આ બાળકની બોલવાની છટા તો જુવો... પૂ.સ્વામીને ખુશ કરી દીધા || Rudra Hirapara Rajkot || Part 2

  Рет қаралды 346,226

Sardhar Katha

Sardhar Katha

Күн бұрын

Prerak : Pujya Sad. Swami Shree Nityaswarupdasji
www.sardhardha...
Author(Music Composer / Composer / Lyricist ) : Swami Nityaswarupdasji
Shree Swaminarayan Temple Sardhar
Location : www.google.co....
સરધાર મૂર્તિ પ્રતિષ્ઠાના અલૌકિક દર્શન.. || Sardhar Murti Pratishtha Mahotsav 2021
• સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા...
HIGHLIGHT || Sardhar Mandir Murti Pratishtha Mahotsav 2021 || Swami Nityaswarupdasji • HIGHLIGHT || Sardhar M...
महातीर्थ सरधार दर्शन | Swami Nityaswarupdasji | Tirthdham Sardhar Darshan Film | સરધાર દર્શન • महातीर्थ सरधार दर्शन |...
Stay Connected with us.
Website : sardhardham.org/
Facebook : www.facebook.c...
KZbin : / @sardharkatha
Instagram : / tirthdhamsardhar_official
Mobile : +917600058503

Пікірлер: 182
@aashishbarot9001
@aashishbarot9001 5 ай бұрын
વાહ બેટા વાહ ખુબ ખુબ અભિનંદન શ્રી સ્વામિનારાયણ બાપા ની કૃપા હર હંમેશ તારી ઉપર રહે અને ધન્ય છે આવા બાળકના માતા-પિતા ને જય સ્વામિનારાયણ બાપા
@ramniklalkamani3395
@ramniklalkamani3395 2 ай бұрын
Aa Parivar na badhane pahela Amara koti koti vandan. Jai Shri Krushna. Radhe Radhe. Dhanshyam maharaj god bless to you. All the best wishesh. Khub agad vadho tevi hardik subhechchha. Fantastic vachanamrut
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug Ай бұрын
Dhanyavad chhe aa Balakna Parivarne,,Jay Swaminarayan
@bhagvanjibhaikanzariya7376
@bhagvanjibhaikanzariya7376 5 ай бұрын
ધન્ય છે આ બાળકના માતા-પિતા કે જેણે આ બાળકમાં કેટલા સરસ સંસ્કારનું સિંચન કર્યું કોટી કોટી 🙏વંદન 🙏
@vashubenpatel5218
@vashubenpatel5218 6 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ આટલો નાનો બાળક કેવુ સુંદર બોલે છે બેટા તું ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ સાવ સાચી વાત છે જય સ્વામિનારાયણ સુખી રાખે ઍવી પ્રાથના જય ગોગા મહારાજ સુખી રાખે ઍવી પ્રાથના જય માતાજી સુખી રાખે ઍવી પ્રાથના જય હનુમાન રાખે ઍવી પ્રાથના બેટા તું ઘણું જીવો સો વર્ષ પૂરાં એવાં મારા આશીવાદ બેટા તું કયા ગામનો છે તારા પપ્પા મમ્મી ને ધન્યવાદ છે બેટા તને સરસ સંસ્કાર આપીયા બેટા તું ભણવામાં ખૂબ જ હોશિયાર થાય શ અને ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ વસંતીબેન ખંડેરાવપુરા ના જય શ્રી
@rudrahirpara9608
@rudrahirpara9608 6 ай бұрын
ખજૂરી
@ShilpaLaheri-cc5og
@ShilpaLaheri-cc5og 2 ай бұрын
Q1
@madhukarvyas9081
@madhukarvyas9081 5 ай бұрын
વાહ વાહ... આટલો નાનો બાળક આટલું સરસ બોલી રહ્યો છે તે સાંભળી આનંદ આનંદ થઈ ગયો. અતિહેતપૂર્વક જય સ્વામિનારાયણ
@tarataunk210
@tarataunk210 5 ай бұрын
વાહ ખુબ સરસ સ્વામિનારાયણ સંપ્રદાયના બાળકો
@sanjayk.sonagra5615
@sanjayk.sonagra5615 5 ай бұрын
આ બાળક અને બાળકના માતા-પિતા ને ખૂબ ખૂબ ધન્યવાદ🎉🎉🎉
@Kalavatibahen
@Kalavatibahen 5 ай бұрын
ધન્યવાદ બેટા તારી જન્મ દ્દે ના રિ માં ને. કાલ કલા બેન પટેલ.
