I really love you my best કોઈ પણ વર્ણ કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિ અને કલા નગરી થી ભરેલું મારું અને સવ નું વાલું ભાવનગર ❤
@DilThiBhavnagri23 күн бұрын
👏🏻👏🏻
@vandanajani88220 күн бұрын
Bhavnagar is best place in the world. Very chief, very safe,very clean & very lovely. I love Bhavnagar.
@out_of_home0924 күн бұрын
ભાવનગર તો સારું છેજ અને તેમાં પણ ચાર ચાંદ લગાવે છે અહીંયાના ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો...💝 #sukoon
@Dharmistachuhan21 күн бұрын
ભાવનગર મા મને તો બોવ જ ગમે
@rasikgopani565623 күн бұрын
અમારું ભાવેણુ, અમારા માટે ગવ રવ છે...
@kpladhavaladhava270721 күн бұрын
નામ પ્રમાણે જ ગુણ છે " ભાવ સભર ભાવનગર,,ભાવેણા " ❤
@educationinlife946723 күн бұрын
I love ❤ Bhavnagar...
@RazaHussain-p2n12 күн бұрын
ભાવનગર ની ઈસતરી સારી લાગે છે
@omdevsarkar30324 күн бұрын
Dil thi Bhavnagar gari
@namratasolanki445524 күн бұрын
Bhavngar aetlu sukun ❤❤❤
@anirudhpathak821323 күн бұрын
ભાવનગર એટલે ભાવ નગર મારા ભાવનગરની તોલે કોઈ ન આવે
@lgbhammar242124 күн бұрын
ભાવનગરમાં રહેવાનું ,જમવાનું...ખરીદી માટે બીજા સિટી કરતાં સાવ સસ્તું છે..વાતાવરણમાં પણ બીજા સિટી કરતાં સ્વસ્છ છે ❤
@DilThiBhavnagri23 күн бұрын
Ha bhai 🤩
@sajidsaiyad367023 күн бұрын
Bhavnagar takhteshvar mandir ni tekri e thi akhu Bhavanagar jovamale,nilambag palace, Victoria park, wokers park,motibag,pilgarden,barten library,bortalav,zanjaria hanuman,bapunivadi,muradsha bapu ni vadi ,imam roza,panch pir,, railway station,st bus stand,ganga deri,khodiyar mandir,barten library,Gandhi smurti,cresent,mahila cercle sir t hospital,all are famous places ❤❤❤
@pankajdabhi19622 күн бұрын
I Love Bhavnagar Forever ❤❤❤
@chiragvala186923 күн бұрын
ભાવનગર❤❤
@સોલંકીદિલીપ-ઝ6ઘ22 күн бұрын
ભાવનગર એટલે ભાવનગર
@pradipdihora23 күн бұрын
Maru Regilu Bhavnagar Vala ❤
@PurvrajsinhGohil-n6r20 күн бұрын
Stat Bhavnagar ❤❤❤❤❤❤❤
@hasmukhbhairathod271222 күн бұрын
ભાવનગર બીજા city કરતા safe છે, સસ્તું છે, ટ્રાફિક નથી. ભાવનગર ના ગાંઠિયા આખા વિશ્વમાં પ્રખ્યાત છે❤❤❤ બોરતળાવ, ખોડિયાર મંદિર, વિક્ટોરિયા પાર્ક, તખ્તેશ્વર મહાદેવ, જોગર્સ પાર્ક અને બીજા ઘણાં બધાં ફરવા લાયક સ્થળો અને ખરીદી કરવા માટે પિરછલ્લા શેરી❤❤❤❤
@MaheshSolanki-cc4fl23 күн бұрын
Maru jiv bhavangar se
@amitchauhanamitchauhan538324 күн бұрын
બોવ સારું મોજીલું
@afzalsheikh62222 күн бұрын
અમારૂ ભાવનગર સસ્તુ અને સારૂ આના જેવુ એકેય સીટી નહી
@DJANJARA24 күн бұрын
ભાવનગર ♥️
@JamilKureshi-c2p18 күн бұрын
👍
@editorsaheb11124 күн бұрын
Bhavnagar ❤
@panktiparmar629522 күн бұрын
BHAVNAGAR NI KHASS VAT BHAI SIR KRISHNA KUMAR SINHJI JENE 1800 GAAM DAAN AAPI DIDHA E VAT NU GHAMAND CHE..
@kumkumnastahausa163324 күн бұрын
દિલ થી ભાવનગર લવ યુ❤
@DilThiBhavnagri23 күн бұрын
Thank you Bhai 😊🙏🏻
@MKIndia-jt7oq22 күн бұрын
Nice channel Well done
@hasmukhbhairathod271222 күн бұрын
East or West Bhavnagar is the best ❤❤❤❤❤❤❤
@MohitMakwana-e3rКүн бұрын
Bhavnagar ma best food ma shree khodiyar paav bhaji, shivaji circle ni che,tya price pan ochi and quality best che👍🏻😋🤤
@mahavirrathod222924 күн бұрын
B❤A❤V❤A❤N❤A❤G❤A❤R
@vegadrahul305824 күн бұрын
❤❤❤❤❤❤❤
@Shree_Krishna127221 күн бұрын
Bhavnagar na hira udhyog par b ak video banavo
@chinmaybadheka00224 күн бұрын
❤❤
@Shree_Krishna127221 күн бұрын
Kumutwadi ane sarita society ma ghani diamond ni office ane factories aaveli che ena par ak video banavo ratna kalakar ne upyogi thy shake
@out_of_home0924 күн бұрын
04:54 🥹
@mayurbhaivala421224 күн бұрын
🎉
@Mr_Ahir_97724 күн бұрын
ભાવનગર તો બોવ સારું પણ કમાણી ઓછી અને મકાન - પ્લોટ ના ભાવ ખૂબ વધારે, બિઝનેસ કરવો હોય તો સફળ થવું અઘરું છે... બેરોજગારી પણ વધારે છે.
@bewithbest912124 күн бұрын
સાચી વાત
@alv297522 күн бұрын
ટુંકમાં મજા આવે છે😅
@Rocket_gujju_vlogs23 күн бұрын
I'm rocket gujju vlogs Bhavngar ma ghna vidio bsnabya che
@bhaveshsolanki110322 күн бұрын
Amne medam Bhavnagar sharu lage che ho ane Bhavnagar na mayalu loko che
@pankajdabhi19622 күн бұрын
Bhavnagar To khubaj Saruche Ahiya Savthi sastu ane saru vangi ke vastu Bhavnagar ma madirahe che Bhavnagar ma Farva layak Jagiya pan bov j che
@sajidsaiyad367023 күн бұрын
Bhavanagar kala ane sanskriti ni nagari chhe pan last five-year thi spa ni aad ma kutan khanachale hhee jagrut nagriko e bundh karavva joiye😢
@murtuzanayani860023 күн бұрын
Bhavnagar ma development nathi rajkot jevu
@chhandantani1119622 күн бұрын
ભાવનગર નાનું ગામડું છે, મોટા સીટી ગમે મુંબઈ જેવા....