સોલંકી પેઢી ની ખુખાર બહુચર મેલડી માં તમારા ચરણોમા કોટી કોટી વંદન 🙏🙏
@DilipPatel-pf3ph Жыл бұрын
જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ રામ રામ માઁ. માઁ તમે તો સાચો રસ્તો બતાવ્યો અને નાસ્તિક માંથી આસ્તિક બનાવ્યા. માઁ એ તો બધાના જીવન માં નવી પ્રેરણા પૂરી છે.માઁ તમને કોટી કોટી પ્રણામ માઁ.મારા પરિવાર ની કુળદેવી શ્રી ઉમિયા માઁ શ્રી મહાકાળી માઁ ના ખુબ ખુબ રામ રામ માઁ. જય શ્રી રામ 🚩🚩
માં........ અમે તો તારા ચરણો ની ધૂળ પણ નાં કેવયે માં. તુતો અમારો માં ને બાપ છું માં ❤❤❤❤
@harshdetroja199 Жыл бұрын
જય ખુંખાર મેલડી માં મોરબી થી મારી બહુચર ના ખુંખાર મેલડી માં ને રામ રામ માડી રામ રામ મારી મૂંઝવણ દૂર કરો માં મારા છોકરા ને કારખાનામાં બીજા સ્ટેપમા જવાનું નક્કી કરી દે માં આને પગારમાં વધારો કરી દે માં તેને ઈજ કારખાનામાં તેનું મન લાગેલું છે માં મારે બારેજા આવી ને તારા સાનિધ્યમાં જ્યાંથી તારો પ્રવેશ ગાદીએ આવાનો થાયછે ને માં ત્યાંથી દંડવત કરવાની માનતા લીઘી છે માડી મારું આટલું કામ કર મા મારા છોકરા ની ઇમાન દારુનું ફળ દે માં મારી બહુચર પેલા માનતા પુરી ક્રિસ માં અએક વર્ષ થી રાત દિવસ એક પણ દિવસ એવો નથી કે માં મારો ભાડે કારખાને થી વેલો કોઈ દી વેલો નથી આવિયો માં આંખની મહેનત ધણી છે માં પણ તેનો સેટ તેને બીજા સ્ટેપમા એટલે કે ડઈસપએજ માં જવાની માંગણી કરી છે તો એ કામ થાય અને પગાર વધારો કરી તેને હું ત્યાં લય ને આવીસ માં તે ખુબજ મુંજાય છે માં મેં પણ દસ કે બાર રવિવાર હરિયા છે માં મારા જેટલા રામ નામ લવઉછઉ કે લખું છું એ માં તને અર્પણ કરૂ છું માં મારા છોકરા નો રસ્તો કરો માં
માં માં ધન છે તમારા દીકરાની ભક્તિ ને માં અને ધન છે તમને આટલી પેઠી એ તમે જાગૃત બન્યા અને આજે તમારી વસ્તી ના અને બીજા ભાવિકો ના દુઃખ દૂર કરો છો માં તમારો મહિમા અપ્રમ પાર છે માં તમે મળ્યા ને અમારો ભવ સુધરી ગયો માં માં હું પણ મારી ચામુંડ મેલડી ની ભક્તિ કરી સકુ એવા આશીર્વાદ આપજો માં રામ રામ માં 🙏🏻🚩
@dangishailesh9770 Жыл бұрын
રામ રામ માડી જય શ્રી ખુંખાર મેલડી માઁ Bareja Dham
@Mr_Fouji_Trader_by1025 Жыл бұрын
Jay ho ma bareja vadi bahuchar meldi Jay ma khunkhar meldi ma Jay ma ram vadi meldi Jay shree Ram ma🙏🙏
@harshdetroja199 Жыл бұрын
મોરબી થી મારી બહુચરના ખુંખાર મેલડી માં ને રામ રામ માડી રામ રામ ભારત તણીયા આ ભૂમિમાં ઇતિહાસને પાને ચડી ખુટીયે સવારી તું કરે ભક્તો તણી માં મેલડી ભક્તો ના તરીયા દુઃખ માં હરતી તું તો હર ઘડી ચરણે નમાવું શિસ વંદન કરું માં મેલડી વંદન ખુંખાર મેલડી વંદન બહુચર મેલડી
@nakumvallabh3596 Жыл бұрын
જય હો ખુંખાર મેલડી માતાજી ના ચરણોમાં રામ રામ માં માં તમારા ચરણમાં આવવા થી તોજનમારો સુધરે છે માં મારા કુળદેવી ચામુંડા માતાજીના રામ રામ માં રામ રામ સ્વીકાર કરો માં માં આમા બીજા વગડાના વા માં રામ રામ માં રામ રામ
માં બહુચર મેલડી માઁ ને જાજા રામ રામ તમે માં બધા ના તારણ હાર છો માં તમારા પ્રવચન સાંભળી ને ખુબ જ આનંદ થાય છે માં કે કલિયુગ કોઈ એવી માં છે કે એના ભક્તો ના બધા દૂર દુઃખ દુર કરો છો માં મને મારી જિંદગી માં મે બધું જ માની લીધું છે એને પાસા લાવી દેજો માં🙏🙏😭😭
@atulbaraiya2189 Жыл бұрын
જય શ્રી બહુચર મેલડી માઁ રામ રામ 🙏🚩
@vinodpunjani17353 ай бұрын
જય શ્રી રામ વાળા બહુચર મેલડી માઁ જય શ્રી રામ ખુંખાર બહુચર મેલડી માઁ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
🚩🙏🙏💐💐રામ વાળી બહુચર મેલડી માતાજી ને રામ રામ રામ રામ રામ🙏🙏ગુરુ માતાજી ને રામ રામ🙏🙏કરંટ વાળી મેલડી માં ને રામ રામ🙏🙏ખુંખાર મેલડી માને રામ રામ🙏🙏 મસાણી મેલડી માં ને ખુબ રામરામ માં 💐💐🙏🙏🚩
@miteshvasava9357 Жыл бұрын
રામ‼️ રામ‼️ માડી🌹 જય ખુંખાર મેલડી મા🙏
@sureshkadiya3798 Жыл бұрын
રામ રામ માડી
@DarjiGeeta-k9l4 ай бұрын
Ram meldi maa ram maa ram maa ram maa ram maa ram maa
@panchalyogesh7700 Жыл бұрын
🙏🙏 શ્રી સીતારામ શ્રી સીતારામ શ્રી સીતારામ માડી તમને ખૂબ ઝાઝા રામ રામ રામ
@mehulbhaimakwana-zv1ev Жыл бұрын
🙏🚩 રામ માડી રામ 💐💐 ખુખાર મેલડી માં ને રામ રામ 🚩 અમારા કુળદેવી ગેલ માના તમને ખૂબ ઝાઝા રામ રામ🚩🙏
@pjpanchal920 Жыл бұрын
🌹🙏🌹માડી તમારી અપરંપાર કૃપા છે દરેક ભાવિક ઉપર કૃપા કરતા રહો જગત જનની મા ખુખાર મેલડી મા રામ રામ🌹🙏🌹માડી તમરા ચરણોમા લાખ લાખ વંદન હો🌹🙏🌹જય શ્રી રામ🌹🙏🌹 પંચાલ પુરષોતમભાઈ કણાદર
@RanjitbhaiBariya-g7c Жыл бұрын
રામ નામ સત્ય છે રામ રામ મારા મેલડી માઁ સફનામાં દર્શન દીધા ખુંખાર🚩🙏 Ranjit❤ Chhota Udaipur.
@rathodalpesh690 Жыл бұрын
રામ રામ રામ રામ👑🙏 ખુંખાર મેલડી માં👑🙏🙏🙏🙏🙏
@RaajThakor-w1f Жыл бұрын
હે માં ગુરુ માં ખૂંખાર મેલડી માઁ એક તારો વિશ્વાસ માડી
@valjibhaisolanki0052 Жыл бұрын
રામ રામ ખુંખાર મેલડી માતા ને મારી ચામુંડા મેલડી માતા ને ખુબ ખુબ રામ રામ 💯🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jayeshrathod6504 Жыл бұрын
Ram Ram Madi Khunkhaar Meldi Maa Ne ❤
@ajaysenva1592 Жыл бұрын
રામ માં મેલડી
@solankimukesh6553 Жыл бұрын
ખુંખાર મેલડી માં તમને કોટી કોટી વંદન રામ રામ માં
@babuparmar-p8x Жыл бұрын
રામ રામ માં તમારા સાનિધ્ય મા આવવા થી બધા ના જીવન સુધરી જાય છે એવી છે માં લીલા જય શ્રી બહુચર મેલડી માં 🙏🙏 તમને કોટી કોટી વંદન કરું છું 🙏🙏 આવી જ દયા સૌની ઉપર રાખજો બધા ભાવિકો નું સારું કરજો માં રામ રામ માં જય ખુખાર મેલડી માં 🙏🙏 બારેજા ધામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🌹🙏
@VaghelaManish-k1m2 ай бұрын
જય શ્રી બહુચર મેલડી માઁ ખુંખાર મેલડી માઁ રામ માડી રામ હુ વાલ્મિકી સમાજ ની દિકરી છુ માઁ ખુંખાર મેલડી મારી મમી ના ઘરે બહુ દુખ છે મારા ભાઈ દુખી છે માં દયા કરો માઁ રસ્તો બતાવો મા તમારો સહારો છે તમારા સિવાય કોઈ નથી અમારૂ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ બારેજા ધામ ❤
@yuvrajsinhzala9456 Жыл бұрын
રામ રામ મા જય ખૂંખાર મેલડી માં રામ મા 🎉🎉
@sidharajshivikaramshivaghe5961 Жыл бұрын
Ram ram ram ram ram ram ram bahuchar ma khukhar meladi ma ram
@Motivational-Bharat-24 Жыл бұрын
🙏 રામ રામ માડી 🙏 રામ રામ , જય ખુંખાર મેલડી માં🙏❤🙏
@Dabhirajat_3 ай бұрын
Ram Ram Madi મેલડી માઁ માં તારા ચરણો મા મારી પ્રાથના સ્વીકાર કરજે માં
રામ માડી રામ જય શ્રી બહુચર ખુંખાર મેલડી માં રામ રામ રામ રામ રામ રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@mahidamahipalsinhji1399 Жыл бұрын
🙏🚩 શ્રી માં ક્ષેમકલ્યાણી પરીવાર ના ખૂબ જાજા રામ રામ 🚩 રામવાળી મેલડી માં બારેજા ધામ ખૂબ જાજા રામ રામ 🥰 દરેક ભાવી ભક્તો ને સત્ય ના માગૅ લઈ જનારી માં સત્ય નું માગૅદશૅન આપનારી માં ખૂબ જાજા રામ રામ🥰🙏 🙏🚩 જય જય શ્રી રામ 🚩🙏 ખૂબ જાજા રામ રામ રામ રામ રામ🥰
@mahidachandresh8064 Жыл бұрын
રામ રામ માં ❤
@mahidamahipalsinhji1399 Жыл бұрын
@@mahidachandresh8064 🙏🚩 રામ રામ 🚩🙏
@pradipbapu5205 Жыл бұрын
Jay shree shemkalyani maa Ram Ram madi
@mahidamahipalsinhji1399 Жыл бұрын
@@pradipbapu5205 🙏🚩 શ્રી માં ક્ષેમકલ્યાણી કુળદેવી નમઃ🚩🙏
@Sarda-tk2ve5 ай бұрын
ද @@mahidachandresh8064
@parthatit5634 Жыл бұрын
જય ખુંખાર મેલડી માં રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ જય શ્રી રામ જય શ્રી રામ રામ માડી રામ જય શ્રી રામ રામ માડી રામ જય શ્રી રામ રામ માડી રામ જય શ્રી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ જય શ્રી રામ રામ માડી રામ રામ માડી રામ રામ
@leelarathod8408 Жыл бұрын
માં ખુબ જાજા રામ રામ 🙏🙏 માં કૃપા આશીર્વાદ ને ભક્તી આપજો 🙏🙏 માં તમે કલીયુગ ના રાજા 👑👑🤗🤗 માં તમે બાપન પતામાં 🖤 માં ગરીબ નું આ દુનીયા માં કોઇ સગુ નથી હોતું 😭😭 પણ, માં તમે જોડે રેજો 🙏🙏👏👏🥀🥀
@UrmilaParmar-l3e27 күн бұрын
જય હો માડી બારેજા વાળા ઉગતા પોરના મેલડી માં બહુચર માં ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🌹👌👌🙏🙏🙏 જય હો માડી રામ રામ માડી
@mansimakwana7572 Жыл бұрын
❤રામ રામ મારી ખુંખાર મેલડી માં ❤
@sureshbhaibeladiya48698 ай бұрын
જય શ્રી મેલડી માઁ 🌹💐🙏
@Kaleshwari_maa_official Жыл бұрын
જોરદાર પરચા માઁ અશક્ય ને શક્ય કરી આપનારી માઁ રામ રામ🚩🙏
@jigneshthakor2270 Жыл бұрын
રામરામરામ
@kirankahar6754 Жыл бұрын
બારેજાધામ ના સોલંકી પેઢી ની ખુખાર મેલડી માતાજીને ખુબ ખુબ જાજા રામ છે રામ માડી રામ......
@jigarbamaniya765 Жыл бұрын
જય શ્રી ખુંખાર મેલડી માં ને ઝાઝા રામ રામ 🙏🙏🙏🙏🙏
@AvkashparmarParmaravkash Жыл бұрын
રામ રામ ખુખાર મેલડી મા🙏🙏
@HonajiThakor Жыл бұрын
🚩જય શ્રી બહુચર મેલડી માં જય શ્રી રામવાડી મેલડી માં જય શ્રી ખૂંખાર મેલડી માં🚩 રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ માડી 🙏🙏🙏
@pathiyarsangita1295 Жыл бұрын
રામ રામ માં તમે મારા ધરે આવ્યા છો એવો મને આભાસ થયો છે પણ માં હું આવીશ મારી મહોણી માં ના જાઝા રામ રામ છે ચંદ્રિકા ભવાની મા ના રામ રામ માં ખુંખાર મેલડી બવચ માને
@son_of_meldi Жыл бұрын
જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ રામ માડી રામ🚩🚩
@satishprajapati388 Жыл бұрын
બારેજા ધામ વાળા સોલંકી પેઢીના ઉગતા સૂર્યના રથ મા સવારી કરનાર શ્રી ખુંખાર મેલડી માતા ને મારી વિહત મેલડી માતાના રામ રામ માં 🙏🙏