ભાયું ભાગલા || BHAYU BHAGLA ||

  Рет қаралды 710,074

Ramto Jogi

Ramto Jogi

Күн бұрын

મોટાભાઈ, વાત વેવારે કરશો તો ભાગ પુરો આવશે પણ જો વાત વેવાર બારી થાશે તો એક પાવલિયે ભાગમાં નહીં આવે. વહેંચી વહેંચીને છેલ્લે શું વહેંચવાનું છે ? માવતરની દિધેલ સંપત્તિ, ઘર ખોરડાને ખેતર !! માબાપના દિધેલા સંસ્કાર કે ડેલાની આબરૂના તો ભાયું ભાગલા નથી પડવાના ને !! ઘરે ઘરની આ કહાની છે, દયે એને દીકરા પણ ખોળે દઈ દયે નકર શેઢેથી પુળી ખડ વાઢવા નો દયે..
કિરણ ખોખાણી લિખિત-અભિનિત-નિર્મિત ... ભાયું ભાગલા યુટ્યુબ ચેનલ રમતો જોગી પર.. નવા-જુના જમાનાની અવનવી વાસ્તવિક વાતુનો રસથાળ અને સાથે સાથે જ્ઞાન ગમ્મતનો એકસ્ટ્રા સંભાર પિરસતી સૌની લોકપ્રિય ચેનલ @RAMTO JOGI આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો
"To get more updates Subscribe to our KZbin Channel "Ramto Jogi" and follow us on
KZbin : www.youtube.co....
Facebook : / ramtojogioff. .
Twitter: / jogi_ramto
Technology Partner -
Hasmukh Maniya ( / hasmukhmaniya )
Cast:
Kiran Khokhani
Radhi Shukla
Vijay Gauswami
Hiral Patel
Parth Navadiya
Director, Producer, Singer, Writer:
Kiran Khokhani
Special Thanks :
સમસ્ત નાકરા ગામ પરિવાર
D.O.P & Editing :
Bharat Donda
MUSIC
Den B & Harman Mer
#trending #Kiran_Khokhani #RamtoJogi #K_Digital_Media #Hasmukh_Maniya
Production by Krishna Telefilms

Пікірлер: 256
@patelnatvarbhai2950
@patelnatvarbhai2950 Ай бұрын
વાહ કીરણ ભાઈ ભાઈ ઓ વચ્ચે ના સંબંધ નો ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે
@gopalmevada7066
@gopalmevada7066 10 ай бұрын
કીરણ ભાઇ , જ્યારે પણ વિડીયો જોવ છું , રડાય જાયછે. તમારા પાત્રો પણ ખુબ સરસ હોય છે, કોઇ પણ પાત્ર હલકું નથી હોતુ એ બોવ ગમે છે-
@natvarlalbharad3744
@natvarlalbharad3744 12 күн бұрын
વાહ કિરણ ભાઈ ધન્યવાદ,
@Payal_variya_official.
@Payal_variya_official. 11 ай бұрын
Wah mari Radhi ben wah તમારી સ્પીચ નું તો કેવું પડે હો બાકી
@all_rounder_king7846
@all_rounder_king7846 2 ай бұрын
કિરણભાઈ તમારો વિડીયો મને બહુ જ ગમ્યો સાચી માણસાઈ ની શીખ તો તમારા પાસેથી જ મળ્યો
@kanubhaidhadhal1224
@kanubhaidhadhal1224 11 ай бұрын
❤❤❤❤❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન. કિરણ ભાઈ. આખરે. અમારી. આતુરતાનો. અનંત. આવ્યો. ફરીથી. તમે. તમારા. સાહેબ. માટે. સમય. આપ્યો. કનુભાઈ. ધાધલ
@ramanbhaisenva2914
@ramanbhaisenva2914 14 күн бұрын
વા ખોખાણી સાહેબ વા રાધીબેન વા રેખાબેન તમારું બોલવાનુ મીઠુ કાઠીયાવાડ એટલે કાઠીયાવાડ ❤❤
@valbhbhisenta2663
@valbhbhisenta2663 11 ай бұрын
વાહ મોજ વાહ
@arjanarjanpampaniya2496
@arjanarjanpampaniya2496 11 ай бұрын
ખુબ સરસ કિરણ ભાઈ સમાજ મા દરેક વ્યક્તિ આ પ્રમાણે વિચારે તો ભાઈયો માં કોઇ દિવસ ઝગડા થાઈ નિહી ખુબ ખુબ આભાર કિરણ ભાઈ
@hiteshbhal3264
@hiteshbhal3264 10 ай бұрын
ખૂબ સરસ વાત કિરણભાઈ વેવાર ની વાત. ઘણા મોટા ભાયો ને વ્હેમ હોય છે કે અમે કમાણા ઈ અમારું કહેવાય.એવા ભાઈઓ માટે બેસ્ટ વિડિયો.અત્યાર ની રળી ગયેલી પેઢી ને ખબર જ નથી કે ભાયું ભાગ કોને કહેવાય !!
