No video

બાપાને ખુબ સુંદર સેવા( દવાનો ચાર્જ આપવાનો રહેશે)

  Рет қаралды 396,903

Anmol Moti Gujarat Na

Anmol Moti Gujarat Na

Күн бұрын

9898905682
hathiyabhai

Пікірлер: 600
@lakhmanvarotariyalakhmanva2083
@lakhmanvarotariyalakhmanva2083 Жыл бұрын
Jay dwarkadhish athiya bhai mane doktare opresnnu kidhutu pan athiya bhai pase thi pato badhavel hath mati gayo
@kishortank115
@kishortank115 Жыл бұрын
😅નષ્ટ ન ઑફ ઑકપ😢ઑફ લકઞઍઋપઍનફબ્જ ન
@kishortank115
@kishortank115 Жыл бұрын
ઑવકધડૅશૅપયક
@ransigadhvi5846
@ransigadhvi5846 Жыл бұрын
​@@kishortank115ત😢 શ
@bipinbhaimunagar2100
@bipinbhaimunagar2100 Жыл бұрын
તમે જઈ આવ્યા હોય તો મને પાકું એડ્રેસ આપો ને મારે સુરત જવું છે
@DhanashriPatil-mh7pd
@DhanashriPatil-mh7pd Жыл бұрын
​@@bipinbhaimunagar2100mare bi joiye che adress and mobile num
@hasutrivedi729
@hasutrivedi729 Жыл бұрын
હાથીયાદાદાતમને ખૂબ ખૂબ ધન્યવાદ માનવની સેવા એજ પરભુ સેવા ખૂબજ સુંદર કાર્ય કરી રહ્યા છો ઈશ્વર આપને ખરેખર ખુબ સુખશાંતિ સાથે સારુ સ્વાસ્થય આપે તમારા ખૂબ ખૂબ આભાર નમસ્કાર 🙏🙏
@user-oi1mb7md2x
@user-oi1mb7md2x Жыл бұрын
હાથીયાદાદા :-> 🙏 પ્રણામ સહ પ્રાર્થના છે જય દ્ધારકાધીશ આપની સાત પેઢીઓ થી જે સજીવની જડી બુટી જે સસારમા લોકોમાં શરીરમાં અનેક પ્રકારની બિમારીઓથી પિડાય છે એમા આ કમર પગની બિમારી લોકોને હતાશ કરી નાખેશે તયારે કુદરતના ખોળે એવી કોઇ વનસ્પતિ જેવી જડીબુટી દવાઓ ના મળે તયારે ભગવાને આનો ઇલાજ કરવા માટે મનુષ્યોમા વૈધ તરીકે જનસેવાનુ કાર્ય કરવા કયાંક ને કયાંક હાજરા હજુર છે જેમનું નામ પણ એટલું જ સરસ છે હાથીયાદાદા કે જેમના બે હાથથી થયેલ સારવારમાં લોકોને થયેલ બિમારી દિવસોમાં મટી જાય છે દેશી વનસ્પતિ થી બનાવેલ દવા અને હાથની કસરત હાથીયાદાદા હાથો હાથની સહાયથી પીડાદાયક દર્દીઓને સાજા કરે છે એવા દાદા ને સત સત વદન છે નિ:સ્વાર્થ સેવા એમા ચોક્કસપણે પ્રભુનો વાસ હોય છે ...🙏જય માતાજી 🙏 🙏જય દ્ધારકાધીશ🙏 🙏જય હો હાથીયાદાદા🙏 આમ સાત પેઢીઓ તો શું પણ પેઢીઓની પેઢીઓ જનસેવા કાર્ય કરતાં રહે એમની નામના રહે...🙏🙏🙏🙏
@7000_ARMY
@7000_ARMY Жыл бұрын
Ak var rubru jav to khbr pdshe
@vasantpatel4166
@vasantpatel4166 Жыл бұрын
વાહ હમીરભા તમારી મહેનત અને ભાવના ની સામે ડિગ્રીઓ પણ ટૂકી પડે અને ઉપરવાળાની દયા તમો પર હમેશા રહે
@laljimokariya210
@laljimokariya210 11 ай бұрын
હાથીયાબાપા ખુબ ખુબ ધન્યવાદ દ્ધારકાધીશ અને વાછરાદાદા તમને લાબુ આયુષ્ય આપે અને દુ:ખીયાની સેવા કરતા રહો ખરેખર તમે એક રુષીનો અવતાર છે કારણ કે આયુર્વેદ ને ઓળખવા વારા કોઈ રુષી જ હોય જય દ્ધારકાધીશ જય વછરાજ
@bhadoriyaravirajsingh6614
