AVN Ki Ayurvedic Treatment |Avascular Necrosis by Dr. Devangi Jogal | Jogi Ayurved |

  Рет қаралды 22,870

JOGI Ayurved

JOGI Ayurved

Күн бұрын

અવાસ્ક્યુલર નેક્રોસિસ એક પ્રોગ્રેસીવ રોગ છે. કોરોના પછી હોસ્પિટલમાં અનેક દર્દીઓ આ રોગની સમસ્યા સાથે આવી રહ્યા છે.
આ વીડિયોમાં ડૉ. દેવાંગી જોગલ Avascular Necrosis થવાના મુખ્ય કારણો, તેની અલગ-અલગ ટ્રીટમેન્ટ અને રોગને લગતી અન્ય માહિતી આપે છે.
એલોપથીમાં આ રોગ ની જે ટ્રીટમેન્ટ છે જેમાં હિપ જોઇન્ટ રિપ્લેસમેન્ટ જરૂરી બને છે, પરંતુ અમારા અનુભવ પ્રમાણે જો શરૂઆતના તબક્કામાં આયુર્વેદ ચિકિત્સા કરવામાં આવે તો આ રોગને મટાડી શકાય છે અને સાવ છેલ્લા તબક્કામાં પણ જો આયુર્વેદિક ટ્રિટમેન્ટ કરવામાં આવે તો હિપ રિપ્લેસમેન્ટ ને બદલે માત્ર પંચકર્મથી પણ ઘણો સુધારો થઇ શકે છે.
Avascular Necrosis થી પીડાતા તમામ રોગોને આ વિડીયો ખૂબ ઉપયોગી નીવડશે અને આ રોગની આયુર્વેદમાં શું ચિકિત્સા છે તેની માહિતી મળશે.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
Watch More Videos for authentic Ayurvedic Treatment:
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Online consultation: +918800118053.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: 081409 46153
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #Corona #Covid19 #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Пікірлер: 88
@dr.bhadreshbhaipandya1844
@dr.bhadreshbhaipandya1844 Жыл бұрын
ખુબ સરસ માહિતી ખુબ ખુબ ધન્યવાદ સાહેબજી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભદ્રેશ જી, આભાર. 😊🙏
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
Aap ki di hui jankari hame kafi pasand aai... 🙏🙏🙏
@shardadamor8319
@shardadamor8319 2 жыл бұрын
Thank you so much Mam 🙏🏻🙏🏻🙏🏻Aap bahu j saras rite ragnu Karan ane upay batavo chho...tame khub j Sundar rite samjuti apo chho .
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
KHUB KHUB ABHAR SHARDAJI
@dpatel97261
@dpatel97261 Жыл бұрын
Khub khub abhinandan mahiti aapava badal
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@chetan6264
@chetan6264 2 жыл бұрын
Excellent Information
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Glad it was helpful to you chetan ji
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
kzbin.info/www/bejne/d5apgY2hnbR3Zqs
@nimishanaik3066
@nimishanaik3066 2 жыл бұрын
Khub j saras samja aapi Mam thank you 🙏
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Thank you Nimishaji 🙏
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
kzbin.info/www/bejne/d5apgY2hnbR3Zqs Avn patient video
@avinashbhatt2317
@avinashbhatt2317 Жыл бұрын
વાહ વાહ સમજાવવાની રીત અદભુત છે, આભાર. તમારૂ એડ્રેસ અને ફોન નંબર જોઈએ છે.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અવિનાશ ભાઈ તમારો ખૂબ આભાર🙏😊. અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@avinashbhatt2317
@avinashbhatt2317 Жыл бұрын
@@JOGIAyurved તમારો ખૂબ ખૂબ આભાર પણ તબિયત બતાવવી ન પડે...? એમ ને એમ ઈલાજ શક્ય છે ખરો...🙂
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અવિનાશ જી, અમારી ONLINE OPD ચાલે છે. જેવી રીતે તમે હોસ્પિટલ મા જઈ ને કન્સલ્ટ કરો એવી જ રીતે અમારા ડોક્ટર વિડિયો કોલ થી તમને કન્સલ્ટ કરે અને તમારી પ્રકૃતિ જાણે અને એ પછી જે સમસ્યા હોય એનો ઈલાજ નક્કી થાય અને તમને આયુર્વેદ પરેજી અને દવા તમારા ઘર સુધી પહોંચડીએ.
@sardarsinh.
@sardarsinh. 11 ай бұрын
Hospital Location
@JOGIAyurved
@JOGIAyurved 11 ай бұрын
Sarda Ji, Our hospital is in surat , Our Address is - 301/302, A- Wing, Shreeji Arcade, Behind Bhulka Bhavan School, Adajan Surat.Gujarat. You can Consult us online also.Our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@RK_2520
@RK_2520 2 жыл бұрын
Nice
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Thank You Nayna Ji 🙏
@darshanvyas3900
@darshanvyas3900 Жыл бұрын
i am suffering avn but i dont know about the stage .in left foot pain so i can not easily walk without walker .i am gone through panch karma tretment for avn in 7days .what i can do pls guidence me
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Darshan Ji, Kindly contact our health line no.8800118053 for authentic ayurvedic detail information. Our online doctor will guide you properly.
