ભરત જી ને કોઠે મારી મેલડી ધુણવા આવે છે અને કોઈ દિવસ સુના નહિ મેલે એટલે જે મીત્ર વિડિયો ગમીયો હોય તો મારા ફુમતાળજી અને ભરતજી માટે તો એક લાઈક કરજો જય માતાજી
😂વિડિઓ જોયા પહેલા જ like ઠોકી દેવાની. પછીજ વિડિઓ જોવાનો. 😂કેમ કે મફુકાકાના વિડિઓ માં જેગડા ફિટ થતા હોય અને ફુમતાજીના વિડિઓ માં કોમેડી સુપર હોય. 👍👍
@patelketan59854 жыл бұрын
જોરદાર સમજવા લાયક વીડીયો હોય છે એસબી ટીમ માટે દીલથી આભાર અને આવા બીજા સામાજિક વીડીયો નવાબનાવતારહો તમારા આ વીડીયો જોવા નીમજા આવછે એસબી ટીમ મનોરંજન કરાવેછે એબદલ ખૂબ ખૂબ આભાર એસબીટીમ ખૂબ આગળવધેએવી અમારી માં મેલડી ને પાથના છે
@bharatthakor56254 жыл бұрын
મારા ભઈયૉની મૉજ હા. જય માતાજી
@k.vaghelananidau41914 жыл бұрын
મફુકાકા ભુવાજી.ના.શિંગડા.ફીટ.કરો
@nareshthakor78294 жыл бұрын
Jay mataji all tim 👍👍👍👍👍👍👍
@maheshmotapeyi201782 жыл бұрын
સાચી વાત છે ભાઈ.
@PRABHATSING19224 жыл бұрын
Nice work ❤️❤️
@solanki72654 жыл бұрын
જય,માતાજી
@solnakiofficialgujaratison78694 жыл бұрын
ખરેખર આ વિડીયો લોકો ને જાગૃત કરવા માટે તમે એક ખુબ સરસ રીતે પ્રયાસ કર્યો છે હકિકત મા ઘણા લોકો સાથે આવુ થતુ હોય છે માટે કરીને આ વિડીયો જોતા તમામ લોકોએ ધ્યાન રાખવું કે આવી ખોટી વેમમા પડીને સંબંધ ન બગાડવો બસ મા ભગવતી આપણી કુળદેવી પર વિશ્વાસ રાખવો ક્યારેય ખોટું ન થવાદે માં બાકી ભરતજી માટે એક 👍લાઇક તો કરજોજ🙏 જય સધી રામ 🙏
@parmarbharatsihh12994 жыл бұрын
સત્ય વ્રત નો બિજો ભાગ કયારે આવછે જલદી મોકલો
@atulvirvadiya75752 жыл бұрын
વાહ.ભૃવાજી.વાહ..
@bhikhajithakor91943 жыл бұрын
પ્રભાત ભીખાજી પોપટજી🔥🙏🙏🏻🙏🏻🙏🏽🙏🏽🙏🔥
@worldfreefire5489 Жыл бұрын
કોળી
@ramilabenprajapati71664 жыл бұрын
સુપર વીડીયો જોરદાર વીડીયો પીલુદરા મહેસાણા
@satyaliongrup9194 жыл бұрын
HA Moj ha. Satya Lion grup 👑👑👑👑
@pintuthakor76184 жыл бұрын
Ha maru sb tm ha JORDAR
@thakorbharat93224 жыл бұрын
તમારા સારા વિડીયો આવે છે સમજવા લાયક હોય છે તમે ગયા ગામના છો બધા ભાઈઓ
@pravinbhaipatel13833 жыл бұрын
🙏 Good 🙏 Video 🙏
@rajeshraval27484 жыл бұрын
જયમાતાજી સુપર વિડિયો લાગયો છે હો
@hemusinghdarbar25593 жыл бұрын
मोज मोज
@rajthakor5294 жыл бұрын
Jay mataji SB Hindustani tim ne
@dilipsihvaghela21624 жыл бұрын
જોરદાર વિડિયો સે
@ramabhairatdiyabharwad-81824 жыл бұрын
પશા ભુવા ની પોલ ખુલી ગઈ Ha Maru SB Hindustani Tim Ha
@hajimohammednagorwala6085 Жыл бұрын
વેરી ગુડં ભરત માં
@rathodnagji74234 жыл бұрын
Vishvat ghat no bhag banavo bapu ha bharatshih bhuvaji ha
@vikrampatne78943 жыл бұрын
હા મોજ હા તમારી ભુવાપોણિ
@vikrampatne78943 жыл бұрын
🙏
@manjuparmar63374 жыл бұрын
Jay mataji🙏🙏🙏🙏🙏
@jayeshthakor21544 жыл бұрын
Ha mara Thakor ha
@parasthakor59884 жыл бұрын
સુપર વિડીયો બનાવ્યો છે
@amitsolankiofficial53264 жыл бұрын
Jay 🙏 mataji
@જય.માં.ચામુંડા..માં Жыл бұрын
જય માતાજી મિત્રો ખૂબ ખૂબ અભિનંદન
@tralimlearning4 жыл бұрын
સત્યવ્રત કોમેડી નો ભાગ ૨ ક્યારે આવશે ભાઈ
@vikarmthakor56822 жыл бұрын
🙏જય માતાજી સાચી વાત છે 🙏
@FFNIKUL641910 ай бұрын
JAY SHREE RAM 🙏
@indrasinhravat7807 Жыл бұрын
સરસ વાર્તા
@chakuji__darbar4 жыл бұрын
Ha maru norata ha
@dabhianirudhshihdabhianiru98784 жыл бұрын
Ha Bharat shih
@dilip.kparmar40162 жыл бұрын
જય ગોગા મહારાજ
@niravpanchal41404 жыл бұрын
વાહ ભરતજી વાહ વાહ ફુમતાજી
@KantilalSuthar-ij7jt11 ай бұрын
जय माताजी पूरी टीम को
@mohitmaktupur50824 жыл бұрын
સત્યવ્રત ભાગ 2 બનાવો
@ravipatani74554 жыл бұрын
ભાઈઓ સત્ય વ્રત નો ભાગ2 બનાવો
@શંકરભાઈરતનભાઈદેસાઈ2 жыл бұрын
જયામાતાજી
@BharatThakor-jh2xe4 жыл бұрын
જય માતાજી 🙏🙏
@arjunpadhiyar50654 жыл бұрын
Very very nice Bro video
@Miteshkaren34684 жыл бұрын
ભાગ -1 માં વાધુજીએ ફૂમતાકાકાના જેગડા ફિટ કરી નાખ્યા 😂😂