@bhadoriyaravirajsingh6614 Жыл бұрын
🙏ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દાદા કે તમે જે મારા વ્હાલા ભારતીય ભાઈ બહેનો ની સેવા કરી રહ્યા છો અને માનવ ધર્મ નિભાવી રહ્યા છો ધાન્ય છે આભાર 👏
@harshadchavda3228
@harshadchavda3228 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@kantimeriya9109
@kantimeriya9109 Жыл бұрын
ધન્યવાદ દાદા 🙏 તમારી અવિરત કાર્યસેવાને નમન વંદન 🙏 માનવસેવા એ જ પ્રભુસેવા સાકાર કરી ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ઈશ્વર તમને લાંબુ આયુષ્ય અને સારુ નિરોગી આરોગ્ય આપે એ જ ભગવાન ને પ્રાથૅના 🙏 પરમાથૅ ના કાર્ય કરવા બદલ ....🙏
@jungiurmila3637
@jungiurmila3637 Жыл бұрын
માનવસેવા ના ભેખધારી હાથિયા દાદા ને સો સો સલામ...આવા લોકોથી જ આપણી સંસ્કૃતિ ઉજળી છે...
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 Жыл бұрын
🙏🙏🙏
@7000_ARMY
@7000_ARMY Жыл бұрын
Bhai frod he
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 Жыл бұрын
Right
@kusumbenpandya9719
@kusumbenpandya9719 Жыл бұрын
દાદા ની નિસ્વાર્થ ભાવની સેવાથી ખૂબ ખૂબ ધન્યવાદ દાદાનુ પૂરું સરનામું આપજો. જય દ્વારકાધીશ
@mohanbarot8584
@mohanbarot8584 Жыл бұрын
ખુબ સરસ ઓલ્ડ ઈઝ ગોલ્ડ દાદા ની સેવા ભાવના છે તેને કોટી વંદન 🙏🙏🙏 જય માતાજી
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Ji
@radhetractors6767
@radhetractors6767 Жыл бұрын
ધન્ય સે આવા ગુજરાત ના અણમોલ મોતી ને અને ખાસ હમીર ભાઈ ને કે e આ બધુ દેખાડે સે❤
@pareshdhabalia7200
@pareshdhabalia7200 4 күн бұрын
Aava sacha santo na lidhej duniya taki che , jai dwarkadhish 🙏🙏
@lalotoriya9866
@lalotoriya9866 Жыл бұрын
જય દ્વારિકા ધીશ હમીરભાઈ ખુબ સરસ કામ વૈદનુ કરે ખૂબજ આગળ વધો ભાઈ 👌🙏🙏🙏👍
@LAXMANBHAIParmar-dt3ni
@LAXMANBHAIParmar-dt3ni Жыл бұрын
જય દ્વારકાધીશ આવી મફત સારવાર આપવા બદલ ખુબ ખુબ અભિનંદન
@luckybanna4080
@luckybanna4080 Жыл бұрын
દાનવીર કરણ ને આપણે જોયા તો નથી પણ અમીર ભાઈ એ તમે આજે કલિયુગના દાનવીર કરણ ના દર્શન કરાવ્યા તમારો ખુબ ખુબ આભાર 🙏
@kalpeshsukhadiyaneurothera6751
@kalpeshsukhadiyaneurothera6751 Жыл бұрын
સાહેબ હું કલ્પેશ સુખડીયા તમારો વિડિઓ જોયો ખુબ સરસ 👍👍 સાહેબ હું એક કેન્સર પેશન્ટ છું તો હવે મને માતાજી ની દયા થી સારુ છે અને પસી મેં આ દાદા ની જેમ ઈલાજ કરું છું તો તમે મને તમારા વિડિઓ દ્વારા લોકો ને જાગૃત કરવામાં મારી હૅલ્પ કરો તો તમને મારી નમ્ર વિનંતી 🙏🙏 મારાં ઈલાજ માં કોઈ જાતની દવા વાપરતો નથી અને નાના મોટા રોગ નો ઈલાજ કરું છું મેં અતિયાર સુધી ઘણા ઓપરેશન અટકાવેલ છે તો મને હૅલ્પ કરો.
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aapno no aapo
@kalpeshsukhadiyaneurothera6751
@kalpeshsukhadiyaneurothera6751 Жыл бұрын
મારૂ ગામ વિસાવદર છે
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
No aapo
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
9879308444
@PP.PARIHAR2527
@PP.PARIHAR2527 Жыл бұрын
आपकि सदैव जय हो 👏 बहुत शानदार जन कल्याण व सेवा❤
@krgohel6000
@krgohel6000 Жыл бұрын
વાહ વાહ શ્રીમાન વૈધરાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે ભગવાન તમોને ખુબ સુખી રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ લિ કરશનભાઈ આર દરજી અસારાગામ થી વાવ તાલુકામાં જી બનાસકાંઠા થી
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar bhai
@anudadagohil6768
@anudadagohil6768 Жыл бұрын
@@anmolmotigujaratna2273 .
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ ભગવાનની કૃપા ગામ બાલુંત્રી તાલુકો વાવ ખુબ સરસ વૈધરાજ સરસ મજાની માહિતી આપી ખુબ ખુબ ધન્યવાદ
@shirishpatel8779
@shirishpatel8779 Жыл бұрын
​@@anmolmotigujaratna2273address
@HimanshuChaudhary.3503
@HimanshuChaudhary.3503 Жыл бұрын
સુઈગામ 🙏🙏
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ ભગવાનની કૃપા ગામ બાલુંત્રી તાલુકો વાવ ખુબ સરસ વૈધરાજ સરસ મજાની માહિતી આપી ખુબ ખુબ ધન્યવાદ
@bhavanarana1094
@bhavanarana1094 Жыл бұрын
ધન્ય છે આપની સેવા ને. ભગવાન તમારૂં આયુષ્ય ખુબ લાંબું આપે.જય માતાજી
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 Жыл бұрын
🙏🙏
@mvpadaliya4285
@mvpadaliya4285 11 ай бұрын
ખૂબ સરસ મજાની સેવા. જય દ્વારકાધીશ. માહિતી સરસ આપી.
@jakharabhaimandera5529
@jakharabhaimandera5529 Жыл бұрын
હર હર મહાદેવ ખુબ સરસ કામ છૅ વૈદ રાજ નુ તમારા વિડિયો ના માધ્યમ થી ઘણા નૅ ખ્યાલ આવછૅ અનૅ મફત સારવાર લય ચકછૅ
@jyotindrajoshi403
@jyotindrajoshi403 Жыл бұрын
ભગવાન એમને ખુબ શક્તિ આપે અને લાંબુ આયુષ્ય આપે 🎉
@gd1827
@gd1827 Жыл бұрын
ખૂબ સરસ હાથીયા બાપા માતાજી તમને સદા ખુશ રાખે એવી આમારી પરાથના છે
@sajanbagadhavi3936
@sajanbagadhavi3936 Жыл бұрын
Vah bhai khubj saru ka kare che seva nu bv ocha aavo mansho hoy che kotikoti naman🙏
@anilbhaisanura7466
@anilbhaisanura7466 Жыл бұрын
જય હો વાછરા દાદા. હાથીયા દાદા ને જાજેરા જય દ્વારકાધીશ
@nagarithakor128
@nagarithakor128 Жыл бұрын
જય માતાજી દાદા સલામ કરું છું તમે જે માનવ સેવા આપી રહ્યા છો તે આ જમાના માં બહુ ઓસાં હોય છે પણ દાદા તમે
@tankodarajagadishp.3201
@tankodarajagadishp.3201 Жыл бұрын
અભિનંદન છે અભિનંદન છે તમને છે ભાઈ તમારી કામ કરવાની પદ્ધતિ તમારી લોકો પ્રત્યેની લાગણી તમારી સેવાકીય પ્રવૃત્તિ ખરેખર બિરદાવવા લાયક છે દ્વારકાધીશ તમને આવો જ કાર્ય કરવાની પ્રેરણા આપે જય
@mukeshbhatt1367
@mukeshbhatt1367 Жыл бұрын
સેવા ભક્તિ કળિકાળ માં ઉત્તમ ધર્મ ગણાય..
@user-dy5qr5lc9x
@user-dy5qr5lc9x Жыл бұрын
દાદા કીડની માં ખરાબી હોય તો ઈલાજ થઈ જાય તેના કારણે પગે ચાલી નથી શકાતું... જવાબ આપવા વિનતી..જય દવારકાધીશ.જય વાછરા દાદા...
@kajalagarwal1507
@kajalagarwal1507 Жыл бұрын
If you don't mind acupressure point pn kidney na use krjo
@beladiyaarvind5852
@beladiyaarvind5852 Жыл бұрын
Khare khar dahnvantri bhgavan kahevay vat sambhle ne aakho bhinjay gay khub saras seva kahevay vadhu sabdo nathi 👏🙏🌹🌹
@nanjibhanushali3915
@nanjibhanushali3915 Жыл бұрын
Naman che dada ne Davarikadhish ni krupa hamesha rahe jay Davarikadhish
@rameshrathod6158
@rameshrathod6158 Жыл бұрын
જય દ્વારકાધીશ.🙏 ભગવાન દ્વારકાધીશ વૈધ દાદા નું સદા ભલુંકરે..🙏
@kishorbhailakhani5146
@kishorbhailakhani5146 Жыл бұрын
જય હો દાદા આપણી સેવા માટે ખુબ વંદન કરીએ છીએ જય હો દાદા
@dhirendragoswami4692
@dhirendragoswami4692 Жыл бұрын
યમરાજ કદી તમારી પાસે ના આવે. અને દુઃખઇઆ ની સેવા કરતા રહો એવી ભગવાન ભોળાનાથ ને પ્રાર્થના
@KarmdeepsinhSarvaiya-dl7bd
@KarmdeepsinhSarvaiya-dl7bd Жыл бұрын
જય શ્રી કૃષ્ણ દ્રારકાધીશ ની દેવભુમી દ્વારકા જય હો હાથીયા બાપા 🌷🌸🌷🌸🌷🌸🌷🌸🌷🙏🙏🙏
@nirajshah1000
@nirajshah1000 Жыл бұрын
mara mumy chali nthi sakta tamaro phone lagto nthi
@jasminamaneeyar3120
@jasminamaneeyar3120 Жыл бұрын
Dhnyvad patr કળિયુગ na dhnvantri bhgvan ને કોટી કોટી પ્રણામ Duva મેળવવી ખૂબ અઘરી છે વાહ મારા પ્રભુ વાહ dhny છે દાતા dhni ને
@hareshvyas1556
@hareshvyas1556 Жыл бұрын
❤Jay Shreekrishna, Jay Mataji, Jay Mahadev, God Gift, Thank You Very Much for Infarmation,
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 Жыл бұрын
ખૂબ સરસ સેવા હાથીયાભાઈ તેમજ આ વિડિયો ના માધ્યમ થી લોકો સુધી માહીતી પહોચાડનાર ને. મારે પણ ઈચ્છા છે મુલાકાત લેવાની. એ.સી. પ્રજાપતિ જય દ્વાકાધીશ
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 Жыл бұрын
દ્વારકા થી કેટલુ અંતર થાય
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
15km
@maganlalsumariya4030
@maganlalsumariya4030 Жыл бұрын
પ્રણામ દાદા જય દ્વારકા ધિષ આપને કોટિ કોટિ નમન અને વંદન.. જેને પણ પઞ મા ઞેનંદરિન હોય તો પઞ કપાવતા નય એક બોટલ સપ્રીડ એક બોટલ હાયડ્રોજન આ બે બોટલ ત્રીજી પાણી કમસે કમ ચાર લિટર ઞરમ કરો તમને માફક આવે ઇ હીસાબે પછી એક તમારો લીયો એ મા પાણી નાખો પછિ પાચ પાચ ટીપા ઇ પાણી મા નાખો પછિ તમારો પણ બોળો ઇ તમારામાં કમસે કમ અળ ધો કલાક રોજ સવારે એક ટાયમ થાય તો સાજે પણ કરો તમારો પઞ સારો થૈયજાસે...
