Bahot khushi ki baat hai ajj hamare ghar ramde ke favourite person muru ata aye hai

  Рет қаралды 284,289

Village life with ShivOm Family

Village life with ShivOm Family

Күн бұрын

Пікірлер: 526
@dilipbhaitaraviya1768
@dilipbhaitaraviya1768 4 ай бұрын
વાહ મુરુ આતા વાહ આપે નામ સ્મરણ કરવું એ વાત ખૂબ જ ગમી .રામાયણમાં કીધુ છે કે નહિ કલી કરમન ભગતિ બીબેકુ રામનામ અવલંબિત એકું .રામદે ભાઈ તમારી વાડીએ રામધૂન કરવાની બહુજ ઈચ્છા છે .જામ જોધપુર થી દિલીપ ભાઈ રામધૂન વાળા. બધાને મારા સીતારામ.
@karanbharwad99
@karanbharwad99 4 ай бұрын
મર્દ માણસ ની મુલાકાત કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર આપ સર્વ પરિવાર ને
@Yashaaryan99
@Yashaaryan99 4 ай бұрын
Ram ram 🙏sitaram Satnam waheguru ji 🙏 Happy srawan maah all😊 Har har mahadev ji 🙏 Baba sbko salamat rkhe. Lotssss of luv n support from🇮🇳 mumbai..
@dkmakwana7146
@dkmakwana7146 4 ай бұрын
વાહ મુરું આતા વંદન આપને પ્રભુજી આપનું સ્વાસ્થ્ય એવું ને એવું સારું રાખે અને સમાજના ૨ કામ વધારે થાય એવી આશા વંદનીય આદમી છો આપ🙏
@rajeshkapadiya216
@rajeshkapadiya216 4 ай бұрын
સંસ્કાર ને સંસ્કૃતિ ના આતો સ્થંભ કહેવાય જ્ઞાન નો ભંડાર મુરુઆતા વાહ ખમા
@keshuantroliya333
@keshuantroliya333 4 ай бұрын
મૂળ ક્ષત્રિય ના બાધાજ ગુણ ❤❤❤
@MoriLakhmanbhai
@MoriLakhmanbhai 4 ай бұрын
વાહ સૂપર આજે મારૂઆતા ના દશૅન થયા નામ સાભળ્યું હતૂ ખરેખર મરદ માણસ છે
@kevalmaher
@kevalmaher 4 ай бұрын
04:53 મુરુ આતા ની આપડા દાયરા મા લોકો મિસાલ આપે. "તું વરે કાંવ મુરૂ નથુ થેગો " , 😂 આજે જોવાય પણ ગા , જેવું નામ સાંભડ્યુતું એવા જ છે બાકી ભાઈ ભાઈ __🤩🤘🖤
@poojachauhan7053
@poojachauhan7053 4 ай бұрын
I feel also that powerful energy and positive vibes ❤ muje sab samajh me aaya kyuki me Gujarat se hu bahut achha laga aaj ka video ❤ love you Shiv ❤
@udayrajwala2589
@udayrajwala2589 4 ай бұрын
મુરુ આતા ભણેલા ઓછું ગણેલ જાજા છે. કોઠાસુઝ હોય ભાઈ અમારે કાઠીયાવાડ માં કાઠી દરબારુ ના વડીલો આવાજ કોઠાસુઝ વાળા અને રામાયણી હોય છે મજા આવી ગય રામદેભાઇ
@parulben3490
@parulben3490 4 ай бұрын
Wah dada kya bat boli supoop nice.....kaliyug keval nam apara ......kaliyug me nam jap.....bedo par Thai jay🙏👏🙏👏
@navyabakhuman9994
@navyabakhuman9994 4 ай бұрын
Muru aata ni vaat gmi mani mala fervvi (maro pan roj niyam che mala fervava no aata jevda shastri ji mani day giya che)🙏🙏
@jaymatajimataji8747
@jaymatajimataji8747 4 ай бұрын
super very nice muru aatani ni pn ram ram and ramdev bhai tamey khub saru kam roso it is beautiful brilliant
@grewalsjago8033
@grewalsjago8033 4 ай бұрын
I am Punjabi Sikh Indian living in Canada.felt so connected .very beatiful.
