બદ્રીનાથ । Badrinath | Khajur Bhai VLOGS | Nitin Jani | Badri Vishal | Khajur Bhai New Vlog | Khajur

  Рет қаралды 1,378,342

Khajur Bhai Vlogs

Khajur Bhai Vlogs

Күн бұрын

Пікірлер: 1 600
@omdabhi6118
@omdabhi6118 2 жыл бұрын
જય હો બદરીનાથ મહાદેવ તમારી ટીમ ને ખુબજ ખુસ રાખે સર
@sanjayprajapati9934
@sanjayprajapati9934 2 жыл бұрын
ખજુરભાઈ ખુબ સુંદર દર્શન કરાવ્યા.. બદરીનાથજી ના... વેદવયાસ અને ગણપતિની ગુફાના... ભીમપુલ.....સરસ્વતી નદી ના.. જય શ્રી મહાકાલ... હર હર મહાદેવ હર...
@kuvarsinhgohil6497
@kuvarsinhgohil6497 2 жыл бұрын
સ્વર્ગથી પણ સુંદર લાગે છે યાત્રા જય બદ્રીનાથ ખજૂર ભાઈ 🙏🙏
@pravinsinhchauhan8725
@pravinsinhchauhan8725 2 жыл бұрын
Super 💕❤️ bhai
@sadamojmarehvu1835
@sadamojmarehvu1835 2 жыл бұрын
બહુ સરસ ભાઈ ..આ વિડિઓ માં બહુ જાણકારી મળી અને આપણા વેદો વિસે પણ ખંબર પડી ..એટલું સરસ રીતે સમજવ્યું કે આવું તો ડિસ્કવરી વાળા પણ સમજાવતા નથી અજબ હો બોસ ......બધા લોકેશન ની ખબર પડી ગઈ ભાઈ
@akstudios5907
@akstudios5907 2 жыл бұрын
જિંદગી માં બદ્રીનાથ જવાય કે ના જવાય પણ તમે દર્શન કરાવી દીધા 👍 thanks khajurbhai ❤️
@ravalmahesh9195
@ravalmahesh9195 2 жыл бұрын
બદ્રીનાથ ભગવાનની જય હો થેન્ક યુ વેરી મચ ખજૂર ભાઈ તમે ઘરે બેઠા અમને બદ્રીનાથ ભગવાનના દર્શન કરાવ્યા મા સરસ્વતી નદીના દર્શન કર્યાવ્યા ભીમજીના દર્શન કરાવ્યા ખુબ ખુબ ધન્યવાદ તમારો ખુબ ખુબ આભાર તમારા બધા જ વીડિયો અમે નિહાળીએ છીએ થેંક્યુ વેરી મચ
@onlybafelo
@onlybafelo 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ બાકી જલસા કરવો સો
@SunilPatel-qg7io
@SunilPatel-qg7io 2 жыл бұрын
0009
@harshzala9519
@harshzala9519 2 жыл бұрын
Q
@nileshpatel964
@nileshpatel964 2 жыл бұрын
Lots of love ❤️❤️😘 Khajurbhai... from valsad Gujarat
@Bhimshivadher.21
@Bhimshivadher.21 2 жыл бұрын
વિચાર હંમેશા ઉંચા રાખજો વ્યવહાર હંમેશા સારા રાખજો દિલમાં દયા અને સંબંધોમાં મિઠાસ રાખજો કારણ કે જીંદગી એકવાર મળે છે અને લોકો ચહેરા કરતાં વર્તન વધારે યાદ કરે છે એ વાતનું ધ્યાન રાખજો
@amitsohaliya9940
@amitsohaliya9940 2 жыл бұрын
Jay Pani piano
@Rutikgaming7937
@Rutikgaming7937 2 жыл бұрын
💯 bro
@songsugamshihoraanand9331
@songsugamshihoraanand9331 2 жыл бұрын
Vah! Sir kya bat ki hai Dil Khush ho Gaya 👍👍👍
@satyajitkathi5195
@satyajitkathi5195 2 жыл бұрын
kzbin.info/www/bejne/n6WwZWh4YtuJbac
@PRAVINAKHIYANIGAMING
@PRAVINAKHIYANIGAMING 2 жыл бұрын
ભાઈ હું પણ મારા યુટયુબ ના પૈસા થી દાન કરી છ
@RavjiRathva-bn6yt
@RavjiRathva-bn6yt 6 ай бұрын
વાહ ખજૂરભાઈ તમારો વિડીયો જોઈને મારું ખરેખર દિલ ખુશ થઈ જાય છે દિલથી સો સો સલામ ખજૂર ભાઈ તમને
@ranjitdhadhodra5089
@ranjitdhadhodra5089 2 жыл бұрын
મને એવું લાગે છે કે હું પણ કેદાર નાથ આયો જય કેદારનાથ ખજુરભાઇ બીજું કંઈ નહિ પણ મને કેદારનાથ નું ગીત બહુ ગમે છે બહુ જય શ્રી કૃષ્ણ
@Bappamorya03
@Bappamorya03 2 жыл бұрын
જય મહાકાલ 🌹♥️💯💵🙏💛🧡💞✨👑🇮🇳🌍💥
@dilipvariya4767
@dilipvariya4767 2 жыл бұрын
જય માતાજી .... જય બદ્રીનાથ ભગવાન..... બદ્રીનાથ ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે. અમારા માટે પ્રસાદી રૂપે કૈક લાવજો... જય બદ્રીનાથ ભગવાન....
