શાબાશ...અરૂણા બહેન સાબાશ આશા બહેન માટે ખૂબ જ સરસ અભિનય કર્યો છે.... પોતાના પેટની આશા ન હોવા છતાં દયાભાવ... ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ... અનુમોદના...... નારી તું નારાયણી છેઃ ભલ ભલાને શાન ઠેકાણે લાવી શકે છે...
@SaiTelefilms7 ай бұрын
શુક્રિયા
@MunabapuBaloliyaАй бұрын
સરસ ફિલ્મ બનાવી છે ને,આ ફિલ્મનું હ્રદય સ્પર્શી રોલ ભજવ્યો હોય તો એ અરુણા બેન છે... જય સિયારામ
@SaiTelefilmsАй бұрын
Khub khub abhar jay siyaram
@MukeshMahetaMadanadangiy-qo9vm7 ай бұрын
દિકરી ને બદનામ ન થાય એના માટે આ બહેન સરસ કાર્ય કરી રહ્યા છો રાધી બહેન ઊરફ અરુણા બહેન ખરેખર તો આ રીતે સમજી શક્યા છે અને બાપ નરાધમ ની🙌👏🙏🙇 હદ ઓળંગીને આ બદલ ખુબ ખુબ સરસ ફિલ્મ જોવા મળી રહી છે બાપ ને પણ🙌👏🙏🙇 નમતું જોખયુ જય માતાજી ની🙌👏🙏🙇
@SaiTelefilms7 ай бұрын
આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર માનું છુ
@somabhaipatel51274 ай бұрын
@joytisoni1783Ай бұрын
Khubaj saras
@SaiTelefilmsАй бұрын
Thanks
@jaiswaminarayanmandir539726 күн бұрын
Jay jay shree ram
@SaiTelefilms26 күн бұрын
Jay shree ram
@shantarammedage23198 ай бұрын
Very nice movie.... Ek dard bhari kahani hei...maa ke bina sara sansar zutta hei... Maa ki mamta swarg se kam nahi hei.
@SaiTelefilms8 ай бұрын
Thank you so much 🙏🏻🙏🏻🙏🏻
@kanakpatwa257 ай бұрын
બેન બા..નો..અભિનય ખુબજ લાગણી સિલ કર્યો છે .. પુન્ય નું બંધુ પુન્ય ઉપાજન કરનારા બનો ગરિબ પ્રત્યે દરેક ઉપર આટલો જ પ્રેમ ભાવથી ભક્તિ કરો...એજ શુભેચ્છા
@SaiTelefilms7 ай бұрын
શુક્રિયા
@kanakpatwa257 ай бұрын
સાવ સાચિ વાત છે.. બહેન દુનિયા ખુબજ મતલબી છેઃ પણ્ પરિવારમાં એકતા હોય એ પરિવારમાં ક્યારેય આવા બનાવ નહીં બને .....
@SaiTelefilms7 ай бұрын
સાચી વાત
@kiritpatel58607 ай бұрын
Riyal life ma avu banata Samaj sudra. Jay gurudev
@SaiTelefilms7 ай бұрын
सच्ची बात
@hasmukhshah38826 ай бұрын
😅.Bio. @@SaiTelefilms
@mansurdhandhukawala756Ай бұрын
Great Story
@vijyabenpatel44389 ай бұрын
Saras
@SaiTelefilms9 ай бұрын
Thnks बेन
@parulthaker9 ай бұрын
0llvere nice@@SaiTelefilms
@kanjipatel89119 ай бұрын
ષષષષડષ. ષ શું@@parulthaker
@kanakpatwa257 ай бұрын
ખુબ જ સરસ અભિનય કર્યો છે... ભિક્ષુક નો... ખુબ જ સરસ અભિનય કર્યો છે...આશા બહેન
@SaiTelefilms7 ай бұрын
સાચી વાત
@mansurdhandhukawala756Ай бұрын
Sache MAA koini na marso
@SaiTelefilmsАй бұрын
Thnks
@kanakpatwa257 ай бұрын
મારે પણ એકાદ..અભિનય કરવો છે... તમારી સાથે.... આજે. લગભગ શહેરમાં એકાદ મંદ બુદ્ધિજીવો આમંથી તેમ આખો દિવસ આંટા ફેરા ભુખ્યા..મારતા હોય છે..એ.પણ..કોઈક..પરિવારનાજ હશે નેં... હું પણ્ એક સાધારણ પરિસ્થિતી વાળો માણસ છું એટલે કાંઇ જ કરિ શક્તો નથી એ ભિક્ષુકને એકાદ સમય નું ભોજન જમાડીને.. આંખે આંસુડાં નિ ધાર લઈ ને ધરે જાઉં છું અને મનમાં નેં મનમાં એવા વિચારો આવે છે..કે આમના પરિવાર નેં જરા દયાભાવ નહીં હોય કે આવિ રિતે રખડતા રઝણતા મુકી દિધા હશે....
@BalabhaiRaval-pu4ef2 ай бұрын
😂😂😂😂😂😂❤❤❤😢😢😢😅 સાચી વાત છે ગરીબ માણસની મદદ કરવી
@SaiTelefilms2 ай бұрын
बराबर
@NarmadaChavda-ge4ic9 ай бұрын
Narmadaben
@kanakpatwa257 ай бұрын
મામા આવિ રિતે કોઈ ભાણેજ ઉપર આવિ રિતે બોલી જ ન શકે..શકુની કરતાં પણ્.. બેકાર લાગે છે....મામા..