2:30 આવા છોકરાઓને માફ ના કરાય તેમનું ડોક્ટરી સર્ટી રદ કરવું જોઈએ તેમને બીજે ક્યાંય પ્રવેશ પણ ન આપવો જોઈએ આખી જિંદગી રખડપટ્ટી કરે તેવા હાલ કરવા જોઈએ
@hardysheet653720 күн бұрын
✅
@lifecreativenew810920 күн бұрын
Right
@hasankarud165419 күн бұрын
Sachi vat
@shanubhaibhabhor148619 күн бұрын
Right
@damayantibenrathod852019 күн бұрын
એકદમ સાચી વાત છે.
@patelvipul430120 күн бұрын
વર્ષો થી હોસ્ટેલો માં રેગિંગ થાય છે..કોઈ ને કશું થતું નથી..ગુનેગારો ને કઠોર માં કઠોર સઝા થવી જોઇએ
@MPatel-go2tk19 күн бұрын
દીકરા પ્રભુ તારા આત્માને પરમ શાન્તિ આપે અને ચરણમાં રાખે તેવી ભગવાનને દીલથી પ્રાથૅના
@AtulRaval-e7w19 күн бұрын
😢😢😢 મજાક મસ્તી ની પણ એક હદ્દ હોય કોઇ વ્યક્તિ નો અમૂલ્ય જીવ જાય એ હદે મજાક મસ્તી કરવી એ માફ કરવા લાયક ગુનો નથી જ કાયદેસર સજા થવી જ જોઈએ ✅🙏
@HimatbhaiKanzariya25720 күн бұрын
દરેક સરકારી કે ખાનગી શાળામાં દરેક ક્લાસ માં સિસિટીવી કેમેરા લગાવવામાં આવે તેવી સરકારને નમ્ર વિનંતી છે
@dr.asmapatel299720 күн бұрын
Aa badhu hostel ma thay 6 bhai
@gulrezwadaniya822417 күн бұрын
દિલ્હી સરકારી હરેક સ્કૂલમાં કેમેરા છે, ક્લાસરૂમમાં એસી ની સુવિધા છે, સારી બેન્ચો છે નવી બિલ્ડીંગ છે, શૌચાલય સાફ સુથ રા છે.
@Edu_khabar16 күн бұрын
રેગિંગ બાબતે જાગરૂકતા અભિયાન કરવું જરૂરી છે, વિદ્યાર્થીઓ ના વાલીઓ પણ જાગરૂક બને તો આ સમાજ નું દૂષણ દૂર થાય
@ishvarjithakor460520 күн бұрын
આવા વિદ્યાર્થી ડૉક્ટર બનીને શુ કરી શકે આમના ઉપર કાયદેસર ની કાર્ય વાહી કરવી જોઈએ
@Get_success02819 күн бұрын
આવા ડોક્ટરો નર્સો ને દર્દીઓનું શોષણ કરશે.
@Hindubharat00119 күн бұрын
Ha bhai sachi vaat che patan day by day bagdi ryu che
@KrushnaKhatik-sj4vp15 күн бұрын
સાચી વાત છે આવા લોકો ડોક્ટર બનીને લોકોનું ભલું ન કરી શકે.
@CuriousHumanbeing528 күн бұрын
Very true!
@ishwarbhaipatel3456 күн бұрын
આવા ડોકટરો કોઈ ની કિડની કાઢે કે કોઈનુ મગજ ખરાબ કરે.
@minaxipatel732220 күн бұрын
આવા વિધ્યાર્થી ઓ ડોક્ટર બની લોકોનુ શોષણ જ કરશે. તમામને કડક સજા કરો.
@Engineer_19120 күн бұрын
રેગીંગ engineering અને મેડિકલ કોલેજમાં થાય છે કેમકે સ્ટુડન્ટ દૂર દૂર થી અવે છે. કડક કાર્યવાહી કરવામાં આવે.....
@hirensavaliya57303 күн бұрын
Bhai engineering raging na thay tya junior hoy to bhi senior na baap hoy chhe, khali medical college ma j thay chhe gujrat ma
@Notnowdarlings18 күн бұрын
આવા વિદ્યાર્થીઓ આગળ જઈ ખ્યાતિ જેવી હોસ્પિટલ ખોલે છે!!!
@ShraddhaRabari-bn7ju18 күн бұрын
Ha
@FUNTOONS-2tv20 күн бұрын
Bahu j dukhad babat chhe.ishvar family ne aa dukh sahan karvani shakti aape
@yasinbhaibhana586620 күн бұрын
Student's group માં એન ટી રેગીગ કમિટી જોઇન્ટ હોવી જોઈએ તો ખબર પડે કે સીનીયર શું મેસેજ કરે છે
@raziakbar10020 күн бұрын
બધા કમિટી વાળા પણ મળેલા જ હોય છે
@yousufkheybar965620 күн бұрын
Right
@JLogic77719 күн бұрын
ભાઈ હોય છે જ બધું, પણ ઘરના ભુવા અને ઘરના જાગરીયા હોય છે
@jayabenparmar552720 күн бұрын
આવા છોકરાઓ ને કડક મા કડક સજા થવી જોઇએ આ ને કોઈ પણ જગ્યાએ એડમિશન ના મળે તેવું લખાણ કરવું જોઈએ
@prozombieboy99193 күн бұрын
Tamari icccha puri thai🙏🙏🙏
@rakeshsolanki486920 күн бұрын
આરોપી ના ઘર પર બુલ ડોજર ચલાવો.
@ankurpatel968620 күн бұрын
Fasi aapo.... Taman ne
@simaparmar88820 күн бұрын
Aevi saja karo ke ae loko aakhi jindgi ni bhule
@dhudabhaisolanki45618 күн бұрын
આ નાલાકો કોઈ પણ ભોગે ન છુટવાઇજોઈએ
@ranasurajsinh394219 күн бұрын
ખૂબજ દુઃખદ ઘટના ગુનેગારો ને ફાંસી ની સજા આપો
@Rocks198320 күн бұрын
આરોપી વિધાર્થી ઓ ના નામ જાહેર કરો
@dhara407220 күн бұрын
આ એન્ટી રેગિંગ કમિટી શું ઊંઘતી હતી?
@worldofcreations543920 күн бұрын
Koi ne kai farak padto nathi.. Naam ni kamiti hoy che badhi😡
@UchihaMadara7017 күн бұрын
@@worldofcreations5439sachi vaat bhai
@Itsmarkxw15 күн бұрын
Aa Amir Loko na chokrao bijane hostel ma sarkhi rite Reva pan nathi deta 😤😡 A student from hostel - RNGPIT
@kanjirathod641115 күн бұрын
તપાસ થશે કોઈ ને પણ છોડવા માં નહીં આવે કોઈ ચમરબંધી નહીં નહીં કમિટી તપાસ કરી રહી છે બાકી અંધ ભક્તો સિવાય બધા સમજી શકે ખુબજ ખોટું થયું છે ખુબજ દુઃખ થાય છે પણ શું કરીએ 😢
@aashapurastudiochavadka19 күн бұрын
આવી રીતના રાક્ષસી વર્તન કરવા વાળાઓને કોઈ દિવસ માફ ન કરાય
@RohitPatel-jm7nw20 күн бұрын
આ વા વિધાર્થી ઓને કડક સજા આપો
@shakti414319 күн бұрын
ભણવા જાવ છો તો ભણો કોઈ ને હેરાન ના કરો
@nandagupta484220 күн бұрын
Chotti saja nahi moti saja honi chahiye 🙏bahut galat kiya bachche ke sath😢government please aap bachche ki family ki help kare 🙏bahut dukh me hain😢
@RakeshPatel-pj7tf20 күн бұрын
Nahi thaay..paiso kaam kari jaase, amdabad maa ola car chalak nabira ketla ne kachdi naaykkhya hata ..thyu kaai...media ho ho Kari bandh thaai jaase
@sangeetaprajapati381117 күн бұрын
રેગિંગ બંધ થતું નથી હજુ પણ કોઈ પગલા નથી લેવાતા દેશની તમામ કોલેજોમાં કડક રીતે નિયમ આવવો જોઈએ . રેગિંગ એક અપરાધ છે. તે બંધ થવો જોઈએ.
@shreeshashank17 күн бұрын
ઈશ્વર એમના આત્મા ને શાંતિ અર્પે
@MPatel-go2tk19 күн бұрын
આવા લોકોને સખતમાં સખત શિક્ષા થવી જોઈઅે આવા લોકો શુ સેવા કરવાના આમનેતો છોડાયજ નહી
@lambaramubha156120 күн бұрын
आ आरोपीयों ने सखत मां सख्त सज़ा थवी जोईये 🙏 जय हिन्द 🙏
@kamalkotak773615 күн бұрын
દાખલો બેસાડવા માટે તેમજ આગામી સમયમા આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે પણ .. આવા રેગીંગ કરનાર students ને લિવિંગ સર્ટીફિકેટ આપી દેવું જોઈએ.. એમની કેરિયર/ future બગડે ત્યારે જ .. અન્ય students ને આવા રેગીંગ કરવાથી દૂર રાખી શકાય .. એ ડર હોવો જરૂરી છે કે .. આવુ કોઈ કૃત્ય કરવાથી .. આવી સજા મળી શકે છે .. લીવીંગ કારણ પણ એ દર્શાવવું જોઈએ કે .. જેથી અન્ય કોઈ કોલેજમા એડમીશન ના લઈ શકે .. તો અને તો જ .. આવી ઘટનાઓ બનતી અટકાવી શકાશે ..
@Mentor217719 күн бұрын
😢Every year same situation govt must improve infrastructure and install cctv with live link in everywhere also HOD of medical college internally appoint antiragging committee from professor who take care of students on regular basis ..😮😊😊
@ambalalpatel984020 күн бұрын
એન્ટી રેગીગ કમીટીને જ ડીસમીશ કરવી જોઈએ.
@worldofcreations543920 күн бұрын
Anti raging kamiti jode jawab mangvo joie
@jaydeepvyas611017 күн бұрын
Koi thi ky thavanu nthi bhai aa bjp govt. 6e. Paisa aapine 6uta
@jeelpatel84873 күн бұрын
આવા લોકોને કઠોર માર ✊️આપવો જોઈએ અને બધા લોકોએ ભેગા મળીને આવી પ્રવૃતિઓ થતી અટકાવવી જોઈએ 🙏
@DharmishthaParmar-r8r20 күн бұрын
Ragging system j na hovi joiye amara child pan mbbs ma study kare che to emni su safty ne have thi koi raging nahi thay aani per action leva j joiye please amara child nu kai vicharjo ane cummitee banavo che to action pan lo
@77793RAJ5 күн бұрын
વિદ્યાર્થી રેગિંગ કરવા વાળા ની સાથે સાથે કોલેજ પ્રશાસનની પણ એટલી જવાબદારી છે તેઓ કોલેજમાં વર્ષોથી ચાલતો હોય અને ચાલવા દે છે...
@heenaparekh868019 күн бұрын
Principal no vank khevay college ma aa bdhu chaltu hoy to e ignor kevi rite kri ske
@meetarambhia61520 күн бұрын
આવા છોકરાને ડોક્ટરની ડિગ્રી ના આપજો ને કડક સજા થવી જોયીયે નહિ તો પાછું આવુજ કરશે ને બીજા પણ આવુજ કરશે
@humhaihindustani94917 күн бұрын
ડિગ્રી ના આપવી જોઈએ અને ભવિષ્ય માં કોઇ પણ નોકરી ના મળવી જોઈએ
@drsatishkumar696120 күн бұрын
Ragging Committee members should work properly,visit and regular follow up on record keeping maintain
@HiteshbhaiHiteshbhai-rk1bw20 күн бұрын
College vala paan gunegar che Aatluu bdhuu thuu to dn ane vorden Kya hta
@hareshpatel240918 күн бұрын
College Ground par Rakhi Ne Aava Student Ne Shoot Kri Deva Jove Jethi Kari Ne Bija Students sathe Reging karta Pahela Vichar Kare Hare KrishN
@MPatel-go2tk19 күн бұрын
આવાને જામીન પણ અપાય નહી જામીન માગવાના પણ ન હોય
@Engineer_19120 күн бұрын
ત્રણ કલાક સુધી introduction ચાલે ?
@NMMC_17 күн бұрын
Ha bro amari hostel ma rat na 10 thi savar na 4 sudhi lidho toh ane ubha rakhe tamne. 😢
@Humanbeing6618 күн бұрын
Biju e ke college na ragging ma sama na thya to jindagi to dagle ne pagle ragging karse tyare su thase. So keep strong mentally and emotionally
@sharifbhaishelat687319 күн бұрын
Regging badhij. College ma thay tyare badha ho ha karse pachi jaiche the
@manharbenrajput569120 күн бұрын
Ractor is also responsible he should also be punish
@ranjanchitroda302618 күн бұрын
રેગિંગ કરનારદોષીને ભણતરથી વંચીત કરવા જોઈએ
@jitendrapatel638418 күн бұрын
Aa ek kharab hakikat che k sauthi vadhare raging medical College ma j thay.
@hasumatimochi505612 күн бұрын
Om Shanti... baba.. परिवार को सहन करने की शक्ति दो बाबा और अपराधी को सज़ा।☝️🙏🌹💥🇲🇰ये ड्रामा की भाविबाबा .."क्षमा के सागर" आत्माओं को "पश्चाताप" से पावन बना दों "बाबा"। "क्षमा वीरस्यभूषणम्।।"🙏💥☝️🇲🇰🇮🇳
@hamedamemon494120 күн бұрын
Doctor banawa gaya chhe ke gunda banwa????
@Pujan99020 күн бұрын
College compas ma su chali rahyu che a adhikario ne jan rakhvi j joi
@ankurpatel968620 күн бұрын
Hatya and murder no guno
@sanjaytalpara27199 күн бұрын
Our future Dr.
@VaruAshwin20 күн бұрын
Fasi Appo Fasi aava Naradhami o ne
@rc85820 күн бұрын
Dean being chairman of anti ragging committee, what was he doing?????
@UrmilaSolanki-d8w13 күн бұрын
Kadak Saja Thavi Joiye 😮
@SAHAD_KOR20 күн бұрын
Hu to ek j vastu kahu darek college chalu thaya pehla emne table no 21 picture batavvu tame je bija jode karo jyare te vastu tamara upar thay tu su vite che
@liyakatgmansuri32818 күн бұрын
College ane hostel ma varso thi raging thay 6e... badha ne khabar 6e koi kai karatu nathi...aav 6okara o ne sakhat ma sakhat saja thavi joi ye...
@mohammadpathan466820 күн бұрын
Very sad ! 😢
@noname7h19 күн бұрын
Aava students darek college ma hoy che mari college ma pan aava lukha tatvo bahu che 😢 ....
@Azbycx32114 күн бұрын
ૐ શાંતિ 🙏🏻
@phantom-wn6sl19 күн бұрын
રેગિંગ કરનારના હાથપગ કાપી નાખો.
@arvindasolanki281620 күн бұрын
Chokra o na nam jaher karva joiye to j loko ne khaber pade ke aagal aavu thay j nai
@dhirajbengadhavi451319 күн бұрын
કડક પગલા લેવા જોઈએ બીજીવાર આવું નાં બને
@Arvindborad-050118 күн бұрын
Din ni javabdari thay 6 , vali management same pan case care . Te o pan etla j javabdar 6 .
@mayoorchavda49919 күн бұрын
ENCOUNTER KARO
@gaurangtrivedi585216 күн бұрын
વિકાસ બહુ આગળ છે, પણ શું ગુજરાત હજી પાછળ છે!
@MRRDX-ld4ti16 күн бұрын
OM SHANTI🙏
@meherbanu608519 күн бұрын
આવા ડૉક્ટર ને શુ કરવા, મોત ની સજા મોત જ હોવી જોઈએ,પણ એવી મોત કે એ પોતેજ માંગે એટલું ટોર્ચર કરવું જોઈએ ખબર પડે કે કેમ સહન થાય છે
@HindiSuperSongs214 күн бұрын
હોસ્ટેલ નાં સુપરવાઇજર & હોસ્ટેલ નાં મેનેજમેન્ટ ને પહેલા પકડવા જરુરી છે.🙄✅️
@hasankarud165419 күн бұрын
Kai nai thay dar vakhte...koine koi ni hatya thai jay chhe.. pela r.g kar college ma pn dr j hta.. pachhi thora samay ma badhu dabay jay chhe
@maheshnaik580720 күн бұрын
Aa. Badhane. Judicial. Custody .nahi. . jel. Ma. .nakho. Ma. Bap. Ni. Ijjat. Ni. Pattar. Ragdase. To. Khabar. Padshe. Reging. Kone. Kahevay.
@kukibhatiya681220 күн бұрын
Aa ek manshik balatkar ni ghatna che.15 students a manshik balatkar karyo che.studant par. ahi have fulandevi ni jarurat che.samjne Wale samaj gaye honge
@kp559117 күн бұрын
Nalayak Ladako ke sath perents ko bhi saja milni chahiye. Jinho ne aapne bete ko nahi Sanskar diye nahi kisi pe Daya rakh na sikhaya..🙏
@dharakrunal394915 күн бұрын
તેમના તમામ સર્ટિ રદ કરવા જોઈએ 10 થી અત્યાર સુધીના તમામ પ્રમાણ પત્રો રદ કરો....
@sakinamaredia34535 күн бұрын
Give him good lessons
@swativora58777 күн бұрын
આવા વિદ્યાર્થી ઓ ને બીજે ક્યાંય પણ મેડિકલ કોલેજમાં એડમિશન ન મળવું જોઇએ
@dreammediaentertainment745616 күн бұрын
કોલેજ ની પણ ભૂલ છે આવા સ્ટુડન્ટ ને ઉંમર કેદ આપી દેવી જોઈએ જોઈએ છીએ કેટલી કાર્યવાહી કરે છે પોલીસ બહુ ઉમ્મીદ તો નહિ આશા રાખીએ આ વખતે ન્યાય મળે કાર્યવાહી પૂર્ણ થાય કોલેજ સામે પણ એક્શન લેવાય
@RD_Shorts_Story19 күн бұрын
આ બંધ ના થાય ભાઈ આ એક નાત વાડાનુ સ્વરૂપ છે.
@financialandcommercialeduc31917 күн бұрын
Hu chahu chu ke ek group banavie je ma koi sathe aavu thay e pehla call kare amne to ame jaine ligal karyavahi karie pls make that type of group and join please
@હસમુખભાઈપટેલ-લ3ઞ20 күн бұрын
❤
@Diptiasani17 күн бұрын
Om shanti
@pinky862819 күн бұрын
Om shanti shanti 🙏
@decortattoosartcollection48126 күн бұрын
આવા ગુનેગારો કેવા doctor બનશે...😢😢... લાયક જ નથી..
@KOTHARIPALAK33317 күн бұрын
*AAROPI NE CHOWK VACHE THAMBHLA PAR BANDHI NAGA KARI JIVTA SADGAVO*
@romeelparmar326319 күн бұрын
આ પકડાયેલ તમામ વિદ્યાર્થીઓ પર ડોકટર લાઈનમાં પૂર્ણ વિરામ આપી છુટા કરી કડકમાં કડક સજા થવી જોઈએ.
@jotasanagoswami422610 күн бұрын
આવા છોકરાઓ ને માફ ના કરાય જે માં ને દીકરો ખોયો એ માં ઉપર સુ વીતી હસે એ તો એની માં જાણે 😢
@prozombieboy99193 күн бұрын
😢😢😢😢🙏🙏🙏BAGWAN EMNI ATMA NE SHANTI APA🙏🙏🙏🙏
@rashidaasaria85520 күн бұрын
Aatlu aagar vadhyu che e aaj nu j nathi pela thi chalu j hase ,aa to koi be gunah nu mot thyu pachi baher aayvu ,aa badhu jad thi j bandh karvu joi
@SP-ob5sr4 күн бұрын
બધા જ વિદ્યાર્થી ઓને પરીક્ષા આપવા જ નહિ દો તો જ ખબર પડશે બધા વિદ્યાર્થી ઓને
@NimishaP-qm2ss20 күн бұрын
Hve keva modha nicha kri ne chale 6 kyre renging kryu koy no jiv lidho tyre nichu na jovu pdu k saram no avi
@jitendrakumarpatel389920 күн бұрын
Aama BJP NETA no putra se erale su pagala LeSe te jovanu ....have jago
@playtechno933320 күн бұрын
Naam Jaher karo...
@BMWHP20 күн бұрын
Badhi jagya aavuj sodhvanu🤣
@Humanbeing6618 күн бұрын
Amari vakhate ragging thyu ke senior ne kai didhu me ava faltu kam mate fees nathi bhari me. Avo attitude to rakho junior vidhyarthio. A mari vat che
@tomorrowsinsvesment790319 күн бұрын
🙏🙏
@DeepakKamboya20 күн бұрын
😢😢😢
@AshishRathod-qy9hd20 күн бұрын
Aa 15 kutra ne mo khullu rakhavi ne lay jao lukhha Banela ganela abhan 🤬🤬🤬
@Rameshwaram_Bhakti16 күн бұрын
3 kalak management kya hatu?
@jaiminijoshi895312 күн бұрын
ગુનેગાર છોકરાઓને કડકમાં કડક સજા આપવી જોઈએ આવી ઘટનાઓ ના બને તે માટે કોઈ કાયદેસર નિયમો બનાવવા જોઈએ
@THESHIVA00214 күн бұрын
Ragging is every where, each and every hostel has this problem, sad reality 😢
@SP-ob5sr4 күн бұрын
રેગિંગ બોન્ડ document નું શું થયેલું??
@magansinhdabhi157915 күн бұрын
આજીવન કારાવાસની સજા થવી જોઈએ
@uddabhi324120 күн бұрын
Aava crime Aadhar card all documents lahilo Life time rakhdava do and ka faasi saza aapo