@shamjiahir3182
@shamjiahir3182 2 жыл бұрын
હર હર મહાદેવ જય ગણેશ જય રામાપીર જય હનુમાન દાદા જય ગોગા મહારાજ જય બજરંગબલી જય હનુમાન દાદા જય ભગવાન જય દાદા જય ગીરનારી બાપુ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સીયારામ જય માતાજી માં જય માતાજી જય હો માં
@crazypower6697
@crazypower6697 2 жыл бұрын
ખજુર ભાઈ અને એમને ટીમ ને ખુબ ખુબ અભિનંદન 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 15 મી ઓગસ્ટ Love you Khajurbhai Nitin Jain તમે ખુબ ખુબ આગળ વધું 🇮🇳🇮🇳🪖🪖🇮🇳🇮🇳🪖🪖
@pramukhswami7191
@pramukhswami7191 2 жыл бұрын
15 Me August
@chauhanbalo5700
@chauhanbalo5700 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@kaleyaharsad1848
@kaleyaharsad1848 2 жыл бұрын
15 ઓગસ્ટ
@rimsphotography9419
@rimsphotography9419 Жыл бұрын
​@@pramukhswami7191😅😊e469 😊
@rimsphotography9419
@rimsphotography9419 Жыл бұрын
😊
@rathodnita3847
@rathodnita3847 2 жыл бұрын
જય બદ્રીનાથ ભગવાન તમને તમારી ટીમ ભગવાન જાજી શક્તિ આપે આયુષ્યમાં વૃદ્ધિ થાય જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ આપે એજ પ્રાર્થના કરીએ 🙏🙏🙏
@parmarpayal5671
@parmarpayal5671 Жыл бұрын
જિંદગી માં બદ્રીનાથ જવાય કે ના જવાય પણ તમે દર્શન કરાવી દીધા 👍 thank you ખજુર ભાઈ 🌹 જય બદ્રીનાથ 🙏
@sachinrajput6260
@sachinrajput6260 2 жыл бұрын
Jay badrinath 🙏🏻❤️🙇🏻
@kamleshvyas4048
@kamleshvyas4048 2 жыл бұрын
🙏 જય શ્રી બદ્રીનાથ 🙏👍❤️ થી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 🙏 જય માતાજી 🙏 જય હિન્દ જય ભારત વન્દે માતરમ્ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@ravianiyariya205
@ravianiyariya205 2 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા ગુજરાતના મુખ્યમંત્રી નીતિનભાઈ જાની
@satyajitkathi5195
@satyajitkathi5195 2 жыл бұрын
kzbin.info/www/bejne/n6WwZWh4YtuJbac
@AjayChauhan-cs6bg
@AjayChauhan-cs6bg 2 жыл бұрын
જય માતાજી🙏🙏 જય બદ્રીનાથ🙏🙏
@sanjaysolanki7579
@sanjaysolanki7579 2 жыл бұрын
Khajurbhai khub maza aavi. Saras vlog bnavyo Jay mataji...🙏🙏
@suniljadav5189
@suniljadav5189 2 жыл бұрын
જય હો બદ્રીનાથ 🙏🙏🙏 ખજુર ભાઈ તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏
@pravinvagadiya5075
@pravinvagadiya5075 Жыл бұрын
બદ્રીનાથ જવાય કે ન જવાયપણ અમને ખજૂર ભાઈ દર્શન કરાવી દીધા છે જય બદ્રીનાથ
@thakorhareshkareniya9051
@thakorhareshkareniya9051 2 жыл бұрын
🙏🌹જય શ્રી મેલડી માઁ🌹🙏 આખી ટિમને
@mehuljani6328
@mehuljani6328 2 жыл бұрын
Very nice vlogs khajurbhai and team ખુબ જ મજા આવે છે khajurbhai તમારા vlogs જોવાની
@sahdevsinhvaghela1930
@sahdevsinhvaghela1930 2 жыл бұрын
Khaju bhai jay mataji 🙏 hu defence ma chu hu retrie thy pachi hu tamro body gurd bnvaa magu chu har har mahdev 🙏 jay maa vagheswari maa 🙏
@MahendrajiThakor-l2u
@MahendrajiThakor-l2u Ай бұрын
ખજુરભાઈતમારોવિડીયોબહુસરસબધાવિડીયો
@narmadabendhokia5557
@narmadabendhokia5557 Жыл бұрын
Thank you khajur bhai Khub maja avi.
