ભજન નીચે લખ્યું છે.શ્રાવણ માસમાં અમે સુંદર ભજન લઈ ને આવ્યા છે તો જોશો.શ્રી સખી ભજન મંડળ.હર્ષા પટેલ.

  Рет қаралды 64,129

pinal patel

pinal patel

Күн бұрын

શિવજીનું ભજન સુંદર ભકિતમય હોવાથી બધાને ગમે એવું છે.અંત સુધી સાંભળજો.શ્રી સખી ભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને subscribe કરવાનું કયારેય ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
---------------------------- ભજન--------------------------
મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે (2)
મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
કોઈ કહે એ તો યોગી છે
કોઈ કહે એ તો જોગી છે
એવા યોગેશ્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે...........
મારે ભોળાનાથ ને મળવું છે...........
જેના માથે ગંગાધારી છે
એના સાથે પાર્વતી નારી છે
એવા ગંગેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે..........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના ભાલે ચંદ્ર બિરાજે છે
એના હાથમાં ડાક ને ડમરૂ છે
એવા ચંદ્રેશ્ર્વરને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે...........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના વાઘામ્બર આસન છે
એને નંદી પર સવારી છે
એવા ધુશમેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે..........
મારે ભોળાનાથ ને મળવું છે..........
એના કંઠે રૂદ્રાક્ષની માળા છે
એના કંઠે ભોરિંગ કાળા છે
એવા રૂદ્રેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે...........
મારે ભોળાનાથ ને મળવું છે...........
એના અંગે ભસ્મ ચોળી છે
એના સંગમાં ભૂતની ટોળી છે
એવા ભસ્મેશ્ર્વર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે શિવશંકર ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે
મારે ભોળાનાથ ને મળવું છે મારે દિલની વાતો કરવી છે
ભોલેનાથ કી જય

Пікірлер: 44
@nitamehta3139
@nitamehta3139 Ай бұрын
સરસભજનગાયુછેતમે
@renukakachhiya
@renukakachhiya 19 күн бұрын
Very nice bhajan.Har.har.bhole🙏🙏🌹❤
@jayshreechuhan4783
@jayshreechuhan4783 Ай бұрын
Jay bhole
@dharmendrabalatawar9793
@dharmendrabalatawar9793 Ай бұрын
Saras Bhajan ❤❤❤❤
@kusumpatel7177
@kusumpatel7177 13 күн бұрын
Harharmahadev
@alkagohel945
@alkagohel945 Ай бұрын
Jay ho bhole nath ni jay ho🎉❤🙏🙏🙏👌👌👌
@nandasurve9809
@nandasurve9809 Ай бұрын
Jay shiv shankar khub saras bhajan shiv shankar ne Mali ne mare dil ni vato karvi che
@jaiminipatel2541
@jaiminipatel2541 Ай бұрын
Super🕉️
@gayatrijyotishkaryalay9244
@gayatrijyotishkaryalay9244 Ай бұрын
Super 🎉❤
@shilpavjoshi3140
@shilpavjoshi3140 Ай бұрын
8 👍
@raxapatel2460
@raxapatel2460 Ай бұрын
Very nice shiv shankar nu bhajan 🙏👌
@RamanbhaiPatel-wy2du
@RamanbhaiPatel-wy2du Ай бұрын
બહુ સુંદર 🌹🙏🌹
@Mita-po2kk
@Mita-po2kk Ай бұрын
Very nice jay bhole🙏👌👌👌👌👌👌
@vijayvegda3054
@vijayvegda3054 20 күн бұрын
જયભોલેનાથ?
@kailashpatel8832
@kailashpatel8832 Ай бұрын
Super hit bhajan
@girnarimandalanjubenandmad9627
@girnarimandalanjubenandmad9627 Ай бұрын
❤🎉 હર હર મહાદેવ🎉❤
@jayshreegohil3797
@jayshreegohil3797 Ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌
@pushpaprajapati3235
@pushpaprajapati3235 Ай бұрын
Bahuj saras
@sujatapatil6948
@sujatapatil6948 Ай бұрын
👌👌👌
@user-ou2br5xf1u
@user-ou2br5xf1u Ай бұрын
Super bhajan🎉🎉
@42611000
@42611000 Ай бұрын
👍👌👌👌
@dharmipanchal7266
@dharmipanchal7266 Ай бұрын
👌👌🙏🙏😃🌹
@harshapatel2105
@harshapatel2105 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RamanbhaiPatel-wy2du
@RamanbhaiPatel-wy2du Ай бұрын
🌹🙏🌹🙏🌹
@neeladave3947
@neeladave3947 Ай бұрын
Saras jay mahadev
@alkashukla1390
@alkashukla1390 Ай бұрын
👌🌿👏🌹♥️
@RadhaMandalgir
@RadhaMandalgir Ай бұрын
જય મહાદેવ
@pinalpatel3908
@pinalpatel3908 Ай бұрын
જય ભોલેનાથ કી મીના પટેલ
@daxagohil5202
@daxagohil5202 Ай бұрын
Jay bhole ❤🙏
@kalapanabenpandya5907
@kalapanabenpandya5907 Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@manishapatel7813
@manishapatel7813 Ай бұрын
Jay bhole 😊
@mamtapatel1620
@mamtapatel1620 Ай бұрын
Superb 👌👌👌👌
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar Ай бұрын
વાહ બહેનો ખૂબ સરસ જય ભોલેનાથ🎉🎉,🙏🙏
@bhajanmadhubenpatelsahelimanda
@bhajanmadhubenpatelsahelimanda Ай бұрын
ખુબ જ સરસ મીનાબેન🎉🎉🎉🎉👍👨‍❤️‍💋‍👨🪷👍👍👍🪷🪷🪷🌸🌹🌹🌻🌻🌿🌷🌷
@jayshreedarji8489
@jayshreedarji8489 Ай бұрын
ખૂબ સરસ ભોલેનાથ નું ભજન 👌👌👌👌👌👌🙏🙏
@dakshapandhi1676
@dakshapandhi1676 Ай бұрын
Har har Mahadev 🙏 saras
@gayatrisakhimandaljarod2806
@gayatrisakhimandaljarod2806 Ай бұрын
Very nice
@jaypalsinghthakor390
@jaypalsinghthakor390 Ай бұрын
Dashama ભજન મુકો
@meenathakker7522
@meenathakker7522 Ай бұрын
Bhu.sesas.che
@sharadabenpatel3262
@sharadabenpatel3262 Ай бұрын
Jay bhole
@rajeshmistri7328
@rajeshmistri7328 Ай бұрын
👌👌👌
@bhavnagohel3573
@bhavnagohel3573 Ай бұрын
👌🙏🙏
@dhruvilpatel4781
@dhruvilpatel4781 Ай бұрын
👌👌
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 26 МЛН
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 32 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН