ભજન || Super Hit Gujarati Bhajan || Popular Gujarati Bhajans || Full Video Song

  Рет қаралды 2,785,089

CHAMUNDA STUDIO VADAGAMDA

CHAMUNDA STUDIO VADAGAMDA

Күн бұрын

Пікірлер: 421
@sevantipanchal8254
@sevantipanchal8254 2 жыл бұрын
ભાઇશ્રી દાંનજીભાઇ, "હરિ ॐ". આપની ભાવનાશીલ વાણીના શબ્દો સ્પર્શી ગયા, આપની વાત સાચી છે, ભજનનો મર્મ સમજી શકે એ "ભજનિક"ને ઓળખી શકે. આપને સાદર અભિનંદન સાથે પ્રણામ. આપના મધુર સ્વરથી બાર બીજના અલખધણી રામાપીરની આરાધના સંભળાવશો તો જરૂરથી આનંદ થશે.
@patelamrutbhai9652
@patelamrutbhai9652 Жыл бұрын
Vah bhagat.pranam
@dineshnayi1232
@dineshnayi1232 Жыл бұрын
જયહો સંતવાણી ને..? ભજન ખૂબ સરસ છે...જય હો ભજનીક ભાઈ ને....
@shaileshgandhi7230
@shaileshgandhi7230 2 ай бұрын
ह्रदय नी गहराई थी मधुर वाणी मां गागर मां सागर ने उर ऊभराती लेर ,,,, ❤ ज्यां थाय लीला लहेर जय गुरु माराज जय भगवती 卐ॐ卐
@arjanbhaiprajapati2606
@arjanbhaiprajapati2606 8 ай бұрын
જ્ય હો ખૂબ સરસ હવે આવા દેશી અને સાચા ભજનમાં કોઈને રસ રહ્યો નથી મોટા મોટા હાઈ ફાઈ વાજીંત્રો કે જે ખરેખર દેખાડા સમાન હોય અને ગાય થોડુ અને દેખાવ કરે તેવાં પ્રોગ્રામ માં હજારો નહીં પણ લાખો રૂપિયા ઉડાડે ત્યાં લોકો જાય છે ફકત ને ફક્ત અમુક બે ચાર ફેમસ ભજન ગાઈને સવાર પાડી દે વાહ વાહ થવા જય માતાજી જય રામાપીર 🙏
@gajjaramiram.c8088
@gajjaramiram.c8088 Ай бұрын
બીલકુલસાચુકહયુ હુપણ ઘણા સમયથી ભઝન ગાઉશુ
@rajeshthakor6422
@rajeshthakor6422 Жыл бұрын
જોરદાર . સાચી વાત કરી danabhai એ ભજન. સત્સંગ થવા જોઈએ
@ChauhanPravinsinh-k7d
@ChauhanPravinsinh-k7d 2 ай бұрын
😢😂
@RajaBhai-we4gv
@RajaBhai-we4gv Жыл бұрын
જયહો વાલા સાહેબ જયહોકાનદાસ બાપુ
@bharatbhaidaraji151
@bharatbhaidaraji151 2 жыл бұрын
જય હો જય આવા ભક્તો ને લાખ લાખ વંદન
@JagidishPagi-xt3oz
@JagidishPagi-xt3oz 4 ай бұрын
ખૂબ સરસ તમને અને તમારા ગુરુ ને ખુબ ખુબ વંદન
@rahulzalaofficial
@rahulzalaofficial Жыл бұрын
સાચી વાત છે ભાઈ હું પણ મારા રામા ધણી નાં ભજન ગાવ સુ જય રામસા પીર ❤
@mmhirapara5259
@mmhirapara5259 Жыл бұрын
આવા nisvarthi લોકો જ્યા સુધી ભજન કર્તા રહેશે ત્યા સુધી ભજન જીવતું રહશે અને સંસ્કાર , સંસ્કૃતિ પણ જીવંત રહશે જ
@DevsinhVanzara
@DevsinhVanzara Жыл бұрын
પ્રણામ
@comedystatussortvideo9969
@comedystatussortvideo9969 2 жыл бұрын
Thanks
@JagdishBharvad-zy1zl
@JagdishBharvad-zy1zl Жыл бұрын
હા મોજ હા મને ભજનમાં બવ રસે હો ભાય
@kamlesh86221
@kamlesh86221 8 күн бұрын
W
@shaileshgandhi7230
@shaileshgandhi7230 2 ай бұрын
खुब खुब वधाइ साथे साधुवाद जय श्रीराम ❤
@premajibhai.bthakor9350
@premajibhai.bthakor9350 2 жыл бұрын
🙏🙏🙏🙏 જય હો ગુરુદેવ કી🙏🙏🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏
@mavajimodi7826
@mavajimodi7826 2 жыл бұрын
Danabhai.tmarivat.sotka.chachiche.jay.ho.jay.