@harkishandave23
@harkishandave23 2 жыл бұрын
જય બદ્રીનાથ 🚩📿🙏🏼❤️
@jalpeshshah7922
@jalpeshshah7922 2 жыл бұрын
Jai mata ji bhai..❤️🙏❤️.. bovaj mast nazaro che.. Dil Khush thaigyu🙏....tame amne Ghare betha darshan karaviya..bhai dhanye che tamari janetane. Ram Lakshman.❤️jeva dikara. . janameya..je aaj.. nondharano Aadhar banya..
@jaydwarkadhish8
@jaydwarkadhish8 2 жыл бұрын
*HAR HAR MAHADEV..... MAHADEV♥😇🤗✨BADRINATH, KEDARNATH VLOGS JOVANI MAJA AVI GAY🤗😃😃😃😃😇🙏🏻♥👌🏻👍🏻👍🏻*
@Naresh.Raj.Bhthwada
@Naresh.Raj.Bhthwada 2 жыл бұрын
હરી દ્વાર બતાવ જો ભાઈ જય કેદારનાથ
@PrafulTandel175
@PrafulTandel175 2 жыл бұрын
Thank you. ખજૂર ભાઈ. તમે અમને નવી નવી જગ્યાના દર્શન કરવો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને અને તમારાં સહ પરિવારને સુખિયા કરે એવી ભાગવાન ચરણોમાં પ્રાર્થના. 🙏
@રાજમોમઈ.ખાખુઈ
@રાજમોમઈ.ખાખુઈ 2 жыл бұрын
ખજુર ભાઈ એક મદદની જરૂર છે ભાઈ
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 2 жыл бұрын
🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ ખજુરભાઈ ખુબ સરસ વિડિઓ
@VijubenKamboya
@VijubenKamboya 2 жыл бұрын
જયમાતાજીભાઈઘણીખંમાજયહો
@rajbharvadrajbharvad4595
@rajbharvadrajbharvad4595 2 жыл бұрын
Jay mavadev
@vinodkumarparmar4101
@vinodkumarparmar4101 2 жыл бұрын
જય માતાજી શ્રી ખજૂર ભાઈ આપે ખુબ સરસ દર્શન કરાવ્યા તે બદલ આપનો ખુબ આભાર
@bhargavkvaja3927
@bhargavkvaja3927 2 жыл бұрын
ખજૂર ભાઈ આવો કોઈક દિવસ ભગવાન સોમનાથ ના ધામ માં તમારું હાર્દિક સ્વાગત છે .
