ભલો ભરથરી ભલો ગોપીચંદ || Radhe Krishna kirtan|| રાજાભરથરી નું કીર્તન|| લખેલ છે

  Рет қаралды 81,951

Radhe krishna kirtan

Radhe krishna kirtan

Жыл бұрын

સોનલાના બાજોટ રૂપલાના બાજોટ
ભરથરી સ્નાન કરવા બેઠા રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
ના રે વાદલડી ના રે વીજલડી
ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
નીચું જોયું ને ઉંચો રે જોયું
જરૂકે રોવે એની મા તારે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
કોને રે માતા તારા દિલળા દુભાવીયા
કોને તને આંગળી ચીંધી રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
કોઈએ નથી મારા દિલને દુભાગાવ્યા
કોઈએ નથી આંગળી ચીંધી રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
આવી રે કાયા તારા બાપની રે હતી
એ રે કાયા ના મરતુંક આઈ વારે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
ત્યાંથી ગોપીચંદે ભગવો રે પહેર્યો
અલખ જગાયો તારી નગરીમાં
ભલો ભરથરી ભલો ગોપીચંદ
દેશ રે જાજો દીકરા પરદેશ જાજો
ના જાજો બેનીબાના દેશ રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
આંબલીયા ની ડાળે સરોવરની પાળે
ઉતરી જોગીની જમા તું રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
સોનલાનું બેડુ રૂપલા ઈંઢોણી
સોનબાઈ પાણી ભરવા હાલ્યા
ભલો ભરથરી ભલો ગોપીચંદ
સોનબાઈ ની નણંદ એમ જ બોલ્યા
ક્યો તો ભાભી વીરો બતાવો
ક્યો તો જોગીડો બતાવો રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
ક્યો તો રે વીરા રાજપાટ અપાવુ
ક્યો તો રે વેલળા જોડાવું રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
રાજ ન જોઈએ તેની પાઠના જોઈએ
લલાટે લખ્યો ભગવો ભેખ રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
સોનબાઈ બેની કટાર કાઢી
સોનબાઈ ના મરતું કાંઈ વારે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
અલખ કરીને ભરથરી ઉતરા
સોનબાઈ ને સજીવન કર્યા રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
ગુરુ પ્રતાપે સોનબાઈ બોયલા
તમારા ચરણોમાં રાખો રે
ભલો ભરથરી ભલો ગોપીચંદ
#gujaratibhajan
#kirtan
#radhekrishnabhajan
#satsangi_bhajan
#gujaratikirtan
#radhekrishnakirtan
#કીર્તન

Пікірлер: 15
@hiraodedara813
@hiraodedara813 10 ай бұрын
જય ભોલેનાથ હરહર મહાદેવ ખૂબ ખૂબ સરસ
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Khub saras gau ✨✨✨✨✨✨
@vyasritabenvyasritaben4295
@vyasritabenvyasritaben4295 Жыл бұрын
Rash che badha kiratan chopdi hoy to mahavir ame badha kirtani
@savitridubariya3665
@savitridubariya3665 Жыл бұрын
Su lakhiu che tame ben nathi samja tu biji var lakhi ne moklo
@gangaravat1264
@gangaravat1264 5 ай бұрын
​@@vyasritabenvyasritaben4295i nl lkkkkkkk( 4:11 4:11
@bhavanabenbagsariya3725
@bhavanabenbagsariya3725 Жыл бұрын
Khub sars hu surt thi kament mokluchhu tamaru mandal kya chale che
@NemishMetaliya
@NemishMetaliya 9 ай бұрын
❤❤❤❤❤😮😮😮
@ranipgodhamahir8297
@ranipgodhamahir8297 Жыл бұрын
વાહ ખૂબ સરસ..👏.તમારા બધા જ કીર્તન મને બોવ ગમે છે👌👌..તમે ક્યાંથી છો??..તમારું સત્સંગ મંડળ ક્યાં ચાલે છે??
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
Motisar siv mandir
@ranipgodhamahir8297
@ranipgodhamahir8297 Жыл бұрын
સરસ ...ક્યો જિલ્લો??..તમે આહીર છો કે મેર??
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
Devbhumi Dwarka
@radhekrishnakirtan8571
@radhekrishnakirtan8571 Жыл бұрын
Ahir
@ranipgodhamahir8297
@ranipgodhamahir8297 Жыл бұрын
સરસ
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 33 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 206 МЛН
Shreenathji  Bhajan 105 | Ruchita Prajapati | Gujarati Prachin Bhajan |
40:45
Meshwa Bhakti Sangeet
Рет қаралды 2,1 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 61 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,2 МЛН
Malohat
3:35
Xamdam Sobirov - Topic
Рет қаралды 1,2 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 62 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 489 М.