Bhav Dhari Bhaju Bhagvan - DHUN MANDLI - Kiran Prajapati

  Рет қаралды 620,281

Kiran Prajapati

Kiran Prajapati

Күн бұрын

Bhav Dhari Bhaju Bhagvan - DHUN MANDLI - Kiran Prajapati
Kiran Prajapati Present
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: SAGAR SATANI
PINTU JOSHI
MITESH GOSAI
RAJ MANDIR STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
SP.THANKS: MOGAL DHAM TARAGHARA
_______________________________________________
LYRICS:
ભાવ ધરી ભજુ ભગવાન સુખ દુઃખ આવે સંસાર માં....
પ્રેમ ધરી ભજુ ભગવાન સુખ દુઃખ આવે સંસાર માં....
દુઃખથી ડરવું નહીંને હિંમત નો હારવી,
ધીરેથી જીવનની હોડી હંકારવી,
શિવજીને સોંપી સુકાન....સુખ દુઃખ
કોઈ દિન ઘર આંગણીયે આનંદ ગવાય છે,
કોઈ દિન ઘર આંગણીયે વિવાહ ની વધાઈ છે,
કોઈ દિન રુદન ના રાગ ....સુખ દુઃખ તો
કોઈ દિન ઉપહાર મળે ભોજન મન ભાવતા,
કોઈ દિન સ્નેહી જનોના આમંત્રણ આવતા,
કોઈ દિન પડે ઉપવાસ ...સુખ દુઃખ તો
દેવોને દુઃખ પડે માનવ શું કામ રડે,
પુત્ર ના વિયોગે રાજા દશરથના દેહ પડે,
રામ સીતા પામે વનવાસ ...સુખ દુઃખ તો
વિધિના લખેલા લેખ ટાળ્યા કોઈથી નહિ ટળે,
કર્મે લખેલા લેખ સહુને ભોગવવા પડે,
કાયર નો બનવું લગાર ...સુખ દુઃખ તો
Please Do Like, Share and Subscribe.
#dhun #prachin #desibhajan #haribhajan #dhun #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #bhavdharibhajubhagvan #bhajbhagvan #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#dhanydhanyAnjninajaya #hanumanji
#anjninajayahanuman #KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
• AAVI RUDI AAMBALIYA NI...
Kanku chhati Kankotri -
• KAKNU CHHATI KANKOTARI...
Gatrad ma-
• SHOBHE MAA GATRAL " શો...
Ram dev Ranuja vala-
• RAMDEV RANUJAVALA | VA...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
For Serch :-

Пікірлер: 79
@jan-florinzamfiroiu5088
@jan-florinzamfiroiu5088 10 ай бұрын
You , dear Kiran Prajapati and Your Team Deserve at les 1 - 2 Millions Subscribes Not Only 28,1 k...(!) Congratulations and Respect from France...!
@hasubenmahendrabhai
@hasubenmahendrabhai 8 ай бұрын
Bhana niche Gujarati ma lakho...to bija ne kamma aave..
@reenabagtharia8613
@reenabagtharia8613 10 ай бұрын
Khub Sara's gayu bhajan sitaram 🙏
@Sonalprajapati-i3l
@Sonalprajapati-i3l 8 ай бұрын
ખુબ અભિનંદન 👌👌👌👌👌👌👌
@nitapatel2612
@nitapatel2612 10 ай бұрын
Jay mataji ben mast Saras bhajan gayu mataji tamne pragati karave
@jagadisdomor2751
@jagadisdomor2751 7 ай бұрын
Khub sars gao so😊😊😊
@ramubhaipatel7630
@ramubhaipatel7630 8 ай бұрын
Kiran ji excellent extraordinary bhajan with delicious music navsari many many congrats 👏 best of luck 👍 Thank lots all team members n special for you
@SandipPatel-v4c
@SandipPatel-v4c 10 ай бұрын
Va lori ,👌👌👌👌👌👌👌👌👌
@bhurabhaiparmar9623
@bhurabhaiparmar9623 8 ай бұрын
વાહ તમારી સાથે ભગવાન
@hiteshraj609
@hiteshraj609 8 ай бұрын
જય રામદેવપીર જય રણછોડરાયજી ખુબ ખુબ સરસ ભજન છે
@surshabd9813
@surshabd9813 10 ай бұрын
Jay siyaram
@pravinpatel3890
@pravinpatel3890 10 ай бұрын
ખુબ ખુબ 🎉સરસ અભિનંદન 🎉
@ramanlalamtharampatel3471
@ramanlalamtharampatel3471 6 ай бұрын
તમારા ભજન કિરણ બેન ખૂબજ સરસ છે અમને ગમે છે દરરોજ સવારે સાંભળવાની મજા આવે છે
@bhavnapatel2516
@bhavnapatel2516 10 ай бұрын
Bahu sundar 👌👌👌🌹🌹🌹🙏🙏🙏
@suryasfamilyminute
@suryasfamilyminute 10 ай бұрын
Nice Kiran di supar voice
@chaturbhaipatel-nf4mw
@chaturbhaipatel-nf4mw 7 ай бұрын
સરસ અભિનંદન છે. બેટા. બધી ટીમ. આ રીતે. આગળ વધી. નામ રોશન કરો.
@JadejaDipaksinh-pv7mm
@JadejaDipaksinh-pv7mm 3 ай бұрын
Khub khub agad vadho
@RadheRadhe-jo8nu
@RadheRadhe-jo8nu 6 ай бұрын
જયશ્રી કૃષ્ણ રાધે રાધે 💐💐🙏🙏🙏
@kavitaahuja7368
@kavitaahuja7368 10 ай бұрын
súperb bàjàn❤🙏
@ArunaPrajapati-ls6ju
@ArunaPrajapati-ls6ju 10 ай бұрын
વાહ સરસ દીદી ❤❤
@pravinpatel3890
@pravinpatel3890 10 ай бұрын
🎉જય🎉 મુરલીધર 🎉સુપર સ્ટાર 🎉હિટ 🎉
@Chavda_Arvind_J.
@Chavda_Arvind_J. 10 ай бұрын
જય હો..............
@chetansalet1790
@chetansalet1790 9 ай бұрын
બેન સરસ
@pravinpatel3890
@pravinpatel3890 10 ай бұрын
🎉બહુત🎉 સુપર 🎉 કલાકાર 🎉હિટ 🎉
@sonalpatel4200
@sonalpatel4200 7 ай бұрын
Bhajan lakhiyu Bahu saru kariyu ❤❤❤
@pravinpatel3890
@pravinpatel3890 10 ай бұрын
સરસ🎉 રાધે🎉 રાધે🎉
@jaydipsakariya1018
@jaydipsakariya1018 10 ай бұрын
👌👌👌
@hirabhaihdprajapati9652
@hirabhaihdprajapati9652 10 ай бұрын
સરસ બેન
@vimalapatel9887
@vimalapatel9887 9 ай бұрын
લખેલુછે ભજન માંસરસ છે ૐ નમ: શિવાય
@smitarana2282
@smitarana2282 9 ай бұрын
By CT CT🍭
@kamalabenpadvi
@kamalabenpadvi 10 ай бұрын
સુખ દુખનુ ભજન ખૂબ સરસ ગાયું
@pushpabenparmar2109
@pushpabenparmar2109 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ કિરણબેન બહુ સરસ ભજન છે
@S.C.P-f4b
@S.C.P-f4b 10 ай бұрын
જય માતાજી
@JayshreePansuriya-o9e
@JayshreePansuriya-o9e 10 ай бұрын
Jay Swaminarayan
@Chavda_Arvind_J.
@Chavda_Arvind_J. 10 ай бұрын
ખૂબ સરસ બેન 🎉
@D.DLabana
@D.DLabana 5 ай бұрын
ખૂબ સરસ ભજન 🎉
@kavitaahuja7368
@kavitaahuja7368 10 ай бұрын
superb bàjàñ👌🙏❤
@jaydeepthakorbapu
@jaydeepthakorbapu 10 ай бұрын
ખુબ સરસ બેન😊
@jayendrasinhchavda7399
@jayendrasinhchavda7399 8 ай бұрын
Very nice Bhajan 👌
@nimeshpatel8829
@nimeshpatel8829 5 ай бұрын
Khub saras bhajan che lakhine muko
@PriyaJethva-s5o
@PriyaJethva-s5o 9 ай бұрын
Jay mataji 🙇‍♀️💐🙏🏻🙏🏻💐🙇‍♀️💐🙏🏻🙏🏻🙏🏻💐🙇‍♀️💐🙏🏻🙏🏻
@ap.ashish.prajapati.official
@ap.ashish.prajapati.official 10 ай бұрын
જય હો ❤❤ બેન
@jaydipsakariya1018
@jaydipsakariya1018 10 ай бұрын
👏👏👏
@PatelNilam-ox2su
@PatelNilam-ox2su 10 ай бұрын
❤❤❤❤
@jayutherana8962
@jayutherana8962 9 ай бұрын
તમારા કીર્તન મા ભાવ પ્રગટ થાય છે સરસ ગાયકી છે બેન
@BadursinhSolanki
@BadursinhSolanki 10 ай бұрын
❤જય ગુરુદેવ ભગવાન રાધે રાધે રાધે ❤
@BadursinhSolanki
@BadursinhSolanki 10 ай бұрын
❤ જય ગુરુદેવ ભગવાન રાધે રાધે રાધે
@pravinpatel3890
@pravinpatel3890 10 ай бұрын
💯👌💯👌💯👌💯👌💯👌
@ArunaPrajapati-ls6ju
@ArunaPrajapati-ls6ju 10 ай бұрын
🙏🙏🙏🙏
@PatelNilam-ox2su
@PatelNilam-ox2su 5 ай бұрын
👌👍સરસ ભજન ગાયાં છો
@robertconley7338
@robertconley7338 2 ай бұрын
Jay sree krusan
@kirandobariya9734
@kirandobariya9734 9 ай бұрын
કીરણ દીદી લખાણ સાથે ગાવને નીસે લખતાં જાવ ઓકે
@MaheshbhaiPipavat
@MaheshbhaiPipavat 10 ай бұрын
❤❤❤જય હો સનાતન ધર્મની ❤❤❤
@JadejaDipaksinh-pv7mm
@JadejaDipaksinh-pv7mm 4 ай бұрын
Best ben
@JadejaDipaksinh-pv7mm
@JadejaDipaksinh-pv7mm 4 ай бұрын
Jay mataji
@SarlaJahangeer-sv7li
@SarlaJahangeer-sv7li 10 ай бұрын
🙌👏😔
@chandrakantprajapati6227
@chandrakantprajapati6227 10 ай бұрын
ખુબ સરસ કિરણબેન
@natubhaisolanki7257
@natubhaisolanki7257 3 ай бұрын
ભાઈ ભાઈ ખૂબ જ સરસ ભજન છે😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢
@JagdishNirnjani
@JagdishNirnjani 9 ай бұрын
જયસઈયઆરઆમ
@darshbhavivyas7285
@darshbhavivyas7285 10 ай бұрын
ભાવ થકી ભજવા ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં… દુ:ખથી ન ડરવું, હિંમત ન હારવી, શિવજી ને સોંપ્યો સુકાન, સુખ દુ:ખ આવે સંસાર માં... ભાવ થકી ભજવા... કોઇ દિન આંગણીયે લગ્નની તૈયારી, કોઇ દિન રુદિયા માં ઘાવ, સુખ-દુ:ખ આવે સંસારમાં... ભાવ થકી ભજવા... કોઇ દિન જમવા માં મેવા ને માવા, કોઇ દિન કરીએ, ઉપવાસ, સુખ-દુ:ખ આવે સંસારમાં ભાવ થકી ભજવા...
@DevrajDesai2121
@DevrajDesai2121 10 ай бұрын
Jay Dwarkadhish
@LaxmanVasave-xo3gg
@LaxmanVasave-xo3gg 19 күн бұрын
I ❤❤ bhojan
@dhanabaraiya5650
@dhanabaraiya5650 Ай бұрын
સમાચાર દેશ દુનિયામાં 🍋🌶️ સમાચાર દેશ દુનિયામાં 💘👛🧸 સમાચાર દેશ દુનિયામાં 🍦🍫🦖 સમાચાર દેશ દુનિયામાં 🇮🇳🏆📿
@MadhubenPatel-bn7nl
@MadhubenPatel-bn7nl 8 ай бұрын
Bhajan Lakhimpur ne muko ben please Jay shree Krishna 🙏🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 10 ай бұрын
જય ભોળાનાથ કીરણ પ્રજાપતિ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થયો
@KanjibhaiPatel-ob7kr
@KanjibhaiPatel-ob7kr 10 ай бұрын
😢 1:41
@jaydippanchasara1587
@jaydippanchasara1587 10 ай бұрын
👌👌👌👌
@vallabhabhibaraiya-hh4ox
@vallabhabhibaraiya-hh4ox 6 ай бұрын
2:24 અમારે ધૂન ગવડાવવા હોય તો કેટલા પૈસા થાય
@MahinChhatrala
@MahinChhatrala 2 ай бұрын
લખી ને મોકલો કિરણબેન 🎉
@menaxibenpatel2737
@menaxibenpatel2737 8 ай бұрын
બહુ જ સરસ ભજન ગાયું ધન્યવાદ પણ તમે નીચે લખેલું આપો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ 🙏 તમારા બધા જ ભજનો સરસ હોય છે માટે વિનંતી કરૂં છું કે આપ નીચે લખેલું આપો...જય શ્રી કૃષ્ણ 🙏
@jayutherana8962
@jayutherana8962 9 ай бұрын
કીરણ બેન મારી પાસે નવા કીર્તન લખેલા છે
@rahulmer4771
@rahulmer4771 10 ай бұрын
સરસ કિરણબેન રાધે રાધે
@KaushikPatel-eb3ot
@KaushikPatel-eb3ot 8 ай бұрын
Zombie apocalypse ❤
@DineshbhaiAraniya
@DineshbhaiAraniya 7 ай бұрын
લખીને મોકલો
@ZEELGAMER1M
@ZEELGAMER1M 2 ай бұрын
Bhumiben patel🎉😢🎉❤ 2:26 2:59
@rathodjentibhai8620
@rathodjentibhai8620 5 ай бұрын
l
@rajumakvsna5791
@rajumakvsna5791 10 ай бұрын
જય માતાજી
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН
didn't manage to catch the ball #tiktok
00:19
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 31 МЛН
Morari Aavya Mangva
9:18
Kiran Prajapati
Рет қаралды 236 М.
Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
9:58
Kiran Prajapati
Рет қаралды 1,4 МЛН
Kiran Prajapati -Shivjina Superhit Bhajan - DHUN - Non Stop - Dhun Mandli
28:56
Abhiman Koi Nu Retu Nathi
10:53
Kiran Prajapati
Рет қаралды 41 М.
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03
Kiran Prajapati
Рет қаралды 1,2 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 80 МЛН