ભીખુદાન ગઢવી લોકગીતો | લોકગીતો એ રડાવી દીધા | Bhikhudan Gadhvi | Juna Lok Geet | Junu Loksahitya

  Рет қаралды 978,328

જુનું - Loksahitya

જુનું - Loksahitya

Күн бұрын

Пікірлер: 166
@KBvaghela-hb4mm
@KBvaghela-hb4mm Ай бұрын
🇮🇳🌹🌹congratulations🌹🌻🇮🇳 ભીખુદાન બાપુ ને great સત્ય વાતો છે વડીલ શ્રી આપની
@vinabhaimalakiya2954
@vinabhaimalakiya2954 2 ай бұрын
કોઈ ન કરે તેવું રાજ કારણ કરે
@MahendarbhaiJosi
@MahendarbhaiJosi 4 ай бұрын
ધન્ય છે ભિખુદાન ભાઈને આપણી આવનરી પેઢીને સમજવાની જરૂર છે
@Jasveer980
@Jasveer980 Жыл бұрын
તબલા વાદક માં ઓસમાણ મીર ...! 👌🤩👌
@AshokPatel-dt6bt
@AshokPatel-dt6bt 5 ай бұрын
હું દુઃખી છું કે હવે તમારા જેવા કલાકાર નહિ થાય.
@chauhan_sahil__tabla_player
@chauhan_sahil__tabla_player 5 ай бұрын
100%
@kantibhaichaudhary7073
@kantibhaichaudhary7073 4 ай бұрын
હું ખુબ ખુશ છું કે આપણી ગુજરાત ની ધરતી પર આવા કલાકારો છે....
@RatanSangar-e7t
@RatanSangar-e7t 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@nitinsenta3591
@nitinsenta3591 Жыл бұрын
જય હો ભીખુદાન ગઢવી ખૂબ સરસ લોક ગીત
@Gabharubhai35
@Gabharubhai35 Жыл бұрын
❤😢
@hamubhagadhvi6443
@hamubhagadhvi6443 8 ай бұрын
વાહ વંદન કરું છું તમારા ચરણોમાં ભિખુ દાન ભાઈ માં પીઠળ તમારા કાયમ રખોપાં કરે❤ જય માતાજી ભાઈ
@MaheshChavda-b2d
@MaheshChavda-b2d 5 ай бұрын
વાત સાચી પણ હજુ ૧૦-૧૨ દીવસોમાં સાસુ એ સુ દુઃખ આપતી હસે
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
વાહ, ભીખુદાન ગઢવી વાહ,જુગ જુગ જીવો મારા વ્હાલા
@karsanparmar5486
@karsanparmar5486 11 ай бұрын
લોકસાહિત્ય નો વડલો છે ભીખુદાન ભાઈ ❤❤
@VilasbenParsana
@VilasbenParsana Жыл бұрын
આહા શુ આપણા સ્નેહ ની ગામ કેવી મજબુત પ્રેમાળ હશે 😢😢😢મીઠા આસુ આવી જાય ભીખુદાન ભાઈ હો
@mukeshbhaipatel2454
@mukeshbhaipatel2454 Ай бұрын
Bhikhudan jevo sahityakar bijo ni thay🎉❤
@p.smagarvadiya7356
@p.smagarvadiya7356 Жыл бұрын
વાહ ભીખુદાનભાઈ ,તમારી લોકકલા કાબીલે દાદછે, ગુજરાતની સાહિત્ય પ્રેમી જનતાના હૃદયમાં આપ હંમેશા સ્મરણીય રહેશો.
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
ખુબ ધન્યવાદ આપનો
@baldevsumbad5865
@baldevsumbad5865 21 күн бұрын
Bhikhudan gadhvi jeva kalakar na sambhlva male 40 varas thi sambhdu chhu saheb ne
@DilipkumarRaval-qz6ee
@DilipkumarRaval-qz6ee Жыл бұрын
લોકગીતો ખરેખર અદભુત છે. ગુલાબી શબ્દ કેવા સંબોધન વાપર્યા છે. નવીપેઢી તો સાંભળે તોય ઘણું છે. જય યોગેશ્વર
@jbbarotbarot7856
@jbbarotbarot7856 11 ай бұрын
નવી પેઢી કયાંથી સાંભળે, અત્યાર ના માબાપ વેસ્ટર્ન સંગીત સાંભળી પોતાની જાતને ફોરવર્ડ માને છે..
@kishorsinhrathod0093
@kishorsinhrathod0093 10 ай бұрын
Bhai ame sabhadiye siye 18 varsh thaya se mane haji​@@jbbarotbarot7856
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
સાચી વાત છે આપની જુનું ઈ સોનું છે
@mrjanak4672
@mrjanak4672 8 ай бұрын
વાહ ભીખુદાનભાઇ વાહ 🎉 a
@lalsingbhairathwa732
@lalsingbhairathwa732 7 ай бұрын
સત્ય કુદરતી મનોરંજન એટલે ગામડું જ સવૅ શ્રેષ્ઠ છે.ખરેખર ખુબજ સરસ છે.
@baldevsumbad5865
@baldevsumbad5865 21 күн бұрын
Jay Ho bhikhudan gadhvi saheb
@sodhasurubha7591
@sodhasurubha7591 Жыл бұрын
વાહ કવિરાજ માં મોગલ તમને હમેશા સુખી રાખે ખુબ સરસ
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
જય માં મોગલ
@KanuBhai-cj8zr
@KanuBhai-cj8zr 6 ай бұрын
Dhaniya che shaheb tamne
@nitabenpatel8180
@nitabenpatel8180 Ай бұрын
Vah BHIkudan Bhai tamne sabhalva khub game 6❤
@nitabenpatel8180
@nitabenpatel8180 Ай бұрын
Vah BHIkudan Bhai vah Aaje maja aavigai❤
@રઘુભાઇએસબોળીયા
@રઘુભાઇએસબોળીયા 3 ай бұрын
આપને જય માતાજી જય દ્વારકાધીશ ભીખુદાનભાઈ ગઢવી ની વાણી અમૂલ્ય છે ભાઇ
@Hanuman-o1r
@Hanuman-o1r 7 ай бұрын
Wah. Lokgit.. Amaari. Saskruti. Git. Anmol
@bhagvanpatel8776
@bhagvanpatel8776 Ай бұрын
ખુબ સરસ..જય માતાજી
@pokar7895
@pokar7895 10 ай бұрын
યુગો યુગ જીવો મારા વાલીડા 🙏🙌🙌🙌🙌🙌
@gujuji7363
@gujuji7363 Жыл бұрын
Jai. Shiya Ram. Jai. Radhe. Krishna. 🙏🏻🙏🏻🙏🏻
@IqraandiyanaKadiwal
@IqraandiyanaKadiwal Ай бұрын
Very nice bahot mast gujrat ki yade taza hogEe
@surjsingvparmar4968
@surjsingvparmar4968 11 ай бұрын
અત્યારે આવાં લોક ગીત કોણ કોણ સાંભળે છે ❤ઈ લાઈક કરે જય શ્રી રામ 🙏🌹🙏
@hareshbhai940
@hareshbhai940 2 ай бұрын
❤❤❤❤❤
@BhadrakaRahul
@BhadrakaRahul 4 ай бұрын
2024 કોણજોવેસે ❤
@B.mLagariya
@B.mLagariya 6 ай бұрын
અમર રહો ને સંસ્કૃતિ અમર રાખો ભીખુદાન ગઢવી
