Jay ramdevpir didi kem co bdha piyarma didi titeli tabdi no vpray masti ni khir bnavi ho masi ae
@KaranwithKiranVlogs3 ай бұрын
જય રામદેવપીર 🙏 એકદમ મજામાં છે બધા 😊ok thank you ♥️
@MaheshBharda-rb2kk3 ай бұрын
Super
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you
@prakash-zr2sp3 ай бұрын
😔😔😔
@KarsanChavda-pn7wj3 ай бұрын
બેન શિવાની ના તાજો કીયુટ કીયુટ લાગે છે
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you
@prakash-zr2sp3 ай бұрын
Tamara Banno photo ke naam bataiye.😔
@KaranwithKiranVlogs3 ай бұрын
આજના વિડિયો માં આવશે
@jagrutivadher-j5k3 ай бұрын
Kem che kiran ben sukre shivu badha maja ma ne hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
એકદમ મજામાં છે બધા 😊
@jagrutivadher-j5k3 ай бұрын
Jit bhai ni sagayi krvi nthi hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
તમારા ધ્યાનમાં હોય તો કહેજો છોકરી 😅
@jayamaa74083 ай бұрын
Kamco Ben. Na. Bhai na. Bada. Dayra na Jay mataji na sita ram. Ben to. Ok. Bay
@KaranwithKiranVlogs3 ай бұрын
જય માતાજી 🙏 સીતારામ 🙏
@manthanparmar15173 ай бұрын
કીરણબેન પસાદી બોલાય પરહાદી નોકેવાય
@KaranwithKiranVlogs3 ай бұрын
અમારે ગામડામાં પરહાદી જ બોલે
@jagrutivadher-j5k3 ай бұрын
Mara mama ae chaya ma rey kiran ben hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok
@jagrutivadher-j5k3 ай бұрын
Kiran ben aevu ny kye ame badha samjta j hoy video jota j hoy aetle khbar j hoy kem no gya hu rajkot thi jagu
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok thankyou ♥️ jagu ben
@KrishnaUkharediya3 ай бұрын
Chuvaliya koli so ke talbda koli so
@KaranwithKiranVlogs3 ай бұрын
ઘેડિયા કોરી
@chetanmakwana90223 ай бұрын
કેમ છો કિરણદિદિ પિયરમાં છો રાજકોટ થી શીવ સાડી
@KaranwithKiranVlogs3 ай бұрын
એકદમ મજામાં છું haa પિયર આયવી છું
@kthakkar76403 ай бұрын
Sivu hare mja aave priyl srs chhe rotli aavdi gyi ho sivune mney chhokri bov gme bhgvan el aapi dey to saru mne pn
@KaranwithKiranVlogs3 ай бұрын
Ok thankyou ♥️ તમારા ઘરે પણ બહુ જલ્દી દિકરી ના પગલાં પડશે 😘😘
@kthakkar76403 ай бұрын
@@KaranwithKiranVlogs thanks
@KaranwithKiranVlogs3 ай бұрын
@@kthakkar7640 😘😘😘
@zalazala68083 ай бұрын
Prasadi ma su hatu kiranben
@KaranwithKiranVlogs3 ай бұрын
વિડિયો માં તો બતાવ્યું છે
@zalazala68083 ай бұрын
Lilu vatki ma hatu e su hatu
@KaranwithKiranVlogs3 ай бұрын
@@zalazala6808 મગની દાળ
@કેવલવાઢિયા3 ай бұрын
પરસાદીકહેવાયકીરણબેન
@KaranwithKiranVlogs3 ай бұрын
અમારે ગામડામાં પરહાદી જ બોલે
@Aliyafamilyvlogs-2103 ай бұрын
વિડિયો સરસ છે કિરણ ભાભી રાણાવાવ થી પુષ્પાબેન મમ્મી ના ઘરેથી જવને ત્યારે રાણાવાવ આવવાનું છે અને મે વિડિયો બનવાનું ચાલુ કર્યું તો તમારા વિડિયો માં કેજો બધાય ધુમરો મારે ❤Aliya family vlogs ❤❤❤
@KaranwithKiranVlogs3 ай бұрын
Thank you પુષ્પાબેન પુગાશે તો જરુર આવશું 😊 એ વાત સાચી પણ તમે હાજરમાં હોય ત્યારે કહીએ તો ફેર પડે
@jignashamodha5993 ай бұрын
Kem chho badha
@KaranwithKiranVlogs3 ай бұрын
એકદમ મજામાં તમે કેમ છો 😊
@jyotikacha1503 ай бұрын
Kiran ben prasadi ma su hatu
@KaranwithKiranVlogs3 ай бұрын
બતાવ્યું જ છે વીડિયો માં
@geetajoshi23283 ай бұрын
😮એ કીરણ બેન આજ તો તમારે યુટ્યુબ ને કેટલા વર્ષ થયાં છે ભૂલી ગયા કે શું કેટલા બે વર્ષ પુરા થયા
@KaranwithKiranVlogs3 ай бұрын
Haa બે વર્ષ પુરા થયા
@zalazala68083 ай бұрын
Jay ramdevpir kiranben prasadi kevay tame Kem parhadi kyo cho
@KaranwithKiranVlogs3 ай бұрын
અમારે ગામડામાં પરહાદી જ કહે
@KaranwithKiranVlogs3 ай бұрын
જય રામદેવપીર 🙏
@zalazala68083 ай бұрын
Kiranben ame gamda naj chi
@KaranwithKiranVlogs3 ай бұрын
@@zalazala6808 ok
@hematarun95153 ай бұрын
કિરણબેન તમે ભણેલા ગણેલા અને વિડિયો બનાવો છો બધી વાતે હોંશિયાર છો તો પરહાદી લખ્યુ તો હું સમજી નહીં વિડિયો જોયા પછી સમજાયુ કે તમે પ્રસાદી ને પરહાદી કહો છો તમે જેવુ બોલશો એવુજ શીવુ શીખશે તો ધ્યાન રાખશો
@Shivangikarangiya28913 ай бұрын
Ema evu na hoy badha potani cast ni rite bhasha bolati hoy ame ahir che hu pote teacher chu school ma sarkhu boli ne shikhvadi pan ghare aaviye atle aapni j bhasha bolay jay.ema bhanel ne video banavye atle bhasha change karvi jarur nathi Kiran ben te koli che atle amari Jem bhasha to m j revani ame badha jado varan ne m j hoy.ame fiya boli j ny ame fui j Kaye 😂