@vijayjariwala2701
@vijayjariwala2701 Жыл бұрын
Mem su aa chokra ne tmari tritmet thi saru thay gayu plase riplay
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વિજય જી , હા! એમને અમારી ટ્રીટમેન્ટથી ઘણી રાહત છે.
@dharmeshmajiwala4824
@dharmeshmajiwala4824 Жыл бұрын
મને AVN Stage 2 પર છે મને તકલીફ મા પોગ વધારે પહોરા થતા નથી હુ સાયકલ પણ ચલાવુ છુ દાદર પણ ઊતર ચર કરુ છુ મારે સુ ઇલાજ કરવો પડે Dr Replay appoo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધર્મેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@tarunbohra5199
@tarunbohra5199 9 ай бұрын
Hiee mam m suffering from bilateral hip avn.... Please let me know the tentative cost for one month.... As i have already wasted my hard money with ayurvedic and homeopathic treatments.. Itne mai to hip replacement ho jata..... Last try for any genuine centre and need to be pocket friendly
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
Tarun Ji, You can contact our health line number - 8800118053. Health coaches from our online consulting team will give you specific guidance in this regard.
@manishashah1448
@manishashah1448 2 жыл бұрын
Sitica ni treatment thai sake? E vishe janavo pls.
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
ha thai sake. kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment.
@pateljayshree2359
@pateljayshree2359 Жыл бұрын
સાઇટિકાનો ઉપાય બતાવવા વિનંતિ...
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જયશ્રી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vandanashamvani6356
@vandanashamvani6356 2 жыл бұрын
I want to consult with u on Sunday evening if possible.
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment.
@kuldeepparmar1684
@kuldeepparmar1684 5 ай бұрын
Mare 3rd stage che mare police ni tayri chalu che chalva ma problem che aap ne tya batav thi hu running kari sakis 5 km mare police banvu che please help karo 🙏
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
કુલદીપ જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jigneshsisodiya3445
@jigneshsisodiya3445 Жыл бұрын
Femor neck ma 1y pela stress fracture thayu hatu mane and aena pa6i pa6u hamna mri karavyu pan aema avn nathi ke pa6i hip ma koi j problem nathi aevu aavyu report ma 6ata pain thay 6e glutial muscle side and kyrek thigh ma 5 month sudhi pan hamna sej o6u pain thay 6e and chalva ke routine kam ma koi j problem nathi to su hoy sake .?
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જીગનેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@Vasavaanil3060
@Vasavaanil3060 Жыл бұрын
Good morning mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Nil Ji, Thank You.😊🙏
@vandanashamvani6356
@vandanashamvani6356 2 жыл бұрын
Your time?
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Our time is 10:00AM to 7:30PM. for more kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment.
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
kzbin.info/www/bejne/d5apgY2hnbR3Zqs
@prashantpatil8926
@prashantpatil8926 Жыл бұрын
Medam AVN ke treatment kitani lambi chalti he
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
प्रशांत जी, AVN की समस्या की Treatment कितना समय लंबी चलती है वो हम आपके रेपोर्ट्स देखने के बाद ही बताया जा सकता है। आप आपकी यह समस्या के लिए हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@abdeducationcare7535
@abdeducationcare7535 4 күн бұрын
Mane pan a taklif che Tamaru address kya che
@JOGIAyurved
@JOGIAyurved 4 күн бұрын
જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@aartipatel7885
@aartipatel7885 Жыл бұрын
Ridh ki haddi bend ho to kya kare exercise meri age 26 hai Mai female hu
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
आरती जी, आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@skdigital1991
@skdigital1991 5 ай бұрын
