Рет қаралды 1,452
Bal Vikas Parva 2024 | Anand Killol | Khambhat | Bochasan | BAPS Bal Mandal
ખંભાત ઝોનના બાળકો માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બોચાસણ ખાતે યોજાયેલ બાળ વિકાસ પર્વ ૨૦૨૪.
જેનો મધ્યવર્તી વિચાર હતો "આનંદ કિલ્લોલ".
જેમાં બાળકોને ગમ્મત સાથે ૩ મહત્વના મુદ્દા પર જ્ઞાન આપવામાં આવ્યું હતું.
૧. કુસંગ ત્યાગ : મોબાઈલ વિવેક અને ખરાબ મિત્રો
૨. આદર્શ નીત્યપૂજા
૩. માતા - પિતાના અનંત ઉપકાર
સાથે ગાદી સ્થાન બોચાસણના મંદિર મહિમાની વાત થઈ હતી.