@Rsofficial522
@Rsofficial522 2 жыл бұрын
ભજન માં જાય તો ખબર પડે બાપ કે ભજન શું કેહવાય
@anilmakwana3322
@anilmakwana3322 Жыл бұрын
SABKO ACHCHHI KALAA MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@દેશીભજન1111
@દેશીભજન1111 Жыл бұрын
ખૂબ સરસ
@kjgoswami9964
@kjgoswami9964 Жыл бұрын
જય હો દાના ભાઈ 🙏🙏🙏
@kuldevilife6976
@kuldevilife6976 Жыл бұрын
સોનાને લાગે ક્યાંથી કાટ ભગત સીતારામ ❤
@kinjuvagela8322
@kinjuvagela8322 Жыл бұрын
ભજન કાર્યક્રમ યોજાયો છે તે મનવંદન
@parmarbharat5716
@parmarbharat5716 Жыл бұрын
આવા ભજન આપજો ખૂબજ ધન્ય સી હરિ હરિ સોમાભાઈ એ સ હેરજ તા . મહુધા શકિતનગર
@RameshjiMakvana
@RameshjiMakvana Жыл бұрын
સંત. વાણી સમજોતો. બૌસારુછે. જીવનમાં ક્યારેય સમજ વાનુન આવે🙏🙏👈👈🤝🤝👈👈👈
@jrrajput3849
@jrrajput3849 Жыл бұрын
તમારી વાત સાચી છે ભાઇ
@rasikthakor728
@rasikthakor728 Жыл бұрын
ખુબ સરસ ગામડામાં ગવાતા ભજન સંતવાણી સંસ્કાર થી હળી મળીને રહેતો પરિવાર આવા ભજન સંતસગ સાંભળી ને શાંતિ રાખતા અત્યારે ભજન રસ નથી એટલે તારૂ મારૂં કરી લડે શે
@vallabhbhaikakasaniya4013
@vallabhbhaikakasaniya4013 Жыл бұрын
વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હો સંતવાણી...
@dilipbhaibecharbhaitank258
@dilipbhaibecharbhaitank258 Жыл бұрын
ધન્ય છે આ કૃષ્ણ ભૂમિ ને અત્યારના બાળકોને ધર્મ નું ગાન મળી રહ્યું છે
@kantibhaiboda1731
@kantibhaiboda1731 Жыл бұрын
Ààp
@dipakbhaipatel2541
@dipakbhaipatel2541 Жыл бұрын
​@@dilipbhaibecharbhaitank258yyyyyy😅yyyyyyy😅y
@gajjaramiram.c8088
@gajjaramiram.c8088 Ай бұрын
સરસ જુનુ ભઝનછે ગાઇકી શારીછે
@melajithakor
@melajithakor 2 жыл бұрын
Bahu sari Bhajan chhe.
@mashalvaghasiya1669
@mashalvaghasiya1669 2 жыл бұрын
🙏🌹શ્રી દાનાભાઈ આ કારમો સમય ચાલી રહ્યો છે માનવ માનવામાં આંતરિક ભાવ પહેલા જેવો રહ્યો નથી. પણ હજુ ભજન ઉપર ભાવ રાખનારા અને ગુરુમહારાજની કૃપાથી ભજન અને માનવ ઉપર ભાવ રાખનારા આ ખલકમાં હજુ અલ્પ માનવો છે. આપના મંતવ્ય અને અનુભવ પ્રમાણે આપ સત્યના ચાહક છો. આપને સાંભળી આનંદ થયો અને અમારાં વિશ્વાસમાં વધારો થયો .આપની વાણી,હલક,ગળુ ધણ઼ુંજ સરસ છે વનાભાઈને યાદ સાથ જય સીતારામ 🌹🙏
@vishnubhaijoshi6342
@vishnubhaijoshi6342 2 жыл бұрын
સાચીવાત
@vmwavdia5150
@vmwavdia5150 2 жыл бұрын
Super
@mohanbhaiparmar2301
@mohanbhaiparmar2301 Жыл бұрын
વાહ ભાઈ વાહ જૂના જમાનાને આપને ખુંબ ખુબ અભિનદન
@kanjibhaidesai8893
@kanjibhaidesai8893 Жыл бұрын
સંતોની સંતવાણી ના પ્રભાવથી ભારત દેશ આજે પણ ધર્મ થી સમૃદ્ધ છે. 🚩🚩🚩આ વારસો હવે લુપ્ત થવા પર આવ્યોછે.પશ્ચિમી દેશોના રવાડે ચડેલી ભારતની નવી જનરેશનને ભક્તિ બેકાર વસ્તુ દેખાય છે.બાળકોને સંસ્કાર અને સંસ્કૃતિ નું જ્ઞાન આપનાર યુનિવર્સિટી એટલે પોતાનું ઘર, આ વસ્તુ બહાર મળતી જ નથી. માટે આપણે આપણો વારસો જાળવવો બહુ જરૂરી છે. 🚩🚩🚩🚩
@imnyn346
@imnyn346 Жыл бұрын
તમારીભગતીનોજયહો
@SanjayPatel-y2h
@SanjayPatel-y2h Жыл бұрын
આપણી સંસ્કૃતિ ભજન છે જ્ય ભારત માતા જ્ય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
@zalaashoksinh4857
@zalaashoksinh4857 Жыл бұрын
Jay Ho santvani Jay shree Ram Jay shree Krishna 🙏🙏
@arvindprajapati9889
@arvindprajapati9889 2 жыл бұрын
જય શ્રી અંબે માં વડસ્મા
@s.b.v.s.b.v5918
@s.b.v.s.b.v5918 Жыл бұрын
ખરેખર અંતર મન ઝંઝોળી ઉઠ્યું ધન્યવાદ બંધુ 🙏 પરમાત્માએ અમુલ્ય મનુષ્ય દેહ આપ્યો ભારત માત ભૂમિ માં જન્મ આપ્યો છતાં અમે અંધકાર માં રહ્યા ..જીવન ની સાચી દિશા મળી.. વંદન 🚩🙏🙏
@hardparmar2384
@hardparmar2384 Жыл бұрын
Very good Khub j srs Bhartiy sanskruti na rakheval Aa bhajnik bhaine shatshat nmn
@patelmohanbhai6535
@patelmohanbhai6535 Жыл бұрын
👋🌹👋🏼🌻🙏🏻aadryn દનાભાઈ ઘનુજ.સુંદર ભજન દાદાનું મોહનભાઈ પટેલ ના જય પરમાત્મા🙏🌹🙏🏼🥀👋🌻👋🏼👈
@navalrathva9155
@navalrathva9155 Жыл бұрын
જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર વંદન 🙏🙏🙏🙏🙏💯 % આવનારી પેઢીઓ ભજન ભુલી જાસે એવુ લાગે છે
@jyotishchaudhari3429
@jyotishchaudhari3429 Жыл бұрын
જય જોહાર, જય પ્રકૃતિ પૂજા,ખૂબ સુંદર દાદા નું ભજન, અમ આદિવાસી ના ઘરે ક્યારેક તેડવાનો મોકો મલે એ પ્રતિક્ષા સહ, ખૂબ ખૂબ અભિનંદન્.
