સરસ સ્ટોરી છે આવા દિકરા વહુ ને જેલ જ શોભે આ જમાના ના દિકરા વહુ ને મા બાપ જોઈ તાજ નથી. દયા જ નથી. માટે દરેક માતા પિતા સાવધ રહેજો. તકલીફ પડે તો પોલિસ ને જાણ કરજો. એકલા રહેજો ભગવાન જીવનમાં સાથ આપશે જ.
@dineshvoice19 сағат бұрын
સાચી વાત બેન 😍🙂🙏✔️
@dineshvoice114 сағат бұрын
Video ne like ane Sher karva khas vinanti mitro,, Mane 1 lakh subscriber sudhi Pahochavama madad karo😊🙏 jay shree Krishna 🙏
Very nice story to teach lessons to today s generation and many salam to grand son and daughter 😂❤
@dineshvoice111 сағат бұрын
Thank you so much 😍 Manjulaben🙂🙏
@sarmistabenpatel473211 сағат бұрын
દરેક મા બાપ ને હું વિનંતી કરું છું કે ક તમારી દીકરી ઓને જરુર ભણાવજો પરંતુ લગ્ન વખતે દહેજ ના આપો તો ચાલશે પણ સંસ્કાર સારા આપ જો જેથી સાસરેજઇને કોઈ ના મા બાપ ને ત્રાસ ના આપે Jayswaminarayan 🙏
@dineshvoice111 сағат бұрын
Sarmistaben હું આશા રાખું છું કે તમારી વાત ને લોકો જરૂર સમજે,.. Jay Swaminarayan 😍🙏