S B Hindustani chanel, Nice a song your bhaio na hoy bhagla , and tmari chanle khub aagal vadhe aevi shubhkamnao
@kanujithakor997218 күн бұрын
આવા છે ઠાકોર 😈😈
@bhatiyarameshbhi7541 Жыл бұрын
ખરેખર તમે તમારી ચેનલ ના વિડીયો થી ભાતૃભાવ ને અને કુટુંબ ભાવ ને જીવંત રાખ્યો છે... આવા સરસ વિડીયો બનાવવાનુ ચાલુ રાખજો....મિત્રો તમે ચોક્કસ આગળ વધશો.....
@nikulthakor17 Жыл бұрын
Aek dam majbut se bhai and video pn jordar banaviyo se
@ishvarpadhiyar Жыл бұрын
હું મારા અને મારા પરિવાર તરથી સુભેછા પાઠવું છુ કે બધા ભાઈ હળીમળીને રહે અને ખુબ પ્રગતી કરે
@kbutarkaking9525 Жыл бұрын
જોરદાર હતું ભાઈ સોંગ જોવાની મજા આવી ગઈ ❤️❤️ .... જય માતાજી sb hindustani ભાઈ ઓ ને.
એસ બી હિન્દુસ્તાની પુરી ટીમભગવાન માતાજી આગળ વધારે ખૂબ સારી પ્રગતિ થાય,,એવી અભીલાસા હુ ભગવાન ને પ્રાર્થના કરૂ છું,,,,જય માતાજી,,,સહદેવજી ઠાકોર,,,,, આમલુન
@Jigneshtriveditopic Жыл бұрын
Ha maru ponso Patan ha maru SB hindustani team ha ❤❤
@girishbhaisoni5641 Жыл бұрын
આ જોયા પછી ,જો કોઈ એક ની પણ અક્કલ ઠેકાણે આવે તો પણ સારૂ,મકાન ભલે નાનુ હોય,પણ મન મોટા રાખજો,વ્હાલા....❤🙏🙏🙏🙏🌹
👍જોર દાર આ સોંગ એન્ડ વીડિયો વનાયો સે આમાં ગણું બધુ સિખવા લાયક સે હું ગામ ડેર થી ઝાલા અરવિંદ સિંહ આપ બધા ભાઈ ખૂબ ખૂબ અભનંદન કરું સુ 🙏માં હરસિદ્ધ આપ બધા ભાઈ યો ને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાથના 🙏🚩
@jagdishrana7226 Жыл бұрын
સરસ ગીત છે મહેન્દ્રસિંહ વામૈયા 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻
@mahendrsinhvamaiyaofficial6237 Жыл бұрын
આ ગિતને ખુબ સપોર્ટ કરજો વાલા ચાહકો શેર કરજો
@VipulParmar-gf2yw Жыл бұрын
અરે ફૂમતા કાકા તમારા વિડિયો સેર કરવાનું ના કેવું પડે હો એતો થઈ જાય
@spcreation6275 Жыл бұрын
Haaaaaaa
@bhatiyarameshbhi7541 Жыл бұрын
વાહ..ફૂમતાકાકા
@sanjaychavda6998 Жыл бұрын
સંજય અસાસણ લાખણી તાલુકો
@mayagameing7393 Жыл бұрын
એક નબર ચેનલ એસ બી હીનદુસતાની
@dausinghhingde564710 күн бұрын
❤nice comedy and singar tame to akha gujrat ne hasavi didhu