બેન ઓના કરતા રૂબરૂ જઈ અને ગાય માતા ને ચારો નાખો જય ગાય માતા જય ગાય માતા
@NanjiRana-b3u26 күн бұрын
😂
@Kharadi-c6r25 күн бұрын
ખૂબ સરસ ધન્યવાદ .
@bhaveshbhaithakor-q9h25 күн бұрын
હવે કદાચ સ્પર્ધાત્મક પરીક્ષા માં એવો પ્રશ્ન આવશે કે ગુજરાતમાં સૌથી વધુ લક્કી ડ્રો ક્યાં જિલ્લામાં થાય છે તો જવાબ માં: બનાસકાંઠામાં 😂😂😂
@Nagarbhai.k.purohitN.k.purohit27 күн бұрын
આની પહેલા પણ આ મુદ્દો સ્થાનિક પત્રકારોએ ઉઠાવ્યો હતો છતાં એના પછી એક કાર્યક્રમ થયો
@chaudharynarpat134828 күн бұрын
લોટરી એક્ટ 1998 મૂજબ ગુજરાતમાં લોટરી પ્રતિબંધિત છે.
@gujju_gomaddiyo28 күн бұрын
મેડમ જમાવટ નું કામ ખૂબ જ સરસ છે. પણ આ સ્ટોરી ને આટલા પૂરતી સીમિત ન રાખતા. તેની જડ સુધી જજો. કઈ રીતે ચિટિંગ થાય છે. કયા કયા ડ્રો સરકાર માં રજીસ્ટર નથી થયેલા.
આટલા ટ્રેક્ટર સ્કોર્પિયો ક્યાં ગયા આવડું કૌભાંડ થાય છે તો સરકાર કેમ ચૂપ છે નાની જનતા લૂંટાય છે લાલચ છે પણ બધું ફ્રોડ છે
@cbpatel122727 күн бұрын
અમારા ગામમાં ડ્રોમાં એક ભાઈને ટ્રેક્ટર મળ્યું છે😊
@VishalNadiyapara24 күн бұрын
Right
@umeshhapani776422 күн бұрын
તમને પણ કાર મલી હશે ને.આવા ઉદાહરણ આપ્યા કરો એટલે લોકો પૈસા વેડફ્યા કરે.
@AnilSolanki-sanatan24 күн бұрын
સહી કીધું પાયલ બેને ખૂબ ખૂબ અભિનંદન 🎉❤
@bharatthakorbharatthakor210528 күн бұрын
સાચી વાત છે બેન ❤❤❤❤
@Mr_Shravan_50328 күн бұрын
ખુબ સરસ વાત કરી છે...
@hareshgraval76537 күн бұрын
આના પર સરકારે ધ્યાનઆપવું પડે
@Bapu4428 күн бұрын
લોકો એટલાં શિક્ષિત નથી પરંતુ સરકાર કેમ મૂંગી છે
@vishalsamdhi26 күн бұрын
Truth ✅
@BalwantDan-u3t28 күн бұрын
Thanks jamawat
@pandyakasiram855728 күн бұрын
સરસ.
@447419 күн бұрын
એકદમ સાચી વાત કરી તમે ...
@Prakashbhaithakor84328 күн бұрын
ખૂબ સરસ માહિતી
@pavanputra__sound21 күн бұрын
Right Now 👍
@parvinjithakor149724 күн бұрын
Sachi vat che ben
@hakmabhaichaudhary-pv7fz26 күн бұрын
सरकार आना ऊपर प्रती बंद केम नथी लगावतो
@parvinnai427728 күн бұрын
રાઈટ. પાયલ બેન આ. ખૂબ ગેર કાયદા સર. છે
@ThakorFulaji-r6r17 күн бұрын
આવા લોકો પર કરવા કરીવી જોઈએ 😡👮👀
@bharatrabari492928 күн бұрын
Right 👍
@VisnubhaVaghela-p1c25 күн бұрын
આવી તો અનેક ઓનલાઇન ગેમો ચાલે છે પહેલા એ બધીજ એપ્સ બંદ કરાવો પછી બીજી વાત કરો
@vn301424 күн бұрын
Su bhai gel chhappa jevi vat kare se online game paisa vara na chokarao rame se and draw ma koi garib na paisa hoy se thodu dhyan thi sambhado vicharo pasi j kaik comment karo 😊
@rajusingsolanki668926 күн бұрын
તમારી વાત સાચી છે
@sadaramstudiolakhani936525 күн бұрын
ઓ મેડમ ગેમ બન્દ કરાયદો
@generalg.k253826 күн бұрын
ડ્રીમ ઇલેવન બંદ કરવી દો બેન.. 😂😂😂😂
@Patel-v6x21 күн бұрын
નેતાઓ પણ મળેલા છે.અહી આવી ને રિપોર્ટ કરો .ડ્રો ના ભાગીદાર કોણ છે
@VinodKumarGalsar-us7gf25 күн бұрын
સ્વાતિ વાત
@mahendrarajput826324 күн бұрын
ખૂબજ સરસ તમે બેન ડ્રોના નામે મુદ્દો લઈને તમે બહાર આવ્યા પહેલી વાર
@userDev-k5c26 күн бұрын
એકદમ સાચી વાત
@BharatThakor-h2r22 күн бұрын
ખુબ સરસ પાયલબેન ❤
@MehulThakor-b1b28 күн бұрын
સાચી વાત છે પાયલ બેન
@sachinthakor996628 күн бұрын
સારી વાત કરી બેન ને🎉
@AGDabhi_YT26 күн бұрын
અમારે બનાસકાંઠામાં આવા ગૌ માતા નામે ટિકિટ ધંધો
@m.p.digital163628 күн бұрын
સાચી વાત
@maheshedits547521 күн бұрын
બધા પોત પોતાની ની મરજી થી કુપન લે છે ઓકે
@jagdishkopatel990826 күн бұрын
સરસ
@RawatMukeshbhai-le3kl28 күн бұрын
Good 👍
@Rathodchamansigd25 күн бұрын
Sachi vat ben
@SaamantParmar20 күн бұрын
દરેક જિલ્લામાં કલેક્ટર શ્રી એ જાહેરનામું બહાર પાડીને કરોડો રૂપિયાના કરવામાં આવતા ડ્રો ઉપર પ્રતિબંધ લગાવવો જોઈએ
@vishnukolipatel825322 күн бұрын
Thank you Priyanshi Joshi
@atoz857526 күн бұрын
💯💯💯
@447419 күн бұрын
આમ ગણતરી કરીએ તો કરોડો ની રકમ થાય અને ગૌશાળા નું નામ રાખી કરોડો રૂપિયા કમાય સે એ પણ ખૂલે આમ
@બાબુલસોલંકી28 күн бұрын
સાચી વાત છે બેન
@darsandarsan638517 күн бұрын
Right ben
@thakorlalaji675223 күн бұрын
Saras
@kamleshmajirana876728 күн бұрын
ખૂબ સરસ પાયલબેન
@PetsandAnimals-t9u18 күн бұрын
સરકાર ક્યાં ઉઘે છે મીડિયા ક્યાં તમારી જવાબદારી છે આ બધું બંધ કરો
@PBThakor-o9v25 күн бұрын
❤❤❤❤❤
@STEEL_RELLING_WORK25 күн бұрын
બનાસકાંઠા માં માર્કેટ માં ટોટલ 45 ડ્રો ટ્રેડિંગ માં ચાલી રહ્યા😅😅😅😅😅
@amazingnetsurfkutch127026 күн бұрын
Sachi vat
@anilthakor940726 күн бұрын
500 વાળી ટિકિટ 20000 લોકો ને આપે તો એ 500×20000=10000000 થાય એમાંથી 50% નું led, ફ્રીઝ,કુકર,એકાદ બે ટ્રેક્ટર,એક ગાડી આપી બીજા 50% પોતાના ખિચા માં 😅😂
@CRICKETNEWSIPL1824 күн бұрын
Tame aapo etle khabar pade Kem apaay. Betha betha vatu aavde . Nafa vagar koi dhandho no kare
@anilthakor940724 күн бұрын
@CRICKETNEWSIPL18 public na paisa thi lai public ne aapvanu aem su
@rajendrasinhchauhan563927 күн бұрын
👍🏻👍🏻
@Vantara.ayurved28 күн бұрын
Sachu.chhe
@chandanjithakor553126 күн бұрын
રામદેવ ફાઉન્ડેશન મોરથલ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા થવાનો છે તારીખ 8 2/2020 નો
@chandanjithakor553126 күн бұрын
આઠ બે હજાર 2025 ના રોજ
@Bhavin.b19 күн бұрын
હુ તો ભગવાન પાસે ઢબુબેન જેવુ યોગ્ય પાત્ર માગુ છું😂
@Mojj_vid_00122 күн бұрын
હાલ માં મોટી મોટી કંપની વાળા પણ ડ્રો ના નામે સામાન વેચે એને શું કેવાય
@Patel-v6x21 күн бұрын
કાયદા કિય કાર્ય વાહી કોણ કરશે.બેન એ ક્યા કાર્ય વાહી કરવી એ સમજાવો ખાલી ફરિયાદ ક્યા કરવી અને નામ પણ જાહેર ન થાય એવું બતાવો .તો હજારો ફરિયાદ થશે
@KomalsemariSharad22 күн бұрын
જય માતાજી ભાઈ આવું આપડે જ પોતે જય સીએ આવા લોકો જોડે તમે કેમ જાવો સો ભૂલ અપડીજ સે આપડે ગયા ત્યારે જ આપડા રૂપિયા ગયા કેમ જવું પડે મારી કૉમેન્ટ ખોટી હોય તો મને કૉમેન્ટ બોક્સ મા લખો જય માતાજી
@rahulmgarasiyaofficial55726 күн бұрын
Are are ree aa Mane khabar hati aam kaik locho se mara bhai mane aa video batayvo hato pasi me kidhu ke aama kook ayaa locho he Aaj to same આવ્યું જોવો હમે તો બેસી ગયા ❤❤❤
@vishnukolipatel825322 күн бұрын
સારું કર્યું બધાં ને ભાન કરાવ્યું ઘણા ટાઈમ થી આ બધાં ને બનાવે છે.
@RameshbhaiPatel-ci8dz23 күн бұрын
બેની વાત સાચી છે
@VinodDhrangi-vr5is25 күн бұрын
Nice Nice
@sureshmdigital185323 күн бұрын
Sach hai 🙏🏻
@jalaram.t584328 күн бұрын
😂😂😂😂🎉😂😂😂🎉🎉🎉🎉 ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ ખૂબ સરસ સરસ 😢😢
@dineshchaudhary0827 күн бұрын
Finally someone point out it
@ashokbhaithakor609828 күн бұрын
જમાવટ
@RawatMukeshbhai-le3kl28 күн бұрын
સરસ ગેની બેન
@rajeshbariyajain850224 күн бұрын
એના કરતા કતલખાને જતી ગાયોને બચાવો
@mevabhaikhatana512123 күн бұрын
ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ કેમ આ બાબતે કોઈ કાર્યવાહી કરતો નથી
@ashokdarji902226 күн бұрын
ઓનલાઈન ગેમ જુગાર પર સરકાર ની નીતીઓ અને એડોટાઈજ કરતાં ક્રિકેટરો અને ફિલ્મી સિતારોઓને પણ ઉઘાડા પાડો એવી આશા ફક્ત જમાવટ ન્યુઝ ચેનલ પર રાખીએ છિએ તો એ વિશે રીપોર્ટીગ કરસો
@mevabhaikhatana512123 күн бұрын
ઇન્કમટેક્સ અને જીએસટી ડિપાર્ટમેન્ટ આ બાબતે કોઈ કાર્યવાહી કેમ કરતું નથી
@girishsenma326928 күн бұрын
B. K ma gamde gam rafdo chalyo se.
@kuldipbhaisolanki311826 күн бұрын
અત્યારે હાલ ડ્રો નો રાફડો ફાટયો છે 😅
@Deesa_dama28 күн бұрын
ત્યારે તો સ્કોરપિયો દેખાય 😂😂 કોને જબરદસ્તી કુપન આપી તી મારા વાલા 😅😅
@Nagarbhai.k.purohitN.k.purohit27 күн бұрын
ખોટુ એ ખોટુ ગુનો બને
@Dwrkadhis_short18 күн бұрын
Good
@sadhi.studio_radka.25 күн бұрын
ગાયા નામ થી પૈસા ખાયા છે. ..બીજુ કહી નહીં
@hasmukhvanzara524824 күн бұрын
બેન કપાતવ્યાજવાળી વિશિ નું કૌભાંડ નું રિસર્ચ કરો,આખા ગુજરાત માં ચાલે છે