@B4uprsr
@B4uprsr 2 жыл бұрын
नितिन . बहोत ही अच्छा Vlog है👍 उत्तराखंड के विविध स्थानों और उसके बारे में जो माहिती दी आपने । सच में उत्तराखंड एक बहोत ही खूबसूरत जगह है जो हमेशा प्रसिद्ध है अपनी घाटियाँ और उसके वातावरण से। 🌺जय श्री कृष्ण🌺
@PATHUBHAI1234
@PATHUBHAI1234 2 жыл бұрын
જય માતાજી આખી ટીમને 💯💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🙏🙏
@dabhiketan10
@dabhiketan10 Жыл бұрын
Jay badrinath 🙏🏻🙏🏻
@Infiniteworld488
@Infiniteworld488 2 жыл бұрын
ઘણું જીવો મારા ભાઈ....તમે ખરેખર ગુજરાતના કર્ણ છો...🙏🙏🙏
@pradiprajgor2398
@pradiprajgor2398 2 жыл бұрын
જય હો બદ્રીનાથ હર હર મહાદેવ
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
જય બદ્રીનાથ. તમરા પર પ્રભુની અસીમ કૃપા છે. ખજૂર ભાઈ તો જ યાત્રા કરી શકો. પોરબંદર🙏
@vishalbaraiya7684
@vishalbaraiya7684 2 жыл бұрын
જય શ્રીકૃષ્ણ ખજુર ભાઇ જય બદરીનાથ ભગવાન
@BharatThakor-jh2xe
@BharatThakor-jh2xe 2 жыл бұрын
જોરદાર ભાઈ 👌👌
@dinedahir9374
@dinedahir9374 2 жыл бұрын
🌺🕉️जय श्री बद्रीनाथ 🙏
@dearallmakvana9871
@dearallmakvana9871 2 жыл бұрын
ખજૂર ભાઈ ને મારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કે ગુજરાતમાં મંકી પોક્સ વાયરસ ના કારણે હજારો ગાયો મરે છે તેથી માણસની સેવા ને થોડા દિવસો માટે મૂકીને ગાયોની સેવામાં થોડો સમય વ્યતીત કરે એવી ભગવાનને વિનંતી રાધે ક્રિષ્ના 🙏
@n_i_k_u_4090
@n_i_k_u_4090 2 жыл бұрын
Mara Bhai Badrinath Javay k ni pn Tame Bo Sari Ritr Darshan Karavaya ❤️🙏🏻 Tamne Mahadev Jaju Aape Marabhai 😘
@dadugadhvi6779
@dadugadhvi6779 2 жыл бұрын
વાહ ખજૂર ભાઈ મજા કરાવ્યો બાકી ભગવાન બદ્રીનાથ તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરાવે
@AnkitPatel-mp9mw
@AnkitPatel-mp9mw 2 жыл бұрын
🙏🌹જય બદ્રીનાથ🌹🙏
@Bappamorya03
@Bappamorya03 2 жыл бұрын
જય ગણપતિ બાપ્પા 🌹♥️💯💵🙏💛🧡💞✨👑🇮🇳🌍💥
@dineshlodhari401
@dineshlodhari401 2 жыл бұрын
Khajur Bhai tame porbandar ma aava na che ne aame tamne jova aav su 26 aug te ❤️❤️
@atulbhaidodia4929
@atulbhaidodia4929 2 жыл бұрын
🙏 જય માતાજી 🙏 જય‌ શ્રી કૃષ્ણ 🙏 નિતીન સર 🙏
@viveksindha4561
@viveksindha4561 2 жыл бұрын
Jay Swaminarayan khajurbhai
@hiteshp942
@hiteshp942 2 жыл бұрын
ખુબજ અદ્ભુત અને ખૂબ સરસ રીતે દર્શન કરાવાયા .... જય બદ્રીનાથ જય કેદારનાથ ...☺️🙏🔱 ખુબ ખુબ આભાર....ખજૂરભાઈ
@nikunjdodiya8198
@nikunjdodiya8198 2 жыл бұрын
Jay mataji Khajur bhai jay badrinath jay shri krishna very nice
@ROYALFAMILY277
@ROYALFAMILY277 2 жыл бұрын
🙏જય હો બદ્રીનાથ ખજુર ભઈલા બદ્રીનાથ ભગવાન તમારી હંમેશા રક્ષા કરે એવી પ્રાર્થના છે🙏
@chunarachetan5639
@chunarachetan5639 2 жыл бұрын
હું પણ માચૅ મહીના માં બદ્રીનાથ માં આવ્યો હતો
@indianbiographybyaj5253
@indianbiographybyaj5253 2 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ જલ્દી થી 1મિલિયન સુધી પોચી જાવ એવી પ્રાર્થના ❤️❤️🥰🥰🥰🙏🙏🙏
@rajchamundachandravastudio8071
@rajchamundachandravastudio8071 2 жыл бұрын
નામ.જીણાભાઈ જી.બોટાદ. તા.ગઢડા. ગામ પડવોદર જીણાભાઈ ને આખે કાઈ દેખાતુ નથી તેમની મુલાકાત લેવા વિનંતી ખજુભાઈ જય માતાજી
@premabhaichoudhary2979
@premabhaichoudhary2979 2 жыл бұрын
જય બદ્રીનાથ જય શ્રી ગણેશ જય સરસ્વતી માં 🙏
@amishamehta4327
@amishamehta4327 2 жыл бұрын
Maja aavi khajur bhai tamara saathe farvani....jordar vdo no doubt...thank u ...jay badri vishal...
