અનોપસિહ ને નાના કલાકાર માનવાની ભુલ ન કરવી જોઇએ એમના કંઠે મૉ સરસ્વતી હજરાહજુર છે તે કહેલ આ પ્રસંગ ઉપરથી જ ખબર પડી જાય..સાંભળવાની અને જોવાની દ્રષ્ટિ હોવી જોઇએ.પારખે એને માટે બહુ મોટા કલાકાર છે.વાહ અમારુ ઝાલાવાડ નુ ઘરેણુ..ખુબ સરસ મજા આવી ગઈ.
@khodalstudio5 ай бұрын
જય હો
@GirishDoshi-gl9up3 ай бұрын
Ok
@thakorlaxmanji52052 ай бұрын
વાબાપુવાતમાબોલેલાસબદ@@khodalstudio
@vaghelabalubha49214 күн бұрын
વાહ વાહ બાપુ વાહ,જિલ્લો,બનાસકાંઠા,કાંકરેજ
@truptipatel14094 ай бұрын
Wahhh..wahhhhhh........❤.....se.....🙏🏻
@VinodMakvana-o5y6 ай бұрын
વાહ બાપુ વાહ જીવનની સાચી સમજણ તમે આપી હો બાપ ધન્ય છે ધન્યવાદ
@meetsoundgb93938 ай бұрын
વાહ બાપુ સરસ છે આ વાત પણ અત્યારે કળિયુગ માં તો સાસુઓ ને વુધા આશ્રમ માં જવુ પડે છે એ વિશે પણ કાઈક વાત કરો ડાઈરામા અને તમને તો ખબર છે કે પુરૂષ પહેલાજ ઉપર જાય છે અને બચારીઓ ડોશીઓજ સાસુઓજ વહુઓ ના દુઃખ થી કંટાળી જાય છે એ વિશે પણ કાઈક વાત કરો / સોરી કાઈ ખોટું લખાયુ હોય તો સોરી
@khodalstudio8 ай бұрын
👌👌👌
@KapilabenParmar-xn1ub5 ай бұрын
જય. સીતા રામ 🎉🎉❤❤
@RathodKiritsinh-er2bw7 ай бұрын
Wah.darbar.namaste. sars.ho
@BhupatVadekhaniya5 ай бұрын
સૌરાષ્ટ્ર ની વાત સરસ
@ghanshyamharsora103615 күн бұрын
Aap ne prnam bapu. Sasu thai ne ghar ni nokrani bani gai chhu. Raja Ram ni maraji😢