@vinabhaimalakiya2954
@vinabhaimalakiya2954 2 ай бұрын
પાણો..... ધન્યવાદ દાદા🎉🎉
@VijaysinhRathod-g4z
@VijaysinhRathod-g4z 2 ай бұрын
Good
@Daksha-vn5cd
@Daksha-vn5cd Жыл бұрын
वाह भिखू दान भाई आ लवींग केरी लआकटडईयए अरे बहूज वरशो पेला आवा भजन जूनागढ़ मां सांभडेल अरे तमारा भजन कीर्तन तो .. तेरेपन नई सालथी भजन सांभडेल मआणआरआज लग्न नो ढांड त्यारे तो अपनी भर जवानी मां खूला मैदानमा भजन सांडवा गूणईयआ पाथरी ने बेबी जता क्या चार पांच लागी जता खबर ना पड़ती आत्मा जबुके वईजडरए वाह नहीं जावा द ई चाकरी ऐ मेघाणी नू हेमू गढवी नू आ गीत बहुज गमतू आखू गीत गायू छे भिजाय रांची ने भईंजाय मेडी नी बेसनार रांची गूलाबी नहीं जावा द ऊं चाकरी ये भईंजाय हाथी ने भईंजाय घोडलीया भईंजाय घोडलीया नो बेसनार सूबों आ बधा तमारा जूनवाडी भजन ने लग्न ना ढांड रास गरबा दुहा छंद नई तमए रमजमाटि बोलावी नखाती अरे नआनपण थी भवनाथ ना मेड़ा मां अमारा शेरडी ना चिचोडा से तरण चालता अरे केवा छूटा मेदानना होंडा नाथ ना मैं लागे भव भव नो भोडोनाथ भवनाथ मां दर्शनें मेड़ता आंतों जूनागढ़ नी धींगी धरती मां बचपन काढयू होय ऐनएज खबर होय आज तो भवनाथ ना दर्शन करवा जआवू तो सो वार विचार करवो पड़े जूनागढ़ ना लोको पण विचार मां पड़ी जाय गिरी बस रईक्षआओ माणसो जोईने जो अटका जाय अरे दआमओकूंड पंछी तो कोई वाहन पण नथी जता हेमू गढवी प्राणलाल व्यास भगवानजी जेठवा हैं मु भाई जेठवा ऐ जमानानी भजन नई मज़ा ज काई और हती लगभग घणा कलाकार राजकोट रहएठआण करी गया दूल्हा भगत ना भजन सांभडवानो लाहवो कयी और संतों दूल्हा भगत रामापीर ना खास भगत होता उम्र धशथयी त्यारे दूल्हा भगत अभी मिटूंगा भावदाजी रोड मां कूद ना गरमा रामापीर रणुजा वाला नू स्थापन लीला घोड़े असवारी करेल लीली धजा हाथमा बालों घरमाज मंदिर बनआवएल दूल्हा काग ने दूला भगत ने मलया होय ऐनएज खबर होय पूरे पूरा भगत भइखउदआन गढवी ना भजन एक लहावो रुबरू जओयएल मामले सांभडेल नेज खबर होय आज तो भिखु दान गढवी यूं ट्यूब पर जोवा मंडे छे खूनी जाय जेने जूनागढ़ मां रुबरू जोयेला आ वातो वरशो पूरानी थयी गई ऐज पूराना जूना गीत सांडवा मंडे त्यारे खउसइ आनंद नई लहेरखि आवी जाय खेर वातो तो अपना दायरा मां मरी जायते गढवीओनी वातोनो कोई अंत नथी होतो अरे हवे तो भिखू बापा बोलाय छे बहुत ज आनंद भयो यू ट्यूब पर जोवा मठया छो जेय रामदेवजी महाराज रणूजा वाला द्वारकाधीश दक्षा बेन किर्ति वैश्य बेंगलोर
@barotjashubhai5219
@barotjashubhai5219 2 ай бұрын
Vaha bhikufmdan Bhai
@babubhaipatel4427
@babubhaipatel4427 2 ай бұрын
Vah vah... Good...
