પિન્ટુ અલગોટર અને કંધલ ઓડેદરા ની કલમે સે ગીત ભાઈ ❤
@sathidigital.94354 ай бұрын
પીન્ટુ ભાઈ જોરદાર ગાયું છે બૈરા અને આદમી માં બહૂ ફરક છે બન્ને એકબીજા ના કામ નાં કરી શકે... બૈરા તો લક્ષ્મી નો અવતાર છે આદમી શંકર નો અવતાર છે...❤
@jigneshvadhvana97844 ай бұрын
પીન્ટુ ભાઈ આવા અવનવા સોંગ રિલીસ કરતા રહો અને માતાજી તમને આમ જ આગળ વધારે Jay Dwarkadhish 🙏🚩❤️
@Nvipulbhai2 ай бұрын
જીવન એક લાઈબ્રેરી જેવું છે બધા ને અલગ અલગ પુસ્તક ગમે છે માણસનું પણ એવું જ છે માટે લોકો ની અલગ અલગ પસંદ છે સોન્ગ પણ સારું છે અને જે પણ કલાકાર છે એ પણ સારા જ છે
@ashoksosa6333 ай бұрын
પીન્ટુ ભાઈ માસ્ત સોંગ બનાવીયું ખૂબ આગળ વધો🎉🎉🎉
@Gujarati_status_24663 ай бұрын
Ha moj ha🎉❤
@JituAghariya66624 ай бұрын
વા પીનટુ ભાઇ વા ❤❤❤
@GaureshBharwad-g2t2 ай бұрын
આવા ને આવા સોંગ તમે અમને બોવ ગમ્યું અને તમને દ્રારકા ધીશ તમને ખુબ આગળ વધારે ભાઈ ❤
@dabhijitendra83084 ай бұрын
જોરદાર સોંગ એન્ડ બીટ ❤
@SureshParmar-e6cАй бұрын
Love you ❤❤❤❤
@imnomad50963 ай бұрын
અવાજ જ એવો છે ભાઈ ગમે ઈ ગીત ગાય બધા સુટ કરે પીન્ટુભાઈ ને,,,
@hardashrajtiya66553 күн бұрын
❤
@ChauhanMihir-k5b2 ай бұрын
Pintu Bhai Ha ❤
@Bus_king_GJ42 ай бұрын
Kon kon Instagram joy ne avu che❤😂
@gopalbhaijograna6093 ай бұрын
વાહ પીન્ટુ ભાઈ જોરદાર સોંગ છે ભાઈ આવા હજી સોંગ ગય નાંખો એટલે મજા આવી જાય ભાઈ જય દ્વારકાધીશ
@jaybeepsolnaki59603 ай бұрын
❤
@ShaileshkumarvinubhaiChavda3 ай бұрын
મેં એક સોંગ લખ્યું છે વોટ્સએપ નંબર આપો તો હું વોટ્સએપ કરૂં પીન્ટુ ભાઈ ❤❤❤❤