Рет қаралды 68
ભંડારા || શ્રી હર ગંગેશ્વર મહાદેવ હાથિદરા || bhndara Mahadev temple Hathidara !! શ્રી હરદેવપુરી જી!!
શ્રી મહંત શ્રી હરદેવપુરી જી મહારાજ નો જીવંત સોળસી ભંડારા નું આયોજન શ્રી હર ગંગેશ્વર મહાદેવ મંદિર હાથિદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં હજારો સંતો એ દર્શન આપ્યાં હતાં સાથે સાથે શિવ મહાપુરાણ કથા નું રસપાન કરાવ્યું હતું #mahadev #bholenath #shortsvideo #youtube #youtubevideo @khdiyanews3486