બકા મહારાજ ની લગ્ન ના વરા ના દેશી વાલ ની રેસીપી I Marriage style Deshi Vaal recipe by Baka Maharaj

  Рет қаралды 11,730

Cooking Kumar

Cooking Kumar

Күн бұрын

Deshi Vaal recipe by Baka Maharaj prepared in same way as it's prepared in marriages and other functions in Gujarat. This is very simple yet delicious recipe. People like especially the one made by Maharaj in marriage functions. This recipe is equally popular in villages and cities of Gujarat.
Other Recipe of Baka Maharaj
Methi Gota: • મેથી ના ગોટા બનાવવાની ...
Fulwadi: • બકા મહારાજ ની સ્વાદિષ્...
Undhiyu: • ચટાકેદાર ઉંધીયુ બનાવવા...
Gujarati Daad: • લગ્ન પ્રસંગ ની ખાટી મી...
Gujarati Kadhi: • ખાટ્ટી મીઠી ગુજરાતી કઢ...
Dudh Pak: • બકા મહારાજ નો એકદમ જબર...
Deshi Chana: • બકા મહારાજ ની દેશી ચણા...
Ringan Bateta nu Shak: • બકા મહારાજ નુ રીંગણ બટ...
Churma Laddu: • દેશી ઘી ના ચુરમા ના લા...
Vaad ni Daad: • બકા મહારાજ ની વરા ની વ...
Rava Maida ni Puri: • બકા મહારાજ ની રવા મેંદ...

Пікірлер: 15
@varshapatel6018
@varshapatel6018 Жыл бұрын
Thank you for sharing this recipe
@cookingkumar
@cookingkumar Жыл бұрын
You welcome. We will keep bringing new and new recipes by Baka Maharaj regularly.
@hppatel8831
@hppatel8831 Жыл бұрын
excellent ,,,aavi j traditional vaangi have koi jagya e khava madtii nathi,,, very good cooking kumaar aapda baka maharaaj ne mara taraf thi abhinandan paathvso
@cookingkumar
@cookingkumar Жыл бұрын
એકદમ સાચ્ચી વાત કરી. હવે લગ્ન માં ગુજરાતી જમણ ના બદલે પંજાબી, કોંટિનેંટલ, સાઉથ ઈન્ડિયન, પિત્ઝા, વિગેરે જ વધારે જોવા મળે છે. ગુજરાતી થાળી ની રેસ્ટોરન્ટ માં પણ જે રસોઈયા હોય છે તે ગુજરાતી નથી હોતા એટલે જૂના જમાનામાં જે સ્વાદ મળતો એ હવે ખુબ ઓછી જગ્યા એ મળે છે.
@patelamit7517
@patelamit7517 Жыл бұрын
ખૂબ સરસ રેસિપી આપવા બદલ ધન્યવાદ
@cookingkumar
@cookingkumar Жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર અમિત ભાઇ
@varshapatel6018
@varshapatel6018 Жыл бұрын
Dudhi no halwa no video uploaded karo baka maharaj no
@cookingkumar
@cookingkumar Жыл бұрын
@@varshapatel6018 ચોક્ક્સ. આવતા અઠવાડિયે કંસાર અને લાપસી નો વિડિયો કરવાના છે.
@shilpagilani6910
@shilpagilani6910 Ай бұрын
Aa val che k chola?
@hppatel8831
@hppatel8831 Жыл бұрын
tame bahu Moda Moda video share Karo Cho baka Maharaj ni badhi recipe na video banavi ne share Kari do ne
@cookingkumar
@cookingkumar Жыл бұрын
ચોક્ક્સ. અમારી પણ એવી જ ઈચ્છા છે. પણ શૂટિંગ કરવા અને વિડિયો એડીટિંગ માં ઘણો સમય લાગે છે. તેમ છતા અમે બકા મહારાજ ની રેસિપી વધારવાના પ્રયત્નો કરીશું. અમને આશા છે કે તમારો સાથ અને સહકાર મળતો રહશે અને બકા મહારાજ ની રેસિપી વઘુ ને વધુ લોકો સુધી પહોંચતી રેહશે.
@solankisanjay44444
@solankisanjay44444 2 ай бұрын
Choli sabji
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 273 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 3,6 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 136 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 31 МЛН