@pankajpatel1974
@pankajpatel1974 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ રામ રામ મુરુંઆતા ની વાત 1000 ,% સોનાની છે આભાર આતા 🙏🏻🙏🏻
@maherlucky3208
@maherlucky3208 4 ай бұрын
હા મુરુ નથુ હા વાહ આતા આપડી મહેર જ્ઞાતિ નું એક મોતી જય હો
@jrramkabir4971
@jrramkabir4971 4 ай бұрын
Muruata ki bate sunte hi rhe bhot maja aya
@Kanta_Prajapati
@Kanta_Prajapati 4 ай бұрын
🙏⚘️ રામ રામ સીતા રામ ભારતી બેન રામદેવ ભાઈ બહુજ સરસ સમજણ આપી મુરુ આતા એ 👌👍
@BharatsinhRathod-e1j
@BharatsinhRathod-e1j 3 ай бұрын
ખુબ ખુબ સરસ ક્ષાન છે મુરુ આતા પાહે
@LathaRamasamy-e9z
@LathaRamasamy-e9z 4 ай бұрын
Jai shree Krishna ram bro and bharat sis.luv to om and shiv chotus. Pranam to papa and maa.
@dhansukhvyas7028
@dhansukhvyas7028 4 ай бұрын
👌👍❤🙏 Ram Ram Sitaram 🙏 Jay Mataji 🙏 Jay Dwarkadhish 🙏 Har Har Mahadev 🙏 ♥ Jai Hind ❤ God Bless You All ❤🙏👌👍
@TkSankaraNarayanan
@TkSankaraNarayanan 4 ай бұрын
We like and love you, so language is not a barrier, a ctually, astage is reached, we can follow Gujarati as well. Nice rendering of Ramkatha andManas. In our State, during this month (16.7 to 16.8) Hindus observe this as Ramayana month!!! So thanks ❤ 😅
@prashantparmar4223
@prashantparmar4223 4 ай бұрын
Jay dwarakadhish 🙏 ramdev Bhai Bharati Ben... Very nice vglo
@DolubhaiSisara
@DolubhaiSisara 4 ай бұрын
રામ રામ સીતા રામ જય દ્વારકાધીશ મુરુ આતા ને લાખ લાખ વંદન
@varshasoni9599
@varshasoni9599 4 ай бұрын
Jai shree Krishna seetaram 🙏om &family everyone mulu aata. Ne pranam pappa ni jem vatu karey katli juni vato janva maley bhagvan ni khub srs vato kari very very nice vidio nice family aniti karey ani koidi gati no thai 🙏👍👌🦚🚩
@kmodhvadia91
@kmodhvadia91 4 ай бұрын
માનસ નો બઉ અભ્યાસ છે મુરૂ આતા નો 🙏 જય સીયારામ
@rishikeshkushwaha2830
@rishikeshkushwaha2830 4 ай бұрын
आपका वीडियो सर्वश्रेष्ठ रहा है मेरे को बहुत पसंद आया पूरा वीडियो से सबके लिए राम राम राम राम काका के साथ और भी वीडियो करो बहुत ज्ञान की बातें करते हैं ज्ञान बहुत बढ़ेगा है
@vijaykhorani3348
@vijaykhorani3348 4 ай бұрын
વાહ મુરુ આતા વાહ જય દ્વારકાધીશ
@SangeetaKalavadia
@SangeetaKalavadia 4 ай бұрын
Wah muru Aata jeva manso duniya ma haju chhe vidio ma joya to pan energy Aavi jay maja Aavi gay ❤❤
@kavitadevi9108
@kavitadevi9108 4 ай бұрын
Mere ko gujrati ni aati pir bhi bhut hi achcha lga mere ko sunkar sach mein bhut hi achche baate btai
@bhavikapatel3342
@bhavikapatel3342 4 ай бұрын
Mast vaat Kari Dada ae kalyug me Ram naam ki Mala Karni chahiye
@Meenagajjar688
@Meenagajjar688 4 ай бұрын
ખુબ સરસ ચૌપાઈ ગાય દાદાજી 🙏દિન દયાલુ બિરુદ સંભારી હરહુ નાથ મમ સંકટ ભારી રામ રામ સીતા રામ દાદાજી 🙏
@ashoknikam1279
@ashoknikam1279 4 ай бұрын
राम राम सिताराम श्री रामदे भाई और सौ भारती दीदी .
@imranpatta7674
@imranpatta7674 3 ай бұрын
Vah bhay vah Khali nam j shabharu tu aje joy ne dil khush taygiyu bav dharmik marash che abhar
@bhdani206
@bhdani206 2 ай бұрын
बहुत सुंदर ❤️🙏 जय सीयाराम
@raviboricha4624
@raviboricha4624 4 ай бұрын
Jay shree Swaminarayan ramdev bhai Bhartiben om shiv ram ram sitaram and family members
@vishnurabari9633
@vishnurabari9633 4 ай бұрын
Mojjj aavi gai aava marad manah ne sabhadi ne
@kavitasharma-nu8ke
@kavitasharma-nu8ke 4 ай бұрын
Ram Ram sitaram guruji radhe radhe 🌹🌹🌹🌹🌺🙏🙏💞♥️♥️
@meenusen6531
@meenusen6531 4 ай бұрын
Ram Ram Sitaram 🙏🌹🔱🌹🙏 Lots of love to Om and Shiv 💕 ❤️ 💖 💓 💗 ♥️ 💕
@pravinmaher2739
@pravinmaher2739 4 ай бұрын
Vah muru ata ne peli var joya mard manas se ho bhai bhai💪💪
@vasubarot705
@vasubarot705 4 ай бұрын
Ram ram shita ram Jai Matji mast Muru atha 🙏👌👍🌹🙏mast Jai bhola Nath Om nmoh shive 🙏🌹🙏👌👍
@vallabhborad748
@vallabhborad748 4 ай бұрын
Jay Shree Krishna Jay Shree Ram
@lilabhaitimba552
@lilabhaitimba552 3 ай бұрын
મુરૂ આતો ભાઞિ જાહે પણ એની છાપ નય જાય, 🙏🙏🙏
@NehruLal-nl1oy
@NehruLal-nl1oy 4 ай бұрын
Ramde Bhai aor bharti didi aap log bade budhe ko video me leke ate hai bahut achcha lagta hai aap sab parivar ko ram ram ❤🙏🙏🙏🇮🇳🙏
@Shilpben677
@Shilpben677 4 ай бұрын
Muruaata no video jovani khub j maja aavi ramde bhai 💐👌🙏🙏🙏
@zalabapu9160
@zalabapu9160 3 ай бұрын
વાહ વાહ મુરુ આતા બઉ સરસ વાત કરી 👌🙏
@parulben3490
@parulben3490 4 ай бұрын
Aese lgo ka ora gar me gumta rahta nice one men👏👏👏
@pushpabhatia3680
@pushpabhatia3680 4 ай бұрын
Very nice video, feeling proud as gujrati and listen meru atta
@dushyantbhatt1423
@dushyantbhatt1423 4 ай бұрын
Jai Swaminarayan.jai Shree Ram. ..Valmiki Rushi pase thi satsang ne Survirta NI vato sambhli bahu Maja aavi thanks 🙏
@ranjantrivedi8323
@ranjantrivedi8323 4 ай бұрын
Ram Ram Sitaram 🙏🙏. Ramde Bhai, Bharati Ben, Om, Shiv and family members ❤️❤️
@binapatel9379
@binapatel9379 4 ай бұрын
🙏 Happy Shravan maas ☘️🪔☘️ definitely today’s Video was Such a Blessing on this Special Occasion of Mahadev . Om Namaha SHIVAYA Ramdevbhai Bhartiben n Family 💐
@sanyogitasharma6876
@sanyogitasharma6876 4 ай бұрын
Ram Ram ji It was awesome . The vibes are so positive. Especially kevat prasang Anand aa gaya. No doubt could not understand gujrati conversation completely. Please tell the relationship in hindi.
@jayrupalma1777
@jayrupalma1777 4 ай бұрын
મુરુ આતા એ ઘણી ઊંડાણ વળી વાતું કરી હો... સમજવા જેવી
@Raj-e7o
@Raj-e7o 4 ай бұрын
Vah muru ata tame to tamaru jivan avu jiva k temathi prerna levaje vi
@dharamshipatel3349
@dharamshipatel3349 4 ай бұрын
રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ મુરુ આતા સાથે મુલાકાત.ખુબ તાકાત વાળા માડું.❤❤... ભગવાન એમનું સ્વાસ્થ્ય નિરામય રાખે.ધન્યવાદ આવજો જય મા ચામુંડા. જય વાછરા ડાડા. ધરમશી પટેલ મુંબઇથી.
@arbhamodedra9981
@arbhamodedra9981 4 ай бұрын
Tame swadhyay ma chho?
@dharamshipatel3349
@dharamshipatel3349 4 ай бұрын
@@arbhamodedra9981 જય યોગેશ્વર.
@dipaksinhsolanki3941
@dipaksinhsolanki3941 4 ай бұрын
Jay mataji Ramdev Bhai bharti ben
@l13l72
@l13l72 4 ай бұрын
હા મુરૂ આતા હા. ધન્યવાદ આવડી | ઉમરે યુવાન જેવા લાગે આભાર
@damiyantijoshi5741
@damiyantijoshi5741 4 ай бұрын
રામ રામ સીતા રામ ભરતી રામદેવ બહુંજ સરસ વિડીયો એક દમ મોજ આવી ગઈ
@jayeshmaheta1518
@jayeshmaheta1518 4 ай бұрын
Vah ramde bhai aaj sughi no best vidio mulu aata ni vato sabhali ne dil khush Thai gayu
@piyushpatel7087
@piyushpatel7087 4 ай бұрын
Ramde bhai Tamara video joy ne bov majayave chhe Mane & mara dikrane
@AashishOza
@AashishOza 4 ай бұрын
🙏🙏 જય જય શ્રી રામ 🙏 આપના વિડિયોઝ ઘણાં જોયા ખુબ સુંદર ને સિખ આપનારા પણ........આજ અચાનકજ આ કેટલાંક ધાર્મિક સાથે બ્રહ્માકુમારી સંસ્થા ના શિવાની દિદી ના વીડિયો જોયાં બાદ સામે આવી ગયો...... શરૂઆત જ એટલી સુંદર થઈ કે જેમ જેમ વીડિયો ને વાતો ચાલતી ગઇ એમ એમ મન એકાગ્રતા સાથે મુરુંઆતાશ્રી ની અદભૂત ઓરા એ એટલી હદે મન પર અમીટ છાપ છોડી જેનું શબ્દો માં વર્ણન અસંભવ છે ત્યારે એમનાં બરાબર વીડિયો મા રામાયણ ના પુસ્તક માંથી ચોપાઇ નું ગાન ને એમની વાણી, અવાજ એથી આગળ જઇ અનહદ્ આનંદ મન, મસ્તિક ના અંત:પટલ સુઘી ખુબ સહજતા થી ઉતરી હૃદય સ્પર્શી ગઇ એવા ગુરૂઆતશ્રી ને મુજ તુચ્છ, પાપી, અનેક પાપકર્મો રોજ જાણ્યે અજાણ્યે બાંધ્યે જતાં ને એમનાં સાક્ષાત દર્શન કે આશિષ નો તો અવસર નથી સાંપડી શક્યો પણ આપના પરિવારજનોએ ને ખાસ આપની ચેનલ ના માધ્યમ થી આ અવસર સાંપડ્યો તો પણ જાત ધન્ય થઇ નો અહેસાસ જાગ્યો,થયો પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામ સદૈવ સત્કાર્યો ને સારું જીવન જે વાસ્તવ માં મનુષ્ય અવતાર ને પામી સાર્થક કરે ને નામ જપ નો જે મહિમા વર્ણવ્યો એજ વાત ને પ્રેમાનંદ મહારાજ ને પણ સાંભળીએ છીએ એ પણ આજ માર્ગ પર ચાલવા જવા નું જણાવે છે એવામાં મુરુંઆતશ્રી 🙏 પણ એજ ત્યારે અંત:કરણ ♥️ પૂર્વક તેઓશ્રી ના 👣 મા 🙏 સાથે સર્વે ખૂંટી પરિવારજનો ને રામ રામ, જય સીતારામ 🙏🙏
@anjanaodedra8863
@anjanaodedra8863 4 ай бұрын
Very powerful man with full of energy. God Bless Murubapa❤❤❤
@Bharatbhai.bPatel-sh6hj
@Bharatbhai.bPatel-sh6hj 4 ай бұрын
Mast vaat kari Dada ae kalyug me ram naam ki mala karni chahiye ❤❤❤❤❤❤
@nileshdafda21
@nileshdafda21 4 ай бұрын
એ હા મુરું નથું હા....જય હો બાપ તમારું તેજ જય હો તમારી વિચારધારા.... જય હો તમારી છટા🔥🔥🔥
@kuldeepgoraniya7778
@kuldeepgoraniya7778 4 ай бұрын
Jay hoo Jay hooo dhany thya aaj ata na Darshan Karen nam ta bov hambhru tu pun aaj joya y khari muru ato kharekhar apni nat nu nak kevay dhanya che
@Shweta_Ahir
@Shweta_Ahir 4 ай бұрын
Ram Ram sitaram bharti dii ❤️ and om and shiv family ❤❤
@udayahir9881
@udayahir9881 4 ай бұрын
ભારતી બેન રામદેવ ભાઇ બહુ મજાં આવી અમે આહીર છીએ
@VijayParmar-pp3tw
@VijayParmar-pp3tw 4 ай бұрын
Maru aata ne lakh lakh vandan ❤❤ har har Mahadev ❤❤
@virenkapadia118
@virenkapadia118 4 ай бұрын
Muru Aata? Can you give us introduction of this stalwart, I am very pleased with his very simple talks. I could understand his complete conversation, it was complete and experience story. I like your video Bhartiben, you focused to the Aato’s face I love his gesture and his experiences! 😊
@shubhamradadiya3918
@shubhamradadiya3918 4 ай бұрын
Jay mataji ramdav bhai and bharti ben ❤
@arvindtimbadiya1656
@arvindtimbadiya1656 4 ай бұрын
You ARE RIGHT Jay Mataji Jay shri Krishna Congratulations 🎉
@jaymalgoraniya6912
@jaymalgoraniya6912 4 ай бұрын
Wah ❤ muru nathu 🎉
@riyaraj2614
@riyaraj2614 4 ай бұрын
Radhe Krishna 🙏 ramdev Bhai. Aaj ka bhagvat sonch ka jo faida baba ji ne batae bahutt acha laga morari ji bapu aae the tab v mai aap ka blog dekhti thi mai
@ritajoshi3358
@ritajoshi3358 4 ай бұрын
My sweet familiy Jay shiyaram beta,muje bahut Acha
@GhanshyamsinhRayjada-qo7zv
@GhanshyamsinhRayjada-qo7zv 4 ай бұрын
Ramdebhai muru aata ni histri thodik kejo.aagdna video ma to amne khbar pde.bov sachi vat kri ne bov mja aavi.aava sacha manso tmara video ma jova mlya amne
@global_tourist111
@global_tourist111 4 ай бұрын
Muru nathu barda na itihas ma aek moti hasti se aena name mota kucha se .. aena par movie series bani sake aem se
@sarangsalvi2879
@sarangsalvi2879 4 ай бұрын
पूर्वा व्हिडिओ अच्छा था .हमें समझ में आया.बहुत धन्यवाद.!
@umeshtiwari1568
@umeshtiwari1568 4 ай бұрын
राम राम सीता राम आप सभी को गुजराती समझ में तो नहीं आती पर उनके मुख से जो बातें निकल रही थी ज्ञानवर्धक ही लगी
@vijaykhunti812
@vijaykhunti812 4 ай бұрын
મુરૂ આતા ને મારા જાજા થી રામ રામ જય દ્વારકાધીશ ❤️⚔️ જય વછરાજ ⚔️❤️ જય ડાડો બેલી
@aryangoswami7512
@aryangoswami7512 4 ай бұрын
મુળૂનથુ નામ ઘણીવાર લીધું અનેક વખત સાંભળ્યું પણ આજે જોવા નો અવસર મળ્યો રામ રામ આતા
@ranabhaiodedara3502
@ranabhaiodedara3502 3 ай бұрын
વાહ મુરૂઆતા જમાવટ કરી 🙏
@hansapatel9163
@hansapatel9163 4 ай бұрын
Water personality, he was very fit person❤
@RaviRayka2.0
@RaviRayka2.0 4 ай бұрын
મર્દ માણસ ની વાતું હો ઇ મોજ આવી ગઈ વાહ મુરું નથુ વાહ
@AjitsinhJadeja-1234
@AjitsinhJadeja-1234 2 ай бұрын
જય માતાજી મુરૂ આતા વાહ મેર સમાજના વિરલા વાહ
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 4 ай бұрын
મુરુ આતા ની વાતો તો મોજ આવે એવી છે.....મોજ કરાવી દીધી...🙏
@kanbhavadher4675
@kanbhavadher4675 4 ай бұрын
Muru ato amare gher avigaya se ramdev bhai
@dhanrajgadhvi7130
@dhanrajgadhvi7130 4 ай бұрын
Jay mataji bhai....khub saras vatu kari muru aate...jay ho....
@ashokodedara3386
@ashokodedara3386 4 ай бұрын
Mare bhai muru aata ne jova ta ...ramde bhai haru kayru Aaj aata aayva ne video banayvo...moj padi gay❤❤❤.
@omnamasshivaye3282
@omnamasshivaye3282 4 ай бұрын
🙏🌹🌿 Har Har Mahadev 🌿🌹🙏 🙏🌹 Ram Ram Sita Ram 🌹🙏
@bharatjoshi2799
@bharatjoshi2799 4 ай бұрын
Jay ho mahadev...Jay ho muludada
@savdaskaravadara5700
@savdaskaravadara5700 4 ай бұрын
Jay Jwa Mard Muru Bhai Nthu Khunti
@arasibhaiparmar8144
@arasibhaiparmar8144 4 ай бұрын
Ram. Ram muru aatane dayarne
@ashariyabatiya3356
@ashariyabatiya3356 4 ай бұрын
નામ સમોવડ કોઈ નહિં જપ,તપ,તીર્થ જોગ નામે પાતક છુટીયે નામે નાશે રોગ❤
@ShilabaJadeja-vk1hr
@ShilabaJadeja-vk1hr 4 ай бұрын
Very Very Very nice video 👌muru aata ni vato sambharavani maja aavi 👌
@meraman4274
@meraman4274 4 ай бұрын
❤❤ vah aato vah..
@sohanlalr4395
@sohanlalr4395 4 ай бұрын
Ramdev bhai Dwarka ke liye pahla din hai aaj paidal Yatra🚶
@jaysukhharkhani8158
@jaysukhharkhani8158 4 ай бұрын
Old is gold ઘ ગ્રેટ ઓફ ઇન્ડિયન મુળુ આતા બેસ્ટ વિડિઓ ઓફ ઘ શિવ ૐ એન્ડ ફેમિલિ 🙏🌹🙏👍🌹👏❤️👌
@BhikhubhaiGadher
@BhikhubhaiGadher 3 ай бұрын
મુરૂઆતા. સીતારામ. મેતમન. 45,વરસેલા. વસતખેરાબાબત. જેલની બાજુમાં. વશતહોટલે. મેં તમને. પોલીસલયયાવી. ત્યારે મૅતમનેજોયતા. કાઢી. કાઢી હતી. જયમાતાજી. મુરૂઆતા 👍🌺👍
@VijaybhaiGadhvi-g5v
@VijaybhaiGadhvi-g5v 3 ай бұрын
Jay mataji.... 😮😮
@manjuparmar2850
@manjuparmar2850 4 ай бұрын
સાચી વાત રામદેભાઈ થોડો સ્વાધ્યાય કરો
@ranakrishrajsinh9332
@ranakrishrajsinh9332 4 ай бұрын
Ramdev bhai gediyo mane bov gamiyo
@navyabakhuman9994
@navyabakhuman9994 4 ай бұрын
Muru aata ni bhagwan ni vatu sambhli ne I am so happy ❤❤
Pura family junagadh ja rahe hai ajj kuch special trip
18:49
Village life with ShivOm Family
Рет қаралды 54 М.
Vastabhai ke ghar function me gye ajj
20:58
Village life with ShivOm Family
Рет қаралды 176 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
anjum bhai ke mehman
48:26
Khan animations
Рет қаралды 16
Ramde bullet nahi chalane dega ajj se 😡
20:45
Village life with ShivOm Family
Рет қаралды 220 М.
72 varah ni umar ma pan ghode savari jordar giga ata ni
19:56
Om And Family Gujarati
Рет қаралды 511 М.
OMG RASTE ME ITNA SARA PAANI AA GYA / VERY DANGEROUS
26:41
Village life with ShivOm Family
Рет қаралды 289 М.