No video

બટેટા પોહા નવીરીતે 🤔છુટાછવાયેલા અને મજેદાર

  Рет қаралды 342

Priya’s cooking 👩‍🍳

Priya’s cooking 👩‍🍳

Ай бұрын

પોવા બનાવવા માટેની સામગ્રી :-
૧)પોહા
૨)માંડવીના દાણા
૩)ટમેટું
૪)ડુંગળી
૫)મરચું
૬)બટેટા
૭)જીરું
૮)હળદર
૯)સ્વાદપ્રમાણે નમક
૧૦)લાલમરચું પાવડર
૧૧) લીંબુ
પોહા બનાવવાની રીત :-
સૈવથી પેહલા પોહાને પાણીમાં ૨ વખત ધોય ને પોહાને દબાવી બધું પાણી કાઢીલેવું ત્યારબાદ પોહાને છુટા કરી મૂકીદેવા ત્યાર બાદ ટમેટું , ડુંગળી મિડિમ સુધારી બટેટું મરચું તૈયાર કરી લેવું ત્યાર બાદ અડધું ટમેટું, ડુંગળી પોહા બનીજય ત્યારે માથે થી નાખવા માટે એકદમ જીણા સુધારી મૂકીદેવા એક કડાઈમાં તેલ લઇ તેમા માંડવીના દાણા તળી લેવા ત્યારબાદતે લયલેવા તેમ ૧ ચમચી જીરું , નાખી મરચું , બટેટા ડુંગળી, ટામેટા નાખી સારીરીતે પાકવા દેવું ત્યારબાદ આપડાધોયેલા પોહા નાખી હળદર, સ્વાદપ્રમાણે નમક, લાલમરચું પાવડર નાખી પોહા સારીરીતે હલાવીલેવા ગેસની ફ્લેમબંધકરી પોહા લઇ તેમાં માથે થી ટમેટું, ડુંગળી માંડવીના દાણા ઉમેરી લીંબુનો રસનાખી સારીરીતે હળવી લેવા તમેકોઈ પણ સેવ સાથે સર્વ કરો
#poharecipe #morningbreakfast #newstyle #yummyrecipe #poha #onionpoha #kandapoharecipe #poha #how to make testy poha at home
#easy and tasty poha recipe
#kandapoharecipe #alupoha 

Пікірлер: 5
@sanjayvala6563
@sanjayvala6563 Ай бұрын
Testy 😊
@bhaveshjotva-t8m
@bhaveshjotva-t8m Ай бұрын
Yummy 🤤
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
@@bhaveshjotva-t8m ☺️☺️
@the_warrior_twenty9
@the_warrior_twenty9 Ай бұрын
It’s my favourite ❤️
@Priyavala2024
@Priyavala2024 Ай бұрын
@@the_warrior_twenty9 ☺️🤗
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 29 МЛН
Magic trick 🪄😁
00:13
Andrey Grechka
Рет қаралды 34 МЛН