@Kalavatibahen
@Kalavatibahen 5 ай бұрын
ધન્યવાદ બેટા તારી જન્મ દ્દે ના રિ માં ને. કાલ કલા બેન પટેલ.
@shrimalirupesh8712
@shrimalirupesh8712 5 ай бұрын
કયા બાત હૈં ભાઈ ધન્ય છે આ બાળક ને તેના માઁ બાપ ને અને પરમ પૂજ્ય ગુરુદેવ ને 🙏🌹ધન્યવાદ 🌹🙏
@mukeshbhaibalar3091
@mukeshbhaibalar3091 4 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ અભિનંદન આવા બાળક ને ખૂબ ખૂબ ધન્ય છે તેમના માતા પિતા ને
@jagdishpatel5292
@jagdishpatel5292 6 ай бұрын
આવા બાળ ભગત ના માં બાપ ને અભિનંદન ધન્યવાદ 🙏🙏👏👏
@gopikalani8870
@gopikalani8870 5 ай бұрын
ખુબ સરસ ધન્ય છે આ બાળક ની માને
@shaileshsongara601
@shaileshsongara601 5 ай бұрын
ખુબ સરસ જય શ્રી સ્વામિનારાયણ ખરે ખર આવા સંજોગોમાં મહાન ગુરુ એ હિન્દુ સમાજ માટે બાંગ્લાદેશ માં પણ મંદિર બનાવીને ત્યાં ના હિન્દુ સમાજ ની રક્ષા કરવા માટે જવું જોઈએ જય શ્રી સ્વામિનારાયણ
@vijyabenramani9782
@vijyabenramani9782 2 ай бұрын
ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ બેટા તારા માટે અભિનંદન આપવા ના પણ શબ્દ ખૂટે છે મહારાજ સ્વામી તને લાંબુ આયુષ્ય આપે અને ખુશી રાખે
@maulikrajeshani2463
@maulikrajeshani2463 4 ай бұрын
Bau j saras beta.bhagvan ne prathna k tu bau j aagad vadhe. Future of Bharat .proud of you beta
@maheshrider6054
@maheshrider6054 6 ай бұрын
વાહ!❤જબરજસ્ત વંદનછે ભુલકાના માતાપિને
@krishnanathwani8015
@krishnanathwani8015 6 ай бұрын
Jordar beta keep it up beta🎉😊❤🍍🍈🍒🍏🚩🙏👍🙌
@KailasbenRamani
@KailasbenRamani 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ધન્યવાદ આટલો નાનો બાળક કેવુ સુંદર બોલે છે બેટા તું ખુબ જ આગળ વધે એવા મારા આશીવાદ
@mansukhbhaivekariya3869
@mansukhbhaivekariya3869 5 ай бұрын
આ બાળક ને ખૂબ ખૂબ ધન્યવાદ
@mansukhbhaivekariya3869
@mansukhbhaivekariya3869 5 ай бұрын
જય સ્વામિનારાયણ સુરત
@drjshyam2211
@drjshyam2211 6 ай бұрын
અદભુત અદભુત ભગત જય શ્રી સ્વામિનારાયણ 🙏
@beautifulnature7433
@beautifulnature7433 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેટા
@yogeshgohil5961
@yogeshgohil5961 6 ай бұрын
Jordar જય સ્વામિનારાયણ
@PATELSUDHA-f5v
@PATELSUDHA-f5v 2 ай бұрын
ધન્ય આ બાળક ને તેના માતા પિતાને આ બાળકમાં મોટા સંતના દર્શન થાય છે
@nirooakbari5918
@nirooakbari5918 2 ай бұрын
અદભુત અદભુત અદભુત ધન્ય છે ધન્ય છે ધન્ય છે આ બાળકને અને એમના માતા-પિતા ને પણ ધન્ય છે કે આટલી નાની ઉંમરમાં આટલી કેળવણી
@ManjulaPatel-c8v
@ManjulaPatel-c8v 6 ай бұрын
જયશ્રી સ્વામિનારાયણ વાહ વાહ બેવા ધન્ય છે તને
@ushashah2741
@ushashah2741 6 ай бұрын
Jay shree swaminaryan khubaj saras nano balak balyo
@KrupaPatel-pq3rf
@KrupaPatel-pq3rf 6 ай бұрын
Khub saras 👌👌💐
@Prakashdev-u4f
@Prakashdev-u4f 4 ай бұрын
Jay Shree Swaminarayan Prakashdev Jivraaj Gangani Vaah Vaah !!!!! Jay Shree Swaminarayan Shabash !!!!!
@rameshbhaidabhi8306
@rameshbhaidabhi8306 6 ай бұрын
વાહ બાળક તારા મા બાપને વંદન
@urvashibharat8939
@urvashibharat8939 2 ай бұрын
જય જય શ્રી સ્વામિનારાયણ 🎉 વાહ વાહ ખૂબ ખૂબ સરસ🎉
@parmaramarsinh3404
@parmaramarsinh3404 6 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🎉
@minalpatel5162
@minalpatel5162 5 ай бұрын
Bhu jjj sundar..
@shardaben8495
@shardaben8495 6 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ધન્યવાદ એના માતા-પિતાને
@KartikPatel-ie3en
@KartikPatel-ie3en 6 ай бұрын
Wah Swaminarayan na balako wah
@Mr_rudra_88
@Mr_rudra_88 5 ай бұрын
બહુ જન્મ નો મહાન જીવ સે આ બાળક
@VandanaThaker
@VandanaThaker 6 ай бұрын
Jai Swaminarayan 💐💐
@jagrutimehta241
@jagrutimehta241 6 ай бұрын
Wah parents ne Ane balak ne dhanyavad che.👏🙏🙏
@Thefootball2024
@Thefootball2024 6 ай бұрын
Jayswaminarayan vala Nana mukt taj
@rameshbhaibhojani9200
@rameshbhaibhojani9200 2 ай бұрын
Jay ma laxminarayan
@nanditabhatt4688
@nanditabhatt4688 2 ай бұрын
God bless u child.❤🙏🌹🙏🌹🙏🌹Jai shree swaminarayan.❤🌹🙏
@srushtimalani7584
@srushtimalani7584 6 ай бұрын
Jay shree swaminaray very good 💯
@vijyabengajera-ul8fm
@vijyabengajera-ul8fm 5 ай бұрын
વાહ.બેટાવાહ..ધનયછેતારા..માબાપને
@kaushikdarji2392
@kaushikdarji2392 5 ай бұрын
JAY SWAMI NARAYAN 🙏🙏🙏
@rajnikantrjchauhan123
@rajnikantrjchauhan123 6 ай бұрын
જોરદાર ભગત સ્પીચ અને એક્ટિંગ
@ચોચારામભાઈ
@ચોચારામભાઈ 5 ай бұрын
વાહવાહ
@PremilabenThakkar-up1se
@PremilabenThakkar-up1se 5 ай бұрын
બહુ જય સ્વામિનારાયણ
@hematchavda2701
@hematchavda2701 2 ай бұрын
ધન્યવાદ આ બાળકના માતા પિતા ને કે આજના કળિયુગમાં દરેક વાલીઓ સ્વામીઓથી સચેત થઇ ને પોતાના બાળકોના એડમીશન રદ્ કરાવીને સ્વામી નારાયણ ની સ્કુલોમાંથી પોતાના વહાલ સોયા બાળકોને સલામતી ખાતર પાછાં લઈ જાય છે.એવા સંજોગોમાં આ બાળકના વાલીઓએ એક સાહસિક ભુમિકા રચીને સંપુર્ણ વિશ્વાસ સાથે સ્વામી ના હવાલે કર્યો છે.ભગવાનને પ્રાર્થના કે આ બાળકને સ્વામીઓની હવસખોરી થી સલામત રાખે.... જય ભીમ,જય સંવિધાન..... નમો બુદધાય.....