@vishaldaviyal4249
@vishaldaviyal4249 2 ай бұрын
વાહ કવિરાજ ભીખુદાન ભાઈ ❤❤
@dhirajkumarramsinhroz279
@dhirajkumarramsinhroz279 2 ай бұрын
પ્રેમ પ્રણામજી 🙏🙏
@jagdishbhairamani9288
@jagdishbhairamani9288 5 ай бұрын
Superb 👌 👌 👌 👌 Wah wah jamavat ho baki bhikhudan gadhavi e to lokgeet dwara ek abala ni kahani kai didhi
@jasavantsolanki8564
@jasavantsolanki8564 5 ай бұрын
આપડે પણ નસીબ વારા છે કે આવા કલાકાર સાંભળવા મળ્યા. ખરેખર આપણી સંસ્કૃતિ ને જીવંત રાખી છે.
@thakorgamit8996
@thakorgamit8996 6 ай бұрын
ભીખુદાન ગઢવી દાદાને સહુ પહેલી તો નત મસ્તક નમન કરુ છુ. ખૂબજ સરસ સમજાવતુ પાત્ર. ભગવાન ગાવા માટે ખૂબજ લાબુ આયુષ્ય આપે એવી મારી ભગવાન ને પાર્થના કરુ છુ.
@anilkrathod6339
@anilkrathod6339 7 ай бұрын
Aapdi sanskruti no antim razak maro gadhvi waah gadhvi
@nakranilalit1565
@nakranilalit1565 9 ай бұрын
ભીખુદાન ગઢવી સાહેબ સૌ સૌ વંદન છે તમને તમારા જેવા કલાકાર કોઈ ના થઈ શકે 🙏🙏🙏🙏🙏
@bharatvayavaya4874
@bharatvayavaya4874 3 ай бұрын
@ranakhatana2267
@ranakhatana2267 Жыл бұрын
Vah moj avi
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Ha ji ha osman ustad , bhikhudanji
@devabapodra1734
@devabapodra1734 3 ай бұрын
Rawan hatho very good 👍👍👍👍
@gkpatel2164
@gkpatel2164 11 ай бұрын
Vrajvanitao gopio I vat che premras aatmsamarpan ki bhavanaye radhaji bhakti che
@Inimorphs
@Inimorphs 5 ай бұрын
હા મોજ હા ❤
@navinsolanki3257
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો મારા વ્હાલા તમે યુગો યુગ અમર છો.
@Tejmalsingh-w1j
@Tejmalsingh-w1j 11 ай бұрын
Wa khma kveraj bhe bhekhu dan katheia war rtn
@gkpatel2164
@gkpatel2164 11 ай бұрын
All rights kyoki sas bhi bahuthi parnparao che dikarine prem aapo to bahune anekghano aapo tyare ma uchhare.ne baki mahabharato sasuo kare che koine batave nahi main bapani ijjat mansanman che gali jay potanu samaje Ghar koi Aaj hota nathi nadangi
@SureshbhaiKaliya
@SureshbhaiKaliya Жыл бұрын
વાહ ભીખુદાનભાઈ ગઢવી સરસ લોકગીત છે 🎉🎉
@natubhaisolanki5337
@natubhaisolanki5337 6 ай бұрын
અદભુત લોકગીત. હદયને પષૅકરે
@bharatkumarkalandri8698
@bharatkumarkalandri8698 11 ай бұрын
बहुत खुब भाई
@gumanshinhtantod8375
@gumanshinhtantod8375 3 ай бұрын
Jordaar bhai
@JasubhaiParmar-h9w
@JasubhaiParmar-h9w 8 ай бұрын
જુના સંસ્કાર
@SumitVaniya-mo8nw
@SumitVaniya-mo8nw 2 ай бұрын
,,,, my Bbii Bhuji Bhai Papa 🌹🌹💕🙏💕
@jbthakkar1962
@jbthakkar1962 10 ай бұрын
Wah gathavi saheb wah
@prashantdodiya8772
@prashantdodiya8772 Жыл бұрын
Whaaa bhikhudan bhai jordar
@ranajanakbhai514
@ranajanakbhai514 8 ай бұрын
ખુબસરસ
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
આભાર
@makwanakishor8844
@makwanakishor8844 8 ай бұрын
Jay mataji
@amarshibhaikanani8466
@amarshibhaikanani8466 10 ай бұрын
હવે આવા લોક કવિ મળવાં મુશ્કેલ છે
@kantibhaichaudhary7073
@kantibhaichaudhary7073 4 ай бұрын
આવા લોકો કવિ મળ્યા એ ખુશી ની વાત નથી?
@gpvmschoolnaranpur1622
@gpvmschoolnaranpur1622 6 ай бұрын
Game. Che Jay ramji
@DipakPampaniya-qg8nt
@DipakPampaniya-qg8nt Жыл бұрын
જયસોમનાથ જયમુરલીધર
@gkpatel2164
@gkpatel2164 11 ай бұрын
Dayaraomathi samajik sasnkrtik Gyan male che
@chetansinhparmar7662
@chetansinhparmar7662 11 ай бұрын
સાચી વાત છે આવું જ કાઈ છે મારી જીદંગી મા મારે ભાઈ નથી.....😭😭😢
@ashariyabatiya3356
@ashariyabatiya3356 11 ай бұрын
તમે કોણ છો અને કયા થી છો બેન
@mohanchudasama974
@mohanchudasama974 11 ай бұрын
​@@ashariyabatiya3356q
@SumitBro-ng1su
@SumitBro-ng1su 10 ай бұрын
​❤❤
@bhaveshahir2723
@bhaveshahir2723 10 ай бұрын
શું કામ ટેન્શન લ્યો છો તમે તારે મને તમારો ભાઈ 🙏🙏🙏
@arvindbarad6964
@arvindbarad6964 9 ай бұрын
જય હો.....
@dabhialpesh7087
@dabhialpesh7087 5 ай бұрын
Aaje Aavu nathi
@ataliyapradipsinh8192
@ataliyapradipsinh8192 Жыл бұрын
Jay mataji
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
જય માતાજી 🙏
@ranakhatana2267
@ranakhatana2267 Жыл бұрын
Nice
@માછીભાવના
@માછીભાવના 10 ай бұрын
Ha.bapu.❤.😂
@maheshbhaivasava9196
@maheshbhaivasava9196 11 ай бұрын
જય દ્વારકાધીશ
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
જય દ્વારકાધીશ
@gkpatel2164
@gkpatel2164 11 ай бұрын
Aaje mojud che nario bharatma kyayka dokiya karo to darshan che abhan sangitkajuo kya trenigs lidhi che vadyasangito ni garibo ni aajivikao sasnskrtio Puri padata bharatni kalakrutine naman che ro
@bhaveshahir2723
@bhaveshahir2723 10 ай бұрын
Ha moj ha 👌
@rrgautam8897
@rrgautam8897 11 ай бұрын
Jay ma mogal bhagudavali 🙏🏻
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
જય માતાજી 🙏
@padmasharma5016
@padmasharma5016 5 ай бұрын
Jay shree ram
@SobhanThakor-z5s
@SobhanThakor-z5s 10 ай бұрын
જય શ્રી રામ
@JorubhaiVala-gc5tu
@JorubhaiVala-gc5tu 4 ай бұрын
આ કયા પરગણા નુ ગીત છે કોયને ખબર છે કહેજો
@gkpatel2164
@gkpatel2164 11 ай бұрын
5 strndsma lokgit hatu
@navghanmer9
@navghanmer9 Жыл бұрын
જય માતાજી... આ જુના લોકગીતો ને સાંભળીએ ત્યાં જ કાંઈક અલગ જ અહેસાસ થાય ... માટીના ઢાળ ની મજા જ અલગ છે... આ ખરેખર સાચવવાં જેવું છે....
@RajAhir-yx6qg
@RajAhir-yx6qg 11 ай бұрын
વાહ ગઢવી વાહ
@JadejaSn
@JadejaSn Жыл бұрын
Vama mamam
@chhagansolanki1324
@chhagansolanki1324 Жыл бұрын
આ કઈ નો સાલ (વર્ષ) નો પ્રોગ્રામ નો વિડિયો છે સાહેબ
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
આ બવ જુનું રેકોર્ડીંગ છે ભાઈ
@hareshbhai940
@hareshbhai940 2 ай бұрын
Osman mir તબલાવાદક હતા ત્યારની વીડિયો છે
@hareshbhai940
@hareshbhai940 2 ай бұрын
ETV no program hoy tevu lage chhe
@manjuabenraval-ov1el
@manjuabenraval-ov1el 10 ай бұрын
🎉😢❤ જય શ્રી રામ જય શ્રી રામ
@gunvantbhaichudasama9104
@gunvantbhaichudasama9104 Жыл бұрын
ઓઓડડ
@hareshmehta8976
@hareshmehta8976 8 ай бұрын
Bhikhudan gadhavi jeva kalakar n thay
@rajsthani1179
@rajsthani1179 3 ай бұрын
😮 3:29
@nobitanobi6292
@nobitanobi6292 11 ай бұрын
👌👌👌🙏🙏🙏
@ilabhimani7531
@ilabhimani7531 9 ай бұрын
Verry nice
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
thanks
@vinodhindocha2106
@vinodhindocha2106 8 ай бұрын
Wonderful.
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
Many thanks!
@SureshPatel-xl3gz
@SureshPatel-xl3gz 6 ай бұрын
Lokgeet ma sonani sugand che
@anilkrathod6339
@anilkrathod6339 7 ай бұрын
Hamey etlaa pashimna vannaa baat pn aato aapdi anant no vaayro enemy koi mat aavo nai shakey
@devendrabhanushali6158
@devendrabhanushali6158 Жыл бұрын
😊😊
@KiranbhaiTrivedi
@KiranbhaiTrivedi 7 ай бұрын
Kiranjayshreeram
@bipinjoshi3907
@bipinjoshi3907 Жыл бұрын
લામ્બા સમયે વડીલ ને અસલ રંગ મા સાંભળી મજો પડી ગયો.
@oldLoksahitya
@oldLoksahitya 8 ай бұрын
ધન્યવાદ
@g.k.sg.k.s3288
@g.k.sg.k.s3288 Жыл бұрын
🙏👍
@ChekhaliyaBatukbhai
@ChekhaliyaBatukbhai 9 ай бұрын
❤❤❤❤❤
@BHARATSHI.JADEJA-ur2bq
@BHARATSHI.JADEJA-ur2bq 8 ай бұрын
જાડેજા ભરતસિંહ. કાલરી
@BHARATSHI.JADEJA-ur2bq
@BHARATSHI.JADEJA-ur2bq 8 ай бұрын
વાહ ભાઇ
@pradiprathwa9751
@pradiprathwa9751 9 ай бұрын
કુદરતે આપેલી અણમોલ ભેટ છે...અમારા માટે
@meenabenpatel4173
@meenabenpatel4173 11 ай бұрын
👍👍👍👌
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 30 МЛН
03-Dikri Na Vadhamna || Padma Shree Bhikhudan Gadhvi || 2017-Mota Samadhiyala Live
46:56
કાદુ મકરાણી ની વાર્તા
59:07
ગોવાળીયો
Рет қаралды 93 М.
BHIKHUDAN GADHVI | KATHIYAVADI JOKES | FULL COMEDY | HASYARAS NI RAMJAT
1:00:43
Studio Nandini Digital Gujarati Official Channel
Рет қаралды 231 М.
Happy birthday to you by Secret Vlog
00:12
Secret Vlog
Рет қаралды 6 МЛН