'બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો?' | Art & Culture | VSSM

  Рет қаралды 1,808

Voice of the Voiceless

Voice of the Voiceless

Күн бұрын

'બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો?'
ભરથરી રાવણ હથ્થા ઉપર આવા સુંદર મજાના ભજનો વગાડે અને ગાય. પોતાની આ કલાથી લોકોને મનોરંજીત કરવાનું કામ કરનારા ૧૨ ભરથરી પરિવારો પાટણના કાકોશીગામમાં રહે.
ગામમાં આ પરિવારોને મળી અને બાબુકાકા ભરથરી એ આ ભજન અમને સંભળાવ્યું અને પછી કહ્યું,
'આ ભજનો સાંભળી લોકોના મનખા સુધરી ગયા પણ હજુ અમે ત્યાંના ત્યાં જ છીએ'
આ ભાડૂતી બંગલો કોને બનાવ્યો એની તો બધાને ખબર પડી પણ ભરથરીનો બંગલો જે સાડીઓ અને કંતાનો ની આડ્સોથી બનેલો છે એ બંગલો ક્યારે ઠીક થશે એની બાબુ કાકા ને ખબર નથી પડતી.
જોકે કલેકટરશ્રી ને આ બાબતે રજૂઆત કરી છે. આશા છે ઝટ આ પરિવારોને પ્લોટ ફાળવાય..
બબુકાકાનું ભજન સાંભળવા વિડિયો જોવો પડે..
#mittalpatel #vssm #ભરથરી
#folksong #folkmusic #musicinstrument
#sarangi #music #folklaura
#traditionacommunity
#Bhajan #Patan #Ahmedabad

Пікірлер: 1
@maganbhalodiya2886
@maganbhalodiya2886 Жыл бұрын
કલાકાર ને સ્ટેજ મલેતો સારું
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 29 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
Interest Free Loan | Swavlamban Programme | Livelihood | MITTAL PATEL | VSSM
3:43
He Jag Janani......Yash raval
10:10
Yash Raval live
Рет қаралды 3,5 М.
RAM SIYA RAM I Adipurush
16:55
Camshaft
Рет қаралды 53 МЛН
पाबूजी पड केलम 3
16:42
aaj aapka
Рет қаралды 146
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 29 МЛН