Gujarat A Celebration - MER - SWORD RAAS (Warrior Dance)(Royal Albert Hall)
Пікірлер: 65
@jazzragu15 жыл бұрын
Yes, culture is very good. I am Maher. I am studying medicine now, but I wish I could get back to our warrior/dancing/agricultural roots.
@smilebuddyd13 жыл бұрын
Everyone who comes feeling proud of being Mer, Its obvious and very truthful to community but also think about taking proud as a Gujarati... Any one with this feeling? If yes then gujarati can rock the world...
@dineshchavda9287 ай бұрын
Great Gujarati culture.....
@jeck755718 жыл бұрын
Wah Mer jati wah!!! Dhanya tamari Janeta!!! Dhanya Porbandar!!!
wow only i knows is ranabhai sida.. my old time ...
@sameer248728 жыл бұрын
We are mahers we liv in gujrat sau rashtra. We love our cast proud to be maher
@PrashantKumar-ls2jj9 жыл бұрын
I want to know more about Mer community of Gujrat. In the Book " Jai Somnath", they have been depicted as great warrior who faced and fought upfrontly against Mahmud Ghajnavi during later's raid on Somnath temple. Pl share more information.
@nayankamaliya6 жыл бұрын
Prashant Kumar you should visit Porbandar to know maher community.
@arabhambhutiya30876 жыл бұрын
In Sanskrit inscription Merpat is the name used for Mewar which become known as Udaipur state after the founding of the city of Udaipur in 1559. Merpat remains the historians of a period when the territory was ruled by the people called Mer... They belong to the older branch of suryavansh migrated from different parts of Rajasthan and settled in Porbandar... Merpat - Udaipur Ajmer jaisalmer Kumbhalmer Aamer Badhmer etc are the kingdoms of Mer.... Plz see Google book- Customs of rulers of Mewar ....
@vc.22205 жыл бұрын
Hamirji gohil fought against gazanavi at SOMANATH MAHADEV temple
@jaymalmodhvadiya39445 жыл бұрын
Search "maher people" in Wikipedia
@ramkadchha49193 жыл бұрын
*મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@sahilmevada90713 жыл бұрын
I am dalit but i am respect by your culture
@XashA12Musk3 жыл бұрын
Bhai we are one , we are Hindus.
@user19980lqz Жыл бұрын
We all are Hindus and we all are Human bhai , we all are children of the same God, Same respect and love for you my brother
@BhairavVani Жыл бұрын
Powerful my clan has a similar style here in Goa but it depicts horsemen
@RanaRajputana15 жыл бұрын
its all about the rajputs baby we makin the world go round and round
@pravinmokariya35564 жыл бұрын
Ha bhai ha
@naitishvasava77364 жыл бұрын
Cool
@sahilmevada90713 жыл бұрын
My name is sahil mevada
@indianarmydefence16613 жыл бұрын
હા મારો માલધારી હા
@kerranabha831110 жыл бұрын
the danger rass
@devanodedra91359 жыл бұрын
bhai bhai
@lisawarrior6611 жыл бұрын
What is mher?
@ramkadchha49197 жыл бұрын
kelly turner it is Maher/Mer and not mher. it is a Kshatriya (warrior) caste found in Saurashtra particularly in and near porbandar in Gujarat
@Rambo..123453 жыл бұрын
@@ramkadchha4919 kshtriya only 2.Cast real me. 1 हिंदू जाट (चौधरी)ओर सिख जाट 2 राजपूत
@ramkadchha49193 жыл бұрын
@@Rambo..12345 actually mer is a title given to kshatriya. Evidences indicate that earlier Kshatriyas used mer, as indicated by the cities like jesalmer, barmer, kumbhalmer, ajmer, saantalmer(jodhpur) etc. Later they started using rajput(derived from rajputra). We remained mer. Our gotra are also all of Kshatriyas. I'm a chandravanshi Jadeja. Other gotras like Bhatti, Sisodiya, Rathod, Parmar, Parihar, Chauhan, Waghela, Kutchwaha, Jethwa, Vala, Sumra, etc. are all in our caste
@Rambo..123453 жыл бұрын
@@ramkadchha4919 jadeja rajput se jyada hum jats means chaudhary mebhi hote he.. Rana title 90% jats me he 10% rajput or Maratha me he.. Wese pele 4 cast thi Sry 4 warn Kshtriya Vaisy Braman Sudra Gotra same hote he..
@Rambo..123453 жыл бұрын
@@ramkadchha4919 badmer jesalmer ajmer ke piche mer lagne se thodi mer state hoge ? Ajmer to ajmer sarif ki yaad me bana he Ajmer sarif gargah bhi he.. Or jesalmer me rajput or jats he jada or mulle Or badmer jats ilaka he.. I m from gujrat Mere bagal me gaw he merpura krkr.. Jbki wo thakor ka gaw he.. Piche mer he wo jati agdhar nai he bhai..
@RanaRajputana15 жыл бұрын
sisodia power baby rajput tower
@RanaRajputana15 жыл бұрын
what is your clan?
@hetalodedra96974 жыл бұрын
Suryavanshi Kshatriya Mer... Aboriginal Rajput of Rajsthan.... Jaisalmer, Badhmer, Ajmer, Abhalmer, Kumbhalmer, Amer Merpat(Mewar)...Rulers of these states.....
@ramkadchha49193 жыл бұрын
@@hetalodedra9697 *મેર ઇતિહાસ* આપડો ઇતિહાસ, આપડી શાખાઓ. પોરબંદર નાં ઘેડ ને બરડા પંથક માં સદીઓ થી વસવાટ કરનાર મેર સમાજ ૧૫ શાખાઓ માં વિસ્તૃત થયેલો છે. પછીથી ગામ ના નામ પ્રમાણે છાપ પડતા લગભગ 84 જેટલી અટકો અસ્તિત્વ માં છે. મેર અને હિંદુઓ માં શાખાઓ નો ખુબ મહત્વ હોય છે. સમાન શાખા માં લગ્ન સંબંધો થતાં નથી. મેર સમાજ ની ૧૫ શાખાઓ ની ટૂંકી માહિતી. ૧) કેશવારા મેર તમામ મેરો માં કેશવારા મેર ને આદિ મેર ગણવા માં આવે છે. બારોટજી નાં ચોપડે તેમને ભગવાન રામ નાં પુત્ર કુશ નાં વંશજ તરીકે સૂર્યવંશી ગણવેલા છે. એવું કહેવાય છે કે ભગવાન રામ નાં દીકરા કુશ નાં વંશ થી તેઓ કુશવારા ને પછી કેશવારા થયા. કેશવારા મેર ઉપર દોહો છે. આદ્ય મેર કેશવાળા બીજા મેર બાકી, રામચંદ્ર પરગટ કિયો જગ મે કીર્તિ જાકી. ૨) જાડેજા મેર ૩) ભટ્ટી/ભાટી મેર ૪) ચુડાસમા મેર ૫) સુમરા(ઓડેદરા) મેર આ ચાર શાખા નું મૂળ યદુવંશ છે. ભગવાન કૃષ્ણ ની પેઢી માં દેવેન્દ્ર નાં ચાર દીકરા થયા. અસ્પત્ નાં વંશજો સુમરા થયા નરપત નાં જાડેજા ગજપત નાં ચુડાસમા ભૂપત નાં ભાટી કચ્છ ના કેરા થી જાડેજા, જૂનાગઢ થી ચુડાસમા, ને સિંઘ થી સુમરા આવીને પોરબંદર માં વસ્યા. ૬) વદર મેર. વદર નાં પૂર્વજ બાંદ્રાજી રાઠોડ જૂનાગઢ માં વજીર હતા. એના વંશજો વદિર/વદર (વજીર નું અપભ્રંશ) થી ઓળખાય છે. બાંદ્રાજી ને અત્યારે બધા બાન્દ્રજી વદર તરીકે ઓળખે છે. ૭) રાજશાખા/જેઠવા મેર. પોરબંદર રાજવી રણધીર જી નાં વંશજો. મૂળ હનુમાનજી નું વંશ છે. ૮) વાઢેર મેર. લોક વાણી મુજબ ઓખા મંડળ નાં સત્તાધીશો ને મારવા(વાઢવા) નાં કારણે વાઢેર અટક પડી. વડીલો નાં મુખે થી સાંભળ્યું છે કે ઓખા નાં આરંભડા ગામે થી આવી પોરબંદર માં ચિંગરિયા ગામે વસવાટ કરીને વંશ વિસ્તાર વધાર્યો. ૯) વાઘેલા/સોલંકી મેર. ૧૦) પરમાર મેર ૧૧) ચૌહાણ મેર ૧૨) પઢિયાર મેર આ ચાર શાખાઓ અગ્નિ વંશી છે. પર નામક દૈત્યો ને મારનાર પરમાર. સોળે કળા એ સોહામણો મનુષ્ય સોલંકી, ચારે હાથ માં ધનુષ બાન રાખનાર ચૌહાણ ને યજ્ઞ કુંડ થી બાર નીકળતી વેળા એ લપસી ને પડી જતાં પઢિયાર થયા. પરમાર ઉજ્જૈન થી ને ચૌહાણ રાજસ્થાન થી પોરબંદર આવ્યા. ૧૩ચાવડા મેર. ચાવડા ને અમુક વિદ્વાનો અગ્નિવાંશી પરમાર મને છે તો અમુક લોકો એમને ઋષિ વંશ નાં માને છે. ચપત્કોટ ઉપર થી ચાવડા થયા હોવાના અનુમાન છે. ૧૪) વાળા મેર ૧૫) સિસોદીયા મેર. વાળા અને સિસોદિયા ભગવાન રામ નાં દીકરા લવ નાં વંશજો છે. મૈત્રક કાળ એ વાળા રાજવંશ નો કાળ છે વડા ગામ થી વાળા થયા છે. મૈત્રક થી એક વંશ રાજસ્થાન ગયો. ન્યા ગુહિલોત/ગોહિલ ને પછી સીસોદા ગામ થી સિસોદિયા થયા. વિક્રમ સંવત નાં ૧૪-૧૫ માં સૈકા માં મેવાડ થી બે સિસોદીયા ભાયો આવીને પોરબંદર વસે છે. આ માહિતી બારોટજી ના ચોપડા, ઓનલાઇન સંશોધન, સાંભળેલી વાતો ના આધારે મૂકવામાં આવી છે.
@nayanjadeja78403 жыл бұрын
@@ramkadchha4919 ha bhai
@fasih-ur-rehman96303 жыл бұрын
Toor Rajput, from the Ranghar Rajputs of Pakistan. I am Rana.