Ben mane stage 3b both hip ma chhe mane pan corona pachi aa rog thayo chhe hu su karu hu last 1year thi job nathi kari sakto hu pan ghare j bed rest karu chhu . ane mari homeopathy treatment chalu chhe 11 months thi have hu kantali gyo chu tame mane yogya margdarshan aapso please .
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pratikjoshi9752
@pratikjoshi9752 2 жыл бұрын
Mam possible hoto IBS pe koi information dijiye please🙏
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
we will take your request into consideration Pratikji 😊
@aasthazen
@aasthazen 8 ай бұрын
Mam english subtitles pls
@JOGIAyurved
@JOGIAyurved 8 ай бұрын
Ji, Sure we will keep your request into our consideration.
@piyushsoni7184
@piyushsoni7184 2 жыл бұрын
3rd stage vada nu koi nu reverse karyu che tame?
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
પિયુજી, અમારા હોસ્પિટલ દ્વારા ઘણા બધા 3rd સ્ટેજ વાળl લોકો નું AVN રિવર્સ થયું છે .
@binasampat8467
@binasampat8467 2 жыл бұрын
🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
🙏
@sangitapatel6525
@sangitapatel6525 2 жыл бұрын
Aapne કેવી રીતે mlay? મારે mlvu che
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
અમારી હોસ્પિટલ સુરત મા છે , 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
@purvishah8265
@purvishah8265 2 жыл бұрын
mumbai ma pan branch kholo maam
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
We will take it into consideration.
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
kzbin.info/www/bejne/d5apgY2hnbR3Zqs. Avn patient video
@thegamingdude6681
@thegamingdude6681 Жыл бұрын
મેમ મારા ડાબા પગ મા AVN ઓપરેશન કરાવ્યું છે અને મને જમરા પગ મા ખુબ દુખાવો થાય છે તો મારે શું કરવું જોઈએ
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@samirjha1676
@samirjha1676 2 жыл бұрын
આયુર્વેદિક નિદાન શું કરવું જોઈએ?
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
kindly contact our health line no. 8800118053. for proper ayurvedic treatment.
@chetanrathod2911
@chetanrathod2911 2 жыл бұрын
Address
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
Chetan ji, You can consult us online on our online helpline number - 880118053 And if you want to visit us personally our address is :- A/301/302 Shreeji Arcade, Behind Bhulka Bhavan School, Adajan, Surat.
@riteshmahajan4723
@riteshmahajan4723 2 жыл бұрын
Avn problems हे muze no please
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
रितेश जी , आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@ishwarchauhan8272
@ishwarchauhan8272 10 ай бұрын
મારે હોસ્પિટલ પર આવવુ છે
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
ઈશ્વર જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત.તમે તમારી આ સમસ્યા માટે ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ સાથે જોડાઈ શકો છો. તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@majidalyani5344
@majidalyani5344 Жыл бұрын
Aap ka no send karo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
माजीद जी, आप यह समस्या के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे संपर्क करे. हमारे ऑनलाइन हेल्थ कोच आपको उचित मार्गदर्शन देंगे.
@prajapativarsha1194
@prajapativarsha1194 Жыл бұрын
મેમ નંબર આપશો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વર્ષા જી, તમે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમ ના હેલ્થ કોચ આ વિષેની તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@kishanvlog9721
@kishanvlog9721 2 жыл бұрын
Aap ki di hui jankari hame kafi pasand aai... 🙏🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved 2 жыл бұрын
धन्यवाद किशन जी 🙏
@yogeshmachhi7656
@yogeshmachhi7656 Жыл бұрын
Nice
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Yogesh Ji, Thank You. 😊🙏
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 75 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 23 МЛН
РОДИТЕЛИ НА ШКОЛЬНОМ ПРАЗДНИКЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,4 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Married life should not only be successful but also healthy
18:19
JOGI Ayurved
Рет қаралды 320 М.
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 75 МЛН