ભીખુદાન ગઢવીની વાણીમાં સાંભળો જીવનના હાસ્યમય અને ગંભીર બંને પાસાં | Swartosav 2023 | Dayro

  Рет қаралды 52,471

Ankit Trivedi

Жыл бұрын

ભીખુદાન ગઢવીની વાણીમાં સાંભળો જીવનના હાસ્યમય અને ગંભીર બંને પાસાં | Swartosav 2023 | Dayro
See Both the Humorous and Serious Sides of Life with Padma Shri Bhikudan Gadhvi's Speech at Sarotsav 2023
More Popular Video's from Ankit Trivedi:
Ek Sham Krishna Ne Nam - kzbin.info/www/bejne/hJqvm6iird59qbM
Best Gujarati Speech Ankit Trivedi - bit.ly/Ankit_Trivedi_Speech
Master Piece With Ankit Trivedi - bit.ly/Master_Piece
Books By Ankit Trivedi: navbharatonline.com/authors/ankit-trivedi.html
Follow Us on
Instagram : kaviankittrivedi
Facebook : kaviankittrivedi/
Twitter : ghazalsamrat
Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Ghazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.
Performed By
Bhikhudan Gadhvi
Ankit Trivedi
#BhikhudanGadhvi #Swarotsav #Dayro #AnkitTrivedi #Ghazalsamrat #Gujarati #Sahitya

Пікірлер: 19
@vanrajgadhavi9050
@vanrajgadhavi9050 Жыл бұрын
અંકિતભાઈ જેવા ડાહ્યા વકતી ભીખદાનભાઇ ને વખાણે, એમને બિરદાવે, સન્માને ત્યારે અમને બઉ પોરહ ચડે.❤️ ગુજરાતી લોકસાહિત્યના ભીષ્મપિતા એટલે આપણા સૌના ભીખુદાન 🙏🏻. પદ્મશ્રી ભીખદાનભાઇએ આપણ ને ' જીવન ' કેવું જીવાય એ ડાયરાના માધ્યમથી શીખવ્યું છે. આજ ના સમયમાં માર-ફાડ ની વાતો કરતા અને રસ્તો ભૂલેલા લોકસાહિત્યકારો ભીખુદાનના રસ્તે ચાલશે?? (ભીખુદાન - ન ભૂતો ન ભવિષ્યતિ) ❤️🙏🏻
@thakorranchhod1743
@thakorranchhod1743 Жыл бұрын
આપણું સદનશીબ છે કે ગુજરાત ની ધરતી પર ભીખુદાન જેવા સાહિત્ય કાર નો જન્મ થયો છે...
@bhartibenmehta9514
@bhartibenmehta9514 Жыл бұрын
આ મહાન હસ્તિ માટે આપણા શબ્દોનું મૂલ્ય!!! હાલના ચલણમાં ડોલર સામે રૂપિયા બરાબર. Always & Evergreen, જ્યારે જ્યારે સાંભળીએ ત્યારે નવું જ લાગે એવી Evergreen "લઢણ" બસ, ચિરંજીવ સાંભળ્યા જ કરીએ એવા ભાવ (લાગણી)થાય.❤👍👍
@punitdanger2222
@punitdanger2222 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😊😊
@dipalicontractor1176
@dipalicontractor1176 Жыл бұрын
ખુબ સરસ વિડીયો મુક્યો છે તમે. આપણી આવનારી પેઢીઓ ને આપણી સંસ્કૃતિ નો દાયજો સંભાળવાનો છે. એજ પ્રયત્ન તમારાં બધાં જ કરો છે કેટલી સરસ વાત છે.
@sahitya_pathshala
@sahitya_pathshala Жыл бұрын
આ કલાકાર ધારે તો રડાવી સકે ધારે તો હસાવી સકે 👌
@smitashrimali4054
@smitashrimali4054 Жыл бұрын
Khub khub Abhar Ankitbhai ne....🙏
@pawanpatel9747
@pawanpatel9747 Жыл бұрын
Legend of Gujarati sahitya
@baldevsumbad5865
@baldevsumbad5865 11 ай бұрын
Jay Ho bhikhudan gadhavi bhai
@sahitya_pathshala
@sahitya_pathshala Жыл бұрын
વાહ મોજ વાહ 👌👌👌👌👌
@CHATURLKHONA
@CHATURLKHONA 10 ай бұрын
મોજ આપણા માં હોવી જોઇએ.
@mehuladroja5422
@mehuladroja5422 Жыл бұрын
Ha bapa ha
@bhatttushar5766
@bhatttushar5766 Жыл бұрын
Jordar...bhikhu dan ji...vandan..shacha shahitya kar
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 11 ай бұрын
Jai ho
@jagdishsinhgohil8201
@jagdishsinhgohil8201 11 ай бұрын
Vah bhikhudanbhai
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 34 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,6 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
小路飞跟姐姐去哪里了#海贼王#路飞
0:45
路飞与唐舞桐
Рет қаралды 44 МЛН
С топором нельзя #ссср #история
1:00
MOTIVATION
Рет қаралды 2,3 МЛН
КАРОЧЕ НЕУДОБНАЯ СИТУАЦИЯ😱🔥 #shorts
0:45
ПОПОВИЧИ
Рет қаралды 7 МЛН