જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રમેશભાઈ રાજુભાઇ સરસ ગીત ગાયું છે હો ભાઈ
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
ખૂબ ખૂબ આભાર અમિત ભાઈ🤗🤗
@sureshahirahirКүн бұрын
Ram ram bhai Jay shree Krishna bhai Jay matji bhai 🙏 ❤❤❤
@karaahir1206Күн бұрын
રામ રામ રમેશ ભાઈ રામ રામ રાજુભાઈ
@ajaynakrani1720Күн бұрын
સરસ ભાઈ
@RajeshHumbal-h4hКүн бұрын
જય મુરલીધર રમેશભાઈ રાજુભાઈ કેમ છો બધા મજામાં
@maheshpampaniya-o7qКүн бұрын
મોજ રમેશ ભાઈ ની જલા ભાઈ ની
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ
@S.R.BHARVADIYAКүн бұрын
Jay dwarkadhish
@mansukhhirapara5571Күн бұрын
રામ રામ સીતા રામ જય મુરલીધર
@mandanahir8990Күн бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ લગ્ન ગીત ની મોજ બહુજ સરસ જલા રમેશભાઈ ની જોડી બીજું હુ પેલા એક વીડિયો જોતો ગોવિંદ ભાઈ નાના આસોટા નો હતા તે રાજમાં ની વાવણી કરતાં હતા બે વર્ષ પહેલાં હાલ એમના વલોગ આવતો નથી એ ગોવિંદ લગભગ તમારા તયાં આવ્યો હતો એક બે મહિના પહેલા કોમેન્ટ નો જવાબ આપશો જય માતાજી
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
હા એ ગોવિંદભાઈ આવ્યા હતા અમારે ઘરે અને એને મે પુછી લીધુ છે રાજમાં વિશે
રામ રામ ભાઈ હા બધાં મજામાં છે તમે શું ભીળમા પડી ગયા છો ?
@meetahir555523 сағат бұрын
Te.khatar.natagaraparthikhabarpadeshe.vidiyojota
@RohitJalu-v2kКүн бұрын
રાધે. રાધે
@tilvakamlesh5544Күн бұрын
આજે તો ભાઈ તમે જે લગ્ન ગીત જે સ્ટાઈલ થી ગાયું છે તો જોરદાર મજા આવી અને હસવું પણ આવ્યું ને ટમુ ભાભી ને તો રાજમાં વાવ્યા પહેલા નેદવા ની ચિન્તા થાય છે તો આજે vlog જોવાની ખુબજ મજા આવી થેંક્યૂ ભાઈ
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
ખૂબ ખૂબ આભાર કમલેશ ભાઈ🤗🙏🏻🙏🏻
@ValajiThakor-z5lКүн бұрын
રામરામ રમેશભાઈ
@ramahir4861Күн бұрын
જય મહાકાલ આ સૂ વાત લગ્ન ના ગીત ઓડર લિયો સવ તો કેજો
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
હા ઓડર તો લઈએ છીએ હું ને જલો પણ અમે બેય મોંઘા પડીયે અમારી ફી કોઈથી ના ઉપડે🤣🤗🤗🙏🏻🙏🏻
@hemantboricha9904Күн бұрын
યુરીયા ની બોટલ સાટો મકાઈમાં પાણી. વધારે પડતું જોઈએ છે હેમંત ભાઈ આહિર
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
હા એ સાચી વાત છે
@malammahesh997Күн бұрын
🙏રામ રામ🙏
@Veeru_Ambaliya21 сағат бұрын
પ્રોગ્રામના બુકિંગ કયારથી ચાલુ કરવાનું છે ?
@livevillagelifewithsurbhiviren11 сағат бұрын
એમાં એવું છે કાકા કે મારી ને જલાની ફી ના ઉપડે કોઈથી એટલા મોંઘા છીયે🤣એટલે નથી જતા
@RohitJalu-v2kКүн бұрын
જમીન નો. શુ ભાવ હાલે. વિધાના
@livevillagelifewithsurbhivirenКүн бұрын
7 lakh
@beraashok27468 сағат бұрын
માવા ખાવ તમે ભાઈ
@livevillagelifewithsurbhiviren8 сағат бұрын
હાં ભાઈ માવા તો બોવ ખાવ
@manjulabenpatel3171Күн бұрын
જય શ્રીકૃષ્ણ ટમુબેન સોનલબેન રાધુબેન બા કેમ છો બધા મજામા ને રાજમા એ મગ મઠ જેવુ કઠોળ છે તમે બંને મહાન કલાકાર લાઞો છો❤🎉❤🎉❤
@meetahir555523 сағат бұрын
Bhai,cha hero,chamke,baki.chandijevoho,chachej
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
ખૂબ ખૂબ આભાર બેન🙏🏻🙏🏻
@rajnisamjibhai9290Күн бұрын
રમેશ ભાઈ તમને મળવા આઉછે રજનીભાઈમોડપર મોરબી
@livevillagelifewithsurbhiviren22 сағат бұрын
હા હા જરૂર જરૂર આવી શકો
@SanjayJalu-g6i4 сағат бұрын
પાણી જેમ પાવ એમ ઓશી લાગે મકાય ને
@livevillagelifewithsurbhiviren3 сағат бұрын
ના ભાઈ ના બોવ ઠંડી હોય અને પાણી પાઈએ તો તો મકાઈ લાલ થય જાય