No video

બચુબાબા 20રૂપિયા માં અનલિમિટેડ જમવાનું પહેલી વાર રડ્યો કેમ?Patel Bachu Bapa મોરબી Food 🥘Best food.

  Рет қаралды 937,354

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

Күн бұрын

Patel Bachu Bapa
Mo.7990974817
Add:Suraj Baag Pase,
Railway Station Road,
Morbi.
Union Bank (Morbi)
Bachubhai Naranbhai Gami
A/c No.387002120001060
IFSC Code:UBIN0538701
કમલેશ મોદી
ફોન નંબર:8320983123
9265020500
:
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
FACEBOOK : bit.ly/2VMHMEI
INSTAGRAM : bit.ly/2ql9JYE
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
KESHOD food:bit.ly/38ONTwZ
porbandar food series:bit.ly/38HFIm7
નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
,south indian veg food
gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati
recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

Пікірлер: 3 000
@Travelnfoodexpress
@Travelnfoodexpress 3 жыл бұрын
અદભુત .. બચ્ચું બાપા મારા જુના પેશન્ટ છે. હું પણ એમની દવા ફ્રી માં કરાવીશ
@balramsinhsengar9093
@balramsinhsengar9093 3 жыл бұрын
Wah Saheb 🙏💐
@samirdave5868
@samirdave5868 3 жыл бұрын
આજે ખબર પડી કે Social Media નો સાચો ઉપયોગ કરો તો કેટલો ફાયદો થાય છે...
@chiragsardhara2260
@chiragsardhara2260 3 жыл бұрын
Dhanya 6 saheb tamne and Bachu bapa jva mahan vyaktio ne... 🙏🙏
@MitulChavda
@MitulChavda 3 жыл бұрын
હવે એવું લાગે છે કે લોકોમાં એક બીજા પ્રત્યેથી દૂર થયેલી માનવતા પાછી આવે છે. માનવતા પરમો ધર્મમ.. 🙏🙏🙏🙏🙏
@shivSolankild9wb
@shivSolankild9wb 3 жыл бұрын
Salut Mota Bhai very good
@vijay6aniya
@vijay6aniya 3 жыл бұрын
હું જ્યારે પણ મોરબી જઈશ એટલે બચુબાપા ના હાથે રામ રોટલો જરૂરથી લઈશ.. જય અંબે
@bharatpatel1902
@bharatpatel1902 2 жыл бұрын
To
@Businesskibaat2020
@Businesskibaat2020 3 жыл бұрын
બચુ બાપા... ધન્ય છે. તમને....👌 તમે અમારા મોરબી ની સાન છો...
@rameshgiri2489
@rameshgiri2489 3 жыл бұрын
કમલેશભાઈ ધન્યવાદ બહુ જ સારૂ કાર્ય કરી રહ્યાછો ભગવાન તમને સુખી રાખે એવા આશીર્વાદ જય હો ભગવાન 🙏
@altafmeer7077
@altafmeer7077 3 жыл бұрын
Ii
@luckyahir1
@luckyahir1 2 жыл бұрын
ભાઈ મોરબી થઈ હોવ તો આ માણસ ને સાચવજો તમારી ભુમી ધન્ય થય જસે
@kantibhaivaghasiya3950
@kantibhaivaghasiya3950 3 жыл бұрын
સોરઠ ભૂમિ નો આ પ્રભાવથી ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા એટલેજ આવેલા હસે આથી સોરઠ ભૂમિ નો રોટલો વિશ્વમાં મોટો છે ધન્યવાદ બચું બાપા
@nilusrasoi
@nilusrasoi 3 жыл бұрын
ભાઈ , તમારી આ વિડીયો એ ખરે ખર રડાવી કાઢયું , બચુ બાબા ને મારા ખુબ પ્રણામ 🙏
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર બેન સપોર્ટ કરજો શેર કરજો
@nilusrasoi
@nilusrasoi 3 жыл бұрын
@@kamleshModiImfoodie ભાઈ , જરુરુ થી શેર કરીશ, અને hu wish karu chu ke badha viewers khub khub.. share kare
@milanshah2639
@milanshah2639 3 жыл бұрын
@@nilusrasoi HA
@rajnikantdoshi9020
@rajnikantdoshi9020 3 жыл бұрын
ધન્યવાદ છે આ બચુભાઈ મહાત્મા ને . આ દુનિયામાં તમને ભગવાન ક્યાય જોવા હોય તો આ જ ભગવાન નું સાચું સ્વરૂપ છે . પોતાનું પેટ તો જાનવર પણ ભરી લે છે પણ બીજાને જમાડવા બીજાઓનું વિચાર વું એજ માણસાઈ છે પૈસા વાળા પોતાની પાસે હોય તેમાંથી જરાક આપે અને વાહ વાહ કરાવે. પણ આતો પોતાની પાસે જે છે તે બીજાને ખવરાવ વા માટેજ છે આ મોટી માણસાઈ પાછુ વૃદ્ધાવસ્થામાં આ કરવું એટલે ફક્ત સેવા યજ્ઞ જ ગણાય. પૈસા આપીને જમવા વાળા કરતા વગર પૈસે જમવા વાળા નું વિશેષ ધ્યાન રાખે. આની પાછળ તેમના મન ના ભાવ જુઓ. ધન્ય છે. આ મહાત્મા ને . તેમની આ મઢુલી માં રામ જમાડવા આવતા હશે. એ નક્કી છે.......
@AnilKumar-ft2kc
@AnilKumar-ft2kc 3 жыл бұрын
Kamleshbhai while conversations with bachu Kaka the background music was very loud couldn't hear your talk properly we are anxious to hear your chats with bachu Kaka and not your background music the video was very heart touching God bless you n bachu Kaka Jai Mata ji🙏🙏
@theindianfoodtv543
@theindianfoodtv543 3 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને કમલેશભાઈ મોદી અને રાજભાઇ ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ હર અને ધન્ય છે ગુજરાત પોલીસ ના આવા ઇમાનદાર પોલીસ જવાનો ને કે કપરા સમયે જયા પોલીસ પૈસા ભેગા કરવામાં હતી ત્યારે ચૌધરી સાહેબ એ મીશાલ ઉભી કરી દીધી
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
Thanks happy 😊
@rathodkirtisinh6411
@rathodkirtisinh6411 3 жыл бұрын
Ha Bhai chodhari sab Khub Khub sara saheb hata.
@fultariyabharat8804
@fultariyabharat8804 3 жыл бұрын
આનંદ તો બધાઈ લોકો કરે પણ જે આનંદ કરાવી શકે અે મોરબી ના બચૂબાપા. જય સિયારામ.
@harpalsinhparmar8450
@harpalsinhparmar8450 3 жыл бұрын
વાહ કમલેશ ભાઈ આપે ખૂબ જ‌ સરાહનીય કામગીરી છે. ધન્ય છે બચુબાપા જય માતાજી
@zankhanagohel1783
@zankhanagohel1783 3 жыл бұрын
કમલેશ ભાઈ, ધન્ય છે એ માતા ને જેણે તમને જન્મ આપ્યો અને ધન્ય છે એ પિતા ને જેણે તમને આવા ઉચ્ચ સંસ્કાર આપ્યા છે. આ વીડિયો બનાવી ને તમે કેટલાયે લોકોને પ્રેરણા આપી છે.. બચુ બાપા એક સંત મહાત્મા છે અને તમારા વિડીયો મારફતે એમના દર્શન કરીને અમે પણ આજે ધન્ય થઈ ગયા
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
Thanks happy 😊
@princepatel6006
@princepatel6006 3 жыл бұрын
It's true 👍
@bhupendrafruitwala4187
@bhupendrafruitwala4187 3 жыл бұрын
સૌરાષ્ટ્રની ભૂમીજ સંત લોકોની છે,આવા શાંત સંત જીવ ને મારા વંદન.
@rajusoni5218
@rajusoni5218 3 жыл бұрын
આ બાપા સીતારામ છે ખુબ સરસ કમલેસ ભાઈ આભારી છીએ મરો આખો પરિવાર સાથે જોયુ
@gopalmevada7066
@gopalmevada7066 3 жыл бұрын
કમલેશ સર , રડાવી દીધો યાર હું મોરબીમાજ રહ્યું છુ તમે ખુબ સારા માણસ છો તમારા આંસુ બતાવે છે ખરેખર પ્રશંસનીય પ્રયત્ન , મારો નાથ તમને બંમેશા સારા કામ કરવા પ્રેરતો રહે એવી શુભેચ્છા Love you dear , I haven’t enough words by which I can express my feelings really unbelievable work from both the sides bachu bapa and you, keep doing the same in your life as a teacher I will try my level best to inform my friends and students to donate, god bless you
@munabhaizapdazapda4635
@munabhaizapdazapda4635 3 жыл бұрын
બચુબાપા ને જીવન ખુદ જલારામ જેવૂ છે ભગવાન અને રામ તમારી કાયમ સહાય કરે એવી મારી દુવા છે મારાથી ખોટુ લખાયતો મને માફ કરજો બાપુ
@manishvarsani1531
@manishvarsani1531 3 жыл бұрын
હું અત્યારે ફોરેન માં છું જયારે પણ હું મારાં વતન પાછો આવીશ ત્યારે ચોક્કસ હું આ જગ્યા એ જઈશ અને તેમની મદદ પણ કરીશ.
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk .
@govabhaiprajapati5958
@govabhaiprajapati5958 3 жыл бұрын
@@sureshjain3029 ઝ
@devdesai4101
@devdesai4101 3 жыл бұрын
રૂબરૂ જ મદદ કરજો
@bharatbhaibaraiya170
@bharatbhaibaraiya170 3 жыл бұрын
❤️❤️❤️❤️
@crazyl381
@crazyl381 3 жыл бұрын
_નમસ્કાર મિત્રો તથા વ્હાલા સ્નેહીજનો🙏🙏🙏_* *_આજ રોજ તારીખ ૩૧ ઓક્ટોબર એટલે કે ભારતની આઝાદીનો મજબૂત પાયો નાખનાર અને બ્રિટિશ સામ્રાજ્યનાં પાયામાં લૂણો લગાડનાર એક રાષ્ટ્રપુરુષ એવા શ્રી સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલની ૧૪૫ મી જન્મજયંતી છે._* *_અામ તો લોહપુરુષ ગણાતા સરદારની જન્મજયંતીનો દિન એ તમામ લોકો એને દેશવાસીઓ માટે શુભદિન છે પરંતુ ખુદ સરદારના આત્મા માટે માઠો દિવસ છે. કારણ કે સરદારે આપેલી આ આઝાદીની આપણને કિંમત નથી. સરદારનું સમગ્ર જીવન એમણે દેશના રખોપાં માટે હોમ કરી દીધું. આપણે આ ૭૨ વર્ષની આઝાદી બાદ પણ આઝાદ છીએ એવું સૈદ્ધાંતિક રીતે કહી શકતા નથી. કારણ કે સરદાર પોતાનાં મન:સ્મૃતિમાં જે ભારત- ગરવી ગુજરાતની રચના કરી હતી એ આજે કયાંય જોવા મળતું નથી._* *_આજના યુવાનોને આ આઝાદી પાછળની લોહિયાળ તલવાર ભુલાઈ ગઈ છે. શ્રી સરદારે પોતાનાં જીવનમાં દેશના સ્વતંત્રતા માટે જે મુશ્કેલી, કપરો સમય અને અપમાન સહન કર્યું એ અકલ્પનીય છે. દેશની એકતા, અખંડિતતા અને સહિષ્ણુતા માટે વડાપ્રધાન જેવો મોભીલો હોદ્દો ગાંધીજીના કહેવાથી એક જ ઝાટકે છોડી દેવો એ સરદારનું કઠણ કાળજું દર્શાવે છે._* *_અગ્રેજોનાં ગર્વનર એવા લોર્ડ મિન્ટો, લોર્ડ કર્ઝન, મેકોલે, માઉન્ટ બેટન, ડેલહાઉસી