@dabhitarunbhai6917
@dabhitarunbhai6917 5 ай бұрын
Jay swami Narayan
@kanubhaikhaaparakanubhaikh9933
@kanubhaikhaaparakanubhaikh9933 2 ай бұрын
ખૂબ સરસ ધન્યવાદ
@ashvinvaghela8255
@ashvinvaghela8255 6 ай бұрын
Jay swaminarayan 👏🏻👏🏼🌹
@rose-kp4lf
@rose-kp4lf 5 ай бұрын
omg, cannot stop smiling 🎉 "जय स्वामी नारायण मिथ"
@PremilabenThakkar-up1se
@PremilabenThakkar-up1se 5 ай бұрын
વાહ વાહ જય સ્વામિનારાયણ વંદન
@bhaiparmar-jc6hi
@bhaiparmar-jc6hi Ай бұрын
જય શ્રીરામ
@jaypatel9038
@jaypatel9038 6 ай бұрын
આ વડાપ્રધાન બને એવો છે
@motaghanap.school7825
@motaghanap.school7825 6 ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@nitinantala9968
@nitinantala9968 5 ай бұрын
વાહ વાહ ભાવ થી જય શ્રી સ્વામિનારાયણ
@shilpapatel5385
@shilpapatel5385 2 ай бұрын
Jordar 👍🏻👍🏻👍🏻👍🏻
@shilpapatel5385
@shilpapatel5385 2 ай бұрын
Abhinandan
@chandrajitbhaivaghamshi5921
@chandrajitbhaivaghamshi5921 6 ай бұрын
Wsh Jay shree SWAMINARAYN Jay shree swaminarayan
@jagrutipatel1823
@jagrutipatel1823 5 ай бұрын
🙏🌹Jay Swaminarayan 🌹🙏very Nice & Appreciate small son❤💯👌✨🤗
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 5 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ બેટા તને
@ParvtibenPanchal
@ParvtibenPanchal 5 ай бұрын
ધન્ય છે આવા બાળકને સરસ 🎉❤
@YOGESHPATEL-nm7bu
@YOGESHPATEL-nm7bu 5 ай бұрын
Jai Swaminarayan
@tejalgangana3736
@tejalgangana3736 5 ай бұрын
Wah... Superb...
@NeetaAmbasana
@NeetaAmbasana 5 ай бұрын
સુપર સુપર સુપર સુપર સુપર 👌👌👌👌👌🙏👍
@DilipPatel-lg8vz
@DilipPatel-lg8vz 5 ай бұрын
Jay shree swaminaryan
@nehasuthar8117
@nehasuthar8117 3 ай бұрын
Very very nice massage
@RanjanPatel-qp7qz
@RanjanPatel-qp7qz 6 ай бұрын
Waah
@HeenaPatel-we1qb
@HeenaPatel-we1qb 2 ай бұрын
Jay swaminarayan bata
@ideasoutside6086
@ideasoutside6086 5 ай бұрын
⊍ || જય સ્વામિનારાયણ || ⊍
@NeetaAmbasana
@NeetaAmbasana 5 ай бұрын
અપ્રતિમ ...💐💐💐💐💐👌🙏👍
@ramakansagra3433
@ramakansagra3433 5 ай бұрын
Jay shree swami Narayan
@rajeshkaklotar3480
@rajeshkaklotar3480 5 ай бұрын
Very good 🎉
@BachubhaiGadhavi
@BachubhaiGadhavi 5 ай бұрын
Khub saras pranam balak ne🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ManjubenPanchal-g6m
@ManjubenPanchal-g6m 5 ай бұрын
Bahu sars beta Jay swami narau
@harshadraypatel4411
@harshadraypatel4411 5 ай бұрын
Dhanyavad Sunder bolvani chhta
@GopalBhagora-kf3ls
@GopalBhagora-kf3ls 5 ай бұрын
Very kind of love. Very good ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@manojjoshi2232
@manojjoshi2232 5 ай бұрын
ખુબ.સરસ.બકા..
@smitpatel6850
@smitpatel6850 2 ай бұрын
Aadebhut👏
@bhanubenraithatha4860
@bhanubenraithatha4860 2 ай бұрын
સરસ
@jadavrajubhai1902
@jadavrajubhai1902 5 ай бұрын
જય ગુરૂદેવ 🙏🌺🙏🌺
@realaatamaker
@realaatamaker 6 ай бұрын
Jay Shree Swaminarayan Wah Surveer Wah...
@Gunvant..Parmar
@Gunvant..Parmar 6 ай бұрын
Jay swaminarayan padara vadodara 🌹
@daljibhaipatel3204
@daljibhaipatel3204 5 ай бұрын
ધન્યવાદ
@ThakorChimanbhai
@ThakorChimanbhai 5 ай бұрын
Vat se aa baba no
@NeetaAmbasana
@NeetaAmbasana 5 ай бұрын
રુદ્ર નામ એવું કામ કર્યું છે.એ આ ઈશ્વરની કૃપાથી જ શક્ય હોય.👌🙏 જયશ્રી કૃષ્ણ 🙏
@rekhadave3678
@rekhadave3678 5 ай бұрын
રુદ્રને અભિનંદન.
@JagdishPatel-z7i4m
@JagdishPatel-z7i4m 2 ай бұрын
Dhànya se aa balak ney janam apyo tey perents ney
@jadejavelubha6735
@jadejavelubha6735 5 ай бұрын
ઘન્ય વાદ ઘન્યવાદ
@mehulparmar1451
@mehulparmar1451 5 ай бұрын
👌👌👌👌👌 સુપર
@sushilathacker2271
@sushilathacker2271 5 ай бұрын
Dhany 6 a balak ne Jay swami Narayan
@rameshbhaibhojani9200
@rameshbhaibhojani9200 2 ай бұрын
JAY shree Krishna 🙏
@jaysukkhbalubhaikaswala647
@jaysukkhbalubhaikaswala647 5 ай бұрын
Good chotu
@ketulpatel5085
@ketulpatel5085 6 ай бұрын
વાહ
@nileshkachhadia4435
@nileshkachhadia4435 5 ай бұрын
Jay swaminarayan Rudra tara jeva balakani ma banavanu badhi mummy sapanu sevs che
@rajeshsankrani5145
@rajeshsankrani5145 5 ай бұрын
SUPER.
@ChandrikabenBhudiya-e9r
@ChandrikabenBhudiya-e9r 5 ай бұрын
Vaha vaha
@RamsibhaiChaudhary
@RamsibhaiChaudhary 2 ай бұрын
Sabasbetatarajevadarekbaneaeprbhuneprathana❤❤❤❤❤
@ShamiBaria-oh7ux
@ShamiBaria-oh7ux 2 ай бұрын
Good 🎉🎉🎉🎉🎉🎉
@radhesayammandal4119
@radhesayammandal4119 3 күн бұрын
I like your work
@kishanmandaliya7382
@kishanmandaliya7382 5 ай бұрын
Vah balak tane dhany 6
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
દી વાળે તે દીકરા || Jyotiben Botad
14:07
Botad Mahila Mandir
Рет қаралды 140 М.
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН