બાપ ની લાડકી દીકરી નુ ગીત……સીતાજી ને લાડ લડાવે…..

  Рет қаралды 151,038

Bhav na bhajan

Bhav na bhajan

Күн бұрын

Пікірлер: 397
@ashikarupapara4371
@ashikarupapara4371 Жыл бұрын
🙏જનક ને સીતા હોઈ રે લાડકડા લાડકડી સાસરે જાઈ સીતાજી ને લાડ લડાવો... જનક રાજા તો દશરથ ને વિનવે સાંભળી લ્યો મારી વાત રે સીતાજી ને લાડ લડાવો... તમારા કુળ માં નથી રે દીકરી દીકરી ના સુખ દુઃખ તમે શું જાણો લાડકડી તમને સોંપી દવ સીતાજી ને લાડ લડાવો... સોળ દિવસ તમે લાડ લડાવ્યા દશરથ સ્વર્ગે જાઈ સીતાજી ને લાડ લડાવો. મેરે જાણ્યું કે સીતા રાજ ભોગવશે, કર્મે લખ્યો વનવાસ સીતાજી ને લાડ લડાવો.. રામ ના પગલે સીતાજી ચાલે, તોય રાવણ હરણ કરી જાઈ સીતાજી ને લાડ લડાવો.. રાવણ ને મારી રામ સીતા ને વાળી લાવ્યા , પાછા અયોધ્યા માં જાઈ સીતાજી ને લાડ લડાવો .. રામ ને સીતા ગાદીએ બિરાજે અયોધ્યા માં આનંદ આનંદ થાઈ સીતાજી ને લાડ લડાવો.. મેરે જાણ્યું કે સીતા રાજ ભોગવશે, ધોબિડો મેણા બોલી જાઈ સીતાજી ને લાડ લડાવો.. રાતો રે રાત સીતા ને વનવાસ સોપિયા,લક્ષ્મણ મેલવા રે જાઈ સીતાજી ને લાડ લડાવો . ગંગા કિનારે સીતા ને ઉતર્યા,લક્ષ્મણજી રથડા રોકો સીતાજી ને લાડ લડાવો.. આડા ફરી ને સીતા રાથડા રે રોકે, દેરીડા વેરી નો થાવ સીતાજી ને લાડ લડાવો ... સતી સીતાજી મન માં મુંઝાણા,મેલી દીધી વન વચો વચ સીતાજી ને લાડ લડાવો . માડી નો જાયો હોઈ તો એકલી નો મેલે સાસુ નો જાયો મેલી જાઈ સીતાજી ને લાડ લડાવો . પાએ પડી ને લક્ષ્મણ જી બોલ્યા, રૂઠી ગયો તારો રામ સીતાજી ને લાડ લડાવો.. રૂઠેલા રામ ને કોણ મનાવે,સાસરિયાં માં તારું નથી કોઈ,સીતાજી ને લાડ લડાવો . બાવલિયા ને ગુરુ ની સેવા રે કરજો,બાવાલિયો કરશે બેડો પાર સીતાજી ને લાડ લડાવો . અમર રહી જશે તારું નામ સીતાજી ને લાડ લડાવો . જનક ને સીતા હોઈ રે લાડકડા લાડકડી સાસરે જાઈ સીતાજી ને લાડ લડાવો...🙏
@shraddhabenpatel-zo4kn
@shraddhabenpatel-zo4kn Жыл бұрын
barti
@hsvayavabayeyvsg6425
@hsvayavabayeyvsg6425 Жыл бұрын
Lovely song❤
@parvatinandu4760
@parvatinandu4760 Ай бұрын
સરસભજન
@ritabaasarangpurdham4807
@ritabaasarangpurdham4807 11 ай бұрын
વાહ વાહ શુ કઠછે બહુ સરસ સાભળીને આનદ થયો
@anishaprajapati3435
@anishaprajapati3435 Жыл бұрын
Bahuj mast voice Che tamaro masi. 🙏🏻🙏🏻
@KrishnaAhir111
@KrishnaAhir111 Жыл бұрын
માસી મારે પણ હમણાં સાસરે જવાનું ...મારુ હૃદય ખૂબ ભાવુક થઈ ગયું...જોરદાર ભજન...સાંભળીને ખૂબ આનંદ થયો❤
@saraswatibngadhavi7546
@saraswatibngadhavi7546 Жыл бұрын
સરસ .કેટલું સુંદર સીતાજી અને રામચંદ્ર વિશે સુંદર ગીત ગાયું .ગીત કહો કે ભજન . હ્રદય ભરાઈ આવ્યું .લક્ષ્મણને વિનંતી કરતાં સીતાને સાંભળીને .બા એ સાંસ્કૃતિક વારસો બરાબર જાળવ્યો છે .કેટલાં કર્ણપ્રિય લગ્નગીતો અને ભજન બા ગાય છે .આવાં બા જેવાં લોકસગરનાં મોતી ભર્યા પડ્યાં છે ,તેમને ઉજાગર કરવાની જ જરૂર છે .મને પણ સાહિત્ય ,સંગીત ,લગ્નગીત ,લોકગીત ,કવિતા ,કબીર તથા રહીમના દુહા વગેરે ખૂબ ગમે છે .અને હું રસ તથા દિલચસ્પી ધરાવું છું .બા ને .કુસુમબેન ને ખૂબ ખૂબ ધન્યવાદ , અભિનંદન,તેમની સાદગી સ્પર્શી ગઈ .સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થીંકિંગ.ગાંધીબાપુ ની વાત . આપના પિતાજી ને હવે સારુ હશે ભાઈ હાર્દિકભાઈ.આપનો પણ આભાર મમ્મીને તેમની પ્રસ્તુતિ high light , રજૂ કરવા માટે .carry on. સારો પ્રતિભાવ મળશે .કારણ સોનું એ સોનું જ છે .સોનાને પુરાવાની જરૂર નથી . લંબાણ થઈ ગયું .ક્ષમા ચાહું છું .🎉
@ritachheda7199
@ritachheda7199 Жыл бұрын
Bahu saras bhajan masi
@Rajnikakadiya-n4z
@Rajnikakadiya-n4z Жыл бұрын
તમા રા ભજન બહુ જ સરસ છે
@gitapandya2371
@gitapandya2371 Жыл бұрын
ભાવનાબેન તમને જોઈને ખૂબ સારું લાગે છે.તમારા થી જ ઘર માં સુખ,શાંતિ ને બરકત છે
@parulben3490
@parulben3490 Жыл бұрын
Thodu fast gau ne masi 👌👌
@geetachotaliya2955
@geetachotaliya2955 Жыл бұрын
mami khubajj sarash tame mari jayya mami jevajj dekhav cho tamara bhajjan hu mara mandalma gay che tamne yadd karu chu misse you maa
@kamleshshah6943
@kamleshshah6943 Жыл бұрын
Jai shree Krishna Masi . Khubh sundar bhajan
@sakuntlapatel5186
@sakuntlapatel5186 Жыл бұрын
🙏Jai siya Ram ji 🙏 Bau saras bhajan gayu mashi tame .tamne joy ne mara Mummy ni bau yad ave etle hu tamara Vedio roj jou .god bless you mashi 🙏
@shubhamgrylls4569
@shubhamgrylls4569 Жыл бұрын
Ba tame ane Hardikbhai best 6❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashamakwana1105
@ashamakwana1105 Жыл бұрын
બઉ જ મસ્ત ભજન ગાયું માસી હવે સીતા ની કહાની ભજન ગાવો ને પ્લીઝ
@GarvaJigar-m1u
@GarvaJigar-m1u 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ બેન
@jayshrijadav4339
@jayshrijadav4339 Жыл бұрын
Bovj mast che👌👌👌👌👌
@nidhia8806
@nidhia8806 Жыл бұрын
Bav j mast Bhajan 6e Thank you mashi Amara jeva Nani sel ne varsho apva mate
@PrabhatKhode
@PrabhatKhode Жыл бұрын
Bahut bahut badhiya Bhajan gaya
@ShilpabaJadeja-x2f
@ShilpabaJadeja-x2f 8 ай бұрын
ખૂબ સુંદર
@minadayanidhijoshi8946
@minadayanidhijoshi8946 Жыл бұрын
સીતારામ જી આપને આવીજ શક્તિ આપે
@nitinvaghela9805
@nitinvaghela9805 Жыл бұрын
માસી તમારુ ભજન સૌથી દિવસે રોવાનુ આવી ગયુ બહુ જ મસ્ત ભજન ગયુ
@fatemasoda3314
@fatemasoda3314 11 ай бұрын
Masi bv sudr avajce tmaro👌👌👌
@jasubenrajgor9275
@jasubenrajgor9275 Жыл бұрын
બહુ મસ્ત ભાવનાબેન ભજન ગાવ છો સીતાજી નો જય શ્રી કૃષ્ણ તમને
@kirtithanki7493
@kirtithanki7493 Жыл бұрын
Wah super Bhavna Maci ❤❤
@jagrutishah6927
@jagrutishah6927 Жыл бұрын
Ketlo prem batavyo che aa song ma Ek Pappa no Dikri mate Like Jaydeepbhai and Hezu ❤
@harshamakadiya5218
@harshamakadiya5218 Жыл бұрын
Vah bhavna ben shu tamaro kokil kanthi swar
@nishavaghela5693
@nishavaghela5693 Жыл бұрын
Bv j srs bhajan gav cho masi❤
@gitaasolnki7588
@gitaasolnki7588 Жыл бұрын
Mast bhajan❤❤👌👌🙏👍
@MamtaRabadia-j1o
@MamtaRabadia-j1o 23 күн бұрын
બહુ સરસભજન❤😊
@kantaprajapati2357
@kantaprajapati2357 Жыл бұрын
🙏જય શ્રી કૃષ્ણ ભાવના બેન બહુજ સરસ 👌 સીતા જી નુ ભજન હતું આજનુ ભાવના બેન તમારો અવાજ મધુર છે 👍❤ મજા આવી ગઈ સાભળવા નીજય શ્રીકૃષ્ણ
@vasubarot705
@vasubarot705 Жыл бұрын
V nice Masi mast moj avigay 😢bhgvan tamna kush rake 🌹👌👌🙏🙏👍❤️
@JyotiPatel-cb5yx
@JyotiPatel-cb5yx Жыл бұрын
Khubaj Saras bhajan Bhavan ben❤❤
@jagrutibenpatel1677
@jagrutibenpatel1677 Жыл бұрын
ખુબ સરસ ભજન ગાયું માસી એ
@dharashah361
@dharashah361 Жыл бұрын
સરસ ભજન ગાયું માસી...
@Bhavnadarji724
@Bhavnadarji724 Жыл бұрын
Khubaj saras bhajan che nice jay shree krishana masi🙏
@ilashah8482
@ilashah8482 Жыл бұрын
Vahhh saras 😊
@kanoparmar1668
@kanoparmar1668 Жыл бұрын
રેખાબેન પરમાર👌 👍સરસ
@jenikiran7982
@jenikiran7982 Жыл бұрын
માસી ખુબ ખુબ સરસ ગાયું અવાજ ખુબ સરસ છે બોવજ ગમે છે હું બધાનાં વીડિયો જોવસુ ઉસાકોટડા થી
@indupalia9451
@indupalia9451 Жыл бұрын
Wah bhavnaben very nice 👍
@comingboos4241
@comingboos4241 Жыл бұрын
વાહ કાઠીયાવાડી કલાકાર તમારા સુ વખાણ કરવા❤સુ ભાવ થી પીરસો છો❤
@lovenature1410
@lovenature1410 8 ай бұрын
Jay shree Krishna masi bahu j srs bhajan che an e tame gayu pan nice .amj bahjan apya karjo
@manjulashah4478
@manjulashah4478 Жыл бұрын
સરસ ભજન ભાવનાબેન 🎉
@nitaparekh7331
@nitaparekh7331 Жыл бұрын
Superb so beautiful bhajan pita prem ane vyatha baine ne samjave che lakshman ji no bhai bhabhi mate prem niralo che bahuj saras bhavna ben stay blessed jai shree krishna🙏🙏🎉❤
@maltipatadiya3557
@maltipatadiya3557 Жыл бұрын
Jai Swaminarayan masi bovjjj saras Sonani nagri varo maro dwarka varo e kirtan ane ami bhareli Swaminarayan kirtan gaso
@daxavizoda1005
@daxavizoda1005 Жыл бұрын
માસી મારા ઘરે 11 વર્ષ દિકરી નો જન્મ થયો છે બ‌ઉ ભાગ સાણી છું કે હું દિકરી માં છું
@MitabenDobariya
@MitabenDobariya 11 ай бұрын
વાહ બહુ સુંદર રાગ છે સુંદર ભજન ગાયું ભાવના બેન
@sejalgandhi5703
@sejalgandhi5703 Жыл бұрын
Mara lagen ne 20 varas thai gaya che pan age tamaru geet sambhli ne mari viday yad avi gai
@gitaasolnki7588
@gitaasolnki7588 Жыл бұрын
તમારો અવાજ બહુ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ramavanpariya3950
@ramavanpariya3950 Жыл бұрын
Bov mast ho ben
@rkmavani6749
@rkmavani6749 Жыл бұрын
ભાવનાબેન તમે જ્યારે ગીત ગાવો છો ત્યારે તમારી સ્માઈલ સરસ લાગે છે.જયદીપભાઈના પપ્પા ને જલ્દી સારૂં થઈ જાય એવી કાનાજી ને પ્રાર્થના.જય શ્રી કૃષ્ણ.
@alpajoshi2287
@alpajoshi2287 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ..બેન..હુ આજે..મારી દિકરી સાસરે ગય. છે 😢😢 હુ ટેનમા બેસાડી આવી છુ ...😢😢😢😢
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Жыл бұрын
🙏 ભાવનાબહેનનો નમણો નાજુક હસતો હસાવતો શાંત સ્વભાવનો ચહેરો 🙏 મીઠો મધુરો સુંદર રણકાર જેવો અવાજ 👌👍🙏 ખુબ સરસ ભાવનાબહેન 🙏
@mansishah1068
@mansishah1068 Жыл бұрын
Baa no. Avaaj sweet che.
@pratibhaoza2715
@pratibhaoza2715 Жыл бұрын
👌👌👌👌❤️❤️baw j mast avaj& bhaja❤
@ankitarabari7558
@ankitarabari7558 Жыл бұрын
Aaje to aakh ma aashu aavi gya mashi tme aevu sars shitaji ni ved na gai ❤
@bhavanakateliya713
@bhavanakateliya713 Жыл бұрын
વાહરેવાહ કાયાબાતહે ભાવનામાસી તમારિ કોયલ જેવોજ કઠછે હુતમારુભજન મુંબઈ થી સાંભળી રહીછે ભાવનાબેન કાટેલીયા જયમાતાજી જય શ્રી કૃષ્ણ
@dhirajbengadhavi4513
@dhirajbengadhavi4513 Жыл бұрын
ભાવનાબેન ને ભાવ તો મલવોજ જોઈએ કેમ ભાવનાબેન જય માતાજી
@hemakshipurohit7772
@hemakshipurohit7772 Жыл бұрын
ભજન પણ સરસ છે અને આપનો અવાજ પણ સરસ છે જય શ્રી કૃષ્ણ❤🙏
@dharamshipatel3349
@dharamshipatel3349 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ Like સાથે. ખુબ ખુબ જ સુંદર લાડકડીને ખમ્મા ઘણી... ❤❤❤.. મા સીતાજીનું જીવન ચરિત્ર આજે પોતાને સાસરીમાં દુઃખી હમજવા વાળી બેન દીકરીયું એક વખત આ ગીત જરૂર સાંભળવું જોઈએ. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ.. ધરમશી પટેલ મુંબઈથી.
