Banaskantha News | 'કચ્છ ભૂકંપ મેં મેરી મોત ' દીકરીએ કરેલા પુનર્જન્મના દાવાનું સત્ય |

  Рет қаралды 229,897

News18 Gujarati

News18 Gujarati

Ай бұрын

સામાન્ય રીતે પુનર્જન્મ અંગે પુસ્તકોમાં કે પછી ફિલ્મોમાં આપણે જોઈએ છીએ. ત્યારે આવી જ એક ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે. એક 5 વર્ષની બાળકી પોતાના પુનર્જન્મ વિશે વાત કરી રહી છે
Usually we see reincarnation in books or movies. Then one such incident has come to light from Banaskantha. A 5-year-old girl talks about her reincarnation
#BanaskanthaNews #Gujaratinews #Rebirth #Girl #local18
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер: 85
@ishvarjithakor4605
@ishvarjithakor4605 Ай бұрын
મારે તો એટલુ કહેવુ છે કે આ દિકરી હિન્દી કેવી રીતે શીખી ઘરમૉ બધા જ ગુજરાતી બોલે છે તેની તપાસ થવી જોઈએ જય શ્રી હરસિદિધ ભવાની મા ❤❤🎉🎉🎉
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@civilinpower5596
@civilinpower5596 Ай бұрын
​@@Aaryangosaihindu26 જાન્યુઆરી ની રેલી હતી બાળકો ઘણા ભૂકંપ માં મરી ગયા હતા તમને કચ્છ ની શી ખબર હોય, હાલી નીકળો છો
@yashvibagohil8151
@yashvibagohil8151 Ай бұрын
26 january ma mita balko pred ma nikdya hta nana balko ne rja hati anjar ni seri ma balko pochya ane bhakamp aavta bdha j balko dbai gya hta
@kanubhaiprajapati3238
@kanubhaiprajapati3238 Ай бұрын
Te divse badhai school daru hoy bhai khabar nathi 26 janvari prajasatak divas hoy she raja na joy school nathi gya​@@Aaryangosaihindu
@saumil8546
@saumil8546 Ай бұрын
આના સિવાય પણ અન્ય બાળકો છે માટે કોઈ ચોક્કસ ગીફ્ટ આપવા વિનંતી છે ❤❤❤❤❤❤
@saumil8546
@saumil8546 Ай бұрын
આ દિકરી માટે કોઈ ચોક્કસ ગીફ્ટ આપવા વિનંતી ખુસ થઇ જાય તેમ છે ❤❤❤🎉
@bhumiPandya-yh5fo
@bhumiPandya-yh5fo Ай бұрын
હોય શકે પુનર્જન્મ પણ હવે એને એની જન્મ પર ધ્યાન આપવું જોઈએ બાળકી માનસિક રીતે થાકી જાય છે એવું લાગે છે એના મા એક વિશિષ્ટ પ્રતિભા. છે માટે અને ભણતર સારું મળે એવા પ્રયાસ કરો
@merkapo
@merkapo Ай бұрын
0
@ashokkumarrathva
@ashokkumarrathva Ай бұрын
આમની વાતોમાં આવીને તમે હન્સાબેન્ ભરતભાઈ પરમાર ને ભૂલી ના જતા કમાને તો ભૂલી જ ગયા છો 😅😅😅
@saumil8546
@saumil8546 Ай бұрын
કોઈ ચોક્કસ સંસ્થાઓ દ્વારા વિશાલ માં મુકવામાં આવે તો કોઈ ટહૅલ કરવામાં આવે તેવી વિનંતી છે
@parmarkanak9113
@parmarkanak9113 Ай бұрын
જય શ્રી રામ
@harnishprajapati6271
@harnishprajapati6271 Ай бұрын
Jai shree Krishna
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@bhaveshjoshi5927
@bhaveshjoshi5927 Ай бұрын
સાચી વાત છે ભાઈ
@MuskanMakvana
@MuskanMakvana Ай бұрын
હા આને આજ કલ ના chhokara ફોન માં જોઈ ને હિન્દી શીખી જાય છે આને આ છોકરી નાટક કરે છે મારો 2 ભાઈ છે એ પણ સ્કૂલ મા હાજી bhanva નાથી જાતા તો પણ હિન્દી બોલે છે ફોન માં જોઈ ને
@nidhidas3781
@nidhidas3781 Ай бұрын
24 વર્ષ પહેલાં જે બાલમંદિર ચાલતા હોય તેમાં તપાસ કરાવી પિંજલ નામ પંચાયત માં તપાસ કરાવો
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@Worldoldest415
@Worldoldest415 Ай бұрын
અરે વાલા બાલમંદિર માં રજા હોય પણ કચ્છ ની તાલુકા કક્ષાએ જાણ કરો અથવા બાલમંદિર ના બાળકોની વિગત લો@@Aaryangosaihindu
@DKT720
@DKT720 Ай бұрын
​@@Aaryangosaihinduઅરે, ૧૯૫૬ ની વાત છે. મારી ઉમર ૭૮ છે, હું ૧૦ વરસ ની હતી. આખા સૌરાષ્ટ્ર માં ભૂકંપ થયેલ
@Aaryangosaihindu
@Aaryangosaihindu Ай бұрын
@@DKT720 બરાબર
@user-ub3ht5sc4w
@user-ub3ht5sc4w Ай бұрын
❤❤❤
@bhupatrathva1285
@bhupatrathva1285 Ай бұрын
આજકાલ મોબાઇલ ફોન📱 જોતા હોવાથી હિન્દી બોલે છે છોકરોઓ
@ArjunbhaVaghela
@ArjunbhaVaghela Ай бұрын
❤❤❤❤❤❤
@ashokkumarrathva
@ashokkumarrathva Ай бұрын
અમારી બાજુમાં એક ગુજરાતી છોકરી હિન્દી અને મરાઠી ભાષામાં વાત કરે છે અને આ છોકરીને આખી ઘટના યાદ છે અને પપ્પાનુ નામ યાદ નથી એવું બને જ નઈ અરે આજુબાજુ કોઈ હિન્દી બોલતું હોય તો પછી બાળકો પણ બોલવા લાગે છે
@MehulVachheta-mn5oh
@MehulVachheta-mn5oh Ай бұрын
શક્ય જ નથી.....
@rxtpatel9152
@rxtpatel9152 Ай бұрын
Jay Sanatan
@rameshraiyajayswaminarayan1881
@rameshraiyajayswaminarayan1881 Ай бұрын
અંજાર ની સ્કૂલ માં પૂરી રેકોર્ડ મળી જાય
@patelvrushabh1012
@patelvrushabh1012 Ай бұрын
Balmandir ke ae samay ma kya ydi lakhta hata
@rammakwana3906
@rammakwana3906 Ай бұрын
હે. રામ
@MotivationalThoughts11223
@MotivationalThoughts11223 Ай бұрын
Aa dikrine anjar lay jav ne tya jaine janch karo
@Vedamovie
@Vedamovie Ай бұрын
Badki sachi hase..Sarkar hamesa marela ni sankhya ochhi dekhade chhe
@MehulVachheta-mn5oh
@MehulVachheta-mn5oh Ай бұрын
એનો બાપ હું છું મારો પણ બીજો જન્મ થયો છે..., લાવ મારી બાળકી મને આપી દો
@PANKESHBHAI-jv5oo
@PANKESHBHAI-jv5oo Ай бұрын
Anjar me jake recharch karna chahiye sach me aesa huva tha kya?
@user-jw7hg5ws8n
@user-jw7hg5ws8n Ай бұрын
Agree
@BagadaMansukhbhai-up2zx
@BagadaMansukhbhai-up2zx Ай бұрын
Bj
@vasantibarot4678
@vasantibarot4678 Ай бұрын
Kek kya hatij pela 2001?
@Dhruvchaudhari_249
@Dhruvchaudhari_249 Ай бұрын
Cake to hati 2001 ma
@patelvrushabh1012
@patelvrushabh1012 Ай бұрын
1901 nai kidhu 2001 kidhu Cake to hoy j ne
@harnishprajapati6271
@harnishprajapati6271 Ай бұрын
Bhukamp aayu che satya che to aa kinjal ni vaat 💯 sachi che, baki parent na data to na pan male , time lagse
@DKT720
@DKT720 Ай бұрын
આ વાત 1956 ની છે, હું 10વર્ષ ની હતી. 24વર્ષ પહેલાં ભુજ માં હતો
@vaishnavicool2324
@vaishnavicool2324 Ай бұрын
Haju balak che thodik moti thase etle badhu yaad aavse
@SanjayPanchal-bc7sc
@SanjayPanchal-bc7sc Ай бұрын
Dikri ne thya lai jav
@zalaprahladbhaijesangbhaiz3061
@zalaprahladbhaijesangbhaiz3061 Ай бұрын
ધરતી કંપ 24 વર્ષ થયા ??? બાડકી ની ઉંમર ,????????
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy
@1NAVALSINHKUMARBAMANIYA-qx7wy Ай бұрын
ભુકંપ તો થો થયો હતો તો પછી એમાં કલ્પના ક્યાં થી આવી 😂😂😂
@Vedamovie
@Vedamovie Ай бұрын
Anjar na koi bhai be puchhvu padse..anjar amari baju ma chhe
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr Ай бұрын
Badhu hambag punarjanam thavo khoti agnji sanskar ma magaj nash pame chhe etle koi smruti rehti nathi to agal na Janam ni vat kevi rite kare
@mental5717
@mental5717 Ай бұрын
Dr sahiba manas મરે એટલે સૂક્ષ્મ સરીર ને બધું યાદ હોય છે પછી ગર્ભ માં આવે એટલે કુદરત ભુલાવી દે છે પણ અમુક કેસ માં ઇ કોઈ વ્યક્તિ ને યાદ રહી જાય છે અને પુનર જન્મ યાદ હોય છે
@kunalahir1674
@kunalahir1674 Ай бұрын
Sachi vaat se bhai garud puran ma pan tame kahyu tem j batave che
@hellraiser3448
@hellraiser3448 Ай бұрын
ના
@akkiparbiya45
@akkiparbiya45 Ай бұрын
Mobile ma carton jota jota hindi sikhi gai hase
@ilabenjobanputra1435
@ilabenjobanputra1435 Ай бұрын
Drcoctr nu Kam darek babat ne bimari ma khapavu ae j Kam chhe nahitar ae Loko nu Kam chale nahi
@2040ddee
@2040ddee Ай бұрын
Bebi ne bhagavan vise pucho bhagavan keva hata
@impatel5826
@impatel5826 Ай бұрын
અંજાર જ
@TaraBhoya
@TaraBhoya Ай бұрын
Rajasthan maj kem punarjanam na kissa aave😂
@user-nu4xv2wv4v
@user-nu4xv2wv4v Ай бұрын
बकवास सब सिखाया हुआ हैं
@user-dp7bn3nw8b
@user-dp7bn3nw8b Ай бұрын
Right sikhaya hua hai
@nitlog
@nitlog Ай бұрын
Rog chhe elav😂😂
@jinupowerboy3964
@jinupowerboy3964 Ай бұрын
Aa zutubolese😝
@KantibhaiDhanak-gx1yv
@KantibhaiDhanak-gx1yv Ай бұрын
😂
@KantibhaiDhanak-gx1yv
@KantibhaiDhanak-gx1yv Ай бұрын
Famous thava Loko su su karta hoy😂
@vijay_thakor_nardipur
@vijay_thakor_nardipur Ай бұрын
વરગાર હોય તો થાય આવું
@sonalpatel7966
@sonalpatel7966 Ай бұрын
Juthu se badhu shikhvad ma aaviyu
@MehulVachheta-mn5oh
@MehulVachheta-mn5oh Ай бұрын
બેન તમારી વાત 100% સાચી છે, કોઈ નું દિમાગ છે આ સ્ટોરી પાછળ
@PayalPanchal-z2w
@PayalPanchal-z2w Ай бұрын
A badhu khotu to ane nam kem yad nathi.
@gohiljaypalsih
@gohiljaypalsih Ай бұрын
Mobil joi n story banvi didhi che medai vala fac news bandh karo
@user-zg4fy7nz8v
@user-zg4fy7nz8v Ай бұрын
KACHH MA HINDI BHDA NAHI😢
@user-zg4fy7nz8v
@user-zg4fy7nz8v Ай бұрын
SNJAR MA HINDI BHASA CHHE J NAHI😮
@kunalahir1674
@kunalahir1674 Ай бұрын
Baharthi aavela loko pan hoi shake
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs Ай бұрын
સાચું લાગતું નથી...
@user-uw7sv6yz2c
@user-uw7sv6yz2c Ай бұрын
❤❤❤
@bhupatrathva1285
@bhupatrathva1285 Ай бұрын
આજકાલ મોબાઇલ ફોન📱 જોતા હોવાથી હિન્દી બોલે છે છોકરોઓ
@FunnyDesiboys2713
@FunnyDesiboys2713 Ай бұрын
Aalya lkhota aemna jode mobile nthi chodu
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 74 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 8 МЛН
મારા પતિ છોડીને જતા રહ્યા | Popatbhai Ahir | Team_pcf
9:03
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 74 МЛН