જય જય શ્રીરામ... ધન્યવાદ સારિકા.. મમ્મી ને ખૂબ સારો ચાન્સ મળે છે સુંદર અવાજ....
@ChauhanParsotam11 ай бұрын
જયશ્રી રામ
@nareshpandya9269 Жыл бұрын
❤ ખૂબ જ હૃદય સ્પર્શી ભજન ગાયું...... જય શ્રી રામ..
@vandanamody7648 Жыл бұрын
Jay shree Ram.🙏🙏❤️
@manibensevak9475 Жыл бұрын
જયસીરામ
@vrajpatel2958 Жыл бұрын
Jay shree Ram
@kirtipabari6111 Жыл бұрын
ભાવનાબેન કેટલા સરસ સુરથી અને ભાવથી ગુજરાતીમાં રામનું ભજન તમે ગાયુ! સાંભળવું બહુજ ગમ્યું. અભિનંદન અને ભગવાન શ્રી રામના તમને વધુ આશિષ મળે કે તમે એમના ગુણ ગાયા રાખો.
@untoldgaming7864 Жыл бұрын
Ane Gujarati ma dubbing kariyu kevay... ram ayenge ... real song che
@kokilabendhameliya9509 Жыл бұрын
ખુબ જ સરસ અવાજ મા, ઢાળ, મા અને લય બદ્ધ રીતે શ્રીરામનું આ પ્રસિદ્ધ અને એમાંય પાછુ ગુજરાતી માં તો ઓર ખીલી ઉઠ્યું આ ગીત. ખુબ ખુબ ધન્યવાદ બેન.
@રતિલાલજેરામગોરફાડરતિલાલજેરામગો Жыл бұрын
જય શ્રી રામ બેનિ બોવ મજા આવી રહી છે તમે ગાયુ હો જય શ્રી રામ
@sudhabenprajapati8601 Жыл бұрын
મધુબેન..ઈન્દુબેન.. ઼.રમીલાબેન... જયાબા.. ડૉ.ભૂરી બેન... આ..પાચયે સાહેલી મંડળ ની સખીયો અ મદાવાદ. S. P,Rugha
@KiyanshRathod-r1i Жыл бұрын
વાહ ભાવનામાસી અયોધ્યા મા તો રામ આવશે પણ તમારા ઘરે તો જરૂર રામ આવશે જય શ્રી રામ🙏🙏
@Nita-hy3hd Жыл бұрын
બેન તમે ભજન ખુબજ સરસ ગાયુ 👍વારંમવાર સાંભળવાનુ મન થાય છે🙏 " જય શ્રી રામ" 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@bhavnaparsana8891 Жыл бұрын
ખૂબજ સરસ ❤
@Varshanimbark Жыл бұрын
સરસ
@namritanaik6313 Жыл бұрын
ખૂબ સુંદર ભજન... સાંભળવાની ખૂબ મજા આવી... જય શ્રી રામ 🙏
@padmapandya8755 Жыл бұрын
Su nder Bhajan
@minaxipatel7485 Жыл бұрын
જય શ્રી રામ 🚩🙏 ખૂબ જ હ્દય સ્પર્શી ભજન ગાયું છે
@Secret-i8i Жыл бұрын
Bau mst lagyu ho bhavna masi
@hetalpurohit3091 Жыл бұрын
ખૂબ ખૂબ સુંદર અવાજ, ભાવ અને લેહકો ભાવનાબેન ખરેખર, જે બધા તમારી કોપી કરો છે એ તમારી તોલે ન આવે તમારી બાંધણી નો કલર મારો ખુબજ ગમતો છે ❤
@renukaparmar9721 Жыл бұрын
આવું મીઠડું ભજન ગાવા વાળા અને સાંભળવા વાળા બધા પોહચી જ જાય આયોધ્યા... જય શ્રી રામ ❤
@pragnagala8771 Жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભાવનાબેન ભજન બહુ જ સરસ ગાયું ને સમય પણ સાંરૂ છે કે રામ ભગવાન આવવાની તૈયારી મા છે આ ભજન રોજ સાંભળીશું❤