નાની વયમાં બહુ મોટું કાર્ય ઉપાડ્યું સોનલ માં અને મોમાઈ માં સદાય સહાય કરે અને માતાજીનો આત્મ વિશ્વાસ મજબૂત છે અને વધુ મજબૂત બનાવે તેવી માઁ માટે પ્રાર્થના. જય માતાજી
@virsinhjadav85774 ай бұрын
માં સોનલ આઇ તમને સદા ખુશ રાખે માતાજી
@AmubhaiMakvana-c6d3 ай бұрын
Sdqshqgthtq
@hansabenkevadiya62334 ай бұрын
ખુબ સરસ માતાજી એ ભક્તિ ની વાતો કરે ખુબ અભિનંદન માતાજી ને પ્રણામ કરુ છુ
@dharmendrasinhzala68823 ай бұрын
જય માતાજી જય ગુરુદેવ જયગીરનારી .🚩🙏🕉️💐🚩
@Gopifar_mingvlog Жыл бұрын
ખુબ સરસ સંતો નાં શરણં ગચ્છામિ
@natvarvaghelaofficial1068 Жыл бұрын
હમીરભાઇ તથા કિર્તી માતાજી ને અમારા લાખ લાખ વંદન 🙏 આશ્રમ ના સેવા કાર્ય માટે કોઇ ને સેવા કાર્ય માટે નાની મોટી સેવા ની ભાવના હોય માટે આશ્રમ નો નંબર મુકવા વિનંતી 🙏 જય માતાજી 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