@parulatabhulapatel5992
@parulatabhulapatel5992 2 жыл бұрын
Jai Shree KrishnaJai Mataji Jai Jai Badrinath Bhagwan very nice Darshan Khjurbhai Thanks for great Darshan in Shavan Mas we love you Khjurbhai forever for All great Darshan pravitra mas I am enjoying older woman and I can’t walk Thanks
@akshaydamor6875
@akshaydamor6875 2 жыл бұрын
Jay shree badrinath 🙏
@Hari_officenal
@Hari_officenal 2 жыл бұрын
જય મહાદેવ 👍🙏 હું હરી પાલીતાણા થી ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને
@MADHAV_VLOGS_14
@MADHAV_VLOGS_14 Жыл бұрын
ખમ્મા મારા ભગવાન ભળો નાથ શક્તી આપે આપને જય ભોળા નાથ,🙏
@pururajdhani016
@pururajdhani016 2 жыл бұрын
Jay ho Badrinath Khajurbhai તમે જે મિત્રો ઘરેથી પરિસ્થિતિના હિસાબે આવા સ્થળોના દર્શન ના કરી શકે તેવા મિત્રોને તમે ઘરે બેઠા આવા સ્થળોના દર્શન કરાવો છો..ખૂબ ખૂબ ધનયવાદ સાથે પ્રકૃતિના દર્શન ....💞
@kantibhaliya5781
@kantibhaliya5781 2 жыл бұрын
🙏🙏જય બદ્રીનાથ 🙏🙏
@ashvindas
@ashvindas 2 жыл бұрын
જય બદ્રીનાથ જય કેદારનાથ જય અમરનાથ સોમનાથ મહાદેવ હર હર મહાદેવ નીતિન દાદા
@tarunsinhrathod410
@tarunsinhrathod410 2 жыл бұрын
🙏 har har mahadev 🙏
@rohitediter20
@rohitediter20 2 жыл бұрын
🙏 ખજૂરભાઇ તમે અમને દિવ્ય દર્શન કરાવવા માટે આભાર ભાઇ 🙏 Love you ❤❤❤❤❤❤
@Nilubhuriya9222
@Nilubhuriya9222 Жыл бұрын
Khajur Bhai bahu sars tmne mlvu chhe
@PATHUBHAI1234
@PATHUBHAI1234 2 жыл бұрын
જય માતાજી આખી ટીમને
@bharatijoshi1549
@bharatijoshi1549 2 жыл бұрын
વ્યાસ ગુફા ખૂબ👍 ગણેશ ગુફા અઢાર પુરાણ મહાભારત લખનાર ગણેશજી ને કોટિ કોટિ વંદન🙏 પોરબંદર🙏
@ravishingala4465
@ravishingala4465 2 жыл бұрын
જય બદ્રીનાથ ખજુરભાઇ આજ તમે સર્વગ ના દર્શન કરાવ્યા આભાર તમારો
@rex80972
@rex80972 2 жыл бұрын
જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ તમે બદ્રીનાથ આવ્યા છો હું પણ અત્યારે બદ્રીનાથ મા જ છું એક વખત તમે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ખાસ આવજો અત્યારે અમે અહીંયા મુંબઈ થી કડિયા કામ કરવા માટે આવ્યો છું
@haarrymakwana4059
@haarrymakwana4059 2 жыл бұрын
મારા ગુજરાત ના સાવજ ને.... મહાદેવ મહાદેવ 🙏🙏🙏🙏
@nileshsisodiya234
@nileshsisodiya234 Жыл бұрын
Jay ho badri Vishal
@nikulsinhzala1630
@nikulsinhzala1630 2 жыл бұрын
Khajur Bhai tame pan bhagvanj cho garibo mate JAY BHOLE NATHA 🙏
@sureshthakor7703
@sureshthakor7703 Жыл бұрын
જિંદગીમાં બદ્રીનાથના દર્શન નીકળે અને તમે દર્શન કર્યા ખજૂર ભાઈ જય બદ્રીનાથ
@vidyavaghela4147
@vidyavaghela4147 2 жыл бұрын
જય માતાજી khajur bhai 🙏😊💐❤️
