રેસીપી જોવા માટે ધન્યવાદ! તમારી કોમેન્ટ જોઈ ને મને ઘણું પ્રોત્સાહન મળે છે ! આ જ રીતે સપોર્ટ કરતા રહેજો !!
@sunitawankhede32212 ай бұрын
Va khup chan 😋👌
@misskhyati40152 ай бұрын
Tamari badhi j recipe khub saras hoy che 👌🏻👌🏻
@naynapandya33242 ай бұрын
મસ્ત ચવાણું બનાવ્યું.
@kundanpujara12022 ай бұрын
કઠોળ વાળા હેલ્ધી ચવાણા ની રેસીપી ગમી ❤
@pannabenparmar25082 ай бұрын
Happy new year
@pathannargis3389Ай бұрын
Have hun gujrati recipe tamara banavya mujab j banavun chhun
@bhavikapatel18182 ай бұрын
Thank you
@sandhyadoshi3112 ай бұрын
Rupal ben pava ne pochi ne nakhvana ne
@misskhyati40152 ай бұрын
Adad ni daal na vada pn sikhvadjo mem... Plz... Kali chaudas pr bne che ne e... 🥰😊
@parulshah92452 ай бұрын
મારા મમ્મી લગભગ 40 વર્ષ થી આવું ચવાણું બનાવે છે અને તે વટાણા તળતી વખતે ઉપર મોટી સાઈઝ નું ઢાંકણ ઢાંકી દે છે તો આરામ થી તળાય જાઈ છે અને મસાલો પહેલા થી જ તૈયાર કરી લે છે જેમ જેમ બધું તળાતું જાઈ તેમ તેમ સાથે જ થોડું થોડું છાંટતા જાઈ છે તમે જે મસાલા બનાવ્યો છે તેમાં જ મરી પાવડર સંચળ પાવડર અને હિંગ પણ નાંખે છે બહું ટેસ્ટી બને છે
@RupalsTastyTreats2 ай бұрын
ખૂબ સરસ રીત છે! 🤗 વિડિઓ જોવા અને કોમેન્ટ કરવા બદલ આભાર!!
@aratimukherjee38462 ай бұрын
Are your recepies presented in hindi and english also ?