@babubhaichaudhary2944
@babubhaichaudhary2944 6 ай бұрын
કોન્ટેક્ટ કરજો
@ravalvipul6511
@ravalvipul6511 2 жыл бұрын
Nice bhajan
@arjunrathva8643
@arjunrathva8643 2 жыл бұрын
Jay ho માતાજી
@Thakor524
@Thakor524 Жыл бұрын
ભજન ભક્તિ ભાવ જરૂરી છે
@JitendraRathwa-ln3zz
@JitendraRathwa-ln3zz Жыл бұрын
Xxwwe
@balavantsinhkhant4544
@balavantsinhkhant4544 Жыл бұрын
Vah bhai vah congratulations
@narvatbaria1986
@narvatbaria1986 Жыл бұрын
દાનાભાઈની સાચી વાત છે ભજન કીર્તન સ્મરણ કરવું જોઈએ,
@ashokvaghela2725
@ashokvaghela2725 Жыл бұрын
kamlesh
@arunpadhiyar3287
@arunpadhiyar3287 Жыл бұрын
​@@ashokvaghela2725ko
@krishanakrish6942
@krishanakrish6942 Жыл бұрын
Sseyxexxxwees1a
@hasmukhbhaipatel7820
@hasmukhbhaipatel7820 29 күн бұрын
બિલકુલ સાચી વાત છે ભગત
@balsingbalsingbhai3751
@balsingbalsingbhai3751 Жыл бұрын
હા જય હો સંતવાણી ...🙏🙏🙏
@Smart_mindset007
@Smart_mindset007 Жыл бұрын
જય માતાજી હા ભાઈ સાચી વાત છે હો , પેલા ના સમય માં ખૂબ જ ભજન ગવાતા હતા અને લોકો ભજન પ્રત્યે રસ ધરાવતા હતા , અત્યારના સમય માં લોકો ....😢
@rahultaviyad4168
@rahultaviyad4168 2 жыл бұрын
જયઞણપતી,બાપા
@shivram3141
@shivram3141 Жыл бұрын
હરી હરી દોના ભગત
@krishnasoundtharad4341
@krishnasoundtharad4341 2 жыл бұрын
સત્ય વચન .દાનાભાઈ હું તમારી વાત સાથે સહમત છું
@jivanjithakor6502
@jivanjithakor6502 Жыл бұрын
ભાઇ ભાઈ ખૂબ મજા આવી
@aamitparmar-lb8eo
@aamitparmar-lb8eo Жыл бұрын
૧૦૧% વાત સાચી છે🙏
@KanuSolanki-x1v
@KanuSolanki-x1v 11 ай бұрын
Dhan nirankar ji satguru Mata ji
@barodagujaratgraminbankbra4561
@barodagujaratgraminbankbra4561 Жыл бұрын
Bahut bahut dhanyawad Bhai ji 🎉
@kokilajethva8196
@kokilajethva8196 2 жыл бұрын
Super Bhajan 🙏
@kirtidhanak31
@kirtidhanak31 2 жыл бұрын
Santvani sambhadi aatmo aanand pame jayho Santa vani
@pravinbhaidarji2200
@pravinbhaidarji2200 2 жыл бұрын
જય ગુરુ મહારાજ જય હો ગુરુ દેવ વાણી ને વંદન 🙏🌺🙏
@dhamodlakhabhai8402
@dhamodlakhabhai8402 Жыл бұрын
Vah Bhai tamari vat bilkul sachi che pachhali pethi no koi bharoso nathi
@FateshinhDamor
@FateshinhDamor 25 күн бұрын
Aava.bhajn.purana.mane.bhahu.game.che.dhan.che.bhapu.tamne
@arvindsoni8869
@arvindsoni8869 Жыл бұрын
ભાવ થી ‌ગવાય તે ભજન પણ હજુ એટલું જરૂર શે ગામડામાં પરંપરા જીવીત છે ભજન કરતા ડાયરામાં પૈસા ના પાણી કરી રહ્યા છે ડાયરો કરવાથી ભજન ના કહેવાય ભજન માં પ્રસાદ હોય પૈસા થી ભજન ના કહેવાય અમદાવાદ થી જય હોકા વારા હનુમાન બધા ભક્તો ને રામ રામ
@kamleshMakvana-ti5ch
@kamleshMakvana-ti5ch Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊ll😊
@AjamalPrajapati-sj1iv
@AjamalPrajapati-sj1iv Жыл бұрын
જયસીતારામ
@BakubhaiPateliya
@BakubhaiPateliya Жыл бұрын
સાચી વાત છે
@pravinthakkar7818
@pravinthakkar7818 11 ай бұрын
રામરામ બાપુ
@pravinthakkar7818
@pravinthakkar7818 11 ай бұрын
બાપુ નું નામ ને સરનામું આપવા વિનંતી
@chandrakantjoshi7338
@chandrakantjoshi7338 20 күн бұрын
Navi pedhi na kalyan mate bajan satsang chalupa rahevo joye.thank you chamunda sound
@SaileshParmar-tp7iz
@SaileshParmar-tp7iz 9 ай бұрын
Aa parampara ne chalti rakhva to krashn parmatmaye ramdevpir thaine janm lidho che
@ashvinpatel9092
@ashvinpatel9092 7 ай бұрын
O
@damoralkesh8427
@damoralkesh8427 17 күн бұрын
Mast sant vani se
@rajupatel-dk8cr
@rajupatel-dk8cr 2 жыл бұрын
રામ રામ ભગવાન
@HasmukhbhaiSolanki-r7i
@HasmukhbhaiSolanki-r7i Жыл бұрын
Vah vah bhai khub khub bhajan ni maja aavi.