@mukeshrabari4428
@mukeshrabari4428 2 жыл бұрын
Vah khajur bhai bhagvan sukhi rakhe
@ajaysinghgurung5101
@ajaysinghgurung5101 2 жыл бұрын
જય બદ્રીનાથ ખજુરભાઈ 👌
@nalinidave3511
@nalinidave3511 Жыл бұрын
Very nice❤❤❤❤
@jayeshsiju2749
@jayeshsiju2749 Жыл бұрын
Khajur bhai tamaro avaaj bau mast chhey bhagwan tamne hamesha sukhi rakhe 🙏🥰 har har Mahadev 🙏
@makwanavijay1521
@makwanavijay1521 2 жыл бұрын
ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે ખજૂર ભાઈ તમે બહુ સરસ કામ કરો છો કદાચ કોઈક બદ્રીનાથ જય શકે નહીં તો એ તમારો વીડિયો જોઈને પણ દર્શન કરી લે આવા કાર્ય માટે તમને લાખ લાખ વંદન છે🙏🏻
@Luckydigitalfilms0559
@Luckydigitalfilms0559 2 жыл бұрын
ફોન જડેલો દાદા ને પાસો આપીયો phon jadhelo Dada ne paso aapiyo super📱 vlogs📱Sanjay Bhojaviya Rajkot
@Bhudevraj4855
@Bhudevraj4855 2 жыл бұрын
જય મહાદેવ 🙏🏻 જય પરશુરામ 🙏🏻 જય ભૂદેવ રાજ 🙏🏻
@pareshmangukiya4
@pareshmangukiya4 2 жыл бұрын
Jay badrinath dham darshan karava badal parnam
@rmtimlilovers5153
@rmtimlilovers5153 2 жыл бұрын
माता पिता की जितनी जरूरत हमें बचपन में होती हैं उतनी ही उन्हें बुढ़ापे में हमारी होती है ,,,,😍😍😍🔵
@bhaveshmer4790
@bhaveshmer4790 2 жыл бұрын
ગમે તેટલો મોટો વિડિયો બનાવો પણ નાનોજ લાગે જય બદ્રીનાથ 🙏🙏🙏
@monsingvaghela7661
@monsingvaghela7661 2 жыл бұрын
જય બદ્રીનાથ ભગવાન khajurbhai
@harshadbaria6002
@harshadbaria6002 2 жыл бұрын
Jai ho khajur bhai all team 🙏🙏
@sagardarji7604
@sagardarji7604 2 жыл бұрын
અમને ઘરે બેઠા બેઠા કેદારનાથ બદ્રીનાથ ના દર્શન કરાવવા માટે ખજૂર ભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ
@alpeshder8633
@alpeshder8633 Жыл бұрын
જય બદ્રીનાથ ભગવાન🙏
@tarunabendesai5103
@tarunabendesai5103 2 жыл бұрын
જય બદ્રીનાથ દાદા 🙏🏻🇮🇳🙏🏻
@alpeshgamit3762
@alpeshgamit3762 3 ай бұрын
ખજુર ભાઇ તમારા વીડીયો ભો જોવસૂ તમે જે રીતે લોકોની મદત કરો સો એ બદલ તમારો બો આબાર હર હર મહાદેવ ૐૐ
@APUNKAADDA786
@APUNKAADDA786 2 жыл бұрын
ધન્ય છે તમને ખજુર સર અમને દશૃન કરાવા જય બદરીનાથ
@niravvachhani9330
@niravvachhani9330 2 жыл бұрын
Editing gajab level nu Che bhai
@ravanff9528
@ravanff9528 2 жыл бұрын
Loved you're vlogs 😍😍
@PrabhuRam33470
@PrabhuRam33470 Жыл бұрын
🙏જય સરસ્વતી માઁ🙏
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,9 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 34 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 79 МЛН
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 104 МЛН