Bapa Sitarame Vadlo Ropyo - DHUN - Kiran Prajapati

  Рет қаралды 902,837

Kp Studio

Kp Studio

5 ай бұрын

Kp Studio Present....
Bapa Sitarame Vadlo Ropyo - DHUN - Kiran Prajapati
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: VP DIGITAL STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
DECORATION: SHREE HARI MANDAP BOTAD
SP.THANKS: MANSUKH BHAI PATEL
LABEL: Kp Studio
LYRICS:
બાપા સીતારામે વડલો રોપ્યો છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને ડાળીયે કોણ બેઠું છે
હે એની ડાળે દામોદર બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને પાંદડે કોણ બેઠું છે
હે એને પાંદડે પુરુષોત્તમ બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને તીરે કોણ બેઠું છે
હે એને તીરે ત્રિકમરાય બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને પેપામાં કોણ બેઠું છે
હે એના પેપામાં પરમાત્મા બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને થડમાં કોણ બેઠું છે
હે એના થડમાં ઠાકોરજી બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને મુળિયે કોણ બેઠું છે
હે એના મૂળે મોહનજી બેઠા છે
મારે વડલાના દર્શન કરવા છે
જુવો જુવોને છાંયડે કોણ બેઠું છે
હે એને છાંયે કિરણનું મંડળ બેઠું છે
મારે વડલાના દર્શન કરવા છે
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
#BapaSitarameVadloRopyo #BapaSitaramvadloRopyoDhun #bapasitaramdhun
#bajarangdasbapabhajan #bapasitaramevadloropyoKiranprajapatidhun #Bagdanadhun #BagdanaNewSong #Bapasitaram
#ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#dhanydhanyAnjninajaya #hanumanji
#ShreeRamTariDhunmaKiranPrajapati #KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
• AAVI RUDI AAMBALIYA NI...
Kanku chhati Kankotri -
• KAKNU CHHATI KANKOTARI...
Gatrad ma-
• SHOBHE MAA GATRAL " શો...
Ram dev Ranuja vala-
• RAMDEV RANUJAVALA | VA...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 105
@user-oy3xk5xk2t
@user-oy3xk5xk2t 3 ай бұрын
કિરણ તારાં મુખેથી ભજન સાંભળીને બહું જ આનંદ થયો. સાથે જે બહેનો તરફથી જે સહકાર મળી રહે છે તે માટે તે બહેનોને અભિનંદન.
@maheshshankht8620
@maheshshankht8620 Күн бұрын
બાપા સીતારામ
@keyurgadhiya3797
@keyurgadhiya3797 5 ай бұрын
🙏🙏🙏
@rajusangadiya2716
@rajusangadiya2716 5 ай бұрын
❤❤❤❤❤
@user-if9wv5gj7e
@user-if9wv5gj7e 5 ай бұрын
વાહ બેન તમારા બધા ભજન સરસ છે મને તમારા બધા ભજન ખુબ ગમે છે...આવા સરસ ભજન મૂકતા રહેશો ......
@jethvasagar252
@jethvasagar252 Күн бұрын
Jay bajarang das bapa 🙏🙏🙏
@ShadhuhetalNarottam
@ShadhuhetalNarottam 5 ай бұрын
Bapa sitaram
@vyas_vishal1111
@vyas_vishal1111 4 ай бұрын
Bapa sitaram ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SarlaJahangeer-sv7li
@SarlaJahangeer-sv7li 5 ай бұрын
😊❤🙏
@jaydipsakariya1018
@jaydipsakariya1018 5 ай бұрын
👏👏
@dharmeshkareliya2823
@dharmeshkareliya2823 3 ай бұрын
Jay mataji
@ArunaPrajapati-ls6ju
@ArunaPrajapati-ls6ju 5 ай бұрын
🎤🎤🎤
@MaheshbhaiChandapara
@MaheshbhaiChandapara 3 ай бұрын
સરસ
@gopimandal003
@gopimandal003 5 ай бұрын
Jai shree Krishna
@user-og7bh6gf4b
@user-og7bh6gf4b 5 ай бұрын
બાપાસીતારામ
@hirentimbadiya4274
@hirentimbadiya4274 2 ай бұрын
Bapa sitaram ❤❤❤
@ushmavora5107
@ushmavora5107 5 ай бұрын
Wah🎉🎉🎉🎉
@hardikjadav5149
@hardikjadav5149 5 ай бұрын
Uuu Fresh r 🎉
@rathvachandrasing9099
@rathvachandrasing9099 Ай бұрын
ખૂબ સરસ 🙏😊
@dipeshvaja6977
@dipeshvaja6977 5 ай бұрын
🙏Bapa sitaram 🙏
@pravinpatel3890
@pravinpatel3890 5 ай бұрын
બાપા સીતારામ બઞદાણા ધામ
@dipakagrawal2180
@dipakagrawal2180 4 ай бұрын
BAPA SITARAM
@lalitbosslalitboss9224
@lalitbosslalitboss9224 3 ай бұрын
Jay baba sitaram
@user-ls3je9bn8g
@user-ls3je9bn8g 5 ай бұрын
Khub sars
@dhimmerrameshbhai3073
@dhimmerrameshbhai3073 2 ай бұрын
Baheno gati veda hasta raho
@user-yc6op9dx9j
@user-yc6op9dx9j 4 ай бұрын
જય,બાપાસીતારામ,બોટાદ
@user-yc6op9dx9j
@user-yc6op9dx9j 4 ай бұрын
‌‌🙏🙏🙏🙏🙏
@BhanubenChovatia
@BhanubenChovatia 5 ай бұрын
Jay guru maharaj
@ManishaMakwana-vy8jf
@ManishaMakwana-vy8jf 4 ай бұрын
જય બાપા સીતારામ 🙏🙏🙏
@dhimmerrameshbhai3073
@dhimmerrameshbhai3073 2 ай бұрын
Supar Kiran beta
@user-cr5vu7gi5e
@user-cr5vu7gi5e 5 ай бұрын
🙏જય બાપા. સીતારામ 🙏
@manojambaliya6970
@manojambaliya6970 5 ай бұрын
સીતારામ બેન ખૂબ ખૂબ આગળ વધો તમે બહુ સરસ ગાઓ છો
@jagabhaipatel3290
@jagabhaipatel3290 5 ай бұрын
જ્ય બજરંગ બાપા🙏👌
@Kalidas592
@Kalidas592 5 ай бұрын
જય બાપા સીતારામ
@karmdipdevmorari7847
@karmdipdevmorari7847 5 ай бұрын
જય જય બાપા સીતારામ 🙏👏👏👏👏👏👏👏👏
@kanusolanki7070
@kanusolanki7070 5 ай бұрын
Solanki Nayanbhai
@kanusolanki7070
@kanusolanki7070 5 ай бұрын
NAYANBHAI
@PatelNilam-ox2su
@PatelNilam-ox2su 5 ай бұрын
V ખુબજ સરસ👌👍
@JagrutiPatel-xq4rw
@JagrutiPatel-xq4rw 5 ай бұрын
Jay Shree Krishna 🙏
@payalilesh5365
@payalilesh5365 5 ай бұрын
Aami roj sabhryes bhajan bov mast ❤🙏🏻uk 🇬🇧
@SunilPatel-lx1ur
@SunilPatel-lx1ur 5 ай бұрын
Bapa sitaram ki jay ho
@kokilajethva8196
@kokilajethva8196 5 ай бұрын
Very very nice Bhajan ben
@user-mn9wm7of5o
@user-mn9wm7of5o 5 ай бұрын
સીતારામ બેન તમને ભગવાન ખૂબ આગળ વધારે
@vikrantdarekar944
@vikrantdarekar944 3 ай бұрын
👌
@vishalprajapati1318
@vishalprajapati1318 5 ай бұрын
vah kiranben khub sars 🙏🙏🙏🙏🙏
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is Ай бұрын
જય બજરંગદાસ બાપા❤❤❤🙏🙏🙏🙏🙏😊🌹🌹🌹🌹🌹
@DhapaBharat-hk6is
@DhapaBharat-hk6is Ай бұрын
જય બાપા સિતારામ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
@HimatBhai-jz4fo
@HimatBhai-jz4fo 5 ай бұрын
જય બાપા. સીતારામ ❤
@kalapatel373
@kalapatel373 3 ай бұрын
❤❤
@nikhilehsinhchudasama2831
@nikhilehsinhchudasama2831 5 ай бұрын
બવ સરસ છે 👌👌
@DevrajDesai2121
@DevrajDesai2121 5 ай бұрын
जय श्री राम जय द्वारकाधीश
@hinaprajapati6988
@hinaprajapati6988 3 ай бұрын
સુપર હો... કિરણ બેન હું પણ પ્રજાપતિ છું બેન ❤❤
@shivrajbhai5894
@shivrajbhai5894 5 ай бұрын
જય બાપા સીતારામ બાપુ ની જય હો
@user-ud1sf1lh4h
@user-ud1sf1lh4h 2 ай бұрын
BipisiTiRiM
@bestbeautylounge
@bestbeautylounge 6 күн бұрын
😮ખુબ ખુબ અભિનંદન બાપા સીતારામ તમને ખુબ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના સાથે નીરુબાના જય માતાજી
@jaydipsakariya1018
@jaydipsakariya1018 5 ай бұрын
👌👌👌👌
@user-ss7bm5mv4h
@user-ss7bm5mv4h 4 ай бұрын
🙏🏼🙏🏼
@ArunaPrajapati-ls6ju
@ArunaPrajapati-ls6ju 5 ай бұрын
Wah khub saras🎉🎉
@dharmendrabarad124
@dharmendrabarad124 5 ай бұрын
ખુબ સરસ ભજન છે.❤
@user-yd3gh1uf1n
@user-yd3gh1uf1n 3 ай бұрын
Good
@ganpatbhaipatel4814
@ganpatbhaipatel4814 6 күн бұрын
Sundarbhajanchhe
@JayasukhbhaiSorathiya
@JayasukhbhaiSorathiya 29 күн бұрын
કિરન પ્રજા પતી
@PatelKalgi
@PatelKalgi 23 күн бұрын
111111
@JBavaliya
@JBavaliya 24 күн бұрын
❤❤સરસ. કીરણબેન❤❤
@reenabagtharia8613
@reenabagtharia8613 5 ай бұрын
Sara's gayu bhajan sitaram 🙏🙏
@vijiydumadiya558
@vijiydumadiya558 5 ай бұрын
માં બાપ માવતર માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય બાપા સીતારામ ભગવાન જલારામ બાપા જય ઉમિયા માતાજી જય ભોલેનાથ જય ભગવાન ભવાની માં જય માતાજી જય માતાજી એ ❤❤
@user-kx8xp1kn9z
@user-kx8xp1kn9z 5 күн бұрын
બાપા સીતારામ સુરેન્દ્રનગર
@hemlatabenmarvadi5581
@hemlatabenmarvadi5581 Ай бұрын
❤❤❤❤❤દીલથીરામરામજી
@dineshboraniya4170
@dineshboraniya4170 2 ай бұрын
બાપા સીતારામ...સરસ ધૂન સે...જય બાપા સીતારામ...
@ngpatel2782
@ngpatel2782 11 күн бұрын
એમ
@ManishaManipara
@ManishaManipara 2 ай бұрын
ખુબ સરસ બને તમારા ભજન 🎉🎉
@chandrikapatel2327
@chandrikapatel2327 5 ай бұрын
Tamara badha bhajan best hoy chhe ben🙏🙏🙏
@hemlatabenmarvadi5581
@hemlatabenmarvadi5581 Ай бұрын
સરસસરસબેન
@sujatatorres8535
@sujatatorres8535 3 ай бұрын
Thank u for the lyrics😊
@user-ti2lb1qk5g
@user-ti2lb1qk5g 28 күн бұрын
જયબઆપઆસઈતઆરઆમ
@hemlatabenmarvadi5581
@hemlatabenmarvadi5581 Ай бұрын
મનેબહુગમૂબેન
@jayshreeprajapati7686
@jayshreeprajapati7686 5 ай бұрын
વાહા સરસ ગાયુ 👍👌👌🙏🙏🌹🌹🌹🌹🌹
@VilasbenDevda
@VilasbenDevda Ай бұрын
રાધે કિશન❤🎉 તમારા ભજન બહુ સરસ ઼છે પણ લખાણ સાથે આપો વધારે સારું❤❤
@user-if9wv5gj7e
@user-if9wv5gj7e 5 ай бұрын
નરસીહ મહેતા ની હુંડી નું ભજન ગાવ સરસ છે......
@SevakUmang2011
@SevakUmang2011 Күн бұрын
Jay shree ram
@UdayChauhan-hh5wc
@UdayChauhan-hh5wc 5 ай бұрын
શિવમ્.દેવગાણાલાવ‌ઇ
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 5 ай бұрын
વાહ કિરણ દીદી ખૂબ સરસ ભજન પ્રસ્તુત કર્યું બાપા સીતારામ નો વડલો...👌👌👌👍♥️♥️♥️
@mahetanatu7257
@mahetanatu7257 5 ай бұрын
વાહ કિરણ બેન ખુબ જ સરસ ગાવો 👌👌
@manjulabhatt4038
@manjulabhatt4038 2 ай бұрын
Very nice bhajan 💝💝🪔🪔🙏🙏👌
@rasilasangani7573
@rasilasangani7573 5 ай бұрын
જય બાપા સીતારામ ખુબ ખુબ સરસ ગાવશો હુ દરોજ તમારા ભજન સાભળુ શુ ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤દિદી અમારા ભજન સાંભળવા વિનંતી 🎉
@user-of7hi8rk8s
@user-of7hi8rk8s 4 ай бұрын
નિલદિપસીહ.ચુઙાસમા
@kokilajethva8196
@kokilajethva8196 5 ай бұрын
Bapa sitaram
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 5 ай бұрын
બાપા સીતારામ
@ashokandkat5184
@ashokandkat5184 5 ай бұрын
બાપાસીતારામ
@Rahulmakwana-4195
@Rahulmakwana-4195 44 минут бұрын
જય બાપા સીતારામ
@sapravishal1220
@sapravishal1220 5 ай бұрын
Jay bapa sitaram
@SevakUmang2011
@SevakUmang2011 Күн бұрын
Jay shree ram
@user-of7hi8rk8s
@user-of7hi8rk8s 4 ай бұрын
નિલદિપસીહ.ચુઙાસમા
@anshpatel9284
@anshpatel9284 4 ай бұрын
Bapa sitaram
@kantilalpatel1632
@kantilalpatel1632 5 ай бұрын
બાપા સીતારામ
@jalvaghani6843
@jalvaghani6843 5 ай бұрын
બાપા સીતારામ
@munabhaikhacher1765
@munabhaikhacher1765 Күн бұрын
જય બાપા સીતારામ
@pravinaprajapati2361
@pravinaprajapati2361 6 күн бұрын
જય બાપા સીતારામ
@vajameet7209
@vajameet7209 5 ай бұрын
જય બાપા સીતારામ
@kiritagravat1506
@kiritagravat1506 5 ай бұрын
Bapa sitaram
@user-of7hi8rk8s
@user-of7hi8rk8s 4 ай бұрын
નિલદિપસીહ.ચુઙાસમા
@user-of7hi8rk8s
@user-of7hi8rk8s 4 ай бұрын
નિલદિપસીહ.ચુઙાસમા
Sitaram Sitaram Bolta Jav - DHUN MANDLI - Kiran Prajapati
5:58
Kp Studio
Рет қаралды 1,1 МЛН
Каха и суп
00:39
К-Media
Рет қаралды 6 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 30 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 57 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 37 МЛН
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,1 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 5 МЛН