@gujratcarting5647
@gujratcarting5647 11 ай бұрын
ખુબ સરસ
@nehagoswami4174
@nehagoswami4174 10 ай бұрын
Wahhhh Vijay Goswami khub saras.
@vijaygoswami3491
@vijaygoswami3491 10 ай бұрын
Thks dear sister ❤
@bijalbharvad2442
@bijalbharvad2442 10 ай бұрын
Ha moj ha
@bhartibenprabhudas4947
@bhartibenprabhudas4947 10 ай бұрын
બહુજ સરસ ભાયુ ભાગલા ની કહાની પ્રેરણા દાઈ છે
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 10 ай бұрын
વાહ વાહ ભાઈ ખુબ જ સુંદર જય શ્રીકૃષ્ણ
@nileshgujrati4655
@nileshgujrati4655 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન કિરણ ભાઈ
@chiragchapani9972
@chiragchapani9972 27 секунд бұрын
ખૂ બ જ સરસ, કિરણભાઇ .તમારો આભાર .
@yogeshjadiya7725
@yogeshjadiya7725 10 ай бұрын
કિરણ ભાઈ હમણા તમારા વિડીયો બવ ઓછા આવે છે તો હવે પેહલા ની જેમ અઠવાડિયામાં એક વિડીયો મુકવા વિનંતી છે તમારા વિડીયો સમાજ ઉપયોગી છે માટે હવે બવ લાબો સમય ન કાઢવા વિનંતી છે બધા તમારા વિડીયો ની આતુરતા થી વાટ જાવેછે ખુબ સુંદર વિડીયો મુકી ને બધા ને ખુશ કરી દીધા તે તમારો આભાર બીજો વિડીયો જલ્દી મુકવા મેરબાની ❤❤❤❤❤
@bijalbharvad2442
@bijalbharvad2442 10 ай бұрын
Jordarrrrrrr
@vinodpatel9643
@vinodpatel9643 3 ай бұрын
જોરદાર 🎉
@chetangoswami158
@chetangoswami158 10 ай бұрын
વાહ વિજય ગોસ્વામી
@vijaygoswami3491
@vijaygoswami3491 10 ай бұрын
Thnks Dear છોટું
@dhavalvaid6152
@dhavalvaid6152 11 ай бұрын
Bhai bhai. Bahu taim pachi
@JodhparNadi
@JodhparNadi 11 ай бұрын
સરસ. વિડિયો છે.
@mahendrabhaipatel8624
@mahendrabhaipatel8624 10 ай бұрын
Good
@karamshigamara2853
@karamshigamara2853 11 ай бұрын
કિરણભાઇ...ખુબ સરસ પ્રેરણાદાયી વિડીયો.. હિરલબેન ગુડ વર્ક જય ઠાકર 🙏
@chandrikabenmakwana7241
@chandrikabenmakwana7241 Ай бұрын
વાર્તાલાપ સારો છે
@narsinhbhaipatel9820
@narsinhbhaipatel9820 10 ай бұрын
Saras videos More more videos Please
@nirubhagohil6227
@nirubhagohil6227 2 күн бұрын
વાહ કીરણભાય ખુબજ સામહીક કહાની સેરકરી આવા નવા નવા વીડીયા સેરકતા રહો ધન્યવાદ
@minamalam4068
@minamalam4068 10 ай бұрын
maru rangilu nakra gam ❤
@loharkaasamfakirmamd2830
@loharkaasamfakirmamd2830 10 ай бұрын
Nice👍 video❤
@sumitchariya9693
@sumitchariya9693 11 ай бұрын
Vah vah kiranbhai
@arunjoshi9865
@arunjoshi9865 10 ай бұрын
વાહ કિરણભાઈ તમારા રમતો જોગી ના દરેક એપિસોડ જોઈ ને હૈયું આનંદથી ભરાઇ જાય અને આખ માથી આસુ દડદડ વહી જાય છે લાગણી સભર તથા સોરી તમારો આ વિડીયો મેં ટાઇમ સર જોયો નહીં જય હિદ🇮🇳 વંદેમાતરમ
@dipeekadodiya6783
@dipeekadodiya6783 10 ай бұрын
Khoob saras🎉
@desichef4778
@desichef4778 10 ай бұрын
વાહ જોરદાર વાર્તા અને એક્ટિંગ એક નંબર જોરદાર કિરણભાઈ એન્ડ ટીમ
@bhatasanavinod6559
@bhatasanavinod6559 10 ай бұрын
Supar vidiyo
@vijaybhailaljibhaimojidra7396
@vijaybhailaljibhaimojidra7396 11 ай бұрын
Radhi ben kiran bhai Ramto jogi all video good
@mukeshdabhi156
@mukeshdabhi156 11 ай бұрын
Vah bhai vah
@Ankitahiteshprajapati_1206
@Ankitahiteshprajapati_1206 11 ай бұрын
વાહ ખુબ સરસ વિડિઓ
@user-en7ub7vb7m
@user-en7ub7vb7m 10 ай бұрын
Va Kiran bhai rovdavi didha Maro bhaai jai shree ram
@rajandeshani2654
@rajandeshani2654 11 ай бұрын
Bov saras video kiran bhai
@amitmehta9841
@amitmehta9841 11 ай бұрын
કિરણભાઈ ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે
@maheshjeekadara2005
@maheshjeekadara2005 10 ай бұрын
Khub saras
@prakashvaghasiyasrikhodiya8948
@prakashvaghasiyasrikhodiya8948 11 ай бұрын
jordar
@ghanshyamrangapara5987
@ghanshyamrangapara5987 11 ай бұрын
Good👍
@dalsukhmalvaniya3459
@dalsukhmalvaniya3459 11 ай бұрын
Super fine idea two brothers z 21:08
@jaynurapir3457
@jaynurapir3457 10 ай бұрын
Khub sarsa
@jaydipagosai3356
@jaydipagosai3356 11 ай бұрын
Ha bovj vat jovdavi
@ramjibusa8687
@ramjibusa8687 11 ай бұрын
વાહ કિરણભાઇ ઘણા સમય થી તમારી વાટ જોતા હતા બહુ સરસ વિડિયો છે
@sanghavitirth1
@sanghavitirth1 8 ай бұрын
કીરણ ભાઈ ખુબ ખુબ અભિનંદન, જય જિનેન્દ્ર
@dhirubhaipatel2885
@dhirubhaipatel2885 9 ай бұрын
કિરણભાઈ સમાજ સેવા માટે વીડીઓ ચાલુ રાખો એવી મારી સમાજ વતી વિનંતી છે.
@bhavanitradingconarendrasi6834
@bhavanitradingconarendrasi6834 10 ай бұрын
ખુબ સરસ રીતે રીલ બનાવવા માટે આપનો આભાર સયુંકત કુટુંબ ના દરેકને જોવી જરૂરી છે હુ આપને વધુ કહેવા સક્ષમ નથી ...મારી આખો 😂😂😂😢😢😢❤
@ranjitsihjadejaJadeja-jd1ob
@ranjitsihjadejaJadeja-jd1ob 3 ай бұрын
સ રસ કીરણ ભાઈ
@lakhanimilan9248
@lakhanimilan9248 10 ай бұрын
ખુબ જ અતિ સુંદર સીતારામ કિરણભાઈ
@vinodthakor5323
@vinodthakor5323 10 ай бұрын
જય માતાજી
@omshantijsk
@omshantijsk 11 ай бұрын
ખુબ જ સરસ વિડિયો ખુબ લાંબા સમયે આપનો વિડિયો આવ્યો..
@bhartibenraval5635
@bhartibenraval5635 11 ай бұрын
Vah very nice story vah vah
@babudesai2030
@babudesai2030 10 ай бұрын
સરસ કીરણ ભાઈ તમારા એપીસોડ ની રાહ જોય ને બેઠા હોય વાલા ખુબજ ગમ્યું
@zarnamakwanamakwanazarna9718
@zarnamakwanamakwanazarna9718 11 ай бұрын
Roj video bamavo ne maja aave che tamara video jovanu uncal
@makvanasuresh8063
@makvanasuresh8063 11 ай бұрын
ખુબ સરસ❤
@vijaybhailaljibhaimojidra7396
@vijaybhailaljibhaimojidra7396 11 ай бұрын
Kiran bhai Radhi ben all team kam saru che video pan ekadam saro che
@rajagoswami8282
@rajagoswami8282 10 ай бұрын
Super vijaybhai aava ne aava natako karya karo samaj ma kaik sikh male jordar...vijay goswami
@vijaygoswami3491
@vijaygoswami3491 10 ай бұрын
Thnks Dear ❤Bro.
@prafullas7082
@prafullas7082 11 ай бұрын
❤ se salam salam salam❤
@mahirajsinhgohil8689
@mahirajsinhgohil8689 10 ай бұрын
આવા બધા વિડીયો બનાવો અમને બધાયને જલદી આવા વિડીયો તમારા વિડીયો જોઈને અમારા માં ઘણી બધી હમજણ
@pravinchavda7508
@pravinchavda7508 11 ай бұрын
બોવ વાટ જોવરાવિ કિરણભાઈ
@jaysolanki_28
@jaysolanki_28 10 ай бұрын
વાહ કિરણ ભાઈ વાહ મોજ કરાવી દીધી. વિડીયો રેગ્યુલર લાવો તો વધુ મોજ આવી જાય 👏👏👏
@jaydeeppanchal2702
@jaydeeppanchal2702 10 ай бұрын
કિરણ ભાઈ જય માતાજી 🙏 અરે અઠવાડિયામાં એક એપિસોડ મુકવા વિનંતી છે
@user-ou7ei1gz1h
@user-ou7ei1gz1h 10 ай бұрын
Khub sars 👌👌👌❤️❤️❤️🙏👍
@shashikantdhanja2890
@shashikantdhanja2890 11 ай бұрын
બહુ જ રાહ જોવડાવી કિરણભાઈ, કાંઇ વાંધો નહિ, હવે અઠવાડિયામાં એક રજુ કરશો, એવુ પ્રોમિસ કરવું પડશે. બહુ જ સરસ છે આ સ્ટોરી
@ritadharmendrasuranipatel4199
@ritadharmendrasuranipatel4199 11 ай бұрын
ખૂબ સરસ વિડિયો....👌👌👌👌
@chaudhary801
@chaudhary801 11 ай бұрын
ખૂબ સરસ કિરણ ભાઈ નવા વિડિયો જલ્દી મૂકો રાહ જોઈ રહ્યો છું
@monkee7959
@monkee7959 10 ай бұрын
@pipalahiren4050
@pipalahiren4050 11 ай бұрын
અઠવાડિયામાં એક.વિડિયો.મુકો❤❤❤❤❤
@anjanapatel1547
@anjanapatel1547 11 ай бұрын
Very nice
@maldekaravadra4265
@maldekaravadra4265 10 ай бұрын
અમારા ગામ માં પણ રામજી મંદિર બની રહ્યું છે છેલ્લા સાત આઠ મહિના થી કામ ચાલુ છે અને આવતા બે ત્રણ મહિના માં તૈયાર થઈ જશે
@hirenpatel2701
@hirenpatel2701 10 ай бұрын
👌👌👌👌👌
@ranjitchudasama2512
@ranjitchudasama2512 Ай бұрын
Jay dasaram
@dodiyavb3457
@dodiyavb3457 10 ай бұрын
ખૂબ ખૂબસૂદર
@bhaveshdhameliya1101
@bhaveshdhameliya1101 11 ай бұрын
બોવ જાજા દીવસ ભાઈ વિડીયો આવો
@nagjibharvadnagjibhai4974
@nagjibharvadnagjibhai4974 11 ай бұрын
બોવ રાહ જોવડાવી હો સાહેબ
@10kamali
@10kamali 10 ай бұрын
Bov ocha video banavo tame
@AshvinChudasama9
@AshvinChudasama9 11 ай бұрын
રોવડાવી દીધો મને ખરેખર
@jyotsnabenpatel6968
@jyotsnabenpatel6968 10 ай бұрын
Jay shree swaminarayan kiranbhai
@409twarapatel-ivcosmos7
@409twarapatel-ivcosmos7 Ай бұрын
Bahu taime vidiyo banavyo kiranbhai
@suvagiyavimalvimal1335
@suvagiyavimalvimal1335 11 ай бұрын
ખુબ સરસ. નવો વિડિઓ જલ્દી લઈ ને આવજો 🙏🙏🙏
@sharadkhakhi8598
@sharadkhakhi8598 11 ай бұрын
Superb excited preforming movie💗
@mahirajsinhgohil8689
@mahirajsinhgohil8689 10 ай бұрын
તમારા બધાના વિડીયો સમજા જેવા અને ઘરને એક કરે એવા છે
@anilbhaivasoya1581
@anilbhaivasoya1581 11 ай бұрын
👌👌👌
@dilshadshekh1418
@dilshadshekh1418 8 ай бұрын
ખૂબ સરસ વાત કરી છે. કિરણ ભાઈ
@umeshpatel8376
@umeshpatel8376 10 ай бұрын
Ghana samay Pasi Avayo Tamaro video Kiran Bhai am ne am video banavi agal vadhata raho Ane Ava J video banavta rejo
@narendesai6718
@narendesai6718 10 ай бұрын
Super
@rahulvora982
@rahulvora982 11 ай бұрын
વાહ કિરણભાઈ વાહ.બહુ દાડે આપનો અવાજ સાંભળવા મળ્યો.સુંદર વિષય.સુંદર રજૂઆત.સુંદર અભિનય.👍
@user-pr4sh2os4r
@user-pr4sh2os4r 10 ай бұрын
Kiran sir mare b join thavu 6e as a kalakar plz give chance
@ashokpranami490
@ashokpranami490 10 ай бұрын
Khub saras...Pl send new video same way
@ramtojogi5482
@ramtojogi5482 10 ай бұрын
આજે શુક્રવારે આવે છે નવો વિડિયો વનિતાનો વર
@ashokpranami490
@ashokpranami490 10 ай бұрын
Thank you
@mpparmar2748
@mpparmar2748 Ай бұрын
Jay shree Ram Jai Hanuman 🙏🚩🙏🕉️ namah shivay 🙏🙏🕉️ sanatan dharm ki jay 🙏🚩🙏🚩 Amara thanapipari pan Ram mandir bani rahyu che 🙏 jay shree ram Jay shree Krishna Jai Sri Ram Jai Hanuman 🙏🙏🕉️ namah shivay 🙏🙏🙏
@mukeshsolanki5273
@mukeshsolanki5273 11 ай бұрын
Kub saras vidio se athvadi ye vidio melo bhai tamara vidio saras hoy se abhar
@ramtojogi5482
@ramtojogi5482 11 ай бұрын
સદભાવ બદલ ખુબ ખુબ આભાર
@satsangnasathvare680
@satsangnasathvare680 10 ай бұрын
તમારાં નવા વિડિઓ ની અમે ખુબ રાહ જોઈએ છીએ
@sandippatel6460
@sandippatel6460 10 ай бұрын
જય શ્રી રામ તમે વિડિયો મૂકો સારા હોય છે
@vaisuk.kachchhi3377
@vaisuk.kachchhi3377 10 ай бұрын
ધન્યવાદ કિરણ ભાઇ તમારો વિડીયો જોઈ ને આખ ભરાય ગઈ
@prakashbhaijambucha9139
@prakashbhaijambucha9139 10 ай бұрын
કોઈ પણમને ખૂબજ ગમ્યું
@chelajithakor1623
@chelajithakor1623 Ай бұрын
તમારીકહાનીબહુસરષછે
@kalpeshbarai3577
@kalpeshbarai3577 10 ай бұрын
સાચી સમાજ આપી તમે ભાયું ભાગ ની 🎉
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 15 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 4,5 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 15 МЛН