વાહ કિરણભાઈ નંબર 1 રંભાબેન નં ૨ રેખાબેન નં 3 નવા પ્રભાબેન નં 4 કિરણભાઈ તમારા ચારેય નો સુંદર અવાજ બહુ વરસો પછી સાંભળ્યો હોય એવું આજે લાગે છે બીજું સમજવા જેવો સુંદર વિડીયો જય હો રમતો જોગી જય હિદ🇮🇳 વંદેમાતરમ
@ashvinzala5552 жыл бұрын
વાહ આપના દરેક વિડિઓ જોરદાર હોય છે. કંઈક ને કંઈક શીખ આપી જાય છે. જે ખુબ જરૂરી છે
@apatel8402 жыл бұрын
Wah kiran bhai bav divas pachi aavyo tamaro video
@manishkukadiya70752 жыл бұрын
વાહ કિરણભાઈ વિડિયો દ્વારા સુંદર મજાનો સામાજિક સંદેશો પાઠવ્યો છે. ધન્યવાદ 🙏.
@sumitchariya32732 жыл бұрын
Hve rah joychu varsad ni jem tmara video ni kiranbhai
@sgmgo40032 жыл бұрын
प्लिज, कन्टिनयु किरण भाई.बहोत खुब वीडियो
@naynabenthakkar58042 жыл бұрын
ખૂબ સરસ છે હો ભાઈ 👌
@DilipVadgama2 жыл бұрын
Khubaj saras & vidio mukta rehjo saheb 🙏
@maganbhaibaraiya36762 жыл бұрын
જોવો રમભાબેન આવા વિડીયો બનાવો તો ભજીયા મારા તરફથી
@jatinahirofficial63532 жыл бұрын
Very nice story Kiran bhai bahuj maja avi gai 🥰🥳🥳🥳
@thedhruvi54972 жыл бұрын
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 કિરણભાઈ તમે બહુ ટાઈમ પછી સિરિયલ આવી ખુબ ખુબ આભાર તમારો ભાઈ
@jayumimi40172 жыл бұрын
બોવ રાહ જોવડાવી ભાઈ તમે વિડિયો ની
@ashokpatel64992 жыл бұрын
Khub saras massage 👌🎉👌
@Dhavalnavlogs2 жыл бұрын
Bov Jaja Divse 😊
@rkmakwana22452 жыл бұрын
વાહ કીરણ ભાઇ વાહ. ધણા સમય પછી તમારો વિડિયો જોવા મળ્યો. જબરદસ્ત
@nayanamalaviya92652 жыл бұрын
Bov saras bhai amre pan aj problem chhe
@d.v.ahir.......2 жыл бұрын
બોવ જાજા સમયે વિડીયો આવ્યો ક્યાં રાજકારણ માં ખોવાય તા સુ ?
@nilusrasoi2 жыл бұрын
Bhai , bahuj saras gaayu .
@mitallimbasiya89392 жыл бұрын
Ketla divas thi tmaro video nt avuo
@mitallimbasiya89392 жыл бұрын
Video bnavta rejo
@nilusrasoi2 жыл бұрын
@@mitallimbasiya8939 Hi...I have fractured my leg , due to which I am not allowed to stand for few weeks ,so i can not shoot new videos during this period . Though I have few videos already shot before the accident which I will upload in a few days. Bhagvaan naa aashirvaad thi now saaru thai rahiyu che 🙏
@goyanibalvant59262 жыл бұрын
Wahh saras
@jetanirohit27802 жыл бұрын
હવે રેગ્યુલર વીડિયો આવા દેજો
@vijaybhailaljibhaimojidra73962 жыл бұрын
Vah kiran bhai jamavat padi gai video saro che Radhi ben ane tamaru kam saru che Vijay mojidra prajapati
@msofficial29462 жыл бұрын
હજી હમણા યાદ કરતો હતો કીરણભાઇ વીડીયો કેમ નથ મુકતા તો આજે જ આવી ગયા લયને ખુબ સરસ
@sursagarentertainment42072 жыл бұрын
Khub saras . Kiranbhai
@Pravinbhaichotaliya1772 жыл бұрын
વાહ કિરણ ભાઈ વાહ 👌👌👌👌👌👌👌👌સરસ વિડીયો છે 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vinubhaibhaliya17322 жыл бұрын
કિરણ bhai તમારા વિડીયો બહુ સરસ લાગે છે તમે હવે બનાવો ને નવા નવા વિડીયો
@rajeshvaghani18152 жыл бұрын
સુપર વિડિયો
@arjanarjanpampaniya24962 жыл бұрын
વાહ કિરણ ભાઈ ઘણાં સમયથી પછી તમારો વિડીયો જોયો છે ખુબ સરસ
@bhaveshparmar88862 жыл бұрын
હું તો આપની ભાષા સાભળવા વીડિયો જોવ છું ખુબજ ગમે છે
@vinubhaibhaliya17322 жыл бұрын
સુપર બેસ્ટ વિડિયો છે આ
@khimjivarsani82462 жыл бұрын
Bhai kya khovai gayata 👍🙏
@nandinipatel97592 жыл бұрын
बहु सरस वीडीओ बनावयो छे
@bnparikh12 жыл бұрын
Kiranbhai, aapno awaj khub saras chhe. Nice 👍
@bijalbharvad122 жыл бұрын
Ha moj ha
@hareshbhaikhunt49822 жыл бұрын
Saras mases
@nitinbaraiya6182 жыл бұрын
Khub saras🙏🙏
@maganjirathod38822 жыл бұрын
કિરણ ખોખાણી ઘણા સમયથી રાહ જોઈ.. રંભા,રેખા તો કાયમ હોય છે.
@kananimukund70172 жыл бұрын
જોરદાર હો પ્રમુખ 👍
@kanovarshdiya93992 жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@big-bstudio46162 жыл бұрын
વાહ કંકુ બેને પાણી પડયું ને બારી પર કપડું ફેરવી દીધું ને ભજીયા હું બનાવી દેવ એમ કીધું ને ભજીયા બીજી બધી બહેનો રેડી થય ગય અને કેવાય સુરતી બેન 🙏🙏 જોરદાર MSG છે...all actor's good parformance 🙏
@savaliyarameshbhai489Ай бұрын
12:45
@bhartibentailor38212 жыл бұрын
Vah bhai vah
@lavjibhainakrani2 жыл бұрын
સાંપ્રત પરિસ્થિતિ મુજબનો ખૂબ સરસ મેસેજ આપતો વિડિયો..કિરણભાઈ નું અવલોકન સચોટ હોય છે એટલે એમનાં વિડિયો સમાજને સ્પર્શી શકે છે.અને નવા વીડિયોની રાહ હોય છે..ખૂબ અભિનંદન..સમગ્ર ટીમને પણ ખૂબ અભિનંદન.
@yogeshvaghela48262 жыл бұрын
જોરદાર વિડીઓ છે ભાઈ
@npgaming95902 жыл бұрын
Khub sarash.verry good
@jagdishbhaijoshi3528 Жыл бұрын
ખૂબ સરસ શિખામણ
@sunilviyash64662 жыл бұрын
વાહ કિરણભાઈ ઘણા સમય પછી વિડિઓ બનાવ્યો વિડિઓ બહુ જોવાની મજા આવી આવી જ રીતે વિડિઓ બનાવતા રહો તેવી અરજી
@bijalbharvad122 жыл бұрын
Jordarrrrrrr
@bhagvanbambhaniya99332 жыл бұрын
સીતા રામ કિરણભાઈ જાજા દિવસે
@hirenhiren3447 Жыл бұрын
Vah vah khub j maja avi
@urmilabengoswami41712 жыл бұрын
Mast video,👌
@rajeshfaldu43092 жыл бұрын
tmara video super hoy che roj video banavi ne muko ne
@vijaybhailaljibhaimojidra73962 жыл бұрын
Kiran bhai video saro che tamaru Radhi ben nu kam all video ma saru che biju kiran bhai video banavvanu chalu Rakhjo Amari subhkamna Vijay mojidra prajapati
@kishorpanara41912 жыл бұрын
ખુબ સરસ કિરણભાઈ ઘણા સમયે પછી વિડીયો આવ્યો મહિનામાં એકાદ વિડીયો લાવતા રહો
@jahidsarvaiya23002 жыл бұрын
હા
@mr.sulaksha52672 жыл бұрын
ખૂબસરસકીરણભાઈ
@jagdishshrimali81522 жыл бұрын
તમારા એપિસોડ સરસ હોય છે ભાઇ
@harjimakvana41812 жыл бұрын
મજા આવી ગઈ ઘણા સમય પસી વિડ્યો કલીપ બનાવી આવીજ રીતે વિડ્યો બનાવતા રહો તો મોજ આવીજા ય
@foramkariyaofficial18302 жыл бұрын
વાહ !! ખુબ જ સરસ મેસેજ…👏🏻👏🏻👏🏻
@AshvinChudasama92 жыл бұрын
આ હા હા બોવ જાઝા સમય પછી વિડીયો આવ્યો હવે બન નો કરતા વિડીયો ચાલુ રાખજો પ્રમુખ સરપંચ શ્રી કિરણ સાહેબ
@jaykumarjethvafitness82892 жыл бұрын
વાહ કિરણ ભાઈ વાહ બોવ જાજેરા સમય પછી તમારો વિડિયો આવ્યો હો.........👌👌👌👌👌 બોવ સરસ વાત કરી તમે આ વિડિયો મા 👏👏👏👏👏👏 ખૂબ સુંદર વિડિયો છે.......👌👌👌👌👌👌 હવે કિરણ ભાઈ નવા કલાકાર ભરતી ક્યારે કરવાના છો?......🙏🙏🙏🙏🙏
@parbatkumar93812 жыл бұрын
Bau divse aavya Kiran Bhai kedu ni rah jota hata🙏
@તેજાભરવાડ-બ4ઘ2 жыл бұрын
ખૂબ સારું છે
@s1mple-stream-Iive.2 жыл бұрын
વાહ રંભાબેન રેખાબેન પરભાબેન જીગીશાબેન જોરદાર ભાઈ
@shantilalpatel43202 жыл бұрын
ખૂબ આનંદ માણ્યો. ટીમને અભિનંદન .
@zalajagrutibajagdhishsinh6742 жыл бұрын
Khub sars vedyo che
@m.rrajgor66082 жыл бұрын
કિરણ ભાઈ સ્ટોરી કે કહાની ઘટતી હોય તો કે જો અભિનય કે આવડત ઘટતી હોય તોયે કે જો
@m.rrajgor66082 жыл бұрын
अभिनेता बनवा नो तो मनेय शोख छे पण 😞😞😞😞 कहानी लगता आवडे छे पण 😞😞😞 सपोर्ट वगर 😣😣
@dilipmakwana54522 жыл бұрын
ઘણાં દિવસ પછી વિડિયો યાવો પણ સરસ છે કિરણ ભાઈ ખૂબ મજા પડી ગઈ અને ખૂબ સારો મેસેજ છે
@ambalalpatel11272 жыл бұрын
Saras...ધણા સમય પછી પાછા ફર્યા. ધન્યવાદ
@rekhapankhaniya27472 жыл бұрын
Wah tmaro video mast hoi bhada
@payalpayal84622 жыл бұрын
ખૂબ સરસછે વિડીયો બોવ મજા આવી ગય
@તેજાભરવાડ-બ4ઘ2 жыл бұрын
ખુબ સુંદર
@hanifismailvaladhari3872 Жыл бұрын
સરસ
@son__of__gajera51892 жыл бұрын
કી રણ ભાઈ વીજળીનો વીડીયો બનાવવો ફી વીજળી નૉ
@Farmer-v12122 жыл бұрын
Tamara song nu callection aapo khub saru chhe ne atyar ni pedhi ne khub jarur chhe
@atulgohel69202 жыл бұрын
Jaja taime mahine 1 vidiyo muko
@nandinivyas45462 жыл бұрын
વીડિયો બહુ સરસ છે આવા બીજા વીડિયો કરજો
@Dhavalnavlogs2 жыл бұрын
Hiralben & Richaben... Bhabhini maa & Kalipat 😆😆 Radhiben Super my Favourite ❤️😊👌 Kiran Bhai ni to Vat j Shu Kevi ❤️🤗 Jigishaben nu Kam Pan Saras Che 👌 ( Rekhaben 🥳🥳🥳 )
@prajapatirinkalprajapati31402 жыл бұрын
બહુ સરસ કિરણભાઈ આવા સરસ વિડિઓ બનાવતા રો...... 👌👌👌
@amitbhaimehta36102 жыл бұрын
સુપર ડુપર વિડિઓ બનાવીયો છૅ કિરણભાઈ મજા આવી ગઈ
@vijaybhailaljibhaimojidra73962 жыл бұрын
Kiran bhai tamara badha video ma tamaro Radhi ben no abhinay saro che tamara all video sara ane samajik hoy che vah dhansuk bhai vah Rambha ben Vijay mojidra prajapati
@_-_LAGDHIR_-_KING_-_2 жыл бұрын
Vah vah Kiran bhai
@અશોકડાભીઅશોક2 жыл бұрын
વાહ
@soul_scene2 жыл бұрын
👍after long time
@juleeshiroya11512 жыл бұрын
અનુભવની ડાયરીમાંથી લીધેલો વાર્તાલાપ છે હો!! આ તો જેનાં પર વીતી હોય એને જ ખબર પડે..😃 પણ "ભાભીની માં" એવો શબ્દપ્રયોગ જ કેમ થયો એ ખબર ના પડી..
@chandrikagajera28102 жыл бұрын
Jaja samye kiranbhai
@Chillax_Toons2 жыл бұрын
Vah 👍
@pareshramkabirstetas98212 жыл бұрын
ઘણાં દિવસો પછી આજે તમારો વિડીયો જોઈ ને ખુબ આનંદ થયો..તમારો અવાજ સાંભળીને હું બહુ ખુશ થયો. તમે સરસ વિડીયો બનાવો છો. આવાજ વિડીયો બનાવતા રહો એવિ શુભેચ્છા પાઠવી એ છીએ..જય માતાજી. જય શ્રીકૃષ્ણ. HAR HAR MAHADEV 💯💯❤👌👌🙏🙏SITA RAM 🌷🌷PURRI TEEM NE BEST OF LUCK. ❤❤❤
@rajputvikramofficial97532 жыл бұрын
ખૂબ જ સરસ સાહેબ ઘણા સમય પછી વીડિયો આવ્યો 1000
@hiteshparmar35212 жыл бұрын
Saras chhe bhai Jay mataji
@asmitoza2 жыл бұрын
વિડીયો જોવાની બહુ મજા આવે છે
@kalpeshkotadiya87832 жыл бұрын
વાહ કિરણભાઈ વાહ
@balabhaibharodiya75342 жыл бұрын
સરસ સરસ
@rameshbhaipunghera28102 жыл бұрын
ઘણા સમય પછી અવાજ સાંભળવા મળીયો સરસ મજાનો તમારો અવાજ 🎉
@vls83752 жыл бұрын
વાહ ખુબ જ સરસ વિ
@Yogeshkansara5722 жыл бұрын
કિરણ ભાઈ બેસ્ટ હવે દર અઠવાડિયે એક વીડિયો બનાવજો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