@chandakothari8804
@chandakothari8804 Жыл бұрын
ખુબ સરસ ગાયુ તમારો અવાજ ખુબ સરસ છે આખમા આંસુ આવી ગયા
@harshajoshi446
@harshajoshi446 Жыл бұрын
❤ ખુબ ખુબ સુંદર ભજનો ગવાય ઍમ રોજ સાંભળી છૅ દાદા નૅ સારૂ થ ઈ જાશે
@paarthavdesai5750
@paarthavdesai5750 Жыл бұрын
વાહ માસી..... તમારા ભજન શાંતિ આપે છે......
@bhaminipatel8526
@bhaminipatel8526 Жыл бұрын
Jay swaminarayan 🙏🙏excellent bhajan with beautiful smile ❤❤❤Jaydeepbhai n mom ne bhajan Very very nice 👌 👍 👌🌷🌷very nice vlog che 🌹 🌹🌹
@rajulshah2841
@rajulshah2841 Жыл бұрын
Superb 👌👍
@manjulapatel7356
@manjulapatel7356 Жыл бұрын
Ben tmaro avaj koyal jevo chhe 👌👌
@urmilarupani8026
@urmilarupani8026 Жыл бұрын
ખુબ સરસ ગાયું ભાવના બેન મજા આવી ગઈ 🎉
@dharashah361
@dharashah361 Жыл бұрын
Jay shree krishna saras Bhajan gayu
@vaishalishinde1989
@vaishalishinde1989 Жыл бұрын
Aunty ji bohot bohot bohot hi mast bhajan 👌👌 zindagi me pehli baar ramayan ka sita ji aur unke pita ji janak ji mtlb ke baap beti ke upar se mene bhajan suna aur aap ne use etne prasannata se gaya he aap ke chehre ka bhav dekh kr muze aese lg ra he ma saraswati ji ma sita mata ke liye bhajan ga rahe 😍❤ Bohot hi mast gaya aunty ji 👌
@kokilabenpatel8502
@kokilabenpatel8502 Жыл бұрын
Nice bhajan bhavna ben ❤❤❤❤
@nilima263
@nilima263 Жыл бұрын
Bahut saras bhajan masi.. Mari daughter nu thoda divas pachi marriage che
@jayshriamin3754
@jayshriamin3754 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ માસી દરેક સ્ત્રી ના રદય ને સ્પર્શી જાય
@shitakmaru4968
@shitakmaru4968 Жыл бұрын
Sachi vat masi dikri na dukh dikri hoy e jani sake
@minamehta5497
@minamehta5497 Жыл бұрын
jai shree krishana bav saras bhajan che sambhde ne dil bharey gayu
@madhubenbhessniya3247
@madhubenbhessniya3247 Жыл бұрын
અમારા સત્સંગ મંડળમાં તમારા ગીત હું શેર કરું છું અમૃત સત્સંગ મંડળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ
@sudhakanabar5587
@sudhakanabar5587 Жыл бұрын
ખૂબ સુંદર ગીત ઞાવ છો બેન
@miravora2580
@miravora2580 Жыл бұрын
જય.શ્રી.કૃષ્ણ
@rekhapatel6213
@rekhapatel6213 Жыл бұрын
બહુ સરસ ભજન છે માસી બહુ સરસ મીઠો અવાજ છે તમારો 🎉🎉
@henishanandinioza425
@henishanandinioza425 Жыл бұрын
જ્ય શ્રી કૃષ્ણ મારા પપ્પાએ આજ લાડકોડથી મને સાસરે વળાવી હતી. આજ સાસરીયા મારે દીકરી હોવાથી દુશ્મન થઈ બેઠા છે. મારા પપ્પા આજ આ દુનિયા માં નથી. આજ ભજન સાંભળી આખુ ભૂતકાળ ફરીથી નજર સમક્ષ આવી ગયું. તમારા જેવા સાસુ સસરા હોય તો ? આ દુનિયા માં બધી જ વહુ ખુશ રહે. મારા લગ્ન પછીતો સાસુ સસરા તમારી જેમ જ રહેતા પણ મારે દીકરી આવ્યા પછી રંગ બદલાઈ ગયો.૧૦૦ સલામ તમને....😢😂
@rupsinhrathod5375
@rupsinhrathod5375 Жыл бұрын
ભાવનાબેન મારી ફરમાઈશ કયારે આવશે હું રોજ રાહ જોઊં છું તમારા અવાજમાં આ ગીત ગાવા મહેરબાની ( કોયલ બેઠી આંબલિયાની ડાળ ) 🙏🙏🙏
@kiranpatel6309
@kiranpatel6309 Жыл бұрын
Jay shree krishna masi
@alkapatel4209
@alkapatel4209 Жыл бұрын
ખુબ જ સરસ ભજન તમારો અવાજ ખૂબજ સુંદર છે ભાવનાબેન Jay Shree Krishna ❤️&❤
@sarojrathod760
@sarojrathod760 Жыл бұрын
Khub j saras Bhajan gayu saras avaj che
@jayshreepatel4086
@jayshreepatel4086 Жыл бұрын
મમ્મી ખૂબ જ સરસ ગીત ગાય છે. મમ્મી પ્રત્યે તમારા બન્ને બાળકો નો પ્રેમ જોઈને મને મારા સ્વર્ગવાસી મમ્મી યાદ આવી જાય છે.