@malmara.rmalmara.r9134
@malmara.rmalmara.r9134 Жыл бұрын
વાહ હમીરભા તમારી મહેનત નૈ દિલ થી નમસ્કાર ખુબ સરસ દાદા ની દયા તમારા ઉપર કાયમ રહે તેવી પ્રાર્થના
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar aapno
@salkhanachandrikaben3087
@salkhanachandrikaben3087 Жыл бұрын
​@@anmolmotigujaratna2273 è
@laxmanbhaimaldhari4607
@laxmanbhaimaldhari4607 Жыл бұрын
એ વૈદ મારા છોકરા ના 8000હજાર સારવાર માટે લીધા લાલચુ તદન ખોટો લુટારુ છે
@lifeisbeautiful8950
@lifeisbeautiful8950 Жыл бұрын
@@anmolmotigujaratna2273 Dwarka jai na shake tene mate plese koi upay batawasho.. Aabhar. ..
@LDPatel555
@LDPatel555 Жыл бұрын
Dhanya che aavi punya aatma ne
@patelramesh5035
@patelramesh5035 Жыл бұрын
જય શ્રી દ્વારકાધીશ વિડિયો મા દેશી દવા બતાવી જે ઘણી ઉત્તમ એમના કામ અમારા કોટી કોટી અભિનંદન અમને પણ જરૂર પડશે તો અમે એમનો લાભ લઈશું
@alkajoshi2272
@alkajoshi2272 Жыл бұрын
બહુંજ આભાર તમે ખૂબજ સારી જાણકારી આપી ધન્યવાદ
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 Жыл бұрын
🙏🙏
@rajshijadeja8151
@rajshijadeja8151 Жыл бұрын
જય શ્રી લીરબાઈ આઇ માનવ શેવા એજ પ્રભુ સેવા
@JaydeepDigital
@JaydeepDigital Жыл бұрын
સાહેબ મારે પગમાં ફેક્ચર લાગે છે એડી નીચે બઉ બઉ દુઃખે છે..6 વર્ષ પહેલાં પગમાં પથ્થર વાગ્યો હતો એડી નીચે ઉપરથી પડી ગયો હતો પાટણ થી છું
@ashwinkateliya2661
@ashwinkateliya2661 Жыл бұрын
હમીરભાઇ આવા વિડિયો અપવાબદલ તમારો ખુબ ખુબ આભાર.હાથિયા બાપાને ખૂબ ખૂબ અભિનંદન.ગરીબો ના બેલીને.🙏🙏🙏
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar bhai
@user-ip5jx8vq8c
@user-ip5jx8vq8c Жыл бұрын
જય દ્વારકાધીશ કોટિ કોટિ વંદન વંદન દાદા ને લાખ લાખ વંદન
@bhagvanjibhaikanzariya7376
@bhagvanjibhaikanzariya7376 Жыл бұрын
આ અમુલ્ય વારસો જાળવી રાખી નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર પરિવારને કોટી કોટી વંદન 🙏
@maheshrana7239
@maheshrana7239 Жыл бұрын
ખુબ ખુબ શુભેચ્છા આપ ની જાણકારી ખુબ સરસ હોય છે 🙏🙏🙏
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aabhar saheb
@sharifaismailvohra800
@sharifaismailvohra800 Жыл бұрын
Waah Waah Lajawaab,Ghani j Sari Jankari Aapwa Mate Dhanyawad,
@shrikrishna2849
@shrikrishna2849 Жыл бұрын
😊😊 Jay Shree Krishna aap ne ane dadane khub khub dhanyawad 🙏🙏🙏🙏🙏
@amrutlalrachchholdsongsnew1418
@amrutlalrachchholdsongsnew1418 Жыл бұрын
Khub Saras kam Chhe Jay Jalaram Jay Mataji
@rajeshrakholiya8880
@rajeshrakholiya8880 Жыл бұрын
આખો વિડિયો ધ્યાનથી સાંભળો તો દાદાનું નામ,સરનામું,મોબાઈલ નંબર બધું જ મળી જશે." સેવા પરમો ધર્મ " ધન્ય હો દાદાની જનેતાને, દાદાને પણ, ની સ્વાર્થ સેવા આપવા બદલ ખુબ ખૂબ અભિનંદન દાદાની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવવા લાયક છે
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Sachi vat aapnu
@mohankanjimadhavibhachau2088
@mohankanjimadhavibhachau2088 Жыл бұрын
હાથીયા બાપુ નમસ્કાર ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ
@mansukhlalradadiya6103
@mansukhlalradadiya6103 Жыл бұрын
Khub khub saras seva kro chho. Bhagvan aavi seva kayam krta rho tevi prarthna
@kshah4052
@kshah4052 Жыл бұрын
Dhanya chhe aa dhara ne aava sevabhavi ne prabhu khoob khoob aashirvaad aape sarva vaate sukhi kare🙏🙏🙏💐💐💐
@borakhatariyagovindbhailak719
@borakhatariyagovindbhailak719 Жыл бұрын
Hathiya bhaina mo no hoy to plz aapo
@meenaxihindocha5608
@meenaxihindocha5608 Жыл бұрын
Tamaro program khub gamiyo amne pan taklif che amo avsu tamne khub khub thankyou hu hedrabad thi chu jai mata ji
@rajeshwarijadeja2441
@rajeshwarijadeja2441 Жыл бұрын
Hathiya Bapune sadar Pranam. Prabhu aapne shatayu rakhe. Sada sukhi kare. Pranam
@Rajeshsoyagama5371
@Rajeshsoyagama5371 Жыл бұрын
👌
@meetradadiya1772
@meetradadiya1772 Жыл бұрын
🙏🌹🙏જય દ્વારકાધીશ 🙏🌹🙏દ્વારકાધીશ તમને સદા ખુશી રાખે 🙏🌹🙏
@dolarjoshldolarjoshl642
@dolarjoshldolarjoshl642 Жыл бұрын
JAY ASHAPURA MAA. TAMNE MATAJI KHUBAJ JAS AAPE TEVI MATAJI NE PRARTHANA. THANK YOU DADA.
@maganbhaidubariya8410
@maganbhaidubariya8410 Жыл бұрын
ભજન અનમોલ મોતી ગુજરાત ના સરસ ભજન ગમેછે. આર્યુવેદ સારવાર સરસ ઉત્તમ ઔષધ ❤🙏🙏🙏❤
@manjulap9693
@manjulap9693 Жыл бұрын
Kya aa Bhai dava kare che ae to kaho to faydo thay badhane.
@kantibhigohilgohil6303
@kantibhigohilgohil6303 Жыл бұрын
जय हो 🙏🏾 ओम नमो नारायण जय गिरनारी रतनाल कच्छ
@navghangodhaniya8913
@navghangodhaniya8913 Жыл бұрын
જય દ્વારકાધિષ દાદા ને સો સો સલામ
@narendrabarot1283
@narendrabarot1283 Жыл бұрын
ખુબ ખુબ સરસ છે સાથે 🌹 શુભેચ્છા 🌹🌹 અભિનંદન 🌹🌹
@rameshbhaipanchal5365
@rameshbhaipanchal5365 11 ай бұрын
નમૅદે હર આપની સેવાથી દુઃખીયાના દુઃખ દુર થાય છે દ્વારકાનાથના આશીર્વાદ થી આપની તંદુરસ્તી ખૂબ સારી રહે એવી પ્રાર્થના કરું છું જેથી અનેક લોકો લાભ લઈ શકે આપની પેઢી પણ આ સતકાયૅ થકી લોકો ના દુઃખ દુર કરતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના
@amarutgirigosai1897
@amarutgirigosai1897 Жыл бұрын
જય આયુર્વેદ, જય ધનવંતરી, મહાદેવ મહાદેવ
@dineshkumarmehta2972
@dineshkumarmehta2972 Жыл бұрын
Parmatma.. Hathiyadadane.. Dirghaayu.. Ane.. Saaru.. Swasthya.. Aape.
@harjuggadhvi4751
@harjuggadhvi4751 Жыл бұрын
સરસ માહિતી જય માતાજી ભાઈ 🙏🙏
@user-fk3ys5jz8p
@user-fk3ys5jz8p 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ સેવા કરવા બદલ.
@bhartisingh2112
@bhartisingh2112 Жыл бұрын
Khub khub dhanyawad 🙏🙏🙏manavseva ek prabhuseva
@bhikhajisuthar5613
@bhikhajisuthar5613 Жыл бұрын
ધન્યવાદ,વૈદ્ય રાજ સાહેબ કૃપા આપનો કોન્ટેક્ટ અને વિધિવત નું સરનામું પ્રકાશિત કરવામાં આવે તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને લોકોની આશિષ મળશે કૃપા કરી મારી કૉમેન્ટ પર ધ્યાન આપશો આભાર,,,,,,,,,,,,,,,,,ધન્યવાદ,,,,,,,,
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Saheb video sarkho juvo badhi j mahiti aapeli se
@kundanthakkar2166
@kundanthakkar2166 Жыл бұрын
Thank u Bhai time koti koti Naman.Tme khub sari seva kero chho
@hebhabhaidosabhai6303
@hebhabhaidosabhai6303 Жыл бұрын
🙏🙏JAI VASHARAJ DADA NI JAI BHAI BHAI 🙏🙏🙏🙏🙏👍👍👍🙏🙏👍🙏👍👍🙏👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jalamgohel6242
@jalamgohel6242 Жыл бұрын
હમીરભાઈ જય દ્વારકાધીશ ત્રણ વર્ષથી માસિકધર્મ બંધ છે તેનો ઇલાજ કરશો મઆરઓમઓ નંબર ૯૯૨૫૪૬૩૭૫૨ છે
@bipinbhaimunagar2100
@bipinbhaimunagar2100 Жыл бұрын
પુર્ણ સરનામું લખીને મોકલી આપશો અમારે સુરત થી જાવુ છે 🙏
@milantravells6506
@milantravells6506 6 ай бұрын
દ્રારકા , ગામ નું નામ મુળવેલ ગામ
@kantikaliyani2430
@kantikaliyani2430 Жыл бұрын
સોમવાર અને ગુરુવાર, ગામ મુલવેલ, દ્વારકા ની બાજુમાંહાથિયા ભાઈ,જય દ્વારકાધીશ 🙏
@sanjaybhoova1311
@sanjaybhoova1311 Жыл бұрын
Hathiya bapu ne tya traffic kevu hoy che
@dineshbhaimodh6220
@dineshbhaimodh6220 Жыл бұрын
કચ્છ.ભૂજ જય કનૈયા લાલ કી જય.ભગવાન તમને હમેશાં સેવા કરતા રહો.દ્વારકાઘીશ.
@dujadeja6404
@dujadeja6404 Жыл бұрын
Hamirbhai, abhinandan sathe dhanyavaad, Aadarniya Shree Dada Hathiyabhai jeva 'Sacha Anmol Moti' ne prastut karva badal. Ane Aadarniya Shree Dada vishe to kashuj kahevapanu rahetuj nathi, ure sachu kahu to aava 'Satkarmi Sant' vishe kai pan kahevani mari hasiyat j nathi. Dhanyavaad.
@solankibaval3489
@solankibaval3489 Жыл бұрын
ભગવાન તમને ખૂબ ખૂબ જશ આપે
@user-cx9vd9jq5w
@user-cx9vd9jq5w Жыл бұрын
વૈધ પંરપરા ને જીવીત રાખવા બદલ અભીનંદન
@bhutpurvandhbhakat4930
@bhutpurvandhbhakat4930 Жыл бұрын
Davakhane java vala abhinandan aapva mada😂
@jitendrakumargurjar5206
@jitendrakumargurjar5206 Жыл бұрын
તમારુ કામ ખૂબ જ વખાણવા લાયક છે,અર્વાચીન સમયના ઝવેરચંદ મેધાણી છો તમે, ભગવાન તમને ખૂબ ખૂબ જશ આપે
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Aapno khub khub aabhar bhai
@vaghelajitendra1359
@vaghelajitendra1359 Жыл бұрын
Aa karyamateabhinandan
@labhubhaivavadiya646
@labhubhaivavadiya646 Жыл бұрын
​@@anmolmotigujaratna2273❤❤
@BhuvaBhuva-of6lk
@BhuvaBhuva-of6lk Жыл бұрын
વાહવાહવૈદતમનેદવારકાનાથજાજિશકતિઆપેતમારાનંબરલખાનથિતોનંબરમોકલજો
@vilashdenkotadiya2517
@vilashdenkotadiya2517 Жыл бұрын
જય દાદા ની દયા જયભગવાન 🙏🙏👌👍
@anmolmotigujaratna2273
@anmolmotigujaratna2273 Жыл бұрын
Ji
@joshnagajjar3327
@joshnagajjar3327 Жыл бұрын
રામ રામ દાદા જુગ જુગ જીવો
@bharatibenshah
@bharatibenshah Жыл бұрын
ધન્ય છે આપની સેવા ને ખુબ ખુબ આભાર.
@user-wp9sh4fd8t
@user-wp9sh4fd8t Күн бұрын
Jay shree krishna
@fireofficerbotad5546
@fireofficerbotad5546 Жыл бұрын
वन्दे मातरम ખુબ ઉમદા સેવાનુ કાર્ય થઇ રહયુ છે.
@sitaramvaghela8320
@sitaramvaghela8320 11 ай бұрын
Khub khub aabhar bhagwan tame shuki rake bhaii....
@pareshdave9820
@pareshdave9820 11 ай бұрын
હાથીયા દાદાને ધન્યવાદ સહ જય દ્વારકાધીશ
@user-ki3iv1zc8m
@user-ki3iv1zc8m Жыл бұрын
જય માતાજી જય શ્રી યોગી મહારાજ
@rajshijadeja8151
@rajshijadeja8151 Жыл бұрын
વાહ ભાઈ વાહ ખુબ સરસ
@devshiahir6608
@devshiahir6608 11 ай бұрын
સરસ કામ કરો છો ભાઈ તમારા વતી જય મુરલીધર જય દ્વારકાધીશ દ્વારકાધીશ
@user-cy4ey8iz4o
@user-cy4ey8iz4o Жыл бұрын
વાહ વાહ ખુબ સરસ સેવાભાવી છો વાલા આપને ખુબ ખુબ અભિનંદન જય સિયારામ જય માતાજી વાલા
@s.kgondaliya6608
@s.kgondaliya6608 Жыл бұрын
Jay siyaram.bhai.jay ho
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 Жыл бұрын
Very good RAM RAM SITARAM JAY MATAJI HAR HAR MHADEV OM NMO SHIVAY
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Жыл бұрын
ધનય છૈ આ સૈવાનૈ ..ધનય ઐ નીશવારથ ભાવ નૈ ...
@parathvasan742
@parathvasan742 Жыл бұрын
Hathiya Dadane khub khub Dhaniya wad Jay Vashradada Ram Ram DiL thi Dada aapne
@laxmansinhrathod3684
@laxmansinhrathod3684 Жыл бұрын
તમને ખૂબખૂબ વંદન હો.
@sangeetarathod3045
@sangeetarathod3045 11 ай бұрын
હું ગણદેવા મોટા ફળીયા થીજી મને પઊરઆસરનઆમઉ મોકલાવશો
@nirmalamaru9117
@nirmalamaru9117 Жыл бұрын
😂Hathiya Dadane Amara Kotty Kotty Vandan. 🙏🙏🙏🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bharatdadakamejaliya6026
@bharatdadakamejaliya6026 Жыл бұрын
ખુબ સરસ મેસેજ આપ્યો વૈધ ની પરંપરા ચાલુ રાખી તે બદલ આભાર ધન્ય છે વૈધ ને જય દ્વારકાધીશ
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 16 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 47 МЛН
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 10 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 16 МЛН