Рет қаралды 59,528
ભજન ની રમઝટ...||bhajan kirtan|| mahila mandal bhajan gujarati|
some other video::
• સ્વ રચિત:: 85 વર્ષ ના ...
• સ્વ રચિત:: કૃષ્ણ સુદામ...
• ||80 વર્ષ ના બા એ ગાયુ...
• સ્વ રચિત :: 85 વર્ષ ના...
• 82 વર્ષ ના બા એ ગાયુ ન...
• મીરાબાઈ નુ નવુ ભજન... ...
_______ભજન______________
ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
કૃષ્ણ પધાર્યા મારા આંગણે રે આજ મારે આંગણીયે
શેરીએ જોવું ત્યારે આવતા રે આજ મારે આંગણીયે
આંગણા માં જોવું ત્યારે રમતા રે આજ મારે આંગણીયે
મનમાં જોવું ત્યારે માલતા રે આજ મારે આંગણીયે
હૃદય માં જોવું ત્યારે રમતા રે આજ મારે આંગણીયે
ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
રસોડામાં જોવું ત્યારે જમતા રે આજ મારે આંગણીયે
અરિસામાં જોવું ત્યારે ઝુમતા રે આજ મારે આંગણીયે
પલંગ માં જોવું ત્યારે પોઢતા રે આજ મારે આંગણીયે
સપના માં જોવું ત્યારે સાથમાં રે આજ મારે આંગણીયે
ધન્ય ઘડી રે મારે આજની રે આજ મારે આંગણીયે
આયો રે આયો રે આયો રે મારો કાનજી
રંગીલો મારો ..હો..હો..હો રૂપાળો મારો ..હો..હો..
છોગાળો મારો કાનજી કાનજી હો...ઓ
એતો પટપટ બોલે , એતો ઝટપટ ઝટપટ દોડે
રંગીલો મારો ..હો..હો..હો રૂપાળો મારો ..હો..હો..
છોગાળો મારો કાનજી કાનજી હો...ઓ
આયો રે આયો રે આયો રે મારો કાનજી
રાધા રાધા રંગીલી મારી , રૂપાળી મારી રાધા રાધા રાધા.. હો....ઓ
પૂનમની રાતે ખીલી ચાંદની ચાંદની ચાંદની હો...ઓ
શામળીયા સંગે રાસ રમે રંગીલી રાધા રાધા રાધા.. હો....ઓ
પૂનમની રાત વૃંદાવન વાસ હૈયું મારું રેતુના હાથ
ગોળ ગોળ ગોળ આજે મારે રમવું છે રાસ
રાધા તારો કાન નાચે કાન નાચે આજ કે
છમછમ નાચે આજ કે છમછમ નાચે કાન
મીરાનો ગીરધાર નાચે નાચે નાચે કાન
કે છમછમ નાચે આજ કે છમછમ નાચે કાન
🙏🏻🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻 રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
bhajan
bhajan kirtan
bhajan kirtan gujarati
satsang kirtan gujarati
mahila mandal bhajan
mahila mandal satsang bhajan
mahila mandal bhajan gujarati
mahila mandal satsang gujarati
mahila mandal na ramjat bhajan
mahila mandal gujarati bhajan
Mahila mandal special Bhajan
mahila mandal special gujarati bhajan