અને જનરલ ગવર્નર ક્લાઈવ સાથે કરેલ વટથી વાત એ આપણને આપેલી સરદારની આઝાદી છે. રાષ્ટ્રીય અધિવેશન, કોંગ્રેસ અધિવેશન, કાળો કાયદો, આઝાદ સભા, ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને ગાંધીજી સાથેની હાજરજવાબી વાતો એ આ પરિણામ છે. આઝાદી માટે ગાંધીજીનો સિદ્ધાંત અહિંસાનો જ્યારે સરદારનો સિદ્ધાંત જરૂર પડે હિંસાનો. બંનેના મન અલગ હોવા છતાં મત અેક હોવાથી આપણને આ કિંમતી આઝાદી મળે છે._* *_અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ દરમિયાન તેમના સાથી મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે થયેલી વાતો એ ખુમારી, લડત અને એનું કાળજું છે. એ જેલવાસ દરમિયાન સરદારને માંકડ- મચ્છર વાળો ઓઢવા કામળો આપે છે, ઘોડાથી માંડ ચવાય એવા ચણા આપવામાં આવે છે અને રોટલો સરદાર બે દિવસ પાણીમાં રાખે અને એમાંથી કાંકરી ખરીને પાણીમાં તળિયે બેસી જાય પછી એને ચવાય છે. આવી કપરી પરિસ્થિતિમાં પણ હાર ન માનવી અને લડત ચાલુ રાખવી એ લોહપુરુષ ગણાય છે. આ સમયે શ્રી સરદારના માતૃશ્રીનું નિધન થયું ત્યારે અંગ્રેજ સરકારની એક શરત હતી હતી કે જો સરદાર આઝાદીની લડત છોડે તો તેને અહીંથી છૂટા કરવામાં આવે!!. પણ સરદારનો જવાબ તો એક જ હતો કે" મારી સગી માં તો મરી ગઈ છે પણ હવે ભારતમાતાને તો જીવિત જ રાખીશ"._* *_આઝાદી મળ્યાં બાદ પણ ગરીબી, ભારત- પાકિસ્તાનના ભાગલા અને છૂટા-છવાયા ૫૬૨ રજવાડાનું રાષ્ટ્રીયકરણ કરવું એ સળગતા પ્રશ્નો હતા. જ્યારે છેલ્લે કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢનાં રાષ્ટ્રીયકરણની વાત થઈ તો પણ સરદાર ડગ્યા નહિ. જે હૈદરાબાદ નો નિઝામ કોઈને પ્રણામ ન કરે એ પણ સરદારને હાથ જોડે. આ સરદારની આઝાદી આપણને ભુલાઈ ગઈ છે._* *_પોતાનાં પત્નીનું અવસાન થાય, મણીબેનનું સાદું જીવન, જૂનાગઢનાં નવાબની ધમકી, મોટાભાઈ વિઠલભાઈની સ્કોલરશીપ આવે આવા કેટલાય પ્રસંગોમાં સરદારના કપરા નિર્ણયોથી આપણને આઝાદી મળે એની કિંમત નથી._* *_જો આ વાત સાચી, સારી અને સમજવા-લાયક લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો. શેર કરવા વિનંતી 🙏🙏🙏🙏_* *_જય હિન્દ_* *_જય ભારત_* 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 *_By- K.C. ASALALIYA_* *_( Thegood )_*
@kkdutt6136
@kkdutt6136 3 жыл бұрын
આ કાકા તો ભગવાન જ કહેવાય ધન્ય છે આ કાકા ને ભગવાન તેમણે ખૂબ હિંમત આપે 🙏
@dutt_krishna_9915
@dutt_krishna_9915 3 жыл бұрын
ખુબ ખુબ સરસ.બચુ બાપા આવા કલયુગ મા કોક જ આવા માણસ જોવા મળે ધન્ય છો તમે ધન્ય બચુ બાપા🙏🙏🙏🙏🙏🙏
@varshasoni3727
@varshasoni3727 2 жыл бұрын
બચુબાપાને શત શત નમન,ભગવાન એમને હંમેશા સ્વસ્થ, તંદુરસ્ત રાખે એવી પ્રભુપ્રાર્થના.🙏🏻🙏🏻
@user-sf5sx9if8s
@user-sf5sx9if8s 3 жыл бұрын
આવા અનેક બચુ બાપા સન્માન થી જીવન જીવવા ના પ્રયત્નો કરી રહ્યા છે. પણ સરકાર ને માત્ર ઉદ્યોગપતિઓ ને મદદ કરી રહી છે કારણ કે ત્યાં માલ મળે છે. બચુ બાપા ને હું ધન્યવાદ આપું છું કે એ સન્માન સાથે અને મહેનત કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને નજીવી રકમે લોકો ને જમાડી પણ રહ્યા છે. અને હા બચુ બાપા ના ગુરુ મોરારી બાપુ છે તો કોઈ આ વિડિઓ બાપુ સુધી પહોંચતો કરો બાપુ આરામ નું જીવન જીવી રહ્યા છે અને એમના સેવક સંઘર્ષ કરી રહ્યા છે જો બાપુ ધારે તો બચુ બાપા નું જીવન માં ફેરફારો લાવી શકે છે.
@rameshpandyapandya4646
@rameshpandyapandya4646 3 жыл бұрын
ડ@
@rameshpandyapandya4646
@rameshpandyapandya4646 3 жыл бұрын
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk. .
@bambhavaramesh2214
@bambhavaramesh2214 3 жыл бұрын
વાહ સૌરાષ્ટ્રના ખમીર બચૂબાપા....માનવતા હજી જીવે છે..♥️♥️
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk. .
@mywork2683
@mywork2683 3 жыл бұрын
Jene garibi naa joi hoy ene su khabar dukh kone kevay
@thesintex
@thesintex 3 жыл бұрын
અમૃત પણ ઝાંખું પડે આ થાળી આગળ...બચુ બાપા માં મને બજરંગદાસ બાપુ દેખાના... વાહ કમલેશભાઈ ખૂબ સારો વીડિયો બના યો
@narendramodh4632
@narendramodh4632 3 жыл бұрын
શ્રી કમલેશભાઈ મોદી નમસ્તે.... આદરણીય વડીલ દાદા બચુબાપા ની જીવનકહાણી અને સૌને પ્રેમથી જમાડવાની પ્રવૃત્તિ લોકો સુધી તમોએ રજુ કરેલ છે... ખૂબ ખૂબ ધન્યવાદ... બચુબાપા કે જેમને કોઈ પ્રસિધ્ધિની ખેવના નથી...તેમનું કાર્ય પ્રેરણાદાયી છે..... બચુબાપા ને નમસ્તે કહેશો...
@Devansh_Patel
@Devansh_Patel 3 жыл бұрын
રામ ના આશીર્વાદ જેની સાથે હોય ને, તે મનુષ્ય આખુ જગત જીતી જાય છે. આવા લોકોની આખા ભારત દેશ ની જરૂરત છે.❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@DRKETANDAVE
@DRKETANDAVE 3 жыл бұрын
કમલેશભાઈ, આવા સેવા કાર્ય માટે હું તમારી સાથે જોડાવા તૈયાર છું... ડૉ. કેતન દવે, અમદાવાદ.
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk. .
@AM-DABHI
@AM-DABHI 3 жыл бұрын
યાદ રાખો મિત્રો આજ બાપા જલારામ છે, આજ બાપા આપા ગીગા છે, આ જ પરબ છે, આ જ બાપા બજરંગદાસ છે, આ જ ભગવાન નું સદાવ્રત છે. આ બચુબાપા ને લાખ લાખ વંદન.🙏🙏🙏
@ramkishorsinhgohil8236
@ramkishorsinhgohil8236 3 жыл бұрын
બચુબાપા આપને વંદન🙏"ટુકડો ત્યાં હરિ ઢૂકડો" વચનને આપે કર્મરૂપી ભજનથી સાર્થક કરી બતાવ્યું 🙏આપને ઈશ્વર સ્વસ્થ રાખે, દીર્ધઆયુષ્ય બક્ષે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏આ ધરતી આપ જેવા સેવા પરાયણ લોકોથી જ ટકી રહી છે🙏
@liteshmodhvadiya109
@liteshmodhvadiya109 3 жыл бұрын
કમલેશ ભાઇ બચુ બાપા ના ખાતામા હુ ઇજરાઇલ થી મારાથી બને એટલી મદદ કરીશ 🙏🏻
@niteshbhimani9668
@niteshbhimani9668 3 жыл бұрын
Tame tiya su karo
@rathodkirtisinh6411
@rathodkirtisinh6411 3 жыл бұрын
Good.
@princepatel6006
@princepatel6006 3 жыл бұрын
Great sir 👏
@dilipparmar8722
@dilipparmar8722 2 жыл бұрын
ખુબ સરસ
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
kzbin.info/www/bejne/f6S8eKtnbpl3bsk 72 વર્ષ ની ઉંમરે 20 રૂપિયા માં ખવડાવે છે અને ઘટી એવી ઘટના જેમાં હું ભાવુક થઇ ખુબજ રડ્યો છું જોવાનું ભૂલતા નહિ 😭 હું તમને આ વિડિઓ વધુમાં વધુ વિડિઓ શેર કરવા કહીશ જે સેવા નું કામ છે વિડિઓ ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો plz આટલું તો કરશો એ મને ખાતરી છે વિશ્વાસ છે Like - Comment - Share = kamlesh modi I'm foodie Union Bank (Morbi) Bachubhai Naranbhai Gami A/c No.387002120001060 IFSC Code:UBIN0538701
@santosh10620
@santosh10620 3 жыл бұрын
Kamleshbhai .....mein Union Bank na account ma Transfer aapdi didha.....Dada ni maadh roop tarike !!!!!
@minuvaghela2049
@minuvaghela2049 3 жыл бұрын
@@santosh10620 dann karo e kehvanu no hoy k ame help kari ok bhai
@gunjanpatel6776
@gunjanpatel6776 3 жыл бұрын
I love to give 100 pound a month but don,t know how
@KalashnikovCult
@KalashnikovCult 3 жыл бұрын
ભાઈ આંખોં ભિની થતી રહી...🙏🏽 જોતા જોતા .. બચું બાપા ને હૃદય થી પ્રણામ કરું છું 🙏🏽 કમલેશ ભાઈ તમને પણ નમન 🙏🏽કરું છું.. તમે દિલ થી વિડિયો બનાવો છો 🙏🏽 ભાઈ ૩ એક વરસ થી તમારા થી જોડાઈ ગયો છુ આ KZbin ના મારફતે 🙏🏽 ઇન્દોર જ્યારે આંઓ તમારો ભાઈ તમારાં સ્વાગત માટે હાજર રેહસે 🙏🏽 જય માતાજી 🙏🏽
@KalashnikovCult
@KalashnikovCult 3 жыл бұрын
@@gunjanpatel6776 you can transfer using overseas bank transfer
@dilippatidar18
@dilippatidar18 3 жыл бұрын
ધન્ય ધન્ય છે..આવા લોકો ને જે મહેનત થી રૂપિયા કમાઈ છે, બધા મોરબી ના લોકો ને અપીલ કે તમે બધા બને એટલી બચુ બાપ ની મદદ કરો, મોટી હોટલ માં વધારા ના રૂપિયા આપી મહાન ના બનો , આમને મદદ કરો, 🙏
@bharatpatel3584
@bharatpatel3584 3 жыл бұрын
બચુ બાપા નો video જોઈ આંખ માં આંસુ આવી ગયા. તમે તો આજના યુગ ના જલારામ બાપા છો. તમને સત સત પ્રણામ. કમલેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આવા video બનાવા બદલ.
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 жыл бұрын
આ બચુ બાપા ની સેવા છે 🙏 સાક્ષાત સંત
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાચી વાત સંત હો
@mayurmakwana7611
@mayurmakwana7611 3 жыл бұрын
Maro Jigar bhai avya ho bhai
@nileshkachot9708
@nileshkachot9708 3 жыл бұрын
કમલેશ ભાઈ ફાઇવ સ્ટાર હોટલ કરતાં આવા માણસો ની મુલાકાત લીધી તે ખૂબ જ પસંદ આવુ
@ravipatel-xl1xm
@ravipatel-xl1xm 3 жыл бұрын
Tnx bro bovj SARS km che and Avu darek city ma hase j koy ne koy tame Goto Ame help karsu Tnx bro....
@jayeshthakor8480
@jayeshthakor8480 3 жыл бұрын
😘jj
@ashoksolanki7094
@ashoksolanki7094 3 жыл бұрын
ખુબ જ સુંદર કામગીરી બાપા ની આજ ભારત ની સંસ્કૃતિ છે મારા સલામ છે બાપા ને ...
@piyushvaghela7522
@piyushvaghela7522 3 жыл бұрын
જય હો બચુબાપા ભુખ્યા ને ભોજન નિસ્થભાવે જમાડોછો એજ પ્રભુ સેવા ખુબ ખુબ ધન્યવાદ બાપા જય માતાજી
@11hardev
@11hardev 3 жыл бұрын
જરૂર હતી એ જ માગ્યું નહિતર કહી શકેત કે પાંચ હજાર રોકડા આપો.. પદ્મ પુરસ્કાર ના સાચા હકદાર આવા લોકો છે..
@firozjamani8218
@firozjamani8218 3 жыл бұрын
Ekdam sachi vat chhe bapu🙏
@bhupendrapanchal7975
@bhupendrapanchal7975 3 жыл бұрын
આ વાત સાચી 1000000000%
@chetanpatel7854
@chetanpatel7854 3 жыл бұрын
Kem k Bachubapa seva kare chhe bhai etla mate je joytu hatu ej mangyu..salam chhe Bachubapa ne..Bhagvan emne healthy rakhe..
@janakipatel1698
@janakipatel1698 3 жыл бұрын
Bilkul sachu
@dhavalahir3180
@dhavalahir3180 3 жыл бұрын
અત્યાર સુઘી નો બેસ્ટ વિડીયો કમલેશ ભાઈ એક નંબર જય મોગલ 💐💐💐💐
@bipinprajapati2976
@bipinprajapati2976 3 жыл бұрын
કરેલા કર્મો ભોગવાય પછી,સારાં કર્મો નો ઉદય થઈ જ જાય છે,અત્યારે તમારા સારાં કર્મોનો ઉદય થઈ રહ્યો છે🙏🏻
@tusharkubavat4357
@tusharkubavat4357 3 жыл бұрын
બચુભાઈ જેવા વ્યક્તિઓને લીધે જ આપણા દેશ ભારતમાં રધી છે..જય સિયારામ..તમને સલામ છે..મારા અને મારા પરિવાર વતી..ઈશ્વર આપશ્રીને મજબૂત સ્વાસ્થ્ય આપે તેવી પ્રાર્થના..જય ભગવાન..
@zalawadsurendrnagrakvantha2948
@zalawadsurendrnagrakvantha2948 3 жыл бұрын
🇮🇳🕋☪️ બચુબાપા તમને મારા મારા તરફ થી લાંખ લાંખ વંદન વઢવાણ થી મનસુરી અમજદ બાપા હુ અજમેર જય ને મારા ગરીબ નવાઝ ને દુંઆ કરીસ તમારી માટે ઘંન છે કાઠીયાવાડ જયા રતન પાકતા આવા ☪️🕋🇮🇳
@enjoylifevogs1092
@enjoylifevogs1092 3 жыл бұрын
કમલેશભાઈ રડાવી દીધા બાપા તમને કોટી કોટી પ્રણામ 🌹🌹
@rasilabenbhimani3867
@rasilabenbhimani3867 3 жыл бұрын
જયશ્રી કી્ષ્ના વાહ બચુબાપા વાહ આવા મારા બાપ ને ભગવાન સદાય શકિત અને હીંમત આપે અને આવા સારા કાયઁ કરતા રહે ભગવાન એમને બહુ જ હેલ્દી રાખે બચુબાપા ને મારા ખુબ જ વંદન ધન્યવાદ બચુબાપા મોરારી બાપુ ની જય હો🙏🙏🙏
@mr.silent122
@mr.silent122 3 жыл бұрын
આ ખરેખર તો આપડી સંસ્કૃતિ ની મહાનતા જ સમજાવી જોઈએ કે પરદુઃખ જોઈ ને આપડા દુઃખ લાગે
@kiritpatel3876
@kiritpatel3876 3 жыл бұрын
પીઆઈ ચૌધરી ને મારા નમસ્કાર, વિડિયો બહુ સરસ મજાનો બનાવ્યો કમલેશભાઈ
@nitinbhaipatel7502
@nitinbhaipatel7502 3 жыл бұрын
બહુ સરસ કમલેશભાઈ મોરબી શહેરમાં આવીશ તો જરૂર બચુ બાપા ની મુલાકાત કરીશ જય સિયરામ
@mkahir3652
@mkahir3652 3 жыл бұрын
હર હર મહાદેવ બહુ સરસ વીડિયો જય મુરલીધર ધન્યવાદ
@jignabenpanchani8455
@jignabenpanchani8455 3 жыл бұрын
Bachu bapa Aaj na Jalaram bapa chhe Koti koti pranam bapa
@user-zy5cp8se3n
@user-zy5cp8se3n 3 жыл бұрын
*રામ રાખે એને કોણ ચાખે આ બાપા ની મદદ કરજો અને હુ પણ કરીશ જય કાળિયા ઠાકર*
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk ..
@devdesai4101
@devdesai4101 3 жыл бұрын
રૂબરૂ જ કરજો
@arjunsinh971
@arjunsinh971 3 жыл бұрын
બચુ બાપા ની દાતારી , રંગ છે પટેલ બાપા ❤️❤️❤️ સ્વમાની માણસ ની આંખો માં ચમક જ અલગ પ્રકાર ની છે ,
@jatayubaxi4553
@jatayubaxi4553 3 жыл бұрын
આ વીડિયો બનાવવા માટે આભાર. બચુ બાપને ઘણી મદદ થશે. આજના સમયના જલારામ બાપા છે બચુ ભાઈ.. પ્રભુ એમને આ કામ ચાલુ રાખવાની શક્તિ આપતા રહે એવી પ્રાર્થના..
@gujaratidesibhajan3182
@gujaratidesibhajan3182 3 жыл бұрын
ધન્ય છે...બચુબાપા...ખુબ મહાન કામ કરી રહ્યા છે..આ ઉંમરે બાપા...આવુ કઠિન પરિશ્રમ ખૂબ ખૂબ સરાહનીય છે...કમલેશ ભાઈ નુ આ explore ખૂબ મહાન છે
@dhavalpatel-hg6rl
@dhavalpatel-hg6rl 3 жыл бұрын
સલામ.... કમલેશભાઈ આવા વ્યક્તિ ને ...તમને પણ... fivestar હોટલ-રેસ્ટોરન્ટ તો ઘણાં જોયા....પણ આજે બાપા ની આવી અન્ન સેવા ધન્ય છે ... આવી વ્યક્તિ ઓ સમાજમા ઘણી છે જેને તમે આવા programme થકી સંદેશ આપશો એજ સાચી માનવતા છે....👍👍👌👌💐💐
@vidhikadiya7575
@vidhikadiya7575 3 жыл бұрын
Bhai tame aek var bron boy fetnesh na video jojo bbf na video bau mast 6
@ViMaLPatels
@ViMaLPatels 3 жыл бұрын
વાહ કમલેશભાઈ વાહ શબ્દ ઓછા પડે તમારા વખાણ કરવા માટે જોરદાર કામ કર્યું છે તમે સેલ્યુટભાઈ
@bharatdalvadi8404
@bharatdalvadi8404 3 жыл бұрын
ખુબ શરૂ જયમાતાજી
@nitikaacharya1908
@nitikaacharya1908 3 жыл бұрын
Kamleshbhai aaj no vi🙏🏻👍😰 bachubapa ne lakho pranammmmm🙇‍♀🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@mynameislakhan7699
@mynameislakhan7699 3 жыл бұрын
बापा तमने कोटी कोटी प्रणाम तमे दयालु छो बापा
@KishanPatel-yh3pc
@KishanPatel-yh3pc 3 жыл бұрын
કમલેશભાઈ મારાથી બનતી મદદ મે કરી દીધી છે. અને આગળ પણ કરતો રહીશ. I am from morbi
@krupalsinhrajput3222
@krupalsinhrajput3222 3 жыл бұрын
ખાલી મહિને બધા એક રૂપિયો પણ નાખે તો પણ બાપા ની સારી સહાય થઈ જાય..30 હજાર લોકો તો રોજ વિડિઓ જોતા જ હોય
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
Thanks happy 😊
@kalavntikamalia4567
@kalavntikamalia4567 3 жыл бұрын
વાહ ...ખરેખર... રામરોટી ધનય બચુદાદા જય રામ🙏🙏👌👌
@daksheshpatel1336
@daksheshpatel1336 3 жыл бұрын
Bachu bapa ne bhagavan vadhare takat aapke jethi a bija loko ne jamadi sake..
@bhattkalpesh5263
@bhattkalpesh5263 3 жыл бұрын
બાપાસીતારામ મા મોગલ બચૂબાપ ધન્યવાદ તમને પણ ધન્યવાદ તમે આવામાણશો ની મદદ કરવા બદલ મા મોગલ બાપાસીતારામ તમ ને જાજૂઆપે
@pustibhaktikirtanamravativ7732
@pustibhaktikirtanamravativ7732 3 жыл бұрын
ખુબ સરસ આવા સમય મા પણ આવા પરોપકારી જીવ છે ખુબ સરસ કમલેશભાઈ જય શ્રી કૃષ્ણ
@yashvivagadiya5971
@yashvivagadiya5971 3 жыл бұрын
Kamlesh bhai bachu bapa jeva manso ne manas nahi pan bhagvan thi ochu nathi kamlesh bhai tame aa vakhate bov jordar ne saras video atyar sudhi ma banaviyo 6.
@hikeshsolanki4353
@hikeshsolanki4353 3 жыл бұрын
જય મોગલ જય જય મોગલ જય માં મોગલ બચુ બાપા ને માં મોગલ ની કૃપા કાયમ ના માટે રહે એવી માં મોગલ ને પ્રાથના
@vishalkeswani1045
@vishalkeswani1045 3 жыл бұрын
બચુબાપાને સાદર પ્રણામ...🙏🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ અને આપની સમગ્ર ટીમને...👏👏👏 Hats off...👒👒👒
@mohanbhadramb5273
@mohanbhadramb5273 3 жыл бұрын
મિત્રો જય હો દાદા ની, માં અન્નપૂર્ણા સદાય દાદા ઉપર પ્રેમ વરસાવતી રહે, જન સેવા એજ પ્રભુ સેવા, સાચા સંત ને સેવા ભાવિ દાદા નું ભોળાનાથ રક્ષા કરે👍✌🇮🇳🚩🚩🚩
@chetanboraniya6897
@chetanboraniya6897 3 жыл бұрын
સાચે આજે બચ્ચું બાપા યે ઐટલુંતો શીખવાડી દીધુંકે ઓછામાંપણ તમે એટલોજ મોજ માની શકોછો જી વધારે રૂપિયા આપીને નથી મળતો સાહેબ વધારે રૂપિયા આપીને તમે મોજ થોડીવાર લઈ લ્યો છો પણ જીવન ની શીખ જી આમાં મળેને એ ક્યાં ન મળે માલિક... 🙏શ્રી ગણેશયઃ નમઃ 🙏 🙏જય વેરાઇ માઁ 🙏 🙏જય વીજબાઈ માઁ🙏
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
સાચી વાત
@dhavaljagodara2621
@dhavaljagodara2621 3 жыл бұрын
વાહ કમલેશભાઈ ખુબ ખુબ સરસ કામ કર્યું... બાપા ના રૂપ મા ભગવાન છે બચૂ બાપા...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@varundhruv8344
@varundhruv8344 3 жыл бұрын
તા. 20/12/2020 કમલેશ ભાઈ બચુબાપા નો વિડિઓ આજે જૉયો ખરેખર મન ભરાય ગયુ. મારા તરફથી બનતી મદદ જરૂર કરીશ. આવા વિડિઓ જરૂર બનાવતા રેહજો. ખુબ ખુબ આભાર .
@m.prashant974
@m.prashant974 3 жыл бұрын
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે મહાન સંતો ઓલીયાઓ અને વીરોની ભૂમિ ઈતિહાસમાં વાંચ્યું છે કથાઓ સાંભળી છે લોક વાર્તાઓ સાંભળી છે પણ તમે તો જીવંત દર્શન કરાવ્યા.
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
તમને દિલથી સાધુવાદ બાપા ને દિલથી સલામ...👍👍👌👌
@kamleshsadhu3129
@kamleshsadhu3129 3 жыл бұрын
Jay Girnari
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
@@kamleshsadhu3129 Jay Girnari...
@r.b.gujariya249
@r.b.gujariya249 3 жыл бұрын
Good Work Dada... 🙏ભગવાન તમને ઘણું જીવન આપે એવી પ્રાર્થના...
@dilipparmar8722
@dilipparmar8722 2 жыл бұрын
બચુબાપા ને ખુબ ખુબ ધન્યવાદ ભગવાનની કૃપા સદાય તમારી ઉપર રહે
@murjibharvad282
@murjibharvad282 3 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી મોમાઈ માં બહુ સરસ મજાનો વીડિયો છે બચું બાપા ને ભગવાન. દ્વારકા. વાળો. હર પલ ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. વાહ મજા આવી ગઈ હો હા કમલેશ ભાઈ હા
@neelrupani
@neelrupani 3 жыл бұрын
૫૦૦ ૧૦૦૦ આપી ને ડોમીનોસ, સબવે ,બર્નાગર કિંગ ના ડૂચા ખાવા એના કરતા આજ ખાવું જોઈએ , અને શરમ જે કામ કરે છે એને નઈ પણ દેશ ના લીડર ને આવી જોઈએ , એમના રાજ માં એમની પ્રજા ને આટલું બધું સહન કરવું પડે છે.
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk. .
@hitendhrasolanki5911
@hitendhrasolanki5911 3 жыл бұрын
✅✅✅✅❤🔱🙏
@bhargavahir1783
@bhargavahir1783 3 жыл бұрын
બચુ બાપા જ્યારે હું મોરબી આવીશ ત્યારે તમારે ત્યાં જમવા જરૂરથી આવીશ. જુનાગઢ થી ભાર્ગવ ડાંગર.
@yogeshvaja6586
@yogeshvaja6586 3 жыл бұрын
બચું બાપા ને વંદન. રામ રોટી ખવડવનારા જીવંત બાપા સીતારામ ની જેમ. ખુબ ખુબ આભાર માનીએ આવા માનવતા નું કામ કરનાર નો.
@KABHIKHAYAKYA
@KABHIKHAYAKYA 3 жыл бұрын
દિલ ખુશ કરી નાખ્યું મોટાભાઈ 👌👌 બેસ્ટ વર્ક ઓફ ચેનલ ,એડિટિંગ નો કમાલ પણ જોરદાર છે👌👌👌💐
@preetpalak
@preetpalak 3 жыл бұрын
True meaning of humanity wonderful deeds by him for the needy. Beautiful inspiring and emotional video. jai shree Ram !what a golden heart man💛💛 May god keep this uncle healthy and protect him. 🙏
@earthisgod9949
@earthisgod9949 3 жыл бұрын
જોરદાર વિડિયો છે ભાઈ
@nilampitroda4581
@nilampitroda4581 2 жыл бұрын
આટલું સરસ સેવા નિશ્વારથ ભાવે કરી રહ્યા છે you tube na માધ્યમ જોયા ....કોટી કોટી વંદન બચૂબાપા 🙏🙏🙏👏👏👏👏
@kinjalshah7975
@kinjalshah7975 3 жыл бұрын
કમલેશભાઈ તમારા માટે ખુબ માન વધી ગયુ.. ♥️અને આ દાદા ne ધન્ય 🙏 che. રડવું આવી ગયું
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
Thanks 🙏🏼
@mihirshah2122
@mihirshah2122 3 жыл бұрын
Sachi vat kari
@bharatsoni57
@bharatsoni57 3 жыл бұрын
બચું બાપા ને પગે લાગું 🙏 આ ઉંમરે આવી સેવા બદલ જય હો
@goldenbaba2525
@goldenbaba2525 2 жыл бұрын
કમલેશ ભાઈ તમને ❤દિલ થી સલામ તમે ત્યા જયને લોકો સુધી પોચાડો સો તે ખૂબ મોટી વાત છે. ભાઈ મોટા મા મોટી મદદ તો બચુ બાપા ની તમેજ કરીસે આને જ કહેવાઈ મોટી સેવા વાહ બચુ બાપા વાહ તમારા જૈવા દરીયા દિલ વાળા વ્યક્તિ જીંદગી મા કયાપણ જોયા નથી કરોડ પતિ કરતા પણ તમે દિલ થી તમે અરબ પતિ છો તમારો વીડીયો જોયને આંખ મા આચુ આવી ગયા બચુ બાબા ભુખ્યા ને જમાડો છો એના થી મોટી કોઈ વાત નથી અને તમારા થી રૂપિયા વાળા પણ મોટા નથી તમારી સેવા ને સલામ છે બચુ બાબા 🙏🙏🙏🙏ભાઈ બને એટલી મદદ કરજો
@dab9135
@dab9135 3 жыл бұрын
કમલેશભાઈ તમણે દિલ થી વંદન ઉમદા કામ બદલ🙏🙏🙏
@bharatpatelumiyanagaldham1393
@bharatpatelumiyanagaldham1393 3 жыл бұрын
બચુબાપા ને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે તમારી ટીમને અને કમલેશભાઈ મોદી ને પણ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk. .
@RAVIGAMING-it9wn
@RAVIGAMING-it9wn 3 жыл бұрын
વાહ બચુબાપા ને દીલ થી સલામ 🇮🇳🙏🙏
@sureshjain3029
@sureshjain3029 3 жыл бұрын
kzbin.info/www/bejne/h5vCg2Wti7ySgNk .
@solankinagjibhai3625
@solankinagjibhai3625 3 жыл бұрын
બચૂબાપા આ સમય નાં ભગવાન છે.ધન્ય છે બચૂબાપા.ધન્ય છો કમલેશભાઈ તમે
@narendramodh4632
@narendramodh4632 3 жыл бұрын
મને લાગે છે કે આદરણીય વડીલ દાદા બચુબાપા ની સૌને જમાડવાની પ્રવૃત્તિ ખૂબ મોટા પાયા પર બનવાં તરફ પ્રયાણ થઇ રહ્યું છે.. સૌના સહકારથી.... શ્રી કમલેશભાઈ મોદી તમોએ સાચે જ ખૂબ સરસ જાણકારી આપી છે....
@santosh_M
@santosh_M 3 жыл бұрын
સુપર ભાઈ આવા વીડિયો બનાવો સપોર્ટ હમારો રહેશે પુરો ગરીબ માણસ આગળ આવશે તો ભગવાન આશીર્વાદ રૂપ થસે
@saxidevmurari5512
@saxidevmurari5512 3 жыл бұрын
હું કહું ને તું કરે , તેમાં મજા નથી, અને હું માંગુ ને તું મને આપે, તે મને મંજૂર નથી.
@manishasagar6864
@manishasagar6864 3 жыл бұрын
મંદીર માં દાન કરોને એની કરતા આવી જગ્યાએ દાન કરવું જોઈએ તો તમારા પાપ બળે મંદીર માં દાન કરવા વાળા ઘણાય છે
@narendrapatel3909
@narendrapatel3909 3 жыл бұрын
કમલેશ ભાઈ ખુબ ખુબ આભાર તમારો બહુ જ સરસ કાર્ય કર્યું છે કયા શબ્દો વાપરવા મને યાદ નથી આવતા પણ મારા આંતરમન ખૂબ જ ધન્યવાદ
@s.pgoyel1465
@s.pgoyel1465 3 жыл бұрын
શબ્દો નથી ભાઈ.....સુન્દર.... નમસ્કાર...વંદન...તમને તથા બચુબાપાને
@pravinGJ21
@pravinGJ21 3 жыл бұрын
ખુબ ખુબ સુભ્ભે છાઓ આ બાપુ ને આને નવરાત્રી ની સુભ કામના ઓ 👍🙏
@Gbp777
@Gbp777 3 жыл бұрын
કમલેશભાઈ ખાસ તો તમારો આભાર કે આવાં વ્યક્તિ ના વીડિયો બનાવ્યો બચુ બાપા ને સલામ છે આવી ઉંમર માં મહેનત અને ગરીબો ને જમાટે બચુ બાપા ને સ્પોટ કરજો હું પણ સરૂઆત કરૂં અને તમે પણ કરો બચુ બાપા ને સ્પોટ કરો અને કમલેશભાઈ ને સ્પોટ કરજો એટલે આવા વીડિયો આપણી વચ્ચે લાવે જય શ્રી રામ
@Gbp777
@Gbp777 3 жыл бұрын
દાદા તમારી ઉંમર ભગવાન સો વર્ષ ની કરે દાદા તમારા કામને ધન્ય છે
@teju1337
@teju1337 3 жыл бұрын
આતો બધા ધરતીના વિરલા કહેવાય. વંદન આ બાપુ ને,🙏 Great job
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
બિલકુલ સાચી વાત આતો ગુજરાત ની ધરતી આવી દાતારી ગુજરાત માં જોવા મળે
@manjuvaviya4331
@manjuvaviya4331 3 жыл бұрын
કમલેશભાઈ તમે ખૂબ સારું કામ કરો છો જે લોકોને ખાવા બી નથી મલતું સાચી વાત છે
@nausadjesani6931
@nausadjesani6931 3 жыл бұрын
Damji bhai vaviya deepak ceramic mumbai vara ne orkho cho ?
@dasrathbhaipatel3568
@dasrathbhaipatel3568 3 жыл бұрын
ક લ યુગ માં આ ઓલિયા દાદા ને દિલ થી નમસ્કાર.કુદરત આ બચૂબાપા ને શક્તિ આપે.જય માતાજી.
@soyabmotani2190
@soyabmotani2190 3 жыл бұрын
Dhanya che daatar tamne. Maro khuda tamne lambu ayushya ape evi Mari duva che..
@ritapathak791
@ritapathak791 3 жыл бұрын
જય મોગલમાં કમલેશભાઈ આ વિડીયો તમારો અેક નંબર જોઈને આંખમાં આંસુ આવી ગયા માનવ સેવા અે જ પ્રભુ સેવા જે લોકો આ જોઈ રહયા છે તેમને મારી વિનંતી છે કે તમે મંદિર માં જે ભેટ આપો છો અેના કરતાઆવા જીવતા ભગવાનને મદદ કરજો તમને બહુ પુન્ય લાગશે ઘન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemantdabhi6803
@hemantdabhi6803 3 жыл бұрын
કમલેશભાઇ.તમેતોઆજો.રડાવી.દિધા.આ.વિડિયો.જોઇને...🙏🙏👍👍😭😭..સલામછે.બચુબાપા.ને
@satyamjoshi7262
@satyamjoshi7262 2 жыл бұрын
આજ સુધી નો બેસ્ટ વિડિઓ ભોજન સાથે હૃદય નો ભાવ 👌
@vishnumalkan4585
@vishnumalkan4585 3 жыл бұрын
બચૂબાપા ને શત શત પ્રણામ 👍
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 13 МЛН