જય હો માવળી આવા જુના ભજનો સાંભળવા મળે એ જીવનનો એક લ્હાવો છે ❤....
@ghanshyampurbiya7870 Жыл бұрын
વાહ માડી..વાહ રૂંવાડા ઊભા કરી દીધા હો મોજ બાપા મોજ સાજીદા પણ કમાલ હો..🎉🎉🎉
@sevantipanchal8254 Жыл бұрын
હરિ ॐ - આવા ભજનો જ અને ભજનિક બહેનની વાણી એજ ખરી સંતવાણી છે, ભજનના શબ્દો, બહેનનો સુમધૂર સ્વર અને સાથે સાથે સાજીંદા કલાકારભાઇઓનો સમન્વય ખરેખર અભિનંદનને પાત્ર છે, સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
@alpeshparmar54468 ай бұрын
Long press to edit & lock
@rchavda3434 ай бұрын
ખુબ સરસ
@meldichoru12045 ай бұрын
અરે માડી એ શુ ગાયું છે ખબર નય પણ વારંવર સાંભળવાનું મન થાય પણ ખબર નથી પડતી આ ભજન સાંભળતા રડવું આવે જાય છે . જય હો જેસલ તોરલ જય અલખધણી..😊❤
@chauhankarashan44375 ай бұрын
જયરામાપીર
@parthborisagar48505 ай бұрын
જય અલખધણી જય રામાપીર
@Gujarati_Loksangeet Жыл бұрын
વાહ મારા રબારી સમાજ નુ ઘરેણુ કંકુબેન
@popatsachanathakor7 ай бұрын
રબારીસમાજકંકુબેનનોખુબઆભાર🎉
@varsakhiyaranabhai987 Жыл бұрын
🙏🙏🙏જય ભોલેનાથ જય ગુરુદેવ 🙏🙏🙏 વાહ વાહ વાહ આ ભજનનું દેશી શુર .કંકુ બેન ને કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