Рет қаралды 19,061
સાહિત્ય કલા સંપદા દ્વારા
ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રને સથવારે
નરસિંહ મહેતાનાં કૃષ્ણલીલા, રાસલીલા, પ્રભાતિયાં તથા
જ્ઞાન-ભક્તિ-પ્રેમ શૃંગારનાં પદોની સંગીતમઢી રજૂઆત
"ભણે નરસૈંયો"
સંકલ્પના અને પ્રસ્તુતિ : જવાહર બક્ષી
ગાયક : આશિત દેસાઈ, હેમા દેસાઈ, આલાપ દેસાઈ
સંયોજક : ઉદયન ઠક્કર, કમલેશ મોતા, નિરંજન મહેતા