બહુ સરસ કીર્તન ગાયું છે બધી બહેનોને જય શ્રી કૃષ્ણા 🙏
@rekhabenparmar56212 күн бұрын
વાહ વાહ ખુબ ખુબ સરસ સાખી સાથે કીર્તન જોરદાર જય શ્રી સ્વામિનારાયણ 👌❤️👏👍
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
@HansabenIsaparaКүн бұрын
ખુબ સરસ જય શ્રીકૃષ્ણ
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻🙏🏻
@bhavanapatel5267Күн бұрын
ખૂબ સરસ આ કીર્તન ગાયું છે કિર્તન સાંભળી ને ખૂબ જ મજા આવી વારે વારે કીર્તન સાંભળવાનું મન થાય એવું સરસ કીર્તન ગાય સંભળાવુ છે ખુબ ખુબ આભાર તમારો કાજલબેન રસીલાબેન પ્રજ્ઞાબેન આ કીર્તન મેં પાંચ વખત સાંભળ્યું તો એ સાંભળવાનું મન થયું એવું કીર્તન છે
@krishnanghan64892 күн бұрын
જય હો સદગુરુ ની જય હો વાહ વાહ ખુબ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ 👌👌🙏🙏🙏🙏
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર કિરણ🙏🏻🙏🏻🙏🏻
@dharamshipatel33492 күн бұрын
રાધે રાધે like સાથે ❤❤... ખુબ ખુબ જ સુંદર ભજન. ધન્યવાદ આવજો જ ય યોગેશ્વર. કૃષ્ણં વંદે જગદ્ગુરુમ.
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ધરમશી ભાઈ ખુબ ખુબ આભાર લાઈક સાથે કોમેન્ટ પણ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
@jalarammandal51252 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ સરસ ભક્તિનું ભાતુ ભરી લેજો બેનો એક દિન તો જરૂર આપણે ભગવાનના ઘરે જ જવાનું છે તે તો નક્કી જ છે ખુબ સરસ જીવનમાં ઉતારવા જેવું ભજન છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગોમાતા દીદી ખુબ ખુબ આભાર સરસ કોમેન્ટ છો તો ખુબ આભાર દીદી ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻
@reetasenghani27592 күн бұрын
જય યોગેશ્વર કી જય હો જય ગુરુદેવ દીદી ખુબ જ સુંદર ભજન🙏 ❤🙏
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય ગુરુદેવ ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ShardabenDudhagara123Күн бұрын
Jay Shree krishna
@kapilabenpatel4657Күн бұрын
જ્ય શ્રી કૃષ્ણ બધી સાખી લખીને આપજો તમારો ખૂબ ખૂબ આભાર
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર બધી સાખી લખેલી છે
@mysteryvinay2 күн бұрын
Lyrics lakhi ne moklo
@કૃષ્ણમંડળКүн бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર નીચે લખેલું મૂક્યો છે ફરીથી જુઓ🙏🏻🙏🏻🙏🏻🙏🏻