દિયોદરમાં ઓગડ દાદા નામનો જિલ્લો બનવો જોઈએ કારણ કે દિયોદરમાં સેન્ટરમાં આવે છે
@ramrabari675610 күн бұрын
AA ladai (sarv samaj vs choudhary samaj) ni Lage che😅
@DarbarAravindsinh-m2m9 күн бұрын
આ રેલી નથી શંકર ચૌધરી નુ સડયત્ર છે....21 તારીખ મહા સભા થી દિલ્હી સુધી પડઘા વાગ્યા છે.. સર્વ સમાજ ની મહાસભા હતી... એકબાજુ ચૌધરી સમાજ ની રેલી છે ફક્ત... ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવા સર્વ સમાજ ની અપીલ છે... સરકાર નું ધ્યાન ભડકાઉ રેલી હતી.. ફક્ત ચૌધરી સમાજ ની રેલી .. ચૌધરી ઓ ને રાજકારણ જોવે છે ખાલી જાતિવાદ લોકો છે રેલી વાલા