Jay Shree Krishna Kiranbhai.. Tamaro video Khub Khub sundar che.. Really very nice 🙏 a lockdown ma Tamara Bhadha jj video joya.. Tamare jode vat karavanu thai che... Khub Dhanywad ji 🙏
@indiancitizen1234 жыл бұрын
Khub j saras vedio....Aa samay batha ne ghanu kharu sikhvi gayo....khub j saras concept...keep it up..
@khimjivarsani82464 жыл бұрын
Wahhh khub saras sandes apiyo👍🙏🙏🙏
@bhaveshshah6864 жыл бұрын
Khub SARS video
@prakashgondaliya72084 жыл бұрын
Supppppppeeeeeerrrrr Kiranbhai
@jaydippatel42234 жыл бұрын
Vah kiran bhai samaj ne sacho rasto batvo 6e bhagvan Swaminarayan tamne avi ne avi vichar sarni ape tevi prathna
@ramtojogi54824 жыл бұрын
ખુબ ખુબ આભાર જયદીપભાઈ
@vinodpatidar42254 жыл бұрын
khub sars vidiyo 👌👌👌👌👌
@gohilwad75764 жыл бұрын
સુપર વિડીયો. કિરણભાઈ.👌👌
@jigneshgabani15724 жыл бұрын
કિરણ ભાઈ તમારી આ વાત બધા મકાન માલીક સમજી જાય તો ઘણા ભાડુત ના માથા ઉપર થી બોજ હળવો થઈ જાય હો બોવ હાચી વાત કરી તમે 👌👌👌🙏🙏🙏
@riddhioza60684 жыл бұрын
Superb 👍🏻 salaam che tamari soch ne🙌🏻
@ramtojogi54824 жыл бұрын
આભાર બહેન
@kiritprajapati17444 жыл бұрын
Super saheb
@vipulkamliya80714 жыл бұрын
Jordar video
@Dhavalnavlogs4 жыл бұрын
વાહ કિરણભાઈ ૧૦૧% સાચું અને સરસ શોર્ટ ફિલ્મ બનાવ્યું છે 👌👌👌😊😊😊🙏🙏🙏
@janaksoni2654 жыл бұрын
વાહ કિરણ ભાઇ વાહ બન્ને માણસ ના સંવાદ ની રજુઆત બહુ જ સરસ અને મનોરંજન આપે તેવી હતી
@ramtojogi54824 жыл бұрын
આભાર જનકભાઈ
@rajparmarmakeupartist91614 жыл бұрын
Khub nice shot film Kiran bhai
@hiralpatel92334 жыл бұрын
Thx rajbhai.
@sureshbhaipatel53034 жыл бұрын
સરસ
@dipeshvaja69774 жыл бұрын
સુપર છે વીડીયો ભાઈ
@sweetpatelsurat33484 жыл бұрын
Vah vah vah kiranbhai supar video
@krushnadasi30594 жыл бұрын
Wah wah khubj saras hameshani jem j aaj ni hakikat n ketli saradtathi vyakt kri tame bss maro hajar hathvado tmne aamj sadbuddhi aapto rahe n tme samaj ni chhupaeli hakikat n ujagar krta raho...ghna loko roj aa tensionma rahe chhe bhadani..,👌👌🙏🙏💐khub dhanyavad.
@ramtojogi54824 жыл бұрын
ખુબ ખુબ આભાર
@narendrasolanki34914 жыл бұрын
Haa.. Jay dwarikadhish....
@balajisteel55514 жыл бұрын
Wah kiran bhai wah. Aa vat badha loko ni dhayn rakhvu joy
@krushnrabari33704 жыл бұрын
બહુ રાહ જોવડાવી હો ડિયર કિરણભાઈ.. ખૂબ જ મીસ કર્યા તમને ... હદયથી , ખૂબ જ સરસ એપીસોડ મુક્યો હો આ વખતે , માલધારી અને ખેડૂતો વાળી વાત સાંભળી હદય લાગણીથી ભીંજાઈ ગયું... Standing ovation and salute kiranbhhai , જય કાળીયા ઠાકર મારા વ્હાલાને...
@ramtojogi54824 жыл бұрын
શું હાલ હવાલ છે ભાઈ સાવરકુંડલા પંથકમાં ?
@krushnrabari33704 жыл бұрын
સારું છે હો અત્યારે તો , હવે બધું ધીમે-ધીમે ખુલવા માંડ્યું છે. ખેતી વાડી અને માલ ઢોરને તો કાંઈ લોકડાઉન નડે નય એટલે હળું હળું બધું રાગે પડવા માંડ્યું છે . બાકી તો રામ રાખે એમ રહીએ ....
@amitrathod28144 жыл бұрын
Jordar stori kiranbhai rajubhai
@vishwaschavda1213 Жыл бұрын
જીયો હજારો સાલ મારા ભાઈ,સરસ વાત કરી ડોક્ટર ના રૂપે દ્વારકાના નાથ આવે સુખી રાખે તમને મારા રામાપીર જય રામાપીર જય રામાપીર જય ઠાકર હાલ કામરેજ
@skyjoneinfo21574 жыл бұрын
Wah kiranBhai Sara's vidiyo
@asohkchavada26874 жыл бұрын
જય હો માલધારી સમાજ કીરણભાઈ ખોખાણી ધન્યવાદ ભાઈ
@jamanbhaidalsaniya6322 жыл бұрын
Hjurvb
@yuvrajsinhgohil30454 жыл бұрын
Wah khub saras
@tusharvachhani37954 жыл бұрын
ખૂબ સારો સંદેશ ...👌👍🙏 🇮🇳 જય હિંદ
@ramtojogi54824 жыл бұрын
જય હિન્દ ભાઈ
@mahendrashah98104 жыл бұрын
Wah kiranbhai and team jordar 👌👌👌👌
@happygujarati4 жыл бұрын
Good
@zezariyamahesh15844 жыл бұрын
Ha kiran bhai
@rakeshjmiyani3154 жыл бұрын
Super jodi
@hariprasadam76724 жыл бұрын
સાહેબ ધન્યવાદ તમને ખરા સમયે ખૂબ જ લાભદાયી વિડિઓ તમે બનાવ્યો
@ashapatel66664 жыл бұрын
Nice bhai 👌👌👌👌👌👌😭😭aakh baraigyai
@narendrasolanki34914 жыл бұрын
Jorbar bapla.....
@jayumimi40174 жыл бұрын
So superb bhai su consept lavya cho Tamara jeva badha ne makan malik male aevu prabhu ne prathna
@@meetvapatel9316 super se duper... Jay khodal....
@shaileshgediya75534 жыл бұрын
vahh kiran bhai jordar 👌👌👌
@rakeshgohil58594 жыл бұрын
Welcome back kiranbhai khokhani
@umeshogoyani22834 жыл бұрын
Good kiran bhai
@umeshbaldaniya22664 жыл бұрын
Vahh kiranbhai
@dipakvaghela43524 жыл бұрын
ખૂબ સરસ વિડીયો
@PRAKASHPATEL19744 жыл бұрын
Radhe Radhe
@balajisteel55514 жыл бұрын
Must video. Kiran bhai.
@adhikgoswami44514 жыл бұрын
વાહ વાહ કિરણ ભાઈ વાહ
@dharmeshkamani46494 жыл бұрын
Rovaygyu kiran bhai
@hinasatasiya61344 жыл бұрын
Supar👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏
@arjunsonagra15154 жыл бұрын
કિરણ ખોખાણી ભાઈ જાઝા દિવસોના જય શ્રી સ્વામિનારાયણ
@valajayraj64594 жыл бұрын
Vah kiranbhai bov jaja dipasi tamaro vidyo avo mari bhagvan ne prathana se apda yutud mitra sarkal ma koy ney kay bimari no thay ho jay mata ji
@shaileshramani48804 жыл бұрын
ખુબ સરસ કિરણભાઈ તમારો આ વીડિયો મેં દસ વાર જોયો. તમારો વીડીયો હૃદય સ્પર્શી અને આંખ ના ખુણા ભીના કરી દીધા. કિરણભાઈ તમારાં જેવા વીર "ભામાશા" હજુ આ દુનિયામાં છે ત્યાં સુધી કોરોના પણ કાંઈ બગાડી નહીં શકે.ભગવાન દરેક મકાન માલિક ને આવી સદ્બુદ્ધિ આપે એવી પ્રાર્થના.
@dihoranaresh88554 жыл бұрын
Khub khub abhinadan
@thejenishadesai92324 жыл бұрын
કિરણભાઇ તમારી બોલવાની સ્પીચ જબરદસ્ત છે
@ramtojogi54824 жыл бұрын
સફળતાનુ રહસ્ય જ ગામઠી ભાષા છે.. ઓગણીસો નેવુથી સુરતમાં ભણેલા ગણેલા ડીગ્રીયુ વાળા વચ્ચે રહીને પણ હું હંમેશા ગામડીયો જ રહ્યો છુ.. કારણકે મારો આત્મા હંમેશા ગામડાની રીત ભાત અને સંસ્કૃતિ સાથે જ વણાયેલો રહ્યો છે...કારણકે દરેક દરદના ઓહડીયા ગામડાની કોઠાસૂઝમા છુપાયેલા છે..હું એવુ દ્રઢપણે માનુ છુ.. સહ આભાર
@ashokchauhan89604 жыл бұрын
Sachi vat bhai
@ashokchauhan89604 жыл бұрын
Bhagvan se
@jaykumarjethvafitness82894 жыл бұрын
Vah kiran bhai vah bov jaja samay pachi video banavyo pn banavyo etle jordar banavyo manvta jagadva mate khub saras......🙏🙏🙏🙏🙏
@ramtojogi54824 жыл бұрын
આભાર જેઠવા ભાઈ
@urmithakar78574 жыл бұрын
Wah wah kharekhar khub saras vedio kiran bhai
@ramtojogi54824 жыл бұрын
આભાર બહેના
@zanzvadiyasandip84574 жыл бұрын
વાહ કિરણભાઈ ખૂબ સરસ મજાનો વિડીયો
@patelhardik98964 жыл бұрын
Bahu saras
@officialab7films7744 жыл бұрын
Vah vha Kiran Bhai vah Avu badha makan Malik vichre to saru j kevay Ana thi koi pan makan Malik samji jay to koi Surat muki n jay j ny........ Jordar consent lay n avya.
વાહ.કેટલા શુક્રવાર પછી કિરણભાઈ ને સાંભળ્યા. બહુ જ યોગ્ય સમયે યોગ્ય વિષય પરનો વિડીયો.બધા નો અભિનય સુંદર.ટીમ રમતો જોગીને અભિનંદન. બધા જ સ્વસ્થ રહો,સલામત રહો તેવી પ્રાર્થના.
@ramtojogi54824 жыл бұрын
રાહુલભાઈ તબિયત પાણી લ્હેરમા ?? સર્વે પરિવાર કુશળમંગલ રહો એવી અભિલાષા