@ગોવિંદભાઇહાડગડા
@ગોવિંદભાઇહાડગડા Жыл бұрын
જય શ્રી રામ 🙏🏻
@sureshchaudhary4452
@sureshchaudhary4452 Жыл бұрын
ખુબ સરસ
@baldevbabariya9542
@baldevbabariya9542 Ай бұрын
Jay.ho.santvane
@fatehsingh2020
@fatehsingh2020 4 ай бұрын
Sachi vat 6e prabhu, 🙏🙏🙏aaj kal bhajan, mandir, dharm, bhakti, astha ne neve muki paisa kamavanu sadhan samjva lagya 6e.
@rajabhaivegda4439
@rajabhaivegda4439 2 жыл бұрын
Jaysca Jayshhree Rama Aai Shhree Mataji Mataji
@MukeshThakor-ni1wp
@MukeshThakor-ni1wp Жыл бұрын
खूब सरस
@bhogilalparmar2907
@bhogilalparmar2907 Ай бұрын
Goodmarabhai
@ashokbhaigamit2420
@ashokbhaigamit2420 Жыл бұрын
સાચી વાત છે વડીલ આપની ❤👌🙏🏻🙏🏻❤🙏🏻
@ishawarbhaidarji198
@ishawarbhaidarji198 Жыл бұрын
Jayswaminarayn...વા.વા.ખુબ.સરસ
@chaudharydanabhaibhajaniko846
@chaudharydanabhaibhajaniko846 2 жыл бұрын
જય હો સંતવાણી
@vasanirameshbhai5700
@vasanirameshbhai5700 9 ай бұрын
જય શ્રીરામ જયશ્રી હનુમાનદાદા જયજયરામદેવપીર
@ajaydabhiofficial6913
@ajaydabhiofficial6913 2 жыл бұрын
Sachi vat se bhai
@ambaramdudharejiya4856
@ambaramdudharejiya4856 Жыл бұрын
વાભાઈ ધન્યવાદ જય સીયારામ
@Bhanubhaigarasiya-h6q
@Bhanubhaigarasiya-h6q 6 ай бұрын
Garasiya bhanu bhai
@hiteshvasava4947
@hiteshvasava4947 Жыл бұрын
Hav hachi vat se ho bhai
@manavgaming2673
@manavgaming2673 Жыл бұрын
🚩જય હો સંતવાણી આપણી સંસ્કૃતિ ની જય હો🙏સુરેન્દ્રનગર ના 💥બાકરથડી ગામ થી 💥બાબુભાઈ ના જય 🔱શ્રી હિગંળાજ ભગવતી શક્તિ ની જય હો🙏
@bhupatsinhrathod5100
@bhupatsinhrathod5100 Жыл бұрын
જયરામદેપીર
@bhupatsinhrathod5100
@bhupatsinhrathod5100 Жыл бұрын
રાઠોડ ભુપતસિહ.બાપુ.સિતવાડા
@bhupatsinhrathod5100
@bhupatsinhrathod5100 Жыл бұрын
રાઠોડ ભુપતસિહ.બાપુ.સિતવાડા
@NarashegbhaiRPatel
@NarashegbhaiRPatel Жыл бұрын
જ્ય શ્રી રામ જયશ્રી ક્રિષ્ના રાધે રાધે
@mehulsolanki7808
@mehulsolanki7808 2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@KevalVinodbhai
@KevalVinodbhai 2 ай бұрын
કેવલ ભાઈ
@chaudharisunil9246
@chaudharisunil9246 16 күн бұрын
Sachi vat
@govindbhaivadhiya130
@govindbhaivadhiya130 2 жыл бұрын
એકવીસમી સદીનો માનવ બદલી ગયો નજર આવે છે.
