🐍👏જય ગોગા મહારાજ...👏🐍 જયરામબાપા સાથે ની સદભાગ્ય અમૂલ્ય પળો ની યાદો ને તાજી કરાવી... ખુબ આનંદમય જય કહવા વાળા માં - બાપ જય જયરામબાપ
@vivekvyas59814 жыл бұрын
બ્રાહ્મણ ના રામ રામ.. ખૂબ ખૂબ આભાર આવતી પેઢીઓને આ ભગવાન નુ જ્ઞાન આપવા જય ગોગા
@sauravthakor8424 жыл бұрын
Jay Goga Maharaj 🙏Vah VIJAY Bhuvaji & Team.. Story is Interesting & Truth... 💓
@nareshchaudhary66634 жыл бұрын
જય મારા કાહવાં વાળા ગોગા. ખૂબ જ સારી બનાવી છે.આ ફિલ્મ બનાવવા મા સહયોગ આપનાર તમામ લોકો દિલ થી આભાર માનું છુ. જય ગોગા મહારાજ
@alpeshdesai5174 жыл бұрын
🙏 Jay Ho Param Pujya Dharma Ratna Raja Baba
@वेनारामरबारीमोरडाव Жыл бұрын
જે રાજા ભુવાજી
@sonalbhabhor18774 жыл бұрын
Jay jay ram bapa...
@nimeshdesai12284 жыл бұрын
જય કાહવા વાળા ઘણી ખમ્મા તમને
@dharmendrasinhthakor36534 жыл бұрын
Wah Vijay Bhuvaji ,Nitin kolvda super & good work all team super Jay Jay goga Maharaj 🙏 🙏🙏 🙏
@krishpatel3074 Жыл бұрын
📿🙏 Jay goga maharaj 🙏📿
@mihirrabari97334 жыл бұрын
જય કાહવા વાળા. પ. પૂ. જયરામબાપા ને નમન. જીવન નો અમૂલ્ય લ્હાવો જયરામબાપા સાથે ની જીવન ની સુંદર પળો..યાદો ને તાજી કરાવી.. દરેક પાત્ર માં જીવંત પળો નો આનંદ અનુભવ્યો. જય કાહવા વાળા. ખુબ સરસ... વિહા લાલજી ના ભગવાન ને ખુબ ખુબ નમન
@rajakhodal53594 жыл бұрын
ધ્રનય છે મારા કાહવા ના ગોગા ને
@vishnuraval793314 жыл бұрын
nice super duper jordar video song
@Piyush_1566_king Жыл бұрын
Jay Goga Bapa ❤
@rajeshthakkar10114 жыл бұрын
Jay goga Khubaj saras by sort film jordarrrr
@desaitejal20664 жыл бұрын
Jay Ho Kahva Na Goga 🙏
@AshokRabari4 жыл бұрын
🚩🚩🚩જય ગોગા મહારાજ🚩🚩🚩 🙏🙏🙏🙏 પરમ પૂજય ભગવાન શ્રી જયરામ બાપા. શ્રી ધર્મ રત્ન ભુવાજી શ્રી રાજા બાપા અને શ્રી ભગવાન ભુવાજી ના આશિર્વાદ થી ખુબજ સુંદર પ્રસ્તુતિ... તમામ શિવતિલક ટીમ ને ખુબ ખુબ અભિનંદન ખુબજ સરસ અને સુંદર રીતે પ્રસ્તુત કર્યું છે ભાર્ગવ ભાઈ અને બીજા તમામ ને અભિનંદન આવું સુંદર ગોગા મહારાજ ની લીલા દુઃખી ઓ ના બેલી ગોગા મહારાજ ભક્તો ના બેલી ...
@r.d.ramdevofficial25614 жыл бұрын
Jay ho kahva Na ram
@bhaveshjethva68910 ай бұрын
Vihat 🚩📿
@R.B.99234 жыл бұрын
વાહ...❤ Bhargav bhaii આવી જ રીતે આપણી સમાજના મહાપુરુષો ની ઓળખ દુનિયા ને કરાવતા રહેજો. જય ગોગા મહારાજ 🙏🏻
Jay Ho Mara Kahva na Bhagwan Jay Goga 🙏 Jay Jayram bapa 🙏
@gogasadhiram69663 жыл бұрын
jay Goga Ram jiv 🙏🙏🙏
@rajubhaidesai79374 жыл бұрын
ભલે મારા જયરામ બાપા ના ગોગો મહારાજ ભલે 🐍🐍 ભલે મારા રાજા ભગત ની ભક્તિ ની માળા ગોગો મહારાજ ભલે 🐍🐍🙏
@nikulkadvasan83654 жыл бұрын
Superb Album & character Vaghu bhai.....& All Statcast team...ek Nava J Andaj ma .....મન ..દિલ ખુશ થઇ ગયુ યાર...ma Ravechi Khodal Chehar..& Kahva vara Goga maharaj sadaye tamne samaj Khub pragati karo evi prathna...
@ravechikurpa54024 жыл бұрын
મને આ પ્રભુ અવતાર જયરામ બાપા નો રોલ કરવા મળ્યો એ મારા ભવે ભવ ના નશીબ 🙏🦚જય કાહવાવાળા🦚🙏 🙏૧૯૧૯ માં જોગણી માં 🙏 🙏જય માં રવેચી સધી માં🙏 🙏જય મેલડી ખોડીયાર માં🙏 🙏જય વાળીનાથજી 🌳જય વડવાળા દેવ 🙏 🙏જય વિહોતર 🙏 લિ. વાઘુભાઈ વડોસણ
@manurabari99594 жыл бұрын
બહુ સરસ કર્યું છે
@rajasadhivara40044 жыл бұрын
Super nice
@dashrath.vidaj_foji4 жыл бұрын
જય કાહવા વાળા. જયરામ બાપા ની સાદગી ની પળો જીવનભર અમારી યાદો માં રહેશે. જય હો કાહવા ના ગોગા ની. From દશરથ વિડજ ફોજી
@mayakasva87374 жыл бұрын
Jay kahva 👑 vada vah Bhargav bhai
@veerbharvad7994 жыл бұрын
Jay Jayram Bapa.
@bhaveshjethva68910 ай бұрын
Sanidev 🪔⭐👣
@vishnukhatana32984 жыл бұрын
Super hit જય રાવિન્દ્રાવાળા વિષ્ણુ ખટાણા
@mahadev95404 жыл бұрын
જય ગોગા મહારાજ👋. વિજય સુંવાળા માટે એક લાઇક કરજો ભાઈઓ, જબરદસ્ત વોઇસ અને સુર છે ભુવાજી નો 👌👌
@thakormontu16254 жыл бұрын
નાગ પંચમી ની હાર્દિક શુભકામના 🙏🙏 જય ગોગા મહારાજ🙏🙏🙏
@rbdigital88344 жыл бұрын
Ha bhuvajiii #Rb_Digital
@dashrath.vidaj_foji4 жыл бұрын
જય કાહવા વાળા. જયરામ બાપા ની સાદગી ની પળો જીવનભર અમારી યાદો માં રહેશે . કાહવા ના ગોગા ની જય હો. વિહા લાલજી ના ગોગા ની જય હો. રાજા ભગત ના ગોગા ની જય હો જય હો કાહવા ના ગોગા ની. From દશરથ વિડજ ફોજી
@Sikotar12184 жыл бұрын
Jay Goga Maharaj Super
@bhaveshjethva68910 ай бұрын
Vihat 🚩👀
@sujitrayka29894 жыл бұрын
વિડિયોગ્રાફી ,એક્ટિંગ, સંગીત બધુજ ખૂબ સરસ રીતે તાલ મેળવીને કર્યું એમાં નીતિન ભાઈ નો આલાપ આ ગીત ને વધારે સજીવન કરતો હોય તેવું લાગ્યું પણ આ ગીત મા અમને ગમન ભુવાજી નો જાદુઈ અવાજ સાંભળવા ના મળ્યો જો ભુવાજી ની બે લાઈન પણ હોય તો આ ગીત ની રોનક કંઇક અલગ હોત્ત JAY kaHva VALA