Banaskantha Lok Sabha Result 2024: બનાસકાંઠામાં ચૌધરી સમાજના નેતાઓનો અસ્ત? | Shankar Chaudhary |N18V

  Рет қаралды 232,723

News18 Gujarati

News18 Gujarati

27 күн бұрын

The equation changed after Ganiben's victory at Banaskantha. Congress candidate Ganiben's victory. What did political expert Prashant Gadhvi say?
બનાસકાંઠામાં ગેનીબેનની જીત બાદ બદલાયા સમીકરણ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત. રાજકીય વિશેષજ્ઞ પ્રશાંત ગઢવીએ શું કહ્યું ?
#loksabhaelectionresults2024 #genibenthakor #shankarchaudhary
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 117
@user-pw8lr1fx4d
@user-pw8lr1fx4d 26 күн бұрын
બાનાસ ની બેન ગેની બેન ❤
@shambhubhaicthakor9766
@shambhubhaicthakor9766 26 күн бұрын
રબારી સમાજે જીતાડયા
@RABARI8600
@RABARI8600 25 күн бұрын
બસ આવી ને આવી એકતા રાખજો ભાઈ ઠાકોર+રબારી+દલિત+ક્ષત્રિય
@satishKhatana123
@satishKhatana123 25 күн бұрын
હા ભાઈ રબારી તરફ થી ફૂલ સપોર્ટ......
@MaheshThakor-fm3yc
@MaheshThakor-fm3yc 25 күн бұрын
થેન્ક્સ
@Rangilarajavmt
@Rangilarajavmt 25 күн бұрын
Rabari,thakor Ane muslim
@varietyvideo9861
@varietyvideo9861 25 күн бұрын
દિલ થી આભાર ભઇ 🎉🎉🎉🎉
@rajeshhingu4158
@rajeshhingu4158 26 күн бұрын
અભિનંદન.. ગેનીબેન
@hindustan91
@hindustan91 25 күн бұрын
કોમવાદ સામે ગેની બેન ની જીત...
@solankibabubhai3459
@solankibabubhai3459 26 күн бұрын
સમાજ નો સાથ હોય તો જીતી શકાય
@user-we8ek4jm9f
@user-we8ek4jm9f 26 күн бұрын
શંકરભાઈ ચૌધરી શું બોલ્યા હતા કે ઠાકોર ને નોકરી આપો તો કે ભાગો મારો કોણે 😊
@Mukesh_thakor_143
@Mukesh_thakor_143 13 күн бұрын
Geniben thakor full support
@D.H.DABHIDABHI
@D.H.DABHIDABHI 24 күн бұрын
જીતવા માટે દરેક સમાજ નો સાથ હોવો બહુજ જરૂરી હોય છે
@chaudhariyash4477
@chaudhariyash4477 24 күн бұрын
શંકર ને આંખો બનાસકાંઠા જોઈએ છે લે લે લે લે લે લે😂😂😂
@rajpurohitugamsingh3034
@rajpurohitugamsingh3034 25 күн бұрын
આમાં પણ રૂપાળા સાહેબ કામ કરી ગયા
@dansukh_thakor_official
@dansukh_thakor_official 24 күн бұрын
શંકર ચૌધરી ના ચાલે હવે ખબર પડી
@VarjangBhai-nq9wx
@VarjangBhai-nq9wx 26 күн бұрын
🎉
@desainarshi1185
@desainarshi1185 25 күн бұрын
અને ગોવા કઈ દેશાઈ સેજ પણ ચાલતા નથી હવે અને શંકરભાઈ એ ગોવાભાઇ ને માર્કેટમાં મદદ કરી અને ચેરમેન બેસાડ્યા 15 વિરોધી એક ગોવા ભાઈ ને બેસાડ્યા આખી ટીમ માવજીભાઈ ની 15 સભ્યો ને ગોવાભાઇ ને કોંગ્રેસ માંથી લાવી અને એક પણ સભ્ય નહીં એને માર્કેટમાં બેસાડી દેતા ચેરમેન બનાવી નાખ્યા વિડીયો બનાવતો હોય તો પહેલી તો લોકોની સલાહ સૂચન સાંભળીને વાત કરજે તારી હાલમાં વાતમાં કોઈ તથ્ય નથી ભાઈ
@kalubhaisuthar9916
@kalubhaisuthar9916 26 күн бұрын
Rahul Gandhi
@Iookuhzgtfrdseh5249
@Iookuhzgtfrdseh5249 24 күн бұрын
@salimpathansalimpathan1938
@salimpathansalimpathan1938 25 күн бұрын
Super 💯💯💯
@user-zi9hk8sw3i
@user-zi9hk8sw3i 24 күн бұрын
❤❤❤❤❤❤❤
@rajeshhingu4158
@rajeshhingu4158 26 күн бұрын
યશસ્વી ભવ..
@ddsolanki948
@ddsolanki948 7 күн бұрын
શંકરભાઈ ચૌધરી એ રાષ્ટ્રીય કૃત બેન્કો માં બનાસ ડેરીના બેન્ક ખાતા ચાલતા હતા તે તમામ ખાતા બનાસકાંઠા જિલ્લા સહકારી બેન્ક માં લઇ ગયા ત્યારે ધણી ખરી બેન્કમાં રોકડ રકમ ન હોવાના કારણે વારંવાર ધક્કા ખાવા પડે અને સમય નો અભાવ રહે છે તે આમ પોતાનું ધાર્યું કરે છે તેમાં પશુપાલકોને નુકસાન વેઠવાનું આવે છે
@thakorprakash4091
@thakorprakash4091 26 күн бұрын
હુકમ નો એકો ગેની બેન.
@pravinsinhzala6242
@pravinsinhzala6242 26 күн бұрын
shankr bhai kaya dhudhe dhola she
@ramajidabhi3608
@ramajidabhi3608 25 күн бұрын
અઢારે આલમ ની જીત છે ભાઈ
@wanted_thakor_307
@wanted_thakor_307 18 күн бұрын
Thakor is king 🦁⚔️🌍
@jagatrajput1095
@jagatrajput1095 26 күн бұрын
Com vad
@ShardabenPatel-fw5qh
@ShardabenPatel-fw5qh 26 күн бұрын
Mane hamjatu nathi rekha na avi to sankar ne shu?
@gujjuboy3995
@gujjuboy3995 26 күн бұрын
Shankar Bali no bakro banyo che😂😂
@JunedMala-nr2zz
@JunedMala-nr2zz 26 күн бұрын
શંકર નીકળેલો એને જીતાડવા હારી ને ઘર ભેગા થય ગયા 😂
@madhukhetani2143
@madhukhetani2143 25 күн бұрын
Ichhake liye EC and SC jawabdar. Kya freebies for vote and 8500 for vote open bribe category me nahi aata? Public must raise voice
@christophermark3913
@christophermark3913 22 күн бұрын
8500 vote mate nhi berozgar yuvano ne arthik sahay chhe dofa
@bharatanjana4770
@bharatanjana4770 25 күн бұрын
Kitla lakh thi jitya geniben
@VakemthakorVakemthakor
@VakemthakorVakemthakor 16 күн бұрын
સાબરકાંઠા
@Ssantydeay
@Ssantydeay 23 күн бұрын
Kai fer na pde chaudhary king se ane revana❤
@jogajithakor6042
@jogajithakor6042 17 күн бұрын
😮
@chaudharymahesh6543
@chaudharymahesh6543 20 күн бұрын
ઠાકોર સમાજે તો વાવ માં લીડ આપી ચૌધરી સમાજે જ હરવ્યાસે એટલો માહોલ હતો કોગ્રેસ નો જો બીજેપી નો એટલો માહોલ હોત તો સુ થાત ઘણા લોકો કૉમેન્ટ માં મોટી મોટી ફઆડેસે દિવસે 300 ની મજૂરી કરતા હોય.અને વાતો કરતા હોય મોટા રાજકારણી હોય તેવી ગેની આલવા ની આવે બોલવા માં વિચારીને બોલો
@gireeshchaudhary1024
@gireeshchaudhary1024 25 күн бұрын
બે વર્ષ રેવાના સે ગની બેન પાછું એનું ઈ😅
@SalmanKhan-op2lo
@SalmanKhan-op2lo 24 күн бұрын
Tamari Ben to gyi ne 🤣🤣🤣🤣 shankr ne hravyo hto hawe eni ben ne pan😂harawi
@gireeshchaudhary1024
@gireeshchaudhary1024 24 күн бұрын
@@SalmanKhan-op2lo pn enathi geni Ben ne dery to nhi mle😉
@gumansinghrajput1777
@gumansinghrajput1777 20 күн бұрын
रेखाबेन ने टिकट आपी ऐना करता कोई ठाकोर समाज ने टिकट आपी हॉत बीजेपी जीती जाओ त
@vikramthakordodiya
@vikramthakordodiya 26 күн бұрын
1vs1
@kalubhaisuthar9916
@kalubhaisuthar9916 26 күн бұрын
ગેનીબેન જીતા હે
@bharatanjana4770
@bharatanjana4770 25 күн бұрын
Banskanta me sankar choudhary nu chalse gmnt adikaryo km geniben nu sambhata nni tya Chal tu nni
@VD-Thakor879
@VD-Thakor879 23 күн бұрын
No where are you Genie Ben
@user-tf9do6ch4l
@user-tf9do6ch4l 7 күн бұрын
ખોટી વાત છે શંકરભાઈ ચૌધરી હતા ત્યારે તો ઓછા વોટે હાર્યા છે નહીતો 2લાખ વોટ થી હારોત
@bhagvanpatel8776
@bhagvanpatel8776 21 күн бұрын
તું લાંચ લેતો લાગે
@NareshChaudhary-jw4cd
@NareshChaudhary-jw4cd 25 күн бұрын
😮😮😮 લેવલ બાર ની વાતો ના કરો ગેનીબેન તમને કશું નહિ આપે તમારે તો મજૂરી જ કરવાની છે
@Patel.patel.patel.patel.patel.
@Patel.patel.patel.patel.patel. 25 күн бұрын
કેનાલો બંધ
@Anandba11Solanki
@Anandba11Solanki 24 күн бұрын
અમારે તો શંકર ચૌધરી ને બનાસકાંઠા માંથી કાઢવાની જરૂર છે
@VD-Thakor879
@VD-Thakor879 23 күн бұрын
હવે તુ મુરી કરજે😢
@VD-Thakor879
@VD-Thakor879 23 күн бұрын
તારે નોકર રેવવુ છે પોત મારવા
@abhiparmarmofficial4646
@abhiparmarmofficial4646 19 күн бұрын
Bjp har nu Karan jati wad chhe
@manojthakor3760
@manojthakor3760 26 күн бұрын
ઠાકોર ની હોમે પડવાં તમારું લેવલ નથી 😂😂
@user-sl5eg7ww2q
@user-sl5eg7ww2q 26 күн бұрын
😂😂😂
@Shankarchaudharytharad7
@Shankarchaudharytharad7 26 күн бұрын
સાંજ પડી છે ૨૦ વાળી ઠપકારી સુઇ જા
@user-mg7jr1np9x
@user-mg7jr1np9x 26 күн бұрын
સુઈ જા પોટલી
@JunedMala-nr2zz
@JunedMala-nr2zz 26 күн бұрын
​@@Shankarchaudharytharad7હારી ગય ganv4 બળી ગઈ હા હાં હાં શંકર ક્યારેય ગેની બેન સામે સફળ થયો નથી 😂
@Shankarchaudharytharad7
@Shankarchaudharytharad7 25 күн бұрын
@@JunedMala-nr2zz તારો બા 2012 માં 15000 હજાર વોટથી જીત્યો તો પોપટ
@MukeshChaudhary-vb1wi
@MukeshChaudhary-vb1wi 24 күн бұрын
आ गढ़वो चौधरी यो नो विरोधी छे कारण के इमने चौधरियों ज पतावी दीघा, अने बात रही चौधरी पेली वार नत्थी हरया पेला पण हारी चुकाया छे चौधरी बीके में थे आगे भी हम ही होंगे। गेनी पल दो पल के लिए हैं
@nandlalahir7633
@nandlalahir7633 19 күн бұрын
પિકિના મર્યાદા થી બોલ અમારો ભાણેજ છે ગઢવી. સમજ્યો.
@user-tf9do6ch4l
@user-tf9do6ch4l 7 күн бұрын
જાત ના જાણે જાતકજાત ગઢવી ચારણ પૂજનીય છે એમને માન થી જોવામાં આવે છે આઇ માતાજી ઓ એમના કુળમાં અવતાર લીધા છે ભાઈ રાજકારણ ગયું તેલ લેવા
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 26 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 25 МЛН