ભરૂચના લોકોએ આજે ટોલ એજન્સી અને પોલીસને પોતાનો પરચો બતાવી દીધો, સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનો અનોખો વિરોધ

  Рет қаралды 678

VTV Gujarati News and Beyond

VTV Gujarati News and Beyond

Күн бұрын

ભરૂચના લોકોએ આજે ટોલ એજન્સી અને પોલીસને પોતાનો પરચો બતાવી દીધો, સ્થાનિક ટ્રાન્સપોર્ટરોનો અનોખો વિરોધ
જ્યારે માણી માથા ઉપરથી વહેવા લાગે ત્યારે ભલભલા લોકોને ગુસ્સો આવે.. અને આજ ગુસ્સો આજે ભરૂચ નજીક આવેલા ટોલબુથ પર જોવા મળ્યો.. જ્યાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ ટોલબુથ પર પોતાના વાહનો આડા મુદી હાઈવે જામ કર્યો..
ભરૂચના લોકોએ આજે ટોલ એજન્સી અને પોલીસને પોતાનો પરચો બતાવી દીધો.. નેશનલ હાઈવે જામ કરતા જ હાઈવે વિભાગ અને પોલીસના અધિકારીઓ દોડતા થયા હતા.. અને ફરી ટ્રાફિકજામને ખુલ્લો કરાયો હતો.. પરંતુ સવાલ એ છે કે, ભરૂચના લોકોની માંગણીઓનો સ્વિકાર ક્યારે થશે.. અને ક્યારે ટોલ ઉઘરાવવાનું બંધ કરાશે.. હાલ તો સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ તેમની માગ ન સ્વિકારવા પર ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.. તેવામાં ભરૂચના લોકોને ટોલમાંથી મુક્તિ મળે છે કે, નહીં તે તો આવનાર સમય જ બતાવશે..
#bharuch #tolltax #virodh #gujaratinews #vtvgujarati
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો..
whatsapp.com/c...
Download VTV Gujarati News App at
Play Store
play.google.co...
App Store
apps.apple.com...
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati... for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/c...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 1
@maheshamin581
@maheshamin581 11 күн бұрын
Aa jadh tantra ne sabak sikhvani jarur che
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН