Hi આનંદભાઈ.મજામાં હશો.તમારો પરિવાર સરસ મજાનો શુદ્ધ ગુજરાતી પરિવાર છે.સૌ સરસ સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલે છે.ભાભી ,ભાઈ ,વયોવૃદ્ધ માતાપિતા ,બહેન.રિયા અને મોટી વહુ બે ય બધી વાતે હોંશિયાર છે.સંયુક્ત પરિવાર તૂટી રહ્યાં છે ત્યારે આપનો પરિવાર બીજાં માટે ઉદાહરણરૂપ છે.તમને સૌને જોઈ ને ખૂબ જ આનંદ થાય છે.અત્યારે તો સૌ માબાપ એકલાં જ રહેતાં હોય છે.ક્યાંક તમારા જેવો પરિવાર જોઈને કાળજુ ઠ રે છે આંખો ઠ રે છે.ભગવાન તમારા પરિવારને સદા સંપ માં જ રાખે.એક દુહો છે.કરીએ સંપ કુટુંબમાં ,શત્રુથી શું થાય ? ઝાડ ટકે છે ઝૂંડમાં એકલ ઊડી જાય .વનવગડામાં ઝા ડે ય એકલું ન હોજો. હાર બંધ ઝાડ ને વાયરો કંઈ કરી શકતો નથી.એકલ દોકલ ને ભોંય ભેગું કરે છે.આમ કુટુંબમાં સંપ ખૂબ જરૂરી છે.રૂપિયા થોડા હશે તો ચાલશે પણ સંપ અતિ આવશ્યક છે.🎉તમારો પ્રેમ અને સંપ હંમેશાં સ્થાયી રહો.
@kantaprajapati235711 ай бұрын
🙏જય શ્રીકૃષ્ણ બા અંબે અંબે WISH You Happy Birthday 👍🎂🥰
@binapatel937911 ай бұрын
Jai shree Krshna Anandbhai Bapuji Baa Riya Happyyyyyyy Birthday Dipaliben 🎉 🎂 💐 mithi seve my favorite 🙏
@rashmikagokani83711 ай бұрын
V nice video annandbhai. Ben ne happy birthday. Ba ne jaysri krusna. Happy family.
@hiraljani262711 ай бұрын
Happy birthday to dipaliben🎂✨ May i ask is she married? Because i’m confuse 😮😊
@the_gyaani_sunny11 ай бұрын
દિપાલી દીદી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન.🎉🎉🎉 3:18 ભાભી મૂવી નું નામ શું બોલ્યા એ ના સમજાયું. લખી ને જણાવજો.
@pareshnakhva694711 ай бұрын
Saras video Anandbhai Jamnagar Jay Dwrakadihish Happy birthday to Dipaliben
@vinodkanji12311 ай бұрын
Wish yoy happy birthday ambe ma..Nice to see,a family so united,and gappy in this day and age. Good bless you all..luv ut
@dixitachhaya483111 ай бұрын
Happy birthday dipali didi...may god give u lots of love from all and have a great healthy life ahead...lovely family..
@bhaktipanchal8011 ай бұрын
Anandbhai share some story of your family about family members , how did you met your wife 😊baa is your baa or mom , sorry bhai if wrote some thing wrong I just want to know
@ushashastri201911 ай бұрын
Happy birthday 🎂 Dipali vlog very nice 👍🙏 જય શ્રી કૃષ્ણ
@anissaussman781811 ай бұрын
🙏🙏🙏🙏to Ba, happy birthday to your sister🥳🥳🥳why is your dad sooooooo serious😳
@gayatridholakia286511 ай бұрын
Happy birthday Dipali ben 🎂 many many happy returns of the day 🎂🥳