ભગત ટેન્શન માં😳શું દુકાન બંધ થઈ જશે.??ભગતના કરંટવાળા ઘૂઘરા// hiten bhagat Ghughravala

  Рет қаралды 17,418

Raj Gohil Foods

Raj Gohil Foods

Күн бұрын

Пікірлер: 76
@YogeshDarji-rg3jc
@YogeshDarji-rg3jc 7 ай бұрын
Wa raj bha Ghughara ni mojj che Bhagat bhai
@chetanhirubhaidesai7745
@chetanhirubhaidesai7745 7 ай бұрын
હિતેનભાઈ તમે હિમત હારસો નહિ તમારુ કાયૅ અને કવોલીટી આપો છો અેનો ભગવાન જોશે જય સ્વામીનારાયણ 🙏🏻
@VagadiyaMukesh-cp5nc
@VagadiyaMukesh-cp5nc 7 ай бұрын
ભઞત નૅ જય સ્વામીનારાયણ🙏
@chhayagajera4032
@chhayagajera4032 7 ай бұрын
Mari nmra vinanti chhe Bhav thodo ghtado Bhaiiii to chalse So tka Bov bhav chhe koi no khay ske Bhai bdhane mndi chhe Thodo bhv ghtado Pchhi dhmdhokar chalse
@piyushchavda8250
@piyushchavda8250 7 ай бұрын
ભગત નો સ્વભાવ બોવ સારો છે ❤
@dipikaparekh7700
@dipikaparekh7700 7 ай бұрын
Jai Mataji 🙏 Jai Mogal 🙏 Jai Shree Krishna 🙏 Jai Dwarkadhish 🙏 Raj bhai 😊😊
@dipikaparekh7700
@dipikaparekh7700 7 ай бұрын
Hiten bhagat na garam ghughra clean ne hygienic saathe moj👍👍😋😋 ne bou saras 👌👌👏👏vaato kare moj aaivi bhagwan 🙏kare aemni shop aagal vadhe band na thai ne badha ne khushi thi khavdavta rei 👍👍😊😊
@krushnasinh
@krushnasinh 7 ай бұрын
રાજભાઇ ખૂબ સરસ તમે મદદ માટે નાના માણસ ને હંમેશા તૈયાર હોવ છો
@jaypravallalo3151
@jaypravallalo3151 7 ай бұрын
Jay Mataji, Jay Mogal Ma, Jay Swaminaryan, Jordar New Video Rajbhai......
@vasubarot705
@vasubarot705 7 ай бұрын
Mast Raj bhai 🌹🙏🌹👌👍Jai Matji
@phssompura7621
@phssompura7621 4 ай бұрын
peli vadapav girl hati aa bhai ghughara boy lage chhe
@gayatridholakia2865
@gayatridholakia2865 7 ай бұрын
Jordar ghughara 😊
@chavdahitesh4011
@chavdahitesh4011 7 ай бұрын
Aa bhai koti vato shivay bije kiyay chale tem nathi
@ashokgohel8977
@ashokgohel8977 7 ай бұрын
હર હર મહાદેવ જય સીયારામ
@harpalsinhgohil1658
@harpalsinhgohil1658 7 ай бұрын
Wah Rajbha sport ❤ thin aava manash ni madad Karo good manash chhe jay mataji
@vasubarot705
@vasubarot705 7 ай бұрын
Raj bhai bhai nu bhgvan shru kare na amno dhadho sarsh chvamadae thi bhgvan Matji phase phrtna
@Ashishtank1411
@Ashishtank1411 6 ай бұрын
Cost vadhu che city Chenge kari ne price ochi kari start karo
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 7 ай бұрын
Jay maamogal Jay mama dev ❤❤
@sandeepthakkar4167
@sandeepthakkar4167 7 ай бұрын
Great taste che. Behavior and customer service is the best
@Food_with_Purab99
@Food_with_Purab99 7 ай бұрын
જય સ્વામિનારાયણ જય માતાજી
@gayatridholakia2865
@gayatridholakia2865 7 ай бұрын
Ame khadha che bhu j sars ghughara no test che ❤
@ankitrupapara3696
@ankitrupapara3696 5 ай бұрын
Wah bhagat wah
@aayushshah6916
@aayushshah6916 7 ай бұрын
Aatla mogha ghughra dish chale j nai a pan Ahmedabad ma, badha ne khber j che quality n price as prr market
@ramshibhajgotar4535
@ramshibhajgotar4535 7 ай бұрын
Super video ❤❤❤
@pankajbariya9436
@pankajbariya9436 7 ай бұрын
Vlog joi ne maza aavi gay
@dipakmakhecha4810
@dipakmakhecha4810 7 ай бұрын
જય હો
@jigneshnayee1650
@jigneshnayee1650 7 ай бұрын
Making money for shimpaty
@mr.vaghela4570
@mr.vaghela4570 7 ай бұрын
Jay mogal ❤❤
@MoinRazaAjmeri-wb8fj
@MoinRazaAjmeri-wb8fj 7 ай бұрын
રૂ.૫૦ બોવ વધારે કહેવાય.
@Sahil_D5571
@Sahil_D5571 7 ай бұрын
50 ma bau mogha che Amdavad badha sastu khava vada che Hun Pote Amdavadi Chu, 20 na 3 hoy to hamna line lagi jase etle atyare Loko Quality Nathi Jota Price Jove Che ne atyare area par depend kare che jya crowded area hoy market area tya dukan chal se
@gayatridholakia2865
@gayatridholakia2865 7 ай бұрын
Hiten Bhai swaminarayan no tamne jarur sath aapse tamare shop bandh ni karvi pade
@dipakmakhecha4810
@dipakmakhecha4810 7 ай бұрын
ભગત તમારે ધોરાજી ના બટાકા ની રેસિપી જોય છે
@PizzaBurgerpark
@PizzaBurgerpark 4 ай бұрын
Nadiad city ma pan 40. Thi 45 chale che 50 to normal keway
@barasiyagirish
@barasiyagirish 2 ай бұрын
Hitesh bhagat??? Board ma j name khotu lakhyu chhe.
@husainhkbohra989
@husainhkbohra989 3 ай бұрын
Aem nai ae dost che kon jeye hath raikho to ae. Ane lai lidho pacho. Naam to janavo. Tamne kaik thai gayu to ae dost par case karva thai ne amare hiten bhai.
@bhavinlathigara5816
@bhavinlathigara5816 7 ай бұрын
Saru thyu ho.. Raj Bha tame.. Hiten bhai no video banavyo.. Hiten bhai ne tamari jarur hati
@rajmeet9907
@rajmeet9907 7 ай бұрын
Bhai aa paid video che aa kalyug che ahiya paiso j bhagvan. Che
@rajmeet9907
@rajmeet9907 7 ай бұрын
Bhai aa paid video che aa kalyug che ahiya paiso j bhagvan. Che
@bhavinlathigara5816
@bhavinlathigara5816 7 ай бұрын
@@rajmeet9907 paid video hoi to.. Su vandho che..aema...
@dhairyasavjani1999
@dhairyasavjani1999 7 ай бұрын
👍👍👍
@chavdahitesh4011
@chavdahitesh4011 7 ай бұрын
Aa ghughra koi n khay 50 rupiya bov bhav che
@rajfataniya4860
@rajfataniya4860 7 ай бұрын
50rs na 3 ghughra 😂😂😂😂😂😂😂😂bhagat material Rajkot ma bi badha ek number j vapre chee and to bi 30rs ma top class ghughra vechej che. bhagat bhale 50rs na 3 veche but jo aama Delhi vadapaav jevu na thay kyak aaju baju ma bija 2-4 ghughra ni rekdi nakhi ne 25rs ma plate na vechva mande to pachi bhagat no jangiyo ffati ne ghokhlo thy jase
@HiteshbhagatNaghughra
@HiteshbhagatNaghughra 7 ай бұрын
દરેક લોકોનો ખુબ ખુબ આભાર મારે ત્યાં 50 રૂપિયાના ત્રણ ઘૂઘરા અને બે ઘૂઘરા ખાય તેના 35 રૂપિયા લઉં છું જે લોકો આવતા હશે તેને જાણ હશે માટે આ પણ હું જાણકારી આપી દઉં બાકી કેવું આપું છું કેમ આપું છું એ દરેક લોકો રૂબરૂ જોવે છે જય સ્વામિનારાયણ
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
16rs. Nu 1 ghughru...35 na 2 atle 17.5rs nu 1 ghughru kon khai bhai....kai to vichar karo...jay swaminarayan
@harshdholariya9606
@harshdholariya9606 7 ай бұрын
​@@bimalsinhparmar1511✔✔✔
@HiteshbhagatNaghughra
@HiteshbhagatNaghughra 7 ай бұрын
પરમાર ભાઈ જય સ્વામિનારાયણ પહેલા તો કર્મ નો સિદ્ધાંત છે જે તમે આપો છો તે વળીને પાછું આવશે જો તમે ફૂડ મેકિંગ જાણતા હો તો સારી વાત છે બાકી હું આપને સમજાવું કે મલ્ટીગ્રેન આટા એટલે કે ત્રણ લોટ મિક્સ થાય તેને મલ્ટીગ્રેન કહેવાય તે હું વાપરું છું ગુલાબ સિંગતેલ માં ઘુઘરા સીંગદાણા જેને મસાલા સિંગ કહીએ તે બધું બને છે એનાથી વિશેષ હું જે મસાલો બનાવું છું તે ગરમ મસાલો નથી આલ્કલાઈન મસાલો છે જે હું અત્યારે સમજાવીશ તો મેસેજ લાંબો થઈ જશે મારા ભાઈ હું અમદાવાદમાં રહું છું ગમે ત્યારે દુકાને આવજો તમને ખબર પડશે કે હું કેવી રીતે કામ કરું છું શા માટે ખોટી કોમેન્ટ કરીને મારા વિશે બોલો છો તે પણ મારે તે ખાધું નથી મારે ત્યાં આવ્યા નથી તમે મારા જીવનનું સંઘર્ષ જોયું નથી ભલા માણસ મારે કોઈને લૂંટીને કે ખોટો રૂપિયો લઈને મારા છોકરાઓને હેરા નથી કરવા કાંઈ ન કરી શકો તો ભલા માણસો સારું ન કરી શકો તો કોઈનું ખરાબ તો કરો માં કાંઈ પણ જાણ્યું નથી મારા ફૂડ મેકિંગ વિશે શું મળશે તમને ભલા માણસ હું ભગત માણા છું એકવાર રૂબરૂ આવજો દુકાને ખાવા જય સ્વામિનારાયણ જે પાણીની બોટલ કેબિનમાં 20 મી વેચાય તેજ પાણીની બોટલ મોટી હોટલોમાં...... તમે એક બોલશો એટલે લાઈન શરૂ થશે મેં કોઈને લુટા નથી આવજો ખાવા અને ફોટો પડું તો તમારું જોડું ને મારું માથું જય સ્વામિનારાયણ લખો તમારે જે લખવું હોય તે કર્મના સિદ્ધાંત છે ક્યાંક તો વળીને પાછું આવશે જ જય સ્વામિનારાયણ
@krushnasinh
@krushnasinh 7 ай бұрын
સિંગતેલ મા બનાવી ને દુકાન મા વેચાણ કરવુ એટલે પડતર મોંઘી થાય જ પણ વધારે પડતા લોકોને ભાવ અત્યારે અસર કરે છે જો આજ ઘુઘરા રેકડી પર પામતેલ મા તળીને એ પણ બળેલુ હોય તો 30 મા પણ પોસાય
@rajfataniya4860
@rajfataniya4860 7 ай бұрын
@@bimalsinhparmar1511 50rs na 3 ghughra bhagat material Rajkot ma bi badha ek number j vapre chee and to bi 30rs ma top class ghughra vechej che. bhagat bhale 50rs na 3 veche but jo aama Delhi vadapaav jevu na thay kyak aaju baju ma bija 2-4 ghughra ni rekdi nakhi ne 25rs ma plate na vechva mande to pachi bhagat no jangiyo ffati ne ghokhlo thy jase
@jaleshsolanki5965
@jaleshsolanki5965 7 ай бұрын
It's too much costly 🤔😭😂
@barasiyagirish
@barasiyagirish 2 ай бұрын
Double rate chhe badhana
@deepjoshi8348
@deepjoshi8348 7 ай бұрын
verynicevideinicerasipjsk
@jigneshnayee1650
@jigneshnayee1650 7 ай бұрын
A vlog ma to kamlesh modi pan avi gya 6
@Bajrang816
@Bajrang816 2 ай бұрын
Nautam swami na Bhai lage chhe
@ganeshpatel7283
@ganeshpatel7283 7 ай бұрын
Bundh nahin karta bhai swaminarayan baddhu saru karde.
@Food_with_Purab99
@Food_with_Purab99 7 ай бұрын
Name bhulvani bimari nu kai karvu jose 😄 Jay mataji
@rajgohilvlogs
@rajgohilvlogs 7 ай бұрын
🙂
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
Rajbha....saurshtra no taste tya n male.....ane 50rs plate to aakha saurshtra ma kya y nathi bapu....rjkt aavo tamne fast food ni 1 mast jagya batavu...koi food bloggers a cover nathi kari....
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
K tame pan moti dukaan nu j shoot karo cho....nani jagya nai???
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
Ans plzz
@bimalsinhparmar1511
@bimalsinhparmar1511 7 ай бұрын
Sorry pan....aa video bekaar
@aayushshah6916
@aayushshah6916 7 ай бұрын
Sachi vaat che bilkul
@rajgohilvlogs
@rajgohilvlogs 7 ай бұрын
👍👍
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
Can You Find Hulk's True Love? Real vs Fake Girlfriend Challenge | Roblox 3D
00:24