@jagdishtandel8147
@jagdishtandel8147 Жыл бұрын
Jay siyaram , bhai sachi vaat ...
@RasikBhaiKhandvi
@RasikBhaiKhandvi Жыл бұрын
Aap sada santwani ka prachar karate raho pan
@tncdigital5018.
@tncdigital5018. 2 жыл бұрын
Jay Ho
@kanaiyalalpatel647
@kanaiyalalpatel647 Жыл бұрын
Bahu saras 🙏
@solankijagat2281
@solankijagat2281 Жыл бұрын
Jay ho sanatan ki🙏
@JagdishPatel-nd2me
@JagdishPatel-nd2me 7 ай бұрын
સાચી વાત છે સાહેબ
@karamshibhaipatel697
@karamshibhaipatel697 2 жыл бұрын
વાહ ભાઈ વાહ જય હો
@Venziyadevjibhai
@Venziyadevjibhai 25 күн бұрын
ધન્યવાદ આભાર જય હો
@parsottampatel1710
@parsottampatel1710 2 жыл бұрын
Vah vah bhgat
@bharvadsamaj4295
@bharvadsamaj4295 Жыл бұрын
બવ સમજાવવા જેવી વાત કરી
@govindmakvana6162
@govindmakvana6162 Жыл бұрын
Vah bapu
@musicmeditation1493
@musicmeditation1493 2 жыл бұрын
जमावत santvani हमेसा गाता रहिए। जय माता जी।
@dashrathsinhbarad3764
@dashrathsinhbarad3764 8 ай бұрын
Param tatvh ne pamva bhajan kirtan tatvh ne janva sat sang rupi sidie chadhi Param tatvh na charno ne pami sakay se jay sree gurudev maharajah ni Jay.
@savitachoudhary3169
@savitachoudhary3169 2 жыл бұрын
સુંદર ભજન હરી હરી
@AambabhaiChaudhary-f5y
@AambabhaiChaudhary-f5y 5 ай бұрын
જય હો ભજનીક ભાઈ ને
@Chandrasing-o6g
@Chandrasing-o6g 6 ай бұрын
👍 verya nice Bhajan bhii
@SatyabhaiVasava
@SatyabhaiVasava 6 ай бұрын
Jay ha Jay aava bahtne ne lahka lahka vandan❤
@karshanrathva1464
@karshanrathva1464 Жыл бұрын
Dhanyavad vad Bhai ho
@VAGHELAPrabhudas-o7y
@VAGHELAPrabhudas-o7y Жыл бұрын
જય ગુરુમહારાજ઼ 🙏🙏♥️
@sureshpanchal2189
@sureshpanchal2189 Жыл бұрын
Harhar.mahadev
Vaheli Parodh Ma Gavata Bhajano | Gujarati Desi Bhajano | Prachin Bhajano | Ashok Sound
41:28
Ashok Sound Official Channel
Рет қаралды 2,9 МЛН
Pratham Pela Samariye Swami Tamne Sundhala | Ganpati Bhajan | Jugalbandi Bhajan | Ashok Sound
21:49
Mehsana Live Comedy Show| Chndresh Gadhvi Gujarati Jokes| Mehsana Full Comedy Show
46:02
Ramesh Raval , Santvani 20 , Santvani Gujarati Bhajan , HD VIDEO
29:40
Jay Ambe Gujarati Bhajan
Рет қаралды 924 М.
JESAL TORAL BHAJAN - Mathurbhai Kanjaria - NONSTOP BHAJAN
31:05
Studio Sangeeta
Рет қаралды 2,1 МЛН
Gam Na Chore Gavata Bhajano | Gujarati Bhajan | Bhajan | Desi Bhajan | Ashok Sound
53:55
Ashok Sound Official Channel
Рет қаралды 2,7 МЛН