@kokilapatel8192
@kokilapatel8192 Жыл бұрын
Jay Shree krishna everyone xx very nice 👌 bhajan bhawnaben 🙏😊👍
@kokilagangani310
@kokilagangani310 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ ❤ થી તમે ભજન ગાતા હો છો આન્ટી એટલે અમારા હૃદય બહુ સ્પર્શી જાય છે ને રડવું પણ આવી જાય છે. બહુ સરસ લાગે છે મઝા આવે છે 😊🎉❤🙏🏻🙏🏻
@manishamajethiya5547
@manishamajethiya5547 Жыл бұрын
Jay Shri Krishna jordar bhajan
@dalsukhmilane4124
@dalsukhmilane4124 Жыл бұрын
❤❤ વેરી નાઇસ
@ketanshah5683
@ketanshah5683 Жыл бұрын
Excellent bhajan bahu saras
@PradipPatel-y2z
@PradipPatel-y2z Жыл бұрын
બવજ સરસ ગીત ગાયું માસી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ,🙏🙏🙏
@vaishalidesai4202
@vaishalidesai4202 Жыл бұрын
વાહહહહ માસી વાહહહહ ખૂબ જ સરસ ભજન ગાયુ. આપનો કંઠ જ એવો હૃદય સ્પર્શી છે કે ગમે તે ભજન કે ગીત હોય મારૂ મનડું હરી લે છે.❤❤😊
@bharatibenmistry3580
@bharatibenmistry3580 Жыл бұрын
Boj saras Bhajan and bov j saras tamaru voice che
@kavitardesai
@kavitardesai Жыл бұрын
ભાવનાબેન બોજ સરસ ગાયું .જેમ ને આ ચેનલ બનાવા નો વિચાર આવ્યો તેમને ખૂબ આશીવાદ.ખૂબ જ સરસ કામ કર્યું છે ❤🙌💐
@kokilasoni8980
@kokilasoni8980 Жыл бұрын
👌🏻👌🏻mast chaa
@geetamori764
@geetamori764 Жыл бұрын
સરસ બેન 🎉
@daxapatel8763
@daxapatel8763 Жыл бұрын
ખુબ ખુબ સરસ ભજન🙏🏼🙏🏼👌👌
@hinaadesai6252
@hinaadesai6252 Жыл бұрын
Khub saras 👍👌
@narendragor1536
@narendragor1536 Жыл бұрын
સરસ🎉
@dipikabenpatel9873
@dipikabenpatel9873 Жыл бұрын
Khubj Sundar Ane bhav vahi geet gayu Bhavnabahen❤
@RameshDhrangu-dm5zl
@RameshDhrangu-dm5zl 6 ай бұрын
તમે બોવ સરસ ગાવ સો માસી લખાણ કરી મુકોને
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
January 17, 2025
24:15
MADAM ROY RJ 🌹🌹
Рет қаралды 11 М.
Jigneshdada || Radhe Radhe || Jevu Karsho Tevu Bharsho
20:15
Lakshya TV
Рет қаралды 5 МЛН