ભજન વિના મારી ભૂખ નઈ ભાંગે | Aditya Gadhvi |Bhajan Vina Mari Bhukh Nai Bhange | Superhit Bhajan

  Рет қаралды 4,281,440

Sur Sagar Music

Sur Sagar Music

Күн бұрын

Пікірлер: 787
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 3 жыл бұрын
Jay Mataji..Jay Gurudev કોને કોને ગમ્યું આ ભજન ? બની શકે એટલું આપડો વારસો જાળવવા નો પ્રયાસ અમે કરશુ ,.. હવે તમે કેટલું share અને like કરો છો એ તમારા ઉપર ..Jetla Views Che Etli Reels Joie Bhaio... Put this song in Your Stories and Reels and Tag us on Instagram @sursagarmusic .
@navaghanasinhjadeja8279
@navaghanasinhjadeja8279 3 жыл бұрын
જોરદાર છે ભાઈ ગીત
@varshadeshmukh7501
@varshadeshmukh7501 3 жыл бұрын
Please provide lyrics here
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 3 жыл бұрын
@@varshadeshmukh7501 હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં... હે સમરણ વિના મારી તલબ ન જાય રામા મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં... હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં... હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા મક્કા મદીના મકરાણાને ઘોડા હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં... હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી #BhajanVANI
@falkidarshan4385
@falkidarshan4385 3 жыл бұрын
વાગે ભડાકા ભારી ભજન મા અેમનૂ flock song bnavjo pliz
@Aspirant_update
@Aspirant_update 3 жыл бұрын
Super , amazing' ,
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 3 жыл бұрын
Lyrics : હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં... હે સમરણ વિના મારી તલબ ન જાય રામા મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં... હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં... હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા મક્કા મદીના મકરાણાને ઘોડા હાં... હે આવંતા મેં દીઠા અસવાર રામા હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં... હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 3 жыл бұрын
Pin this 😇😇😇
@rabarivijay2204
@rabarivijay2204 3 жыл бұрын
જય બાબારી 🙏
@dharmeshdabhi2725
@dharmeshdabhi2725 2 жыл бұрын
છેલ્લેથી બીજો ટુકડો નથી સમજાતો 🤔🙏
@gaurangakoliya2648
@gaurangakoliya2648 Жыл бұрын
Y7uyûuuûuûyûuyuu Uuyyu7u you thank you thank you
@BDesai-qr7vd
@BDesai-qr7vd Жыл бұрын
Jay babari ❤❤❤❤️❤️❤️❤❤❤🙏🙏🙏
@creativestudio0808
@creativestudio0808 3 жыл бұрын
🙏🏻 જય અલખધણી👣જય દ્વારકાધીશ🚩 ખમ્મા ખમ્મા બાર બીજનાં ધણીને🌙
@shreesaielesurat7756
@shreesaielesurat7756 3 жыл бұрын
આવીજ રીતે જૂના ભજનો ને નવા કરતા રહો.... તમારા અવાજ માં જાદુ છે કવિરાજ.... આવીજ રીતે જૂના ભજનો સંભાળવા ગમશે.... આજની નવી પેઢી ને તમારા આવા પ્રયાસો થી ભજનો સંભાળવાની પણ પ્રેરણા મળશે ... ખૂબ ખૂબ આગળ વધો કવિરાજ.... ખૂબ ખૂબ અભિનંદન
@alpeshkalotara389
@alpeshkalotara389 Жыл бұрын
અરે આ સોન્ગ મને ખબર નથી પડતી કેટલી વાર સાંભળું 😂🎉🎉🎉🎉આ સોન્ગ સાંભળવાની આનંદ અલગ છે કાય ના ઘટે ❤❤❤❤
@nileshrajput9843
@nileshrajput9843 Жыл бұрын
જય રામદેવપીર ❤સાંભડી ને મન અને હ્રદયમાં આનંદ જાગી જાય વાલા તો બોલો જય રામાપીર 🚩🙏🌏જય વિરમદેવ🚩🙏
@udaypalan9425
@udaypalan9425 3 жыл бұрын
Aditya Gadhavi is a bridge in between us n divine God.
@varshadeshmukh7501
@varshadeshmukh7501 3 жыл бұрын
Soo true
@moderndevipujak6193
@moderndevipujak6193 3 жыл бұрын
વાહ ખૂબ મજા આવી... જય રામદેવપીર 🙏🚩 જય વિહત-મેલડી-ખોડલ 👑🙏✨
@gamianil9425
@gamianil9425 23 сағат бұрын
Gujrat ne aagal aa lai jase
@vishalbhatti9762
@vishalbhatti9762 8 ай бұрын
ગામ શહેર કે દેશ નય પણ આખા વિશ્વ માં ભજન સંતવાણી અને સંગીત થી આપડા સૌરાષ્ટ્ર નું નામ ગુંજતું કરનાર ભાઈ આદિત્ય ગઢવી ખુબ ખુબ આભાર
@vaghelavikram2701
@vaghelavikram2701 3 жыл бұрын
અદભુત આ ભજન ને મારે રોજ સાંભળવું પડે છે.આ ભજન સાંભળ્યા પછી અખો દિવસ મસ્ત જાય છે.આવા બીજા ભજન રજૂ કરો આવા ભજન સાંભળવાનો આનંદ જ કઈક અલગ છે.
@ronakrayka2752
@ronakrayka2752 2 жыл бұрын
Are you right તમારી વાત એકદમ ‌ બરાબર છે ભાઇ
@GB-rf6le
@GB-rf6le 2 жыл бұрын
👍
@anilrohit8179
@anilrohit8179 Жыл бұрын
સાચી વાત
@bhaveshzala3461
@bhaveshzala3461 10 ай бұрын
❤️❤️🫶🫶🫶🚩🚩🙏🏻🙏🏻
@HamaraPriyBharat
@HamaraPriyBharat 10 ай бұрын
😊😊
@RahulPatel-vw6zt
@RahulPatel-vw6zt Жыл бұрын
હરી ના ચરણે ભાઠી હરજી બોલ્યા હા.... સેવક ના રૂદિયા માં રહેજો મારા નાથજી
@hardikhadiyal5523
@hardikhadiyal5523 2 жыл бұрын
Navi pedi....2021 .....ma pan aava Bhajan shambhli ne aanand aavi jay 6🙏🙏🙏
@Ronakbharvad-05
@Ronakbharvad-05 Жыл бұрын
Ha bhai
@rathodmanoj2373
@rathodmanoj2373 Жыл бұрын
સાચી વાત છે ભાઈ 🙂👍
@dipakrabari7834
@dipakrabari7834 Жыл бұрын
It's not pedi it's pedhi
@bhaveshparmar9208
@bhaveshparmar9208 Жыл бұрын
❤❤❤❤❤
@yograjsinhgohildarbar9628
@yograjsinhgohildarbar9628 Жыл бұрын
2023 ❤
@TheDocsIndia
@TheDocsIndia 3 жыл бұрын
Jay ramadhani 🙏 We loves aditya gadhvi voice ❤❤❤
@atuljoshi2748
@atuljoshi2748 Жыл бұрын
કવિરાજ અખંડ આનંદ અપાવ્યો તમે..તમારો ખુબ આભાર
@gayatrishrimali611
@gayatrishrimali611 Жыл бұрын
Bhajan sambhadine je santi made che a bav jordar che man magaj chare kor santi thay che jane aani j sodh hoy am lage che n avaj ni to vat j thay avi nathi ❤love this voice ❤ god bless all team work🙏🙏...!!!
@bhaveshbaraiya5681
@bhaveshbaraiya5681 Жыл бұрын
જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય
@parmarrajdeepo8
@parmarrajdeepo8 Жыл бұрын
Jay Ramapir🙏🙏🙏
@grstudiogujarati3141
@grstudiogujarati3141 2 жыл бұрын
Jay Dwãrkådhish 🙏🏻 Jay ho ranujana ray 🙏🏻 Jay vadvala 🙏🏻 Jay ho Rani Rudi ma 🙏🏻 Jay gurudev 🙏🏻
@varshadeshmukh7501
@varshadeshmukh7501 3 жыл бұрын
The music of this bhajan is awesome and as always Aditya Sir's voice is soo lovely. Jay jay shree hari 🙏
@smpatel55
@smpatel55 3 жыл бұрын
ખૂબ જ સરસ ભજન ને નવા જ રૂપમાં પ્રસ્તુત કરીને લોકચાહના વધારી તમે આદિત્ય ભાઈ ગઢવી તમે જુના ભજનો ને તમે નવનીતાથી રજુ કરો છો ખુબ જ સરસ છે તમારો અવાજઅવાજ
@RushirajsinhGohil-k4w
@RushirajsinhGohil-k4w 3 ай бұрын
કોણ કોણ 2024 સામભડે છે .
@SumitThakkar-k3l
@SumitThakkar-k3l 2 ай бұрын
Hu sir
@mdsumragaming4501
@mdsumragaming4501 2 ай бұрын
😊😊😊😊😊😊
@Chavda_vishal_YT
@Chavda_vishal_YT 2 ай бұрын
❤​@@SumitThakkar-k3l
@bhaveshparabatani6878
@bhaveshparabatani6878 2 ай бұрын
Hu pan shabhnu chhu
@nayanDodiya-we5pc
@nayanDodiya-we5pc Ай бұрын
Tame😅
@Mr_president03
@Mr_president03 3 жыл бұрын
ADITYA GADHVI and SUR SAGAR MUSIC you guys killed it 🔥🔥
@FIREGAMiNG-mc2hu
@FIREGAMiNG-mc2hu 10 ай бұрын
ખમ્મા ખમ્મા બાર બીજનાં ધણીને ❤
@lilavantiparmar1504
@lilavantiparmar1504 3 жыл бұрын
Beautiful songs jay Ramdevpir 🙏🙏🙏♥️
@sureshrajmali389
@sureshrajmali389 Жыл бұрын
1:15 this tune amezing tune ❤
@thakorkalpesh7819
@thakorkalpesh7819 Жыл бұрын
Suppb bhai jay babari ♥️♥️♥️♥️
@HamaraPriyBharat
@HamaraPriyBharat 3 жыл бұрын
વાહ ભજન ની દુનિયા માં એક નવો રંગ લઈ આવ્યા સાધુવાદ ખુશ રહો
@nitasawla1178
@nitasawla1178 Жыл бұрын
Sacho dhani maro ranuja no ray...khubaj sunder rachna..khub sunder vardan..khub sunder avaj ne gava na dhub..khubaj saras... Jay Ramapir🙏🙏🙏
@kinjalpatel2788
@kinjalpatel2788 8 ай бұрын
We need 4-5 more Aditya Gadhvi to make Gujarati Music prosperous and world famous..!!
@dodiyasanjaybhai9137
@dodiyasanjaybhai9137 2 жыл бұрын
ખુબ ખુબ જ સરસ સાચે કોઈ શબ્દો ના મળ્યા એટલું સરસ મજાનું ભજન 6 સાચે🙏 જય માતાજી 🙏..TNX sur sagar🙏
@ramapiredit18
@ramapiredit18 3 жыл бұрын
જય હો કવિરાજ ❤
@prafulsandis3249
@prafulsandis3249 2 жыл бұрын
Ll
@YashPatel-ui8zx
@YashPatel-ui8zx 3 жыл бұрын
Sur Sagar music owner you are a GEM 💎 ❤️
@SurSagarMusicOriginal
@SurSagarMusicOriginal 3 жыл бұрын
🔥🔥🔥🔥 Rahul Munjariya & Aditya Gadhvi ❤️❤️❤️
@abhisheksolanki8195
@abhisheksolanki8195 Жыл бұрын
Jay Baba Hari 🙏🏻♥️
@hardikkatariya6296
@hardikkatariya6296 Жыл бұрын
Jay alakhdhani🙏
@meramanahir1814
@meramanahir1814 2 жыл бұрын
Shiv aum vishnavey namah સીતારામ Jay shree ram Jay shree krishna Jay khodal ma Jay hind
@devrajkumarrawat368
@devrajkumarrawat368 3 жыл бұрын
Wah superb 👌 congratulations to Aditya gadhvi,Rahul munjariya,Sur Sagar Music and entire team
@KailashdanGadhavi-d9o
@KailashdanGadhavi-d9o 2 ай бұрын
Gadhavi feel gadhavi bhajan
@Dr.vigna_a_shah
@Dr.vigna_a_shah 3 жыл бұрын
One bhajan is not enough..... Want more and more from aditya sir's voice.. hope to listen new and more.... ❤️😇❤️😇... This is amazing ofcourse .....❤️❤️❤️❤️❤️
@goyanii
@goyanii 3 жыл бұрын
Jay ho tamari
@A2motivation2323
@A2motivation2323 2 ай бұрын
Aditya gadhvi is gerat singer gujarati bhjan vagar mari bhukh nahi bhage😮😊 ❤❤
@PankajKadvani
@PankajKadvani 3 ай бұрын
जय अलखधनी🔱
@alpeshparmar2407
@alpeshparmar2407 3 жыл бұрын
વાહ કવિરાજ 🙌🙌🙌 જય રણુજાવાળા🙏🙏
@gitabenpansuriya4449
@gitabenpansuriya4449 3 жыл бұрын
Jay ho🙏👏
@aghorifashionhouse6094
@aghorifashionhouse6094 3 жыл бұрын
❤️🔥🔥 satguru sachaa💯
@khetdancharan8457
@khetdancharan8457 3 жыл бұрын
Thank you so much for reviving gujarati music 🙏
@sagarlathiya3043
@sagarlathiya3043 Жыл бұрын
Mast chhe aa bhajan bhai❤
@nileshchudasama222
@nileshchudasama222 2 жыл бұрын
Jay ho
@dadubhaidhadhal4125
@dadubhaidhadhal4125 2 жыл бұрын
Vah kaviraj. ...
@Akedits56
@Akedits56 3 жыл бұрын
Jay ho Aditya gadhavi ji and sur sagar music 🎶👏👏🙏❤️
@nitasawla1178
@nitasawla1178 Жыл бұрын
Bhajan vina ni mari bhukh nahi bhange..samaran vina mari talap n jay....kharekhar khubaj saras rachna..ne khub saras aavaj.. Jay Ramapir🙏🙏🙏
@surajvala3358
@surajvala3358 3 жыл бұрын
he ranujana raja 🙏🙏 superb bhajan
@Mini_vlog_02
@Mini_vlog_02 2 ай бұрын
Atee uttam❤
@ramakanthojha7831
@ramakanthojha7831 2 жыл бұрын
Ranuja ra naath ni jai 🙏
@JDCHAUHAN-ti3uv
@JDCHAUHAN-ti3uv Жыл бұрын
Alkh na ashirwad 🙏
@Suresh-n8k8p
@Suresh-n8k8p Жыл бұрын
Jay rama Jay thakar👍☝🏻🤞
@prakashahir5697
@prakashahir5697 Жыл бұрын
Va bhai va 🙏🙏🙏
@wecan3399
@wecan3399 Жыл бұрын
Listening in 2023... because it's trending but now I got know why it is trending 😭✨🌼😩
@rajameldiofficial2229
@rajameldiofficial2229 2 жыл бұрын
હા કવિરાજ હા મોજ પડી ગઈ હો યાર મસ્ત ભજન સે ધન સે તમને
@Advika_0
@Advika_0 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@vishalgohil7383
@vishalgohil7383 3 жыл бұрын
Mind blowing........😊😊😊😊😊after listen this song feel like i am in Heaven.....what a peacefull song.....😊😊😊😊😊😊😊
@ramapiredit18
@ramapiredit18 3 жыл бұрын
જય રામાધણી🙏🙏🙏🙏🙏
@namanthaker7028
@namanthaker7028 3 жыл бұрын
Moj karavi didhi gadhvi saheb🙏🙏 jay ho
@PravinPravin-or7dd
@PravinPravin-or7dd 2 жыл бұрын
Jay ho jay tamaro vah kaviraj
@dabhishreya
@dabhishreya 3 жыл бұрын
ખુબ જ સુંદર 👏👏👏 હજુ વધુ ભજન સાંભળવા માંગીશ @SSM 🙏 Keep making 👍 want more 🙏
@PratikPatel-fg9xe
@PratikPatel-fg9xe 3 жыл бұрын
ખૂબ જ સરસ ❤️👍
@bharatdharecha6345
@bharatdharecha6345 2 жыл бұрын
😈🙏Ha Gadhvi Ha🙏😈
@mansukhshiyar7133
@mansukhshiyar7133 Жыл бұрын
બીજ ના રામ રામ સૌને🎉🎉🎉
@Sejuuu_69
@Sejuuu_69 3 жыл бұрын
આદિત્ય ગઢવી સર .. ભજન ગાતા હોય તો બીજું શું જોઈએે ...!!!
@shreeRamdevmarblestilesdesign
@shreeRamdevmarblestilesdesign 2 жыл бұрын
jai shree ramdev ji baba ki jai
@AnitaVala-o6s
@AnitaVala-o6s 9 ай бұрын
Hraday sparsi Bhajan
@Vijay123gadhvi
@Vijay123gadhvi 3 жыл бұрын
Jay ho🕺🙌
@rules9800
@rules9800 Жыл бұрын
Wahhh mojjj aavi gay❤❤❤❤😊😊😊😊😊😊😊
@ishwarrabari3942
@ishwarrabari3942 3 жыл бұрын
Wahhh ☺️
@meet_ahir
@meet_ahir 3 жыл бұрын
Sacho dhani maro Ranuja no Raay 🤍🙏🏻
@s.p3395
@s.p3395 3 жыл бұрын
Jay Babari 🙏🏻 Jay ramapir 🙏🏻 Vah Adity Bhai ✨
@avnipatel2711
@avnipatel2711 3 жыл бұрын
તમારૂ ગાયેલું કે બોલેલુ બધા કરતા કઈક અલગ જ લાગે છે😍
@kumarramawat4600
@kumarramawat4600 3 жыл бұрын
Super excellent bhajan with different music 🙏👌👌👍🚩🚩
@status_creation8580
@status_creation8580 3 жыл бұрын
Ha charan ha moj 👌❤️😍❤️❤️❤️❤️
@Comments_reading_68m
@Comments_reading_68m 2 жыл бұрын
ખુબજ સરસ ભજન સે 🥰 અને ગઢવી સાહેબ નો અવાજ તો જાદુ સે ખુબજ સરસ🙏
@BHAVSHANGBHAIMORI
@BHAVSHANGBHAIMORI Жыл бұрын
Aa song shabdama lakhi ne muko ne khub saras che ♥️♥️🔥👑👑
@darshakchauhan
@darshakchauhan 3 жыл бұрын
Jay rampir bapa Jay ho rama
@VagjibhaiBharvad-e2g
@VagjibhaiBharvad-e2g 3 ай бұрын
જયરામ પીર જય પાળીયાદ નાઠાકર જયનગાલાખ નાઠાકર 🙏🙏
@FireFrenzygaming8182
@FireFrenzygaming8182 Жыл бұрын
જય બાર બીજના અલખધની
@rajdeepsinhker6322
@rajdeepsinhker6322 Жыл бұрын
સીતા રામ🧖
@JayRamapir12899
@JayRamapir12899 Жыл бұрын
Jay ramapir Jay Hindva pir
@panchalsunil8221
@panchalsunil8221 Жыл бұрын
Jorrdarrrr❤❤ Jay Alakh dhani🙏🙏
@gayatrishrimali611
@gayatrishrimali611 Жыл бұрын
Avu thay che ak taro lae ne bas MIRABAI ni jem nachi lae a ...jordar che koe j sabd nathi mari pase samjavvaa mate🙏🙏...!!!!
@priyankbhaliya866
@priyankbhaliya866 Жыл бұрын
🙏Jay mara alakh dhani
@priyankbhaliya866
@priyankbhaliya866 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Gatuu...007
@Gatuu...007 2 жыл бұрын
જય હો
@bharatpandit292
@bharatpandit292 10 ай бұрын
Waw🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@satishmundhva5126
@satishmundhva5126 Жыл бұрын
Best Bhajan 🙏🏻
@abcdhelplineveravalgirsomn2880
@abcdhelplineveravalgirsomn2880 6 ай бұрын
Jay Ramdevji Maharaj 🔱🚩 superb Bhajan 👌Jordar Aditya Bhai Gadhvi 🎶
@devbharvadofficial9127
@devbharvadofficial9127 3 жыл бұрын
જય રામદેવ જી મહારાજ 🙏❤🙏🙏 વાહ કવિરાજ વાહ
@harshilbhalani8159
@harshilbhalani8159 7 ай бұрын
જય અલખધણીજય દ્વારકાધીશ ખમ્મા ખમ્મા બાર બીજનાં ધણીને
@Rakesh-f7e9o
@Rakesh-f7e9o 26 күн бұрын
Love Thish Gujarati bajan❤
@Vcreation95
@Vcreation95 3 жыл бұрын
Best vocal..👌👌👌 by Aditya Gadhavi. Music 🎶 is so melodious. Really enjoyed, such a blissful. 😍😍
@Liveportfoliohereforyou
@Liveportfoliohereforyou 3 жыл бұрын
ઓ ભાઈ ભાઈ ભાઈ ભાઈ શું ગાયું છે યાર..🙏🙏🙏
@shivamkarn7398
@shivamkarn7398 2 жыл бұрын
Madhur Vani ke betaj badsha he yeto ...jai mata jiki 🙏🥰 kabi kabhi to jhumne ka man karta he geet sunke 😊
@mahavirbhati8520
@mahavirbhati8520 3 жыл бұрын
Amara intajar no ant aayo 😍✨
@JoshiRaj-y6v
@JoshiRaj-y6v Ай бұрын
મારા ગુરુજી ને લાગુ પડે એવું મસ્ત સોંગ છે
@parinjshah
@parinjshah Ай бұрын
Mara bapaji SRMD ne pan lagu pade
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 18 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Vaage Vaage 2 | Aghori Muzik | Khamma 2 |
5:35
Sur Sagar Music
Рет қаралды 2,1 МЛН
Jaag Ne Jaadva - Maadhva | Aditya Gadhvi | Priya Saraiya | Rangmanch No Kalakar
5:17
Sacha re santo ni mathe bhakti kera mol
9:53
ખબર નય - Topic
Рет қаралды 5 МЛН
Nagar Me Jogi Aaya...| Aaditya Gadhavi | Umiya Mataji Mandir - Unjha
8:08
Naagar Nandji Na Laal | Aditya Gadhvi | Ft. Kinjal Rajpriya
5:15
Aditya Gadhvi
Рет қаралды 25 МЛН
Dhani Re Main To Dharyo Naklangi Nath Re
10:01
Studio Sangeeta